નવું શું છે

માત્ર ૨ મહિનામાં સારવાર કરીને ટીબીને હરાવતા કમળાબેન બારૈયા 2

માત્ર ૨ મહિનામાં સારવાર કરીને ટીબીને હરાવતા કમળાબેન બારૈયા

પ્રકાશિત ક્યારે થયું: 05/06/2025

આણંદ,બુધવાર: આણંદ જિલ્લાના ઉમરેઠ તાલુકાના હમીદપુરા ગામના રહેવાસી કમળાબહેન બળવંતભાઈ બારૈયાને કફ,તાવ અને વજનમાં ઘટાડા જેવી તકલીફ થઈ હતી. આશાબહેન દ્વારા તેમણે સમજાવટ કરાતા ભરોડાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ગળફાની તપાસ કરાવવા તૈયાર થયા.રીપોર્ટ બાદ માલૂમ પડ્યું કે, કમળાબેન ટીબીગ્રસ્ત છે.ટીબીના કારણે તેમના ૭૫ ટકા ફેફસા અસરગ્રસ્ત થયા હતા.અશક્તિના લીધે  ૪૬ વર્ષીય કમળાબહેનનું વજન પણ માત્ર […]

કોઈ ફોટો નથી

બાગાયત ખાતા દ્વારા મળતી “પ્રોસેસિંગ સહાય યુનીટ અંતર્ગત” કેરીની સિઝનમાં પ્રોસેસિંગનું સ્ટાર્ટઅપ શરૂ કરતા ઉમરેઠના જીગરભાઈ પટેલ

પ્રકાશિત ક્યારે થયું: 02/06/2025

સફળ સ્ટાર્ટઅપ થકી અન્ય ૭ જેટલા લોકોને  રોજગારી આપીને અન્ય યુવાઓને સફળતાની રાહ ચીંધી. કેરીની એક જ સીઝનમાં સરેરાશ રૂ.૧,૫૦,૦૦૦ જેટલી આવક મેળવતા પ્રગતિશીલ ખેડૂત. બાગાયતી યોજના અંતર્ગત મળતી પ્રોસેસિંગ યુનિટ સહાયનો વધુ લાભ લેવા માટે જિલ્લાના ખેડૂતોને અપીલ કરતાં નાયબ બાગાયત નિયામકશ્રી ડૉ .સ્મિતા પીલ્લાઈ. આણંદ,સોમવાર: સરકારના બાગાયત વિભાગ દ્વારા વિવિધ સહાયો લઈને યુવા […]

કોઈ ફોટો નથી

આણંદના સણસોલી ખાતે આવેલ  કૃષિ સંશોધન કેન્દ્ર તથા આણંદ કૃષિ યુનિર્વસિટીના સંયુક્ત ઉપક્રમે   નેશનલ મિશન ઓન નેચરલ ફાર્મિંગ યોજના પ્રાકૃતિક કૃષિ તાલીમ યોજાઈ

પ્રકાશિત ક્યારે થયું: 29/05/2025

કૃષિ સખી અને કોમ્યુનિટી રીસોર્સ પર્શન માટે પાંચ દિવસીય પ્રાકૃતિક કૃષિ તાલીમ યોજાઈ. આણંદ,ગુરુવાર: આણંદના સણસોલી ખાતે આવેલ  કૃષિ સંશોધન કેન્દ્ર તથા આણંદ કૃષિ યુનિર્વસિટીના સંયુક્ત ઉપક્રમે   નેશનલ મિશન ઓન નેચરલ ફાર્મિંગ યોજના અંતર્ગત કૃષિ સખી અને કોમ્યુનિટી રીસોર્સ પર્શન માટે પાંચ દિવસીય પ્રાકૃતિક કૃષિ તાલીમ યોજાઈ. ગુજરાતમાં પ્રાકૃતિક કૃષિનો  વ્યાપ વધે તે માટે કેંદ્ર […]

કોઈ ફોટો નથી

ચોમાસુ સીઝન માટે બિયારણ, ખાતર તથા જંતુનાશક દવાઓની ખરીદી કરતી વખતે ખેડૂતોએ તકેદારી રાખવી

