નવું શું છે

અમદાવાદ વિમાન દુર્ઘટના 3

અમદાવાદ વિમાન દુર્ઘટના

પ્રકાશિત ક્યારે થયું: 16/06/2025

મૃતકોના પાર્થિવ દેહના  અંતિમ સંસ્કારથી લઈને અન્ય પ્રકિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી જિલ્લા વહીવટી તંત્ર પરિવારજનોની પડખે રહેશે: જિલ્લા કલેકટરશ્રી. જિલ્લા કલેકટરશ્રી પ્રવીણ ચૌધરીએ કલેકટર કચેરી ખાતે બેઠક યોજીને અધિકારીઓને આપ્યું જરૂરી માર્ગદર્શન. જિલ્લાના પ્રાંત અધિકારી સહીતના ઉચ્ચ અધિકારીઓને દિવસમાં સવાર-સાંજ એમ ૨ ટાઇમ મૃતકોના સ્વજનોની મુલાકાત લેવા અનુરોધ. જિલ્લા કલેકટર કચેરી ખાતે નોડલ […]

કોઈ ફોટો નથી

અમદાવાદ ખાતે વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલ આણંદ જિલ્લાના ૩૩ મુસાફરોના મૃતદેહ લાવવા માટે  કુલ ૧૯ એમ્બ્યુલન્સ વાન સિવિલ હોસ્પિટલ અમદાવાદ પહોંચી

પ્રકાશિત ક્યારે થયું: 16/06/2025

આણંદ, શનિવાર: તાજેતરમાં અમદાવાદ ખાતે બનેલ વિમાન દુર્ઘટનામાં આણંદ જિલ્લાના ૩૩ જેટલા પ્રવાસીઓ મૃત્યુ પામ્યા છે. આ વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલ આણંદ જિલ્લાના મૃૃૃૃૃૃતકોના પરિવારજનોના ડીએનએ ટેસ્ટ થયા બાદ મૃતકોની ઓળખ કરીને તેમના મૃતદેહોને અમદાવાદ ખાતેથી આણંદ સુધી લાવવામાં આવશે. આ માટે જિલ્લા કલેકટરશ્રી પ્રવીણ ચૌધરીની સૂચના મુજબ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી દ્વારા  જિલ્લાના પ્રાથમિક […]

કોઈ ફોટો નથી

અમદાવાદ ખાતે વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલ આણંદ જિલ્લાના ૩૩ મુસાફરો પૈકી ૩૨ મુસાફરોના પરિવારજનોના ડીએનએ સેમ્પલ લેવાયા

પ્રકાશિત ક્યારે થયું: 16/06/2025

આણંદ, શનિવાર: તાજેતરમાં અમદાવાદ ખાતે બનેલ વિમાન દુર્ઘટનામાં આણંદ જિલ્લાના ૩૩ જેટલા પ્રવાસીઓ મૃત્યુ પામ્યા છે. આ વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલ આણંદ જિલ્લાના ૩૩ મૃૃૃૃૃૃતકોના પરિવારજનોના ડીએનએ ટેસ્ટ થયા બાદ મૃતકોની ઓળખ કરીને તેમના મૃતદેહોને અમદાવાદ ખાતેથી આણંદ સુધી લાવવામાં આવશે. આ ૩૩ મૃતકો પૈકી ૩૨ મૃતકોના પરિવારજનોના ડીએનએ સેમ્પલ અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે લેવામાં […]

કોઈ ફોટો નથી

અમદાવાદ ખાતે વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલ આણંદ જિલ્લાના મુસાફરોના મૃતદેહ લાવવા માટે વધુ ૦૫ એમ્બ્યુલન્સ કરાશે રવાના

પ્રકાશિત ક્યારે થયું: 16/06/2025

આણંદ, શુક્રવાર: અમદાવાદ ખાતે ગત રોજ બનેલ વિમાન દુર્ઘટનામાં આણંદ જિલ્લાના ૩૩ જેટલા પ્રવાસીઓ મૃત્યુ પામ્યા છે. આ વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલ આણંદ જિલ્લાના મૃતકોના પરિવારજનોના ડીએનએ ટેસ્ટ થયા બાદ મૃતકોની ઓળખ કરીને તેમના મૃતદેહોને અમદાવાદ ખાતેથી આણંદ સુધી લાવવામાં આવશે.આ માટે જિલ્લા કલેકટરશ્રી પ્રવીણ ચૌધરીની સૂચના મુજબ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી દ્વારા વધુ ૦૫ […]

કોઈ ફોટો નથી

અમદાવાદ ખાતે થયેલ વિમાન દુર્ઘટના

પ્રકાશિત ક્યારે થયું: 16/06/2025

આણંદ જિલ્લાના મૃત્યુ પામેલ પ્રવાસીઓની સ્મશાન યાત્રા અને અંતિમ વિધિમાં હાજર રહી પરિવારજનોને સહાય પૂરી પાડશે જે તે તાલુકાના અધિકારીઓ. આણંદ જિલ્લાના મૃતદેહોને અમદાવાદ ખાતેથી સ્વ ગૃહે પરત આવ્યા બાદ અંતિમ સંસ્કાર પૂર્ણ થાય ત્યાં સુધી તમામ સુવિધાઓ પરિવારજનોને પૂરી પાડવાની રહેશે: જિલ્લા કલેકટરશ્રી. આણંદ, શુક્રવાર: અમદાવાદ ખાતે વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલ આણંદ જિલ્લાના પ્રવાસીઓના […]

