નવું શું છે

વિદ્યા ડેરી ખાતે વિશ્વ પર્યાવરણ દિન યોજાયો 1

વિદ્યા ડેરી ખાતે વિશ્વ પર્યાવરણ દિન યોજાયો

પ્રકાશિત ક્યારે થયું: 06/06/2025

 “બીટ પ્લાસ્ટિક પોલ્યુશન” અંતર્ગત પ્લાસ્ટિક પ્રદૂષણ નિવારણ અર્થે “વિધા ડેરી” ખાતે “વિશ્વ પર્યાવરણ દિવસ”નું કરાયું આયોજન. આણંદ,ગુરુવાર: વિદ્યા ડેરી પરિસરમાં પ્લાસ્ટિક કચરાને વીણી, સંગ્રહ કરીને સફાઈ ઝુંબેશ આદરવામાં આવી હતી. ૪ જુન, ૨૦૨૫ નાં રોજ વિદ્યા ડેરી પ્લાંટમાં કાર્યરત કામદાર મિત્રો અને ડેરી વિજ્ઞાનનાં વિદ્યાર્થીઓને “ઔધ્યોગિક સ્તરે પ્લાસ્ટિક” ને નાથવાનાં ઉપાયો” વિષય અંતર્ગત તાલીમી પ્રશિક્ષણ […]

આણંદ  જિલ્લામાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરાઈ 4

આણંદ  જિલ્લામાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરાઈ

પ્રકાશિત ક્યારે થયું: 06/06/2025

વૃક્ષારોપણ કાર્યક્રમ થીમ અને એક પેડ માં કે નામ ૨.૦ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ તેમજ રોપાનું વિતરણ કરાયું. આણંદ,ગુરુવાર: વિશ્વ પર્યાવરણ દિવસ અન્વયે આણંદ જિલ્લામાં પર્યાવરણની જાળવણી માટે વિશેષ જનજાગૃત્તિ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત આજ રોજ જિલ્લા કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરીના માર્ગદર્શન હેઠળ વિશ્વ પર્યાવરણ દિન પખવાડિયાની ઉજવણીનાં ભાગ રૂપે મોટા પાયે વૃક્ષારોપણ […]

કોઈ ફોટો નથી

આણંદ મહાનગરપાલિકાના આરોગ્ય અને મેલેરીયા વિભાગ દ્વારા વિવિધ એકમો પાસેથી એક જ દિવસમાં વસૂલ કર્યો રૂપિયા ૧.૧૩ લાખ ઉપરાંતનો દંડ

પ્રકાશિત ક્યારે થયું: 06/06/2025

આણંદ, ગુરુવાર: આણંદ મહાનગરપાલિકા દ્વારા મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલી વિવિધ હોટલો અને ખાદ્ય સામગ્રી બનાવનાર બેકરી તથા દુકાન લારી ગલ્લા ઉપર જરૂરી સ્વચ્છતા રહે તે માટે વખતો વખત મનપાના આરોગ્ય વિભાગ અને મેલેરિયા વિભાગ દ્વારા જરૂરી માર્ગદર્શક સૂચનાઓ આપવામાં આવતી હોય છે. આણંદ મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગની ટીમ દ્વારા આકસ્મિક મનપા વિસ્તારમાં આવેલી ક્રિષ્ના બેકરી, હરીશ બેકરી, […]

કોઈ ફોટો નથી

વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી

પ્રકાશિત ક્યારે થયું: 06/06/2025

વિઠ્ઠલ ઉદ્યોગનગર ઈન્ડસ્ટ્રીઝ એસોસીએશન ખાતે “પ્લાસ્ટીક અવેરનેશ” અંગે સેમિનાર યોજાયો. આણંદ, ગુરુવાર: પ મી જુનને સમગ્ર વિશ્વ “વિશ્વ પર્યાવરણ દિન” તરીકે ઉજવે છે, ત્યારે રાજ્ય સરકાર દ્વારા આ ઉજવણીમાં ઔદ્યોગીક એકમો પણ સહભાગી બને તે આશય સાથે ઔદ્યોગીક વસાહતો / એકમોને સાથે રાખીને ઔદ્યોગીક એકમોને “પ્લાસ્ટીક અવેરનેશ” અંગેનું માર્ગદર્શન આપવા માટે આણંદની ઔદ્યોગીક સલામતી અને […]

