નવું શું છે

કોઈ ફોટો નથી

તા. ૨૧ જૂન, આંતરરાષ્ટ્રીય યોગ દિવસ

પ્રકાશિત ક્યારે થયું: 19/06/2025

આણંદ જિલ્લામાં જિલ્લા, તાલુકા અને નગરપાલિકા કક્ષાએ યોગ દિવસની ઉજવણી કરાશે. શાસ્ત્રી મેદાન, વલ્લભ વિદ્યાનગર ખાતે જિલ્લા કક્ષાના યોગ દિવસની થશે ઉજવણી. આણંદ,  મંગળવાર: સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા પ્રતિ વર્ષ તા. ૨૧ જૂનને વિશ્વ યોગ દિવસ તરીકે ઉજવવાનું જાહેર કરેલ છે. જે અંતર્ગત આગામી તા. ૨૧ મી જૂનને શનિવારના રોજ સવારના ૫-૪૫ કલાક થી ૮-૦૦ […]

કોઈ ફોટો નથી

આજ તા. ૧૮ મી જૂન થી આઇ-ખેડૂત પોર્ટલ પર નિદર્શન હેઠળના ઘટકો માટે ઓનલાઇન અરજી કરવા આઈ-ખેડૂત પોર્ટલ શરૂ કરાશે

પ્રકાશિત ક્યારે થયું: 19/06/2025

આણંદ,મંગળવાર: આઇ ખેડૂત પોર્ટલ પર નિદર્શન હેઠળના ઘટકો માટે ઓનલાઇન અરજીઓ કરવા તા. ૧૮ જૂનથી આઈ-ખેડૂત પોર્ટલ શરૂ કરાશે. રાજ્યના ખેડૂતોને ખેતીવાડી ખાતાની વિવિધ યોજના હેઠળના નિદર્શન ઘટકો માટે  આઇ ખેડૂત પોર્ટલ તા.૧૮ જૂન, બુધવારના રોજ સવારે ૧૦.૩૦ કલાકેથી તા.૦૧ જુલાઈ (૧૪ દિવસ)  સુધી ખેડૂતો દ્વારા ઓનલાઇન અરજીઓ કરવા માટે ખુલ્લું મુકવામાં આવશે. જે ધ્યાને […]

કોઈ ફોટો નથી

આણંદ જિલ્લાના કૃષિ યાંત્રિકરણમાં તમામ ખેડૂતોને સાઈડ કરવાના કાર્યક્રમ હેઠળ મીની ટ્રેકટર માટે આઇ ખેડૂત પોર્ટલ ૨.૦ પર તા.૧૮જૂન થી તા.૦૨જુલાઈ સુધી અરજી કરી શકાશે

પ્રકાશિત ક્યારે થયું: 19/06/2025

આણંદ, મંગળવાર: આણંદ જિલ્લાના તમામ ખેડૂતોને બાગાયત ખાતાની વિવિધ સહાયલક્ષી યોજનાઓ હેઠળ સહાય/ લાભ મેળવવા માટે વર્ષ 2025- 26 માટે કૃષિ યાંત્રિકરણમાં તમામ ખેડૂતોને પ્રોત્સાહિત કરવાના કાર્યક્રમ હેઠળ મીની ટ્રેકટરમાં મહત્તમ રૂપિયા ૭૫ હજાર પ્રતિ એકમ અને રોટાવેટરમાં રૂ.૪૦ હજાર પ્રતિ એકમ,અને પાણીનું ટેન્કરમાં રૂપિયા ૪૦,૦૦૦ પ્રતિ એકમ, કલ્ટીવેટરમાં રૂપિયા ૧૦૦૦૦ પ્રતિ એકમ, ટ્રેલર મીનીમાં […]

કોઈ ફોટો નથી

આણંદ જિલ્લામાં ૦૮ મૃતદેહ અમદાવાદ ખાતેથી આવતા તેમના અંતિમ સંસ્કાર /દફનવિધિ પૂર્ણ કરાઈ

પ્રકાશિત ક્યારે થયું: 19/06/2025

અન્ય ૨૫ મૃતકોના ડીએનએ સેમ્પલ મેચ થયા બાદ મૃતદેહ તેમના પરિજનોને સિવિલ હોસ્પિટલ, અમદાવાદ તરફથી આપવામાં આવશે. આણંદ, મંગળવાર: અમદાવાદ ખાતેની વિમાન દુર્ઘટનામાં આણંદ જિલ્લાના ૩૩ મુસાફરો મૃત્યુ પામ્યા હતા. આ મુસાફરોના મૃતદેહને તેમના સ્વજનોને સોંપવા માટે ડીએનએ સેમ્પલ લેવામાં આવ્યા હતા, ડીએનએ સેમ્પલ લીધા બાદ તેનો રિપોર્ટ ૭૨ કલાક બાદ આવતો હોય છે, જેને […]

કોઈ ફોટો નથી

સાબરમતી નદી ઉપર સ્થિત વાસણા બેરેજના હેઠવાસમાં ૫૮૭૪ કયુસેક્સ પાણીનો જથ્થો નદીમાં છોડાયો

પ્રકાશિત ક્યારે થયું: 19/06/2025

સંભવિત અસરગ્રસ્ત વિસ્તારોને સાવચેત રહેવા  પૂર નિયંત્રણ કક્ષ અમદાવાદની તાકીદ. આણંદ,મંગળવાર: સાબરમતી નદી ઉપર સ્થિત વાસણા બેરેજના હેઠવાસમાં હાલમાં ૫૮૭૪ ક્યુસેક્સ પાણીનો જથ્થો સાબરમતી નદીમાં છોડવામાં આવી રહેલ છે. જે અર્થે હાલ માં વાસણા બેરેજના કુલ ૩ ગેટ (નં.૨૬,૨૭ અને ૨૮)(૧.૫૦ ફૂટ) તથા ૨૫ નંબરનો ગેટ ૧ ફૂટ ખોલવામાં આવેલ છે. જે અન્વયે પૂરથી સંભંવિત […]

