નવું શું છે

કોઈ ફોટો નથી

ખંભાતની સરકારી ઔધોગિક તાલીમ સંસ્થા ખાતે તા. ૧૩ મે ના રોજ રોજગાર ભરતી મેળો યોજાશે

પ્રકાશિત ક્યારે થયું: 09/05/2025

આણંદ,શુક્રવાર: જિલ્લા રોજગાર કચેરી, આણંદ દ્વારા યોજવામાં આવતા “રોજગાર અને એપ્રેન્ટીસ ભરતી મેળા” અંતર્ગત આગામી તા.૧૩ મે ના મંગળવાર ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે ખંભાત સ્થિત બેઠક રોડ ઉપર આવેલ ઔધોગિક તાલીમ સંસ્થા ખાતે રોજગાર ભરતી મેળો યોજાનાર છે. આ ભરતી મેળામાં એસ.એસ.સી, એચ.એસ.સી,આઈ.ટી.આઈ,ડિપ્લોમા,ડિગ્રી, સ્નાતક, અનુસ્નાતકની લાયકાત ધરાવતા હોય અને જેઓની ઉંમર ૧૮ થી ૩૫ […]

કોઈ ફોટો નથી

આણંદના મૃતકના પરિવારને માત્ર ૧૫ દિવસમાં જ ₹. ૨ લાખની વીમાની રકમ અપાઈ

પ્રકાશિત ક્યારે થયું: 09/05/2025

પ્રધાનમંત્રી જીવન સુરક્ષા વીમા યોજના હેઠળ સહાયનો ચેક આપતા આણંદ જિલ્લા કલેક્ટરશ્રી. આણંદ, શુક્રવાર: આણંદના સરદાર ગંજ ખાતે આવેલી સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયામાં પોતાનું ખાતું ધરાવનાર શ્રી જગદીશભાઈ પ્રજાપતિને અકસ્માત થવાથી તેઓ મૃત્યુ પામ્યા હતા. તેમણે બેંક માં રૂપિયા ૪૩૬/- કપાવીને પ્રધાનમંત્રી જીવન જ્યોત વીમા યોજના અંતર્ગત વીમો લીધેલો હતો. આ વાતની જાણકારી મળતા સ્ટેટ […]

કોઈ ફોટો નથી

આઈ.ટી.આઈ વાસદમાં પ્રવેશ પ્રક્રિયામાં પ્રવેશ મેળવવા ઈચ્છતા ઉમેદવારો  જોગ

પ્રકાશિત ક્યારે થયું: 09/05/2025

તા.૩૦ જુન ૨૦૨૫ સુધીમાં સંસ્થા ખાતે ઓનલાઈન પ્રવેશ ફોર્મ ભરવાનું રહેશે. આણંદ, શુક્રવાર: ઓગસ્ટ – ૨૦૨૫ અંતર્ગત આઈ.ટી.આઈ વાસદમાં ખાતે પ્રવેશ કામગીરી શરૂ કરવામાં આવી છે.પ્રવેશ મેળવવા ઈચ્છતા ઉમેદવારોએ તા.૩૦ જુન ૨૦૨૫ સુધીમાં સંસ્થા ખાતે https://itiadmission.gujarat.gov.in ઓનલાઈન પ્રવેશ ફોર્મ ભરવાનું તેમજ રજિસ્ટર્ડ કરવાનું રહેશે. પ્રવેશ ઈચ્છુક  ઉમેદવારોએ તમામ અસલ પ્રમાણપત્રો સાથે આઈ.ટી.આઈ,વાસદ ખાતે રૂબરૂમાં સંપર્ક […]

કોઈ ફોટો નથી

સંવેદનશીલ સ્થિતિના પગલે ફટાકડા અને ડ્રોન પર સમયબદ્ધ પ્રતિબંધ અંગે જાહેરનામું – આણંદ જિલ્લા

પ્રકાશિત ક્યારે થયું: 09/05/2025
કોઈ ફોટો નથી

જળાશયોમાં જનસુરક્ષા માટે પ્રતિબંધાત્મક હુકમો અંગેનો જાહેરનામું – આણંદ જિલ્લા

પ્રકાશિત ક્યારે થયું: 09/05/2025
કોઈ ફોટો નથી

આણંદ જિલ્લાનું ધો. ૧૦ એસ.એસ.સી.નું પરિણામ ૮૦.૧૭ ટકા, એ-૧ ગ્રેડમાં ૫૯૫ વિદ્યાર્થીઓ

