નવું શું છે
ગ્રામ પંચાયત ચૂંટણીઓ–૨૦૨૫ દરમિયાન એસ.એમ.એસ., એમ.એમ.એસ. અને સોશિયલ મીડિયા તથા સંદેશા વ્યવહારના અન્ય સાધનોના દુરુપયોગ પર નિયંત્રણ બાબત જાહેરનામું
પ્રકાશિત ક્યારે થયું: 05/06/2025
ગ્રામ પંચાયત ચૂંટણીઓ–૨૦૨૫ દરમિયાન લાઉડ સ્પીકરના ઉપયોગ પર નિયંત્રણ બાબત જાહેરનામું
પ્રકાશિત ક્યારે થયું: 05/06/2025
ગ્રામ પંચાયત ચૂંટણીઓ–૨૦૨૫ દરમિયાન ચોપાનીયા, ભીંતપત્રો, હેન્ડબિલ વગેરે પ્રચાર સાહિત્યના મુદ્દાણ અને પ્રકાશન અંગે નિયંત્રણ બાબત – આણંદ જિલ્લો
પ્રકાશિત ક્યારે થયું: 05/06/2025
ગ્રામ પંચાયત ચૂંટણી–૨૦૨૫ દરમિયાન ઉમેદવારી પત્ર રજુ કરતી વખતે કામગીરીમાં અવ્યવસ્થા નિવારવા બાબત જાહેરનામું
પ્રકાશિત ક્યારે થયું: 05/06/2025
ગ્રામ પંચાયત સામાન્ય/વિભાજન/મધ્યસત્ર/પેટા ચૂંટણીઓ–૨૦૨૫ દરમિયાન ચૂંટણી પ્રચારમાં વપરાતા વાહનો અંગે નિયંત્રણ બાબત જાહેરનામું
પ્રકાશિત ક્યારે થયું: 05/06/2025
ગ્રામ પંચાયત ચૂંટણીઓ–૨૦૨૫ દરમિયાન જાહેર સ્થળો પર પોસ્ટર, બેનર, કટઆઉટ વગેરે લગાવવાના મુદ્દે નિયંત્રણ બાબત જાહેરનામું
પ્રકાશિત ક્યારે થયું: 05/06/2025
ગ્રામ પંચાયત ચૂંટણીઓ – ૨૦૨૫ માટે હથિયાર જમા બાબત મહત્વપૂર્ણ જાહેરનામું
પ્રકાશિત ક્યારે થયું: 05/06/2025
આણંદ જિલ્લાના અનુસુચિત જાતિના ખેડૂતોને હાઇબ્રીડ બિયારણની કીટ્સ અપાશે
પ્રકાશિત ક્યારે થયું: 05/06/2025આણંદ,બુધવાર: આણંદ જિલ્લાના અનુસૂચિત જાતિના ખેડૂતો માટે વિવિધ પ્રકારની યોજનાકીય સહાય અમલમાં છે. જે અંતર્ગત અનુસૂચિત જાતિના ખેડૂત ખાતેદારો માટે વિનામૂલ્યે શાકભાજીના હાઈબ્રિડ બિયારણ કિટ આપવાની યોજનાને ચાલુ રાખવાની મંજુરી મળેલ છે. વર્ષ ૨૦૨૫- ૨૬માં હાઈબ્રિડ શાકભાજીના ૧૦ ગુઠા સુધીના વાવેતર વિસ્તાર માટે વિનામૂલ્યે કિટ મળવાપાત્ર છે. હાઈબ્રીડ શાકભાજી બિયારણના ઈનપુટ કિટ વિનામુલ્યે આપવામાં આવશે. […]
બોરસદ ખાતેના પામોલ – બોરસદ નોટિફાઇડ કાંસની સાફ-સફાઈની કામગીરી હાથ ધરાઈ
પ્રકાશિત ક્યારે થયું: 05/06/2025આણંદ, બુધવાર: આણંદ સિંચાઈ વિભાગ, આણંદ હસ્તકના કાંસ પેટા વિભાગ આણંદ હેઠળ ઉમરેઠ, આણંદ, પેટલાદ, બોરસદ અને આંકલાવ તાલુકાઓ ખાતેથી પસાર થતા નોટિફાઇડ કાંસના નેટવર્કની જાળવણી અને મરામતની કામગીરી કરવામાં આવે છે. આણંદ સિંચાઈ વિભાગના કાર્યપાલક ઇજનેર શ્રી ના જણાવ્યા મુજબ બોરસદ ખાતેના પામોલ – બોરસદ કાંસ નોટિફાઇડ કાંસ છે. આ કાંસ ફક્ત વરસાદી પાણીના […]
પેટલાદના ધારાસભ્યશ્રી અને નિવૃત આચાર્ય શ્રી કમલેશભાઈ પટેલએ પોસ્ટ વિભાગ મારફતે ઘેર બેઠા ડિજિટલ લાઈફ સર્ટિફીકેટનો મેળવ્યો લાભ
પ્રકાશિત ક્યારે થયું: 05/06/2025રાજયના પેન્શનરોને ઘરે બેઠા જ હયાતી પ્રમાણપત્ર મળી રહે તેવા રાજ્ય સરકારના નિર્ણયને આવકારતા ધારાસભ્યશ્રી કમલેશભાઈ પટેલ. આણંદ, બુધવાર: રાજ્ય સરકાર અને ભારતીય ડાક વિભાગ વચ્ચે થયેલી સમજૂતી કરાર મુજબ ગુજરાતના પેન્શનરોના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે, જે અંતર્ગત પેન્શનરોને હયાતી કરાવવામાં પડતી મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને પોસ્ટ વિભાગની તમામ પોસ્ટ ઓફિસો દ્વારા પેન્શનરોને […]