નવું શું છે
ભારત સરકાર દ્વારા સંગ્રહખોરી અને અનૈતિક અટકળોને રોકવા માટે સ્ટોક લીમીટ દાખલ કરાઈ
પ્રકાશિત ક્યારે થયું: 27/06/2025તા..૨૭ મે ૨૦૨૫થી લાગુ કરાતી મર્યાદા અન્વયે દિન-૧૫માં નિર્ધારિત સ્ટોકને મર્યાદા હેઠળ લાવવાનો રહેશે ઉપયોગકર્તા સ્ટોક-ડિક્લેરેશન માટે નવા URL https://foodstock.dfpd.gov.in પર Wheat Stock Portal પર રજીસ્ટ્રેશન કરાવીને તેને દર શુક્રવારે અપડેટ કરવાનું રહેશે: જિલ્લા પુરવઠા અધિકારી આણંદ,ગુરૂવાર: ભારત સરકાર દ્વારા ઘઉંની સંગ્રહખોરી અને અનૈતિક અટકળોને રોકવા અને ગ્રાહકો માટે પોષણક્ષમતા સુધારવા માટે, સ્ટોક મર્યાદા લાદી […]
કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ: ૨૦૨૫:: આણંદ જિલ્લો
પ્રકાશિત ક્યારે થયું: 27/06/2025શાળા અને સંતાન વચ્ચે સેતુ બનીને શિક્ષણકાર્ય પ્રત્યે વાલીઓએ સજાગ બનવું પડશે: જિલ્લા વિકાસ અધિકારીશ્રી. પેટલાદની પોરડા ગામની જી.પી.કે ગીતા માધ્યમિક વિદ્યાલય ખાતે બાળકોને શાળાપ્રવેશ કરાવતાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી. ધોરણ ૯ માં ૭૯ જેટલા વિધાર્થીઓને પ્રવેશ કરાવ્યો. આણંદ,ગુરુવાર: કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ ની ૨૨ મી શ્રેણી અંતર્ગત જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી દેવાહુતીએ પેટલાદ તાલુકાના […]
કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ: ૨૦૨૫: આણંદ જિલ્લો
પ્રકાશિત ક્યારે થયું: 27/06/2025શિક્ષણ થકી જ જીવનમાં આમૂલ પરિવર્તન લાવી શકાય છે: જિલ્લા કલેક્ટરશ્રી. આણંદ જિલ્લા કલેકટરશ્રીએ ખંભાતની પી.એમશ્રી ઓ.એન.જી.સી.પ્રાથમિક શાળામાં ભૂલકાંઓને કરાવ્યો શાળાપ્રવેશ. આણંદ,ગુરુવાર: આણંદ જિલ્લામાં જિલ્લા કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરીએ ખંભાતની પી.એમ શ્રી.ઓ.એન.જી.સી.પ્રાથમિક શાળામાં ૬૦ જેટલા ભૂલકાંઓને પ્રવેશ કરાવીને શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનો શુભારંભ કર્યો હતો. આ પ્રસંગે જિલ્લા કલેકટર શ્રી પ્રવીણ ચૌધરીએ ૫૪ […]
આણંદ જિલ્લામાં ઉજવાશે ત્રિ દિવસીય શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ
પ્રકાશિત ક્યારે થયું: 26/06/2025અગ્ર સચિવ શ્રી મુકેશકુમાર આણંદ તાલુકાની ૦૯ જેટલી પ્રાથમિક શાળા અને હાઇસ્કુલ ખાતે ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓનું કરાવશે નામાંકન. આણંદ, બુધવાર: આણંદ જિલ્લામાં તારીખ ૨૬, ૨૭ અને તા. ૨૮ જૂન ના રોજ યોજાનાર ત્રિ દિવસીય કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં રાજ્ય કક્ષાના ઉચ્ચ અધિકારી શ્રી મુકેશકુમાર (IAS) અગ્ર સચિવ શ્રી, પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ ગાંધીનગર […]
આણંદ જિલ્લામાં ઉજવાશે બાળકના સર્વાંગી વિકાસનો ઉત્સવ