ગુજરાત એનસીસી નિદેશાલયના વી.વી.નગર ગ્રુપના એનસીસી કેડેટ્સ અમરકંટક (મ.પ્ર.) ખાતે શ્રીનગર ગ્રુપના રાષ્ટ્રીય ટ્રેકિંગ કેમ્પમાં રોમાંચક સફરે 1

ગુજરાત એનસીસી નિદેશાલયના વી.વી.નગર ગ્રુપના એનસીસી કેડેટ્સ અમરકંટક (મ.પ્ર.) ખાતે શ્રીનગર ગ્રુપના રાષ્ટ્રીય ટ્રેકિંગ કેમ્પમાં રોમાંચક સફરે

પ્રકાશિત ક્યારે થયું: 16/06/2025

આણંદ, શુક્રવાર: ગુજરાત એનસીસી નિદેશાલય, અમદાવાદ હેઠળના વીવીનગર ગ્રુપના ૧૦૨ એનસીસી કેડેટ્સ અને ૦૩ એસોસિએટ એનસીસી અધિકારીઓ હાલ મધ્ય પ્રદેશના અમરકંટક ખાતે યોજાનાર રાષ્ટ્રીય ટ્રેકિંગ કેમ્પ- ૨ માં ભાગ લઈ રહ્યા છે. મધ્યપ્રદેશ અને છત્તીસગઢ ડિરેકટોરેટ દ્વારા આયોજિત આ કેમ્પ સુંદર અને ચિંતામુક્ત પ્રાકૃતિક સૌંદર્ય વચ્ચે યોજાઈ રહ્યો છે. તા. ૦૯ મી જૂન થી શરૂ […]

અમદાવાદ વિમાન દુર્ઘટનામાં  આણંદ જિલ્લાના  મૃતકોના ઘરે જઈને પરિવારજનોને સાંત્વના પાઠવતા જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ 1

અમદાવાદ વિમાન દુર્ઘટનામાં  આણંદ જિલ્લાના  મૃતકોના ઘરે જઈને પરિવારજનોને સાંત્વના પાઠવતા જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ

પ્રકાશિત ક્યારે થયું: 16/06/2025

મૃતકોના અંતિમ સંસ્કાર સહિત અન્ય પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી વહીવટી તંત્ર પરિવારજનોની  પડખે. આણંદ,શુક્રવાર: અમદાવાદ ખાતે ગતરોજ બનેલ વિમાન દુર્ઘટનામાં આણંદ જિલ્લાના ૩૩ જેટલા પ્રવાસીઓ મૃત્યુ પામ્યા છે. જે અન્વયે આણંદ જિલ્લા કલેકટરશ્રી પ્રવીણ ચૌધરીના દિશાનિર્દેશ અનુસાર જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ  આણંદ જિલ્લાના મૃતકોના નિવાસસ્થાન પર જઈને તથા તેમના અન્ય સંબંધીઓના  ઘરે જઈને પરિવારજનો […]

કોઈ ફોટો નથી

અમદાવાદ ખાતે વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલ આણંદ જિલ્લાના મુસાફરોના મૃતદેહ લાવવા માટે ૧૦ એમ્બ્યુલન્સ રવાના

પ્રકાશિત ક્યારે થયું: 16/06/2025

 મૃતકોના અંતિમ સંસ્કાર પૂર્ણ થાય ત્યાં સુધીની જરૂરી સુવિધાઓ જિલ્લા વહીવટી તંત્ર પૂરી પાડશે. આણંદ, શુક્રવાર: અમદાવાદ ખાતે ગતરોજ બનેલ વિમાન દુર્ઘટનામાં આણંદ જિલ્લાના ૩૩ જેટલા પ્રવાસીઓ મૃત્યુ પામ્યા છે. આણંદ જિલ્લાના મૃત્યુ પામેલ પ્રવાસીઓના મૃતદેહને આણંદ જિલ્લામાં પરત લાવીને તેમના સ્વજનોને સોંપવા માટે જિલ્લા કલેકટર શ્રી પ્રવીણ ચૌધરીની સૂચના મુજબ જિલ્લાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર […]

કોઈ ફોટો નથી

૧૪ જૂન: વિશ્વ રક્તદાતા દિવસ

પ્રકાશિત ક્યારે થયું: 16/06/2025

તા. ૧૭ જૂન ના રોજ આણંદ જિલ્લા વહીવટી તંત્ર અને રેડ કોર્સ સોસાયટી આણંદના સંયુક્ત ઉપક્રમે રક્તદાન શિબીર યોજાશે. આણંદ વિદ્યાનગર રોડ ઉપર આવેલ ડી.ઝેડ.સ્કૂલની સામે સરદાર બેન્ક્વેટ હોલ ખાતે રક્તદાન શિબિર યોજાશે. આણંદ,શુક્રવાર: સમગ્ર વિશ્વમાં તારીખ ૧૪ જૂનના રોજ વિશ્વ રક્તદાતા દિવસની ઉજવણી કરવામાં આવે છે. આગામી તારીખ ૧૭ મી જૂન મંગળવારના રોજ વિશ્વ […]

કોઈ ફોટો નથી

આણંદ જિલ્લામાં લોકરક્ષક લેખિત પરીક્ષા દરમિયાન કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે જાહેરનામું બહાર પાડવા બાબત.

પ્રકાશિત ક્યારે થયું: 13/06/2025