નવું શું છે
ઈન્ટરનેશલ ડ્રગ્સ એબ્યુઝ નિમિતે આણંદ જીલ્લામાં આવેલ ઈન્દુકાકા ઇપકોવાળા ફાર્મસી કોલેજ ખાતે વિધ્યાર્થીઓ માટે ડ્ર્ગ્સના દુરપયોગ અંગે જાગ્રુતિ કાર્યક્રમ યોજાયો
પ્રકાશિત ક્યારે થયું: 02/07/2025આણંદ,મંગળવાર: -ઈન્દુકાકા ઇપકોવાળા ફાર્મસી કોલેજ ખાતે (આઈઆઈસીપી)- આંતરરાષ્ટ્રીય નશા વિરોધી અને ગેરકાયદેસર વેપાર વિરોધી દિન – 2025ની ઉજવણી અંતર્ગત “વિદ્યાર્થી જાગૃતિ કાર્યક્રમ – નશાના દુષ્પરિણામો” (ઈન્ટરનેશનલ ડે અગેન્સટ ડ્રગ એબ્યુઝ એન્ડ ઈલીસીટ ટ્રાફીકીંગ – 2025) અંતર્ગત વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. આ વર્ષે રાષ્ટ્રસંઘની થીમ હતી –“સાંકળો તોડો: સૌ માટે નિવારણ, સારવાર અને પુનઃપ્રાપ્તી”( “બ્રેકીંગ ધી […]
પેટલાદ શહેરમાં રથયાત્રા નિમિત્તે વાહન વ્યવસ્થાના ડાયવર્ઝન બાબતે જાહેરનામું
પ્રકાશિત ક્યારે થયું: 01/07/2025
UGC-NET June-2025 પરીક્ષાના સંચાલન બાબતે જાહેરનામું
પ્રકાશિત ક્યારે થયું: 01/07/2025આણંદ જિલ્લા કલેકટરશ્રીના અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ યોજાયો
પ્રકાશિત ક્યારે થયું: 01/07/2025આણંદ,સોમવાર: જિલ્લા કલેકટરશ્રી પ્રવીણ ચૌધરીના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી, આણંદ ખાતે જિલ્લા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો. જિલ્લાના પ્રજાજનોની સુખાકારી અને તેમના પ્રશ્નોના ઝડપી નિવારણ માટે આયોજિત આ સ્વાગત કાર્યક્રમમાં જિલ્લા કક્ષા અને તાલુકા-ગ્રામ્યક્ષાના સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમને અનુલક્ષીને અરજદારોની ફરિયાદોને હકારાત્મક અભિગમ આપીને જિલ્લા કક્ષાએથી વહીવટી તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવી રહી છે. સ્વાગત […]
તારાપુર તાલુકાની ખાખસર પ્રાથમિક શાળા ખાતે કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરાઈ
પ્રકાશિત ક્યારે થયું: 30/06/2025આણંદ, શનિવાર: આણંદ જિલ્લામાં યોજાઈ રહેલ ત્રિ દિવસીય શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ અંતર્ગત તારાપુર તાલુકા ની પે સેન્ટર શાળા, ખાખસર ખાતે કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં નાયબ નિયામક શ્રી, IEDSS RMSA પ્રોજેક્ટ ડાયરેક્ટર, સમગ્ર શિક્ષા, ગાંધીનગર શ્રી અર્ચનાબેન એમ ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા, […]
ગુજરાતની ધરતી ઉપરથી ઉદ્દભવેલો સહકારિતાનો વિચાર આજે વૈશ્વિક બન્યો છે : શ્રી આચાર્ય દેવવ્રતજી
પ્રકાશિત ક્યારે થયું: 30/06/2025ઈન્સ્ટિટ્યૂટ ઑફ રૂરલ મેનેજમેન્ટ (ઈરમા) ખાતે ત્રિભુવન સહકારી યુનિવર્સિટીનો ૪૪મો દીક્ષાંત સમારોહ યોજાયો. મહાનુભાવોના હસ્તે તેજસ્વી વિદ્યાર્થીઓને સુવર્ણ ચંદ્રક તથા ૩૨૯ જેટલા અનુસ્નાતક કક્ષાના વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરાઈ. :: રાજયપાલશ્રી :: ડૉ. વર્ગીસ કુરિયન, ત્રિભુવનદાસ પટેલ અને સરદાર વલ્લભભાઈ પટેલના ગ્રામીણ ઉત્થાનના વિચારો ભારતની સમરસતાની ભાવનાને પ્રતિબિંબિત કરે છે સેક્સ-સોર્ટેડ સીમેન ટેક્નોલોજીના કારણે ડેરી ક્ષેત્રનો […]
કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ
પ્રકાશિત ક્યારે થયું: 30/06/2025આણંદ જિલ્લામાં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમના બીજા દિવસે લોક સહકાર દ્વારા રોકડ રૂપિયા ૧૭.૬૭ લાખ અને વસ્તુ સ્વરૂપમાં રૂપિયા ૨.૨૦ કરોડ મળીને કુલ રૂપિયા ૨.૩૮ કરોડ ઉપરાંતનું દાન પ્રાપ્ત થયું. બીજા દિવસે ૨૪,૫૩૪ વિદ્યાર્થીઓનો આંગણવાડી, બાલવાટિકા, ધોરણ – ૧, ધોરણ – ૯ અને ધોરણ – ૧૧ માં પ્રવેશ અપાયો. શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમના બે દિવસ દરમિયાન કુલ […]
આણંદ તાલુકાની ખડીપુરા, વહેરાખાડી, ખેરડા, બોરીયાવી, કરમસદ અને વિદ્યાનગર ખાતેની શાળાઓ ખાતે વિદ્યાર્થીઓનું નામાંકન કરાવતા નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી રૂબીસિંહ રાજપુત
પ્રકાશિત ક્યારે થયું: 30/06/2025આણંદ, શુક્રવાર: આણંદ જિલ્લામાં ત્રિ દિવસીય કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો છે. આ કાર્યક્રમ અંતર્ગત જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ તેઓને સોંપવામાં આવેલ શાળાઓ ખાતે સવારે ૮- ૦૦ કલાકથી બપોરના ૧૩-૩૦ કલાક સુધી દરરોજ ત્રણ શાળાઓ ખાતે વિદ્યાર્થીઓને આવકારીને શાળા પ્રવેશ કરાવે છે. જિલ્લા પંચાયત આણંદના નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી રૂબી સિંહ […]
કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ: ત્રીજો દિવસ
પ્રકાશિત ક્યારે થયું: 30/06/2025અગ્ર સચિવ શ્રી મુકેશકુમાર, સચિવ શ્રી આદ્રા અગ્રવાલ અને અગ્ર સચિવ શ્રી મોહમ્મદ શાહિદ આજે આણંદ તાલુકાની શાળાઓ ખાતે ઉપસ્થિત રહી બાળકોને શાળા પ્રવેશ કરાવશે. આણંદ, શુક્રવાર: આણંદ જિલ્લામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ ૨૦૨૫ અંતર્ગત ત્રિ દિવસીય કાર્યક્રમનો અંતિમ દિવસે ગાંધીનગરના ઉચ્ચ અધિકારીઓ હાજર રહીને બાળકોને શાળા પ્રવેશ કરાવશે. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ […]
ચિખોદરા પ્રાથમિક શાળાના બાળકોને શાળા પ્રવેશ કરાવતા પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણના અગ્ર સચિવ શ્રી મુકેશ કુમાર
પ્રકાશિત ક્યારે થયું: 30/06/2025કુમાર પ્રાથમિક શાળામાં ૩૨ બાળકો જ્યારે કન્યા શાળાના ૩૦ બાળકોને શાળામાં નામાંકન કરાવ્યું. આણંદ,શુક્રવાર: આણંદ જિલ્લામાં બાલ વાટિકા, પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં તા.૨૬ થી તા.૨૮ જૂન દરમિયાન સવારે ૮- ૦૦ કલાક થી ૧૩- ૩૦ કલાક દરમિયાન કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમના બીજા દિવસે સનદી અધિકારીઓએ શાળાઓમાં જઈને ભૂલકાંઓને શાળા પ્રવેશ કરાવ્યો […]