નવું શું છે
Pro Active Discloser-2025 Petlad
પ્રકાશિત ક્યારે થયું: 20/06/2025વિશ્વ યોગ દિવસ: એક પૃથ્વી-એક સ્વાસ્થ્ય માટે યોગ’
પ્રકાશિત ક્યારે થયું: 20/06/2025જિલ્લાના નાગરિકો યોગને રોજિંદા જીવનમાં અપનાવે: જિલ્લા કલેકટરશ્રી. વિશ્વ યોગ દિવસની ઉજવણી નિમિતે જિલ્લા કલેકટરશ્રી પ્રવીણ ચૌધરીએ યોજી પત્રકાર પરિષદ. વિશ્વ યોગ દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી વિદ્યાનગર સ્થિત શાસ્ત્રી મેદાન ખાતે યોજાશે. આણંદ જિલ્લામાં તાલુકા, ગ્રામ્ય, નગરપાલિકા સહિતના સ્થળો પર યોગ દિવસની ઉજવણી કરાશે. આણંદ,ગુરુવાર: પ્રાચીન ભારતીય પરંપરા દ્વારા માનવજાતને અપાયેલી એક અમૂલ્ય ભેટ એવી […]
આણંદ જિલ્લાના નાગરિકો માટે આપતકાલીન સમયમાં જિલ્લાના કંટ્રોલરૂમ હેલ્પલાઇન નંબર જાહેર કરાયા
પ્રકાશિત ક્યારે થયું: 20/06/2025જિલ્લાના નાગરિકોને આપત્તિ વેળાએ જિલ્લા કન્ટ્રોલ હેલ્પલાઇન નંબર પર સંપર્ક કરવા અનુરોધ કરતાં જિલ્લા કલેકટરશ્રી. આણંદ,ગુરુવાર: સમગ્ર રાજ્યમાં ભારે વરસાદની આગાહી વચ્ચે આણંદ જિલ્લામાં જિલ્લા કલેકટર શ્રી પ્રવીણ ચૌધરીએ આણંદ જિલ્લાના નાગરિકોને આપત્તિ વેળાએ જિલ્લા કન્ટ્રોલ હેલ્પલાઇન નંબર ઉપર સંપર્ક કરવા માટે અનુરોધ કર્યો છે. આણંદ જિલ્લાના કંટ્રોલરૂમ હેલ્પલાઇન નંબર આણંદના નાગરિકો અવશ્ય હાથવગું રાખે, […]
અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટના
પ્રકાશિત ક્યારે થયું: 20/06/2025વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલ આણંદ તાલુકાના ૫ મૃતકોના અંતિમ સંસ્કારમાં સહભાગી બનતા સાંસદશ્રી સહિત અગ્રણી પદાધિકારીઓ. જિલ્લા કલેકટરશ્રી પ્રવીણ ચૌધરી સહિત નિયુક્ત અધિકારીઓ પણ રહ્યા ખડે પગે. આણંદ,ગુરુવાર: અમદાવાદ ખાતે ગત દિવસોમાં થયેલી વિમાન દુર્ઘટનામાં આણંદ જિલ્લાના પાર્થિવ દેહની ઓળખ થતા તેમનો મૃતદેહ અમદાવાદ સિવિલ હોસ્પિટલ તંત્ર તરફથી તેમના પરિવારજનોને સોંપવામાં આવ્યા હતા. ડીએનએ સેમ્પલિંગ […]
“Extended રાજય PNG/LPG” સહાય યોજના હેઠળ એપ્રિલ -૨૫ થી જુન – ૨૫ ના પ્રથમ કવાર્ટટર અંતર્ગત જિલ્લાના લાભાર્થીઓ ફ્રી રીફિલીંગનો લાભ તા.૩૦ જૂન સુધી મેળવી શકશે
પ્રકાશિત ક્યારે થયું: 20/06/2025પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના અંતર્ગત તા.૩૧ માર્ચ ૨૦૨૫ સુધી ઇન્સ્ટોલેેેશન થયેલ હોય તેવા લાભાર્થીઓ પણ યોજનાનો લાભ મળવાપાત્ર થશે. આણંદ,ગુરૂવાર: “પ્રધાનમંત્રી ઉજ્જ્વલા યોજના“ ના તમામ તબક્કાના લાભાર્થીઓ તથા રાજ્ય સરકારની પીએનજી / એલપીજી સહાય યોજનાના લાભાર્થીઓ મળી રાજ્યના કુલ ૪૩.૩૦ લાખ લાભાર્થીઓને ચાલુ નાણાકીય વર્ષમાં ઘરગથ્થુ વપરાશ માટે વિનામુલ્યે વર્ષ માં બે (૨) વખત ગેસ સીલીન્ડર […]
ઔધોગિક એકમોએ કારખાનામાં કામ કરતાં શ્રમયોગીઓને મતદાનના દિવસે સવેતન રજા આપવાની રહેશે