કોઈ ફોટો નથી

આણંદ જિલ્લાની ગ્રામ પંચાયતોની સામાન્ય પેટા ચૂંટણીઓનું મતદાન તારીખ ૨૨ જૂન ૨૦૨૫ના રવિવારના રોજ સવારના ૦૭:૦૦કલાકથી સાંજના ૧૮:૦૦ કલાક દરમિયાન યોજાશે

પ્રકાશિત ક્યારે થયું: 16/06/2025

મતદાનના દિવસે  રજા આપવા તથા જરૂરી વૈકલ્પિક વ્યવસ્થા કરવા જાહેરનામું પ્રસિદ્ધ કરતા જિલ્લા ચૂંટણી અધિકારી. આણંદ,સોમવાર: આણંદ જિલ્લાની ગ્રામ પંચાયતોની સામાન્ય/પેટા ચૂંટણી તા.૨૨/૦૬/૨૦૨૫, રવિવારના રોજ યોજવામાં આવનાર છે. રવિવારના દિવસે મતદાન કરવાનું હોવાથી મહાનગરપાલિકા/નગરપાલિકા/જીલ્લા પંચાયત/તાલુકા પંચાયત અને તેમની તાબાની કચેરીઓમાં સામાન્ય રીતે રજા હોય છે. તેમ છતાં કેટલીક ગ્રામીણ બેંકો, રાષ્ટ્રીય અને ખાનગી બેંકો, સહકારી […]

અમદાવાદ વિમાન દુર્ઘટનાના મૃતક આણંદના કિંજલબેન સુરેશકુમાર મિસ્ત્રીનો નશ્વર દેહ તેમના પરિજનોને સોંપાયો 4

અમદાવાદ વિમાન દુર્ઘટનાના મૃતક આણંદના કિંજલબેન સુરેશકુમાર મિસ્ત્રીનો નશ્વર દેહ તેમના પરિજનોને સોંપાયો

પ્રકાશિત ક્યારે થયું: 16/06/2025

સાંસદ શ્રી મિતેશભાઇ પટેલ, આણંદના ધારાસભ્ય શ્રી યોગેશભાઈ પટેલ સહિતના પદાધિકારીઓએ પરિવારજનોને  આપી સાંત્વના. પ્રાંત અધિકારી, નાયબ પોલીસ અધિક્ષકશ્રી સહિતના અધિકારીઓ રહ્યાં ઉપસ્થિત. આણંદ, સોમવાર: અમદાવાદ ખાતે ગત દિવસોમાં થયેલી વિમાન દુર્ઘટનામાં જીવ ગુમાવનાર દિવંગતોના પરિજનોના DNA સેમ્પલ મેચ થયા બાદ નશ્વર દેહને સોંપવાની કામગીરી ચાલી રહી છે. જે અન્વયે ૨૯, ઉત્સવ પાર્ક, ભાલેજ રોડ, […]

અમદાવાદ વિમાન દુર્ઘટના 1

અમદાવાદ વિમાન દુર્ઘટના

પ્રકાશિત ક્યારે થયું: 16/06/2025

આણંદના તાલુકાના મૃતકોનો નશ્વર દેહ તેમના પરિજનોને સોંપાયો. સાંસદ શ્રી મિતેશભાઈ પટેલ સહિતના પદાધિકારીઓએ  પુષ્પાંજલિ આપીને પરિવારજનોને  આપી સાંત્વના. આણંદ, સોમવાર: અમદાવાદ ખાતે ગત દિવસોમાં થયેલી વિમાન દુર્ઘટનામાં જીવ ગુમાવનાર દિવંગતોના પરિજનોના DNA સેમ્પલ મેચ થયા બાદ નશ્વર દેહને સોંપવાની કામગીરી ચાલી રહી છે. આ દુર્ઘટનામાં આણંદ જિલ્લાના મૃતકોના  પાર્થિવ દેહની ઓળખ થતા આજે અમદાવાદ […]

કોઈ ફોટો નથી

Pro Active Discloser-2025 Anand Gramya

પ્રકાશિત ક્યારે થયું: 16/06/2025
કોઈ ફોટો નથી

અમદાવાદ વિમાન દુર્ઘટના

પ્રકાશિત ક્યારે થયું: 16/06/2025

આણંદ જિલ્લાના મૃતકોના પાર્થિવ દેહને અનિવાર્ય કારણોસર કોલ્ડ સ્ટોરેજમાં રાખી શકાશે. આણંદ જિલ્લામાં ૧૦ જેટલી હોસ્પિટલ ખાતે કોલ્ડ સ્ટોરેજ ની સુવિધા ઉપલબ્ધ : સિવિલ સર્જનશ્રી ડૉ.અમર પંડ્યા. આણંદ,શનિવાર: અમદાવાદ ખાતે તાજેતરમાં બનેલ પ્લેન ક્રેશની દુર્ઘટનામાં આણંદ જિલ્લાના ૩૩ જેટલા પ્રવાસીઓ મૃત્યુ પામ્યા છે. જેના મૃતકોની ઓળખ માટે તેમના સ્વજનોના ડી.એન.એ ટેસ્ટ કરીને ઓળખ કરવામાં આવી […]