પ્રકાશિત ક્યારે થયું: 29/05/2025

અધિકૃત લાયસન્સ/પરવાનો ધરાવતી સહકારી મંડળીઓ, સરકારી સંસ્થાઓ અથવા ખાનગી વિક્રેતા પાસેથી જ ખરીદી કરવાનો આગ્રહ રાખવો. આણંદ,ગુરુવાર: આણંદ જિલ્લાના તમામ ખેડૂતોને ચોમાસુ સીઝન માટે જરૂરી બિયારણ, ખાતર તથા જંતુનાશક દવાઓની ખરીદી કરતી વખતે રાખવાની થતી કાળજી અંગે નાયબ ખેતી નિયામક દ્વારા જણાવવાનું કે,બિયારણ, ખાતર તથા જંતુનાશક દવાઓની ખરીદી માત્ર અધિકૃત લાયસન્સ/પરવાનો ધરાવતી સહકારી મંડળીઓ, સરકારી […]

કોઈ ફોટો નથી

વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન અંતર્ગત આણંદ જિલ્લામાં ૯૦ જેટલા ગ્રામ્ય વિસ્તારો આવરી લેવાશે

પ્રકાશિત ક્યારે થયું: 29/05/2025

વિકસિત કૃષિ સંકલ્પ રથ થકી ખેડૂતોને કૃષિ સંલગ્ન માર્ગદર્શિત કરાશે આણંદ,ગુરુવાર: મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલ એ આણંદ કૃષિ યુનિવર્સિટી ખાતેથી. વિકસિત કૃષિ સંકલ્પ અભિયાનનો શુભારંભ કરાવ્યો છે. જે અંતર્ગત આણંદ જિલ્લામાં ૧૨ જૂન સુધી ૯૦ જેટલા ગ્રામ્ય વિસ્તારોમાં વિકસિત કૃષિ સંકલ્પ થકી ખેડૂતોને કૃષિ સંલગ્ન માર્ગદર્શન આપવામાં આવશે. આ અભિયાન થકી ખેડૂતોને વાવણી વખતે પડતી […]

કોઈ ફોટો નથી

બકરી ઇદ તહેવાર નિમિત્તે કાયદો અને વ્યવસ્થાના હેતુસર જાહેરનામું પ્રસિદ્ધ કરવાની દરખાસ્ત અંગે

પ્રકાશિત ક્યારે થયું: 27/05/2025
કોઈ ફોટો નથી

આણંદ શહેરમાં રેલ્વે ઓવરબ્રિજ નિર્માણ કામના હેતુસર વાહન વ્યવહાર માટે કામચલાઉ માર્ગ વ્યવસ્થા તથા અવરજવર પ્રતિબંધ બાબત જાહેરનામું

પ્રકાશિત ક્યારે થયું: 27/05/2025
કોઈ ફોટો નથી

આણંદ તથા વિદ્યાનગર શહેરમાં ટ્રાફિક વ્યવસ્થાના સુધારા માટે ‘નો પાર્કિંગ ઝોન’, ‘વન-વે’ તથા ‘ભારે વાહન પ્રવેશ પ્રતિબંધ’ અંગેનું જાહેરનામું

પ્રકાશિત ક્યારે થયું: 27/05/2025
કોઈ ફોટો નથી

આણંદ જિલ્લામાં આંતરિક સુરક્ષા હેતુસર ડ્રોન અને સબ-કન્વેન્શનલ એરિયલ પ્લેટફોર્મના સંચાલન પર પ્રતિબંધ બાબત જાહેરનામું

પ્રકાશિત ક્યારે થયું: 27/05/2025
કોઈ ફોટો નથી

આણંદ  અમીન ઓટો ફાટક નં.૪ ખાતે રેલવે ઓવરબ્રિજ બનાવવાની કામગીરી લઈને નાના/ મધ્યમ વાહનો તથા ભારે વાહનોના ટ્રાફિક ડાયવર્ઝન માટેનું જાહેરનામું

પ્રકાશિત ક્યારે થયું: 27/05/2025

તા.૩૦/૧૧/૨૦૨૫ સુધી વૈકલ્પિક માર્ગો પર ડાયવર્ઝન અમલમાં રહેશે. આણંદ,સોમવાર: આણંદ  અમીન ઓટો ફાટક નં.૪(ચાર) ખાતે રેલવે ઓવરબ્રિજ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવનાર હોય તમામ પ્રકારના વાહનોની અવરજવર ઉપર કામચલાઉ પ્રતિબંધ મૂકતું તથા વૈકલ્પિક માર્ગો પર ડાયવર્ઝન કરવા  અંગેનું જાહેરનામું આણંદ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી ઋતુરાજ દેસાઈએ પ્રસિદ્ધ કર્યું છે. જે અન્વયે આણંદ શહેરમાંથી અમીન ઓટો […]