કોઈ ફોટો નથી

તાલુકા સ્વાગત કાર્યક્રમ ની તારીખ બદલાઈ

પ્રકાશિત ક્યારે થયું: 06/06/2025

નવી તારીખ મુજબ આણંદ જિલ્લામાં તા.૨૪ મી જૂન ના રોજ તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાશે. અરજદારો તા. ૧૦ મી જૂન સુધીમાં પોતાના પ્રશ્નો મોકલી શકશે. સ્વાગત પોર્ટલ પર ઓનલાઈન અરજી પણ કરી શકાશે. આણંદ, ગુરૂવાર: આણંદ જિલ્લામાં તાલુકા કક્ષાનો તાલુકા સ્વાગત કાર્યક્રમ જે આગામી તારીખ ૨૫ મી જૂનના બુધવારના રોજ યોજાનાર હતો, તે હવે આગામી તા.૨૪/૦૬/૨૦૨૫ […]

કોઈ ફોટો નથી

આઈ.ટી.આઈ વાસદમાં પ્રવેશ પ્રક્રિયામાં પ્રવેશ મેળવવા ઈચ્છતા ઉમેદવારો  જોગ

પ્રકાશિત ક્યારે થયું: 06/06/2025

તા.૩૦ જુન ૨૦૨૫ સુધીમાં સંસ્થા ખાતે ઓનલાઈન પ્રવેશ ફોર્મ ભરવાનું રહેશે. આણંદ, ગુરૂવાર:: ઓગસ્ટ – ૨૦૨૫ અંતર્ગત આઈ.ટી.આઈ વાસદમાં ખાતે પ્રવેશ કામગીરી શરૂ કરવામાં આવી છે.પ્રવેશ મેળવવા ઈચ્છતા ઉમેદવારોએ તા.૩૦ જુન ૨૦૨૫ સુધીમાં સંસ્થા ખાતે https://itiadmission.gujarat.gov.in ઓનલાઈન પ્રવેશ ફોર્મ ભરવાનું તેમજ રજિસ્ટર્ડ કરવાનું રહેશે. પ્રવેશ ઈચ્છુક  ઉમેદવારોએ તમામ અસલ પ્રમાણપત્રો સાથે આઈ.ટી.આઈ,વાસદ ખાતે રૂબરૂમાં સંપર્ક […]

સ્વસ્થ ગુજરાત મેદસ્વિતા મુક્ત ગુજરાત 3

સ્વસ્થ ગુજરાત મેદસ્વિતા મુક્ત ગુજરાત

પ્રકાશિત ક્યારે થયું: 06/06/2025

જિલ્લાના કર્મયોગીઓ તથા મુલાકાતીઓ લિફ્ટના બદલે સીડીનો ઉપયોગ કરશે તો વીજ વપરાશ ઘટશે અને તંદુરસ્તી વધશે: જિલ્લા કલેકટરશ્રી. “યુ બર્ન કેલરીસ”: જિલ્લા સેવા સદનની સીડીઓ અને લિફ્ટ પાસે લગાવાયા જાગૃતિ સંદેશ. આણંદ,ગુરૂવાર::રાજ્ય સરકાર દ્વારા  ‘સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુક્ત ગુજરાત’ અભિયાન અંતર્ગત લોકોને તંદુરસ્તી માટે જાગૃત કરવા વિવિધ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ત્યારે આણંદ જિલ્લા […]

વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી 2

વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી

પ્રકાશિત ક્યારે થયું: 06/06/2025

વેસ્ટ પ્લાસ્ટિકની બોટલ નો ઉપયોગ કરી રાજોડપુરા પ્રાથમિક શાળાની બેસ્ટ કમ્પાઉન્ડ વોલ બનાવાઇ. પ્રાથમિક શાળાના ભૂલકાઓના હસ્તે કમ્પાઉન્ડ વોલનું લોકાર્પણ કરાયું. આણંદ, ગુરૂવાર: જિલ્લા કલેકટર શ્રી પ્રવીણ ચૌધરીના માર્ગદર્શન હેઠળ આણંદ જિલ્લાને પ્લાસ્ટિક મુક્ત બનાવવાના અભિયાન ને આગળ ધપાવતા આણંદના પ્રાંત અધિકારી શ્રી મયુરભાઈ પરમાર દ્વારા તેમના હસ્તકના આણંદ અને ઉમરેઠ તાલુકાઓમાં જાન્યુઆરી અને ફેબ્રુઆરી […]

કોઈ ફોટો નથી

ગ્રામ પંચાયત ચૂંટણી–૨૦૨૫ દરમિયાન આણંદ જિલ્લામાં કાયદા વ્યવસ્થા જાળવણી અને જાહેર સુલેહ શાંતિ માટે નિયંત્રણ બાબત જાહેરનામું

પ્રકાશિત ક્યારે થયું: 05/06/2025
કોઈ ફોટો નથી

ગ્રામ પંચાયત ચૂંટણીઓ–૨૦૨૫ દરમિયાન મતગણતરી દિવસે કાયદો-વ્યવસ્થા જાળવણી અને પ્રતિબંધ બાબત જાહેરનામું

પ્રકાશિત ક્યારે થયું: 05/06/2025