નવું શું છે

કોઈ ફોટો નથી

કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ: આણંદ જિલ્લો

પ્રકાશિત ક્યારે થયું: 30/06/2025

આજે જિલ્લા કલેકટરશ્રી પેટલાદ તાલુકાની શેખડી, રૂપિયાપુરા અને વિરોલ શાળાઓમાં  ભૂલકાઓને આવકારી કરાવશે શાળા પ્રવેશ. આણંદ, શુક્રવાર: આણંદ જિલ્લામાં બાલ વાટિકા, પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં તા.૨૬ થી તા.૨૮ જૂન દરમિયાન સવારે ૮- ૦૦ કલાક થી ૧૩- ૩૦ કલાક દરમિયાન કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો છે. જિલ્લા કલેકટર શ્રી […]

કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ 2

કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ

પ્રકાશિત ક્યારે થયું: 30/06/2025

પ્રાથમિક શાળા, બોચાસણ, વલ્લભ વિદ્યાલય, બોચાસણ અને શ્રી રાધા કૃષ્ણ વિદ્યામંદિર, દહેમી ખાતે પેટલાદના ધારાસભ્યશ્રી કમલેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં શાળા પ્રવેશોત્સવ ઉજવાયો. આણંદ, શુક્રવાર: આણંદ જિલ્લામાં ત્રિ દિવસીય કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો છે. શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ અંતર્ગત બોરસદ તાલુકાની  પ્રાથમિક શાળા, બોચાસણ, વિનય મંદિર, વલ્લભ વિદ્યાલય, બોચાસણ અને શ્રી રાધા […]

મોગર પ્રાથમિક શાળા ખાતે બાળકોને સામાન્ય વહીવટી વિભાગના સચિવશ્રી આદ્રા અગ્રવાલે કરાવ્યો શાળા પ્રવેશ 2

મોગર પ્રાથમિક શાળા ખાતે બાળકોને સામાન્ય વહીવટી વિભાગના સચિવશ્રી આદ્રા અગ્રવાલે કરાવ્યો શાળા પ્રવેશ

પ્રકાશિત ક્યારે થયું: 30/06/2025

કુમાર પ્રાથમિક શાળામાં ૧૯૮ બાળકોને જ્યારે કન્યા શાળાના ૮૮ બાળકોને કરાવ્યો શાળા પ્રવેશ આણંદ, શુક્રવાર: આણંદ જિલ્લામાં બાલ વાટિકા, પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં તા.૨૬ થી તા.૨૮ જૂન દરમિયાન સવારે ૮- ૦૦ કલાક થી ૧૩- ૩૦ કલાક દરમિયાન કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમના બીજા દિવસે વિવિધ સનદી અધિકારીઓએ શાળાઓમાં જઈને ભૂલકાંઓને શાળા […]

તા. ૨૮ જૂનના રોજ આણંદની ઈરમા

તા. ૨૮ જૂનના રોજ આણંદની ઈરમા “ત્રિભુવન” સહકાર યુનિવર્સિટીનો ૪૪ મો વાર્ષિક પદવીદાન સમારોહ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની અધ્યક્ષતામાં યોજાશે

પ્રકાશિત ક્યારે થયું: 27/06/2025

૩૨૯ વિદ્યાર્થીઓને ડિગ્રી  એનાયત કરાશે. જિલ્લા કલેકટર શ્રી પ્રવીણ ચૌધરીએ સુચારૂ આયોજન અર્થે અમલીકરણ અધિકારીઓ સાથે બેઠક યોજી. આણંદ, ગુરુવાર: આણંદ  ઈરમા “ત્રિભુવન” સહકાર યુનિવર્સિટીનો  ૪૪મો વાર્ષિક પદવીદાન સમારોહ આગામી તા. ૨૮ જૂન ૨૦૨૫ ને શનિવારના રોજ સવારે ૧૦:૦૦ કલાકે એન.ડી.ડી.બી. ના ટી.કે પટેલ ઓડિટોરિયમ ખાતે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવર્વતજી ના અધ્યક્ષસ્થાને યોજાશે. આ પદવીદાન […]

કોઈ ફોટો નથી

કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ: આણંદ જિલ્લો

પ્રકાશિત ક્યારે થયું: 27/06/2025

આજે જિલ્લા કલેકટરશ્રી ત્રિ-દિવસીય કાર્યક્રમ પેટલાદ તાલુકાની વિવિધ શાળાઓમાં  ભૂલકાઓને આવકારી કરાવશે શાળા પ્રવેશ. આણંદ, ગુરુવાર: આણંદ જિલ્લામાં બાલ વાટિકા, પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં તા.૨૬ થી તા.૨૮ જૂન દરમિયાન સવારે ૮- ૦૦ કલાક થી ૧૩- ૩૦ કલાક દરમિયાન કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાશે. જિલ્લા કલેકટર શ્રી પ્રવીણ ચૌધરી આજે બીજા […]