પ્રકાશિત ક્યારે થયું: 09/05/2025

૨૬૮૬૦  વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જિલ્લાની ૨૯ શાળાઓનું ૧૦૦ ટકા પરિણામ. આણંદ, ગુરુવાર:  ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ફેબ્રુઆરી-માર્ચ ૨૦૨૫માં લેવાયેલ ધો. ૧૦ એસ.એસ.સી.ની પરીક્ષાનું પરિણામ  આજે જાહેર કરવામાં આવ્યું છે. જેમાં આણંદ જિલ્લાનું પરિણામ ૮૦.૧૭ ટકા આવ્યું છે. જિલ્લામાં એ – ૧ ગ્રેડમાં ૫૯૫, એ – ૨ ગ્રેડમાં ૨૧૯૪, બી – […]

કોઈ ફોટો નથી

વર્ષ ૨૦૨૫ -૨૬ માટે બાગાયત ખાતાની સહાયલક્ષી યોજનાનો લાભ મેળવવા  તા. ૩૧/૦૫/૨૦૨૫ સુધી આઇ ખેડુત પોર્ટલ ખુલ્લુ મુકવામાં આવ્યું

પ્રકાશિત ક્યારે થયું: 09/05/2025

અરજી કરતાં પહેલા ખેડૂતોએ https://ikhedut.gujarat.gov.in પર નોંધણી કરવી ફરજિયાત. બાગાયત ખાતામાં વિવિધ ૨૧ જેટલા ઘટકોમાં અરજી કરવા પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવ્યું. આણંદ,ગુરુવાર: રાજયમાં વર્ષ ૨૦૨૫ -૨૬ માટે બાગાયત ખાતાની સહાયલક્ષી યોજનાનો લાભ મેળવવા જિલ્લાના તમામ ખેડૂત મિત્રોને  માટે  તા.૦૮/૦૫/૨૦૨૫ થી તા.૩૧/૦૫/૨૦૨૫ સુધી નવીન આઇ ખેડુત પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવેલ છે. – અરજી કરતાં પહેલા ખેડૂતોએ […]

આણંદના પ્રભારી સચિવશ્રી મોહમ્મદ શાહિદની  અધ્યક્ષતામાં જિલ્લામાં આપદા પ્રબંધન અને પ્રિ-મોન્સુન કામગીરીની સમીક્ષા બેઠક યોજાઈ 2

આણંદના પ્રભારી સચિવશ્રી મોહમ્મદ શાહિદની  અધ્યક્ષતામાં જિલ્લામાં આપદા પ્રબંધન અને પ્રિ-મોન્સુન કામગીરીની સમીક્ષા બેઠક યોજાઈ

પ્રકાશિત ક્યારે થયું: 09/05/2025

આણંદ,ગુરુવાર: આણંદના પ્રભારી સચિવશ્રી મોહમ્મદ શાહિદની  અધ્યક્ષતામાં જિલ્લામાં આપદા પ્રબંધન અને પ્રિ-મોન્સુન કામગીરીની સમીક્ષા બેઠક  કલેકટર કચેરીયા આણંદ ખાતે યોજાઈ હતી. પ્રભારી સચિવશ્રી મોહમ્મદ શાહિદે જણાવ્યું હતું કે, ડિઝાસ્ટર વેળાએ તંત્ર સજાગ રહીને કામગીરી કરે તે આવશ્યક છે. માર્ગદર્શક સૂચનો આપતા તેમણે જણાવ્યું હતું કે, આપદા સમયે અસરગ્રસ્તોને જરૂરિયાત મુજબ શેલ્ટર હોમમાં ખસેડવાથી લઈને તેમના […]

કોઈ ફોટો નથી

કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુસર જાહેરનામું

પ્રકાશિત ક્યારે થયું: 08/05/2025
કોઈ ફોટો નથી

ખંભાત-તારાપુર હાઈવે પર આવેલા જર્જરિત ભાટતલાવડી-લુણેજ બ્રિજને લઈને ટ્રાફિક ડાયવર્ઝન અને વાહન અવરજવર પર કામચલાઉ પ્રતિબંધ અંગે જાહેરનામું

પ્રકાશિત ક્યારે થયું: 07/05/2025