નવું શું છે
વિઝન થી મિશન સુધી સમગ્ર શિક્ષા માટે સક્ષમ કો-ઓર્ડીનેટર્સ
પ્રકાશિત ક્યારે થયું: 20/05/2025મણીલક્ષ્મી જૈન તીર્થ ખાતે યોજાયેલ બીઆરસી- યુઆરસી કો-ઓર્ડીનેટર્સ માટેની બે દિવસીય કાર્યશાળામાં શિક્ષણમંત્રીશ્રી કુબેરભાઈ ડિંડોરની પ્રેરક ઉપસ્થિતિ -:મંત્રી શ્રી કુબેરભાઈ ડિંડોર:- શાળાની સ્વછતાએ સમૂહ શિક્ષણનો ભાગ છે. વિકસિત ભારત- ૨૦૪૭ના સંકલ્પને સાકાર કરવા સરસ્વતીના ઉપાસકો કટીબધ્ધ બને. સમગ્ર રાજ્યના ૩૦૦ થી વધુ બીઆરસી- યુઆરસી કો-ઓર્ડીનેટર્સ ઉપસ્થિત રહ્યા. આણંદ, મંગળવાર:: આણંદ જિલ્લામાં પેટલાદ તાલુકાના […]
આણંદ:નાગરિક સંરક્ષણ(સિવિલ ડિફેન્સ) માં જોડાવા યુવાઓ સહિત નાગરિકોમાં અદકેરો ઉત્સાહ
પ્રકાશિત ક્યારે થયું: 19/05/2025સિવિલ ડિફેન્સ આકસ્મીક સંજોગોમાં યુવાઓને રાષ્ટ્ર પ્રત્યે પોતાનો નાગરિક ધર્મ અદા કરવાનો અવસર આપે છે : આસીમ ખેડાવાલા. કોલેજમાં અભ્યાસ સાથે દેશ સેવા કરવાનો અનોખો અવસર પ્રાપ્ત થશે:વિધાર્થીની નિલમ- તનિષા. આણંદ,સોમવાર: આણંદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આણંદ શહેર તથા ગ્રામ્ય વિસ્તારના નાગરિકો માટે પોલીસ હેડ કવોર્ટર ગ્રાઉન્ડ, બોરસદ ચોકડી પાસે નાગરિક સંરક્ષણમાં જોડાવા માટે આણંદ […]
રાષ્ટ્રીય પરીક્ષા એજન્સી, નવી દિલ્હી દ્વારા યોજાનારી CUET (UG)-2025 પરીક્ષાના અન્વયે આણંદ જિલ્લામાં પરીક્ષા કેન્દ્ર અંગેની માહિતી અને સુચારુ વ્યવસ્થાના સુચનો અંગે જાહેરનામું
પ્રકાશિત ક્યારે થયું: 17/05/2025બોરસદ ખાતે યોજાયેલ રક્તદાન કેમ્પમાં ૫૦ બોટલ બ્લડ યુનિટ એકત્રિત થયું
પ્રકાશિત ક્યારે થયું: 13/05/2025આણંદ, મંગળવાર: જીલ્લા વહીવટી તંત્ર અને તાલુકા હેલ્થ ઓફીસ બોરસદ ના સહયોગ થી સામુહિક આરોગ્ય કેન્દ્ર, બોરસદ ખાતે બ્લડ ડોનેશન કેમ્પ નું આયોજન કરવામા આવ્યું હતું. આ રક્તદાન કેમ્પમાં ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી અને બોરસદ વિધાનસભાના ધારાસભ્ય શ્રી રમણભાઈ સોલંકીશ્રીએ હાજર રહી આયોજન કર્તા અને લાભાર્થીઓને રક્તદાન વિષે માહિતગાર કરી પ્રોત્સાહિત કર્યા હતા. […]
“બાગાયતદાર ખેડૂતોએ બાગાયત ખાતાની વિવિધ સહાયલક્ષી યોજનાઓનો લાભ લેવા તા .૯ જૂન સુધી આઇ-ખેડૂત પોર્ટલ ૨.૦ પર ઓનલાઇન અરજી કરવાની રહેશે”
પ્રકાશિત ક્યારે થયું: 13/05/2025આણંદ, મંગળવાર: બાગાયતદાર ખેડૂતોએ વર્ષ, ૨૦૨૫-૨૬ માટે સંકલિત બાગાયત વિકાસ કાર્યક્રમ યોજના હેઠળ બાગાયત ખાતાની વિવિધ સહાયલક્ષી યોજનાઓ જેમકે નાની નર્સરી (૦.૪ થી ૧.૦૦ હે.) , નવી ટીશ્યુ ક્લ્ચર લેબ. ની સ્થાપના કરવા સહાય, કલમોના બહોળા ઉત્પાદન માટે પ્લાંટીગ મટીરીયલ, મધરબ્લોક આયાત કરવા માટે (FPOs, FIGs, SHGs, સહકારી સંસ્થાઓ અને જાહેર ક્ષેત્રો માટે), પૉલી હાઉસ/હાઈબ્રિડ/રીક્ટ્રેબલ […]
‘કારકિર્દી માર્ગદર્શન વિશેષાંક-૨૦૨૫’ પ્રકાશિત કરાયો
પ્રકાશિત ક્યારે થયું: 13/05/2025જિલ્લા માહિતી કચેરી, આણંદ ખાતે થી માત્ર રૂપિયા ૨૦/- માં વેચાણથી મળશે. ધો.૧૦ અને ધો.૧૨ પછીની કારકિર્દી વિષયક પ્રશ્નોનું નિરાકરણ વિશેષાંકમાં મળશે. આણંદ, મંગળવાર: વિદ્યાર્થીઓને કારકિર્દી અંગેની જાણકારી મળી રહે તે આશયથી પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ રાજ્ય સરકારના માહિતી ખાતા દ્વારા ‘‘કારકિર્દી માર્ગદર્શન વિશેષાંક-૨૦૨૫’’ પ્રકાશિત કરવામાં આવ્યો છે. ધો.૧૦ અને ૧૨ પછી ઉપલબ્ધ અભ્યાસક્રમો, […]
બોરસદના કિંખલોડ ગામની આંગણવાડી કેન્દ્ર ખાતે “પોષણ સેતુ” કાર્યક્રમ યોજાયો
પ્રકાશિત ક્યારે થયું: 13/05/2025આણંદ, મંગળવાર: આઈ.સી.ડી.એસ. બોરસદ ઘટક-૩ હેઠળના કિંખલોડ ગામના કોટ ફળિયા આંગણવાડી કેન્દ્ર ખાતે પોષણ અને આરોગ્યમાં પરિવર્તન ધ્વારા પોષણની સ્થિતિમા સુધારો લાવવા “પોષણ સેતુ” પ્રોજેક્ટ અન્વયે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. “સ્વાસ્થ્ય સખી/મિત્ર” ગ્રુપ ધ્વારા ICDS ના લાભાર્થી જેવા કે સગર્ભા બહેનો, ધાત્રી માતા, કિશોરીઓ અને બાળકો તથા તેઓના વાલીઓ સાથે પોષણ અને આરોગ્યને લગતા […]
આણંદ જિલ્લામાં સિવિલ ડિફેન્સ સ્વયંસેવકોની નિમણૂંક કરાશે
પ્રકાશિત ક્યારે થયું: 13/05/2025રસ ધરાવતા વ્યક્તિઓએ તા. ૧૯, મે ના રોજ સવારે ૧૧-૦૦ કલાકે સબંધિત તાલુકા પોલીસ સ્ટેશન ખાતે રૂબરૂ ઉપસ્થિત રહેવું. આણંદ, મંગળવાર: આણંદ જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીની એક અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે જિલ્લાના તમામ તાલુકાઓ ખાતે સિવિલ ડિફેન્સ સ્વયંસેવકોની નિમણૂંક કરવામાં આવનાર છે. આ માટે આગામી તારીખ ૧૯ મી મે ને સોમવારના રોજ સવારે ૧૧-૦૦ કલાકે […]
જાહેરનામું-પ્રતિબંધાત્મક હુકમ: જાહેર જળાશયોમાં નાહવા અને પ્રવેશ પર પ્રતિબંધ
પ્રકાશિત ક્યારે થયું: 13/05/2025