કોઈ ફોટો નથી

કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ: આણંદ જિલ્લો

પ્રકાશિત ક્યારે થયું: 27/06/2025

આજે જિલ્લા વિકાસ અધિકારીશ્રી  ઉમરેઠ તાલુકાની વિવિધ શાળાઓમાં બાળકોને કરાવશે  શાળા પ્રવેશ. આણંદ,ગુરુવાર: આણંદ જિલ્લામાં બાલ વાટિકા, પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં તા.૨૬ થી તા.૨૮ જૂન દરમિયાન સવારે ૮- ૦૦ કલાક થી ૧૩- ૩૦ કલાક દરમિયાન કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાશે. જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી દેવાહુતી આજે તા. ૨૭ જૂનના રોજ […]

કોઈ ફોટો નથી

કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ

પ્રકાશિત ક્યારે થયું: 27/06/2025

તા.૨૭ મી જૂન, શુક્રવાર, બીજો દિવસ. અગ્ર સચિવ શ્રી મુકેશકુમાર, સચિવ શ્રી આંધ્રા અગ્રવાલ અને અગ્ર સચિવ શ્રી મોહમ્મદ શાહિદ આજે આણંદ તાલુકાની શાળાઓ ખાતે ઉપસ્થિત રહી બાળકોને શાળા પ્રવેશ કરાવશે. આણંદ, ગુરૂવાર: આણંદ જિલ્લામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ ૨૦૨૫ અંતર્ગત ત્રિ દિવસીય કાર્યક્રમમાં ગાંધીનગરના ઉચ્ચ અધિકારીઓ હાજર રહીને બાળકોને શાળા પ્રવેશ કરાવશે. […]

કોઈ ફોટો નથી

કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ

પ્રકાશિત ક્યારે થયું: 27/06/2025

આણંદ જિલ્લામાં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમના પ્રથમ દિવસે લોક સહકાર દ્વારા રોકડ રૂપિયા ૧૩.૨૬ લાખ અને વસ્તુ સ્વરૂપમાં રૂપિયા ૯૨ લાખ મળીને કુલ રૂપિયા ૦૧ કરોડ ઉપરાંતનું દાન પ્રાપ્ત થયું પ્રથમ દિવસે ૨૧,૪૦૦ વિદ્યાર્થીઓનો આંગણવાડી, બાલવાટિકા, ધોરણ – ૧, ધોરણ – ૯ અને ધોરણ – ૧૧ માં પ્રવેશ અપાયો આણંદ, ગુરૂવાર: આણંદ જિલ્લામાં આજથી આરંભ થયેલો […]

કોઈ ફોટો નથી

કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ: પ્રથમ દિવસ

પ્રકાશિત ક્યારે થયું: 27/06/2025

દરેક વિદ્યાર્થી ઉચ્ચ શિક્ષણ મેળવે તે ખૂબ જ જરૂરી – પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણના અગ્ર સચિવ શ્રી મુકેશકુમાર. આણંદ, ગુરૂવાર: આણંદ જિલ્લામાં ત્રિ-દિવસીય શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમનો આજથી પ્રારંભ થયો છે. આ ત્રણ દિવસ દરમિયાન બાળકના સર્વાંગી વિકાસનો ઉત્સવ ઉજવવામાં આવી રહ્યો છે. જે અંતર્ગત તા. ૨૬, ૨૭ અને તા. ૨૮ ત્રણ દિવસ દરમિયાન આણંદ જિલ્લામાં […]

કોઈ ફોટો નથી

કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ

પ્રકાશિત ક્યારે થયું: 27/06/2025

સજના તલાવડી પ્રાથમિક શાળા, કરમસદ, કે ડી. પટેલ વિદ્યામંદિર, ગાના અને ગો.જો. શારદા મંદિર વિદ્યાનગર ખાતે શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો. બાળકોને શિક્ષણનું મહત્વ સમજાવવાની જવાબદારી શિક્ષકો, વાલીઓ અને સમાજની છે – શ્રી આંધ્રાં અગ્રવાલ, સચિવ શ્રી, સામાન્ય વહીવટ વિભાગ, ગાંધીનગર. આણંદ, ગુરૂવાર: આણંદ જિલ્લામાં આજથી ત્રિ દિવસીય કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજવામાં આવી […]