નવું શું છે
આણંદ શહેરમાં મહોરમ-તાજીયા તહેવાર દરમ્યાન ટ્રાફિક રૂટ ડાયવર્ઝન જાહેરનામું
પ્રકાશિત ક્યારે થયું: 07/07/2025
ખંભાત-તારાપુર હાઇવે ભાટતલાવડી-લુણેજ બ્રિજ પર વાહન પ્રતિબંધ અને ડાયવર્ઝન જાહેરનામું
પ્રકાશિત ક્યારે થયું: 07/07/2025
Pro Active Discloser-2025 TARAPUR
પ્રકાશિત ક્યારે થયું: 07/07/2025આણંદના ટાઉન પોલીસ સ્ટેશન બેઇઝ સપોર્ટ સેન્ટરના કાઉન્સિલરની સમજાવટ થકી પારિવારિક સમસ્યાનો થયો સુખદ ઉકેલ
પ્રકાશિત ક્યારે થયું: 03/07/2025આણંદ,ગુરુવાર: આણંદ જિલ્લાના એક વતની એવા એક બહેનના લગ્ન સામાજીક રીતે બાર વર્ષ અગાઉ થયા હતા, લગ્ન બાદ સાસરીમા સંયુકત પરિવારમા સાથે રહેતા હતા. બેનના સાસરીમા સાસુ, સસરા,ત્રણ ભાઇ અને તેમના પત્નિ તથા બાળકો રહે છે. બેનના લગ્નજીવનથી સંતાનમાં બે દિકરા છે. જેઓ પરિવાર સાથે સાસરીમાં રહેતા આવ્યા છે. બેન સૌથી છેલ્લા એટલેકે ત્રીજા ક્રમના […]
આણંદ મહાનગરપાલિકાના આરોગ્ય અને મેલેરીયા વિભાગ દ્વારા મચ્છરજન્ય રોગચાળો ના ફેલાય તે માટે હાથ ધરાઈ ખાસ ઝુંબેશ
પ્રકાશિત ક્યારે થયું: 03/07/2025૫૬૧૪૭ ઘરો ખાતે સર્વે કરાયો. મચ્છર જન્ય સ્થળ ઉત્પતી જોવા મળતા દંડનીય કાર્યવાહી કરી રૂપિયા ૧.૯૭ લાખ ઉપરાંતનો દંડ વસૂલ કર્યો. ચોમાસાની ઋતુ દરમિયાન મચ્છરજન્ય રોગચાળો ન ફેલાય તે માટે મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા જાહેર સ્થળોએ ચેકિંગ હાથ ધરાયું. આણંદ, ગુરૂવાર: આણંદ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા મહાનગરપાલિકા વિસ્તારમાં ચોમાસાની ઋતુ ને ધ્યાનમાં લઈ ને તથા […]
આણંદ જિલ્લામાં તા. ૨૩ મી જુલાઇ ના રોજ તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાશે
પ્રકાશિત ક્યારે થયું: 03/07/2025અરજદારો તા. ૧૦ મી જુલાઇ સુધીમાં પોતાના પ્રશ્નો મોકલી શકશે. સ્વાગત પોર્ટલ swagat.gujarat.gov.in પર ઓનલાઈન અરજી પણ કરી શકાશે. આણંદ, ગુરૂવાર: આણંદ જિલ્લામાં તાલુકા કક્ષાનો તાલુકા સ્વાગત કાર્યક્રમ આગામી તા.૨૩/૦૭/૨૦૨૫ ને બુધવારના રોજ સવારે ૧૧-૦૦ કલાકે સંબંધિત તાલુકાની મામલતદાર કચેરીઓ ખાતે તેમજ આણંદ તાલુકા શહેર/ગ્રામ્ય કક્ષાનો કાર્યક્રમ તાલુકા પંચાયત કચેરી, આણંદ ખાતે યોજાશે. આણંદ જિલ્લાના […]
આણંદ ખાતે તા.૨૪ મી જુલાઇ ના રોજ જિલ્લા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ યોજાશે
પ્રકાશિત ક્યારે થયું: 03/07/2025અરજદારો તા. ૧૦ મી જુલાઈ સુધીમાં પોતાના પ્રશ્નો રજૂ કરી શકશે. સ્વાગત પોર્ટલ પર swagat.gujarat.gov.in ઉપર ઓનલાઈન પણ અરજી કરી શકાશે. આણંદ, ગુરુવાર: આણંદ જિલ્લાનો જિલ્લા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ આગામી તા.૨૪/૦૭/૨૦૨૫ ને ગુરૂવારના રોજ સવારે ૧૧-૦૦ કલાકે કોન્ફરન્સ હોલ, કલેક્ટર કચેરી,આણંદ ખાતે યોજાશે. આણંદ જિલ્લાના નાગરિકો/અરજદારો/પ્રજાજનોએ જિલ્લા કક્ષાના સ્વાગત કