નવું શું છે
પર્યાવરણ પખવાડિયું: આણંદ જિલ્લો
પ્રકાશિત ક્યારે થયું: 26/05/2025આણંદ જિલ્લામાં આવેલ વિવિધ તાલુકા મથકે પર્યાવરણ પખવાડિયા નિમિત્તે પ્લાસ્ટિકના કચરાની સાફ-સફાઈ કરવામાં આવી. સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવા માટે લોકોને ભીંતચિત્રો તથા પોસ્ટર દ્વારા જનજાગૃત્તિ કેળવાઈ. આણંદ જિલ્લામાં આવેલ ઉમરેઠ,બોરસદ તથા પેટલાદ તાલુકાના વિવિધ ગામોમાં પર્યાવરણ પખવાડિયાની ઉજવણી નિમિત્તે ગ્રામ્ય વિસ્તારોમાં પ્લાસ્ટિકના કચરાની સાફ સફાઈ કરવામાં આવી હતી. તદુપરાંત, પર્યાવરણ દિવસની ઉજવણી અંતર્ગત પ્લાસ્ટિકનો […]
ધોરણ ૧૦/૧૨ની બોર્ડની પરીક્ષામાં ૧ થી ૩ ક્રમે ઉતિર્ણ થયેલ બાળકોને ઈનામ/પ્રશસ્તિ પત્રથી પ્રોત્સાહિત કરાશે
પ્રકાશિત ક્યારે થયું: 26/05/2025રાજ્યના સફાઈ કામદાર અને તેમનાં આશ્રિત બાળકોને જ ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમની યોજનાનો લાભ મળશે. નિગમની વેબસાઈટ https://esamajkalyan.gujarat.gov.in પર તા. ૩૦ જુન સુધી ઓનલાઈન અરજી કરવાની રહેશે. આણંદ,શુક્રવાર:: માર્ચ ૨૦૨૫માં લેવાયેલ ધોરણ ૧૦/૧૨ની બોર્ડની પરીક્ષામાં રાજ્યના સફાઈ કામદાર અને તેમનાં આશ્રિત બાળકોને ૧ થી ૩ ક્રમે ઉતિર્ણ થયેલ બાળકોને ઈનામ/પ્રશસ્તિ પત્રથી પ્રોત્સાહિત કરવાની યોજના […]
ટેકાના ભાવે ઘઉંની ખરીદીમાં રાજ્ય સરકાર આપશે બોનસ
પ્રકાશિત ક્યારે થયું: 26/05/2025ઘઉંના પ્રતિ ક્વિન્ટલ રૂ.૨૪૨૫ના ભાવ પર વધુ રૂ.૧૫૦નું બોનસ મેળવશે ખેડૂતો. આણંદ,શુક્રવાર: ખેડૂતોને તેઓના ઉત્પાદનના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે સરકાર દ્વારા ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડ મારફતે રવિ માર્કેટિંગ સિઝન ૨૫-૨૬ અંતર્ગત લઘુત્તમ ટેકાના ભાવે ઘઉંની ખરીદી કરવામાં આવી રહી છે. ભારત સરકાર દ્વારા ઘઉંની ખરીદી માટે ટેકાનો ભાવ રૂ.૨,૪૨૫ પ્રતિ ક્વિન્ટલ […]
આણંદ નિવાસી અધિક કલેકટરશ્રી આર.એસ.દેસાઈના અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ યોજાયો
પ્રકાશિત ક્યારે થયું: 26/05/2025આણંદ,ગુરૂવાર: નિવાસી અધિક કલેકટરશ્રી આર.એસ. દેસાઈના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી, આણંદ ખાતે જિલ્લા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો. જિલ્લાના પ્રજાજનોની સુખાકારી અને તેમના પ્રશ્નોના ઝડપી નિવારણ માટે આયોજિત આ સ્વાગત કાર્યક્રમમાં જિલ્લા કક્ષા અને તાલુકા-ગ્રામ્ય્યક્ષાના સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમને અનુલક્ષીને અરજદારોની ફરિયાદોને હકારાત્મક અભિગમ આપીને જિલ્લા કક્ષાએથી વહીવટી તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવી રહી છે. […]
પ્લાસ્ટીક વિરૂધ્ધના જંગમાં સહભાગી બની વડાપ્રધાનશ્રીએ આપેલા ૧૦૦ દિવસના શ્રમદાનના સંકલ્પને ચરિતાર્થ કરીએ : જિલ્લા કલેકટર શ્રી પ્રવીણ ચૌધરી
પ્રકાશિત ક્યારે થયું: 26/05/2025સૌ સાથે મળી વડાપ્રધાનશ્રીના પ્રદુષણ મૂક્ત ભારતના સંકલ્પને સાકાર કરીએ : ધારાસભ્ય શ્રી યોગેશભાઈ પટેલ. સીંગલ યુઝ પ્લાસ્ટીક વપરાશના પ્રતિબંધ અર્થે જનજાગૃતિ અભિયાનનો શુભારંભ. ગોયા તળાવને સ્વચ્છ બનાવવાના કાર્યમાં સહભાગી બનતું પ્રશાસન : અધિકારીઓ, સંસ્થાઓ અને શહેરીજનોએ સાથે મળી ગોયા તળાવની ગંદકીને દૂર કરવા કર્યુ શ્રમદાન. આણંદ, ગુરૂવાર: વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે કેન્દ્ર સરકાર […]
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના સક્ષમ નેતૃત્વમાં ભારતમાં રેલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો એક નવો યુગ શરૂ થયો છે : રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી
પ્રકાશિત ક્યારે થયું: 26/05/2025દેશની એકતા અને અખંડિતતાના શિલ્પી સરદાર સાહેબની કર્મભૂમિ એવા કરમસદ રેલવે સ્ટેશનનું રૂ.સાત કરોડના ખર્ચે કરાયું નવીનીકરણ. રેલવે સ્ટેશનની ૧૦૦ મીટરની દિવાલ ઉપર સરદાર વલ્લભભાઈ પટેલના જીવનની ઝાંખી પ્રદર્શિત કરવામાં આવી. વડોદરા ડિવિઝનમાં રૂ.૫૪ કરોડના ખર્ચે પાંચ રેલવે સ્ટેશનની કાયાપલટ:વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ કર્યું ઈ- લોકાર્પણ. આણંદ, ગુરૂવાર: ભારતના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આજે દેશના […]
વિશ્વ પર્યાવરણ દિવસ પખવાડિયાની ઉજવણી
પ્રકાશિત ક્યારે થયું: 26/05/2025આણંદ મહાનગરપાલિકાના સફાઈ કર્મીઓનું સન્માન કરાયું. આણંદ મહાનગરને સ્વચ્છ રાખવામાં યોગદાન આપતા સફાઈ કર્મીઓનું કાર્ય અભિનંદનીય – ધારાસભ્ય શ્રી યોગેશભાઈ પટેલ. આણંદ મહાનગરપાલિકા દ્વારા આજે વિશ્વ પર્યાવરણ પખવાડિયાના ઉજવણીના પ્રારંભના દિવસે આણંદ મહાનગરપાલિકામાં સફાઈ કર્મીઓ તરીકે ફરજ બજાવતા અને શ્રેષ્ઠ કામગીરી કરતા પાંચ જેટલા સફાઈ કર્મીઓનું આણંદના ધારાસભ્ય શ્રી યોગેશભાઈ પટેલ, જિલ્લા કલેકટર શ્રી પ્રવીણ […]
આણંદ જિલ્લામાં જાહેર શાંતિ જળવવા તથા ધ્વનિ પ્રદૂષણ નિયંત્રણ માટેના સૂચનો અંગે જાહેરનામું
પ્રકાશિત ક્યારે થયું: 21/05/2025
આણંદ મહાનગરપાલિકા દ્વારા જાન્યુઆરી થી એપ્રિલ ૨૦૨૫ દરમિયાન સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ કરનાર ૬૦૩ એકમો પાસેથી ૮.૨૯ લાખ ઉપરાંતનો દંડ વસૂલ કર્યો
પ્રકાશિત ક્યારે થયું: 20/05/2025૩૬૬૫ કિલોગ્રામ ઉપરાંત સિંગલ યુઝ પ્લાસ્ટિક નો જથ્થો જપ્ત કરાયો. આણંદ, મંગળવાર: આણંદ મહાનગરપાલિકાના સેનિટેશન વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલ ખાસ ઝુંબેશ અંતર્ગત જાન્યુઆરી ૨૦૨૫ થી એપ્રિલ ૨૦૨૫ દરમિયાન યોજાયેલ ડ્રાઇવમાં મનપા વિસ્તારમાં આવેલ ૬૦૩ જેટલા દુકાનો અને એકમો ખાતે આકસ્મિક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. મનપાના સેનિટેશન વિભાગ દ્વારા હાથ ધરાયેલ આ ઝુંબેશ દરમિયાન […]
ઓબેસીટી ફ્રી ઈન્ડિયા:ઈટ બ્રેકફર્સ્ટ લાઈક અ કિંગ, લંચ લાઈક અ પ્રિન્સ, ડિનર લાઈક અ પુઅર
પ્રકાશિત ક્યારે થયું: 20/05/2025આણંદ,મંગળવાર: ભારતમાં ઓબેસિટી વધી રહી છે. તાજેતરમાં જ વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ ઓબેસિટી સામે કેમ્પેઈન શરૂ કર્યું છે અને લોકોને તેલ સહિત ચરબીયુક્ત પદાર્થો ભોજનમાં ઓછા કરવાની સલાહ પણ આપી હતી. જમવા વિશે આપણે ત્યાં કહેવત છે કે, “સવારનું ભાણું રાજાઓ જેવું, બપોરનું ભોજન મધ્યમવર્ગ જેવું અને રાતનું ખાણું ગરીબો જેવું.” અંગ્રેજીમાં આવું કહેવાય છે :”ઈટ […]