પ્રકાશિત ક્યારે થયું: 26/06/2025તા.૨૬ થી તા. ૨૮ જૂન દરમિયાન આણંદ જિલ્લામાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ. કાર્યક્રમ યોજાશે. બાલ વાટિકા, પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ૪૦૨૬૨ કુમાર અને ૩૮૦૯૮ કન્યાઓ સહિત કુલ- ૭૮૩૬૦ વિદ્યાર્થીઓનો કરાવશે શાળા પ્રવેશ. છેલ્લા પાંચ વર્ષ દરમિયાન યોજાયેલ કન્યા કેળવણી મહોત્સવમાં લોક સહકાર થકી દાન મેળવવામાં આણંદ જીલ્લો સમગ્ર રાજ્યમાં અગ્રેસર. અધવચ્ચેથી શાળા […]
આણંદ ટાઉન હોલ ખાતે ઉજવાયો સંવિધાન હત્યા દિવસ
પ્રકાશિત ક્યારે થયું: 26/06/2025દેશના યુવાનોએ મહામૂલા બંધારણને સાચવવાની જવાબદારી નિભાવવાની છે : નાયબ મુખ્ય દંડક શ્રી રમણભાઈ સોલંકી. આણંદ, બુધવાર: આજથી ૫૦ વર્ષ પહેલા દેશમાં સેન્સરશિપ લગાડવામાં આવી હતી. જે લોકશાહીને ખતમ કરવા માટેનો પ્રયાસને સંવિધાન હત્યા દિવસ ગણવામાં આવે છે. સંવિધાન હત્યા દિવસ અંતર્ગત આણંદના ટાઉનહોલ ખાતે બંધારણની જાળવણી અને લોકશાહીના જતન માટે જનજાગૃતિ કેળવવા માટેનો કાર્યક્રમ […]
કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ: આણંદ જિલ્લો
પ્રકાશિત ક્યારે થયું: 26/06/2025જિલ્લા વિકાસ અધિકારીશ્રી પેટલાદ,ઉમરેઠ અને ખંભાત ખાતેની વિવિધ શાળઓમાં બાળકોને કરાવશે પ્રવેશકાર્ય. આણંદ,બુધવાર: આણંદ જિલ્લામાં બાલ વાટિકા, પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં તા.૨૬ થી તા.૨૮ જૂન દરમિયાન સવારે ૮- ૩૦ કલાક થી ૧૩- ૩૦ કલાક દરમિયાન કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ-૨૦૨૫ કાર્યક્રમ યોજાશે. જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી દેવાહુતી પેટલાદ તાલુકામાં સવારે ૮:૦૦ કલાકે […]
કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ: આણંદ જિલ્લો
પ્રકાશિત ક્યારે થયું: 26/06/2025જિલ્લા કલેકટરશ્રી ત્રિ-દિવસીય કાર્યક્રમ અંતર્ગત ખંભાતઅને પેટલાદની વિવિધ શાળાઓમાં બાળકોને કરાવશે પ્રવેશકાર્ય. આણંદ,બુધવાર: આણંદ જિલ્લામાં બાલ વાટિકા, પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં તા.૨૬ થી તા.૨૮ જૂન દરમિયાન સવારે ૮- ૩૦ કલાક થી ૧૩- ૩૦ કલાક દરમિયાન કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ-૨૦૨૫ કાર્યક્રમ યોજાશે. જિલ્લા કલેકટર શ્રી પ્રવીણ ચૌધરી તા.૨૬ જૂનના રોજ સવારે ૮:૦૦ […]
Pro Active Discloser-2025 Khambhat
પ્રકાશિત ક્યારે થયું: 26/06/2025
આણંદ જિલ્લામાં કલા મહાકુંભ યોજાશે
પ્રકાશિત ક્યારે થયું: 25/06/2025ભાગ લેવા ઇચ્છુકોએ તા.૨૦ જુલાઇ સુધીમાં અરજી કરવાની રહેશે. આણંદ, મંગળવાર: રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ-ગાંધીનગર અંતર્ગતના કમિશ્નરશ્રી, યુવક, સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ-ગાંધીનગર દ્વારા આયોજીત અને જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી-આણંદ દ્વારા સંચાલિત રાજ્યમાં સાંસ્કૃતિક વારસાનું જતન થાય, કલા, સાહિત્ય અને સંસ્કૃતિમાં આગવી ઓળખ ધરાવનાર અલગ-અલગ વય જૂથના કલાપ્રેમીઓ અને પસંદગી પામેલ […]