પ્રકાશિત ક્યારે થયું: 19/06/2025આણંદ જિલ્લાની ગ્રામ પંચાયતોની સામાન્ય / પેટા ચુંટણી તા. ૨૨ જૂન ૨૦૨૫ રવિવારનાં રોજ યોજાશે. આણંદ, બુધવાર: આણંદ જિલ્લાની ગ્રામ પંચાયતોની સામાન્ય / પેટા ચુંટણી તા. ૨૨ જૂન ૨૦૨૫ રવિવારનાં રોજ યોજાનાર છે. મતદાનના દિવસે જે તે વિસ્તારમાં કારખાના ધારા – ૧૯૪૮ હેઠળનાં નોંધાયેલા (ઔધોગિક એકમો) કારખાનામાં કામ કરતાં શ્રમયોગીઓ તેમજ ધી બિલ્ડીંગ એન્ડ અધર […]
આણંદ જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્વ દ્વારા જિલ્લા કક્ષા સ્પોર્ટસ સ્કુલ શરૂ કરવા માટે રસ ધરાવતી શાળાઓએ તા. ૦૯ જુલાઈ સુધીમાં અરજી કરવી
પ્રકાશિત ક્યારે થયું: 19/06/2025આણંદ,બુધવાર: સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત જિલ્લા કક્ષા સ્પોર્ટસ સ્કુલ, સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા વર્ષ ૨૦૨૫-૨૬માં આણંદ જિલ્લામાં ‘‘જિલ્લા કક્ષા સ્પોર્ટસ સ્કુલ” શરૂ કરવામાં આવનાર છે. જીલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્વ, આણંદ દ્વારા જિલ્લા કક્ષા સ્પોર્ટસ સ્કુલ શરૂ કરવા માટે રસ ધરાવતી શાળાઓ પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે. આ શાળાની પસંદગી રમતગમત, યુવા અને સાંસ્કૃતિક […]
આમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટના
પ્રકાશિત ક્યારે થયું: 19/06/2025વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલ સોજીત્રા અને બોરસદ તાલુકાના મૃતકોના અંતિમ સંસ્કારમાં સહભાગી થતા નાયબ મુખ્ય દંડકશ્રી તથા સાંસદશ્રી સહિત પદાધિકારીઓ. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નિયુક્ત અધિકારીઓ પણ રહ્યા ખડે પગે. આણંદ,બુધવાર: અમદાવાદ ખાતે ગત દિવસોમાં થયેલી વિમાન દુર્ઘટનામાં આણંદ જિલ્લાના ૩૩ પ્રવાસીઓ મૃત્યુ પામ્યા હતા, તે પૈકી જે મૃતકના પરિવારજનોના ડીએનએ મેચ થયા બાદ પાર્થિવ […]
“લીંબોળી : પ્રાકૃતિક બાયો-ઇનપુટ માટેનું સોનાનું ફળ”
પ્રકાશિત ક્યારે થયું: 19/06/2025આણંદ, મંગળવાર: પ્રાકૃતિક કૃષિ એ હવે રાષ્ટ્રીય મિશન બનતું જાય છે.જે અન્વયે વિવિધ રાજ્યમાં પણ ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળે તે માટે વિવિધ સ્તરે ખેડૂતોને પ્રાકૃતિક કૃષિલક્ષી માહિતીથી માહિતગાર કરવામાં આવી રહ્યાં છે. જે અન્વયે આજે આપણે લીમડાની લીંબોળી કે જે પ્રાકૃતિક ખેતી માટે સોનું ફળ સાબિત થયું છે. તેના વિશે વિસ્તૃત વિગતો જોઈએ. લીંબોળી […]
આણંદ મહાનગરપાલિકા સંચાલિત ૨૦ આંગણવાડીઓને સ્માર્ટ/અમૃત આંગણવાડી બનાવવાની કામગીરી પૂર્ણતાના આરે
પ્રકાશિત ક્યારે થયું: 19/06/2025આંગણવાડીમાં આવતાં ભૂલકાઓની સંભાળમાં પરિવર્તન લાવવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું. નવીન ટેકનોલોજી સાથે બાળકોનું ભણતર અને ઘડતર થાય તે જરૂરી. આણંદના ધારાસભ્ય શ્રી યોગેશભાઈ પટેલે આંગણવાડીઓને સ્માર્ટ બનાવવા અંગે કરી હતી રજૂઆત. આણંદ, મંગળવાર: આણંદ મહાનગરપાલિકાના દ્વારા આણંદ મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલ કરમસદ, ગામડી, આણંદ શહેર, મોગરી, લાભવેલ અને જીટોડીયા વિસ્તારમાં આવેલી આંગણવાડીઓને સ્માર્ટ/અમૃત આંગણવાડી બનાવવામાં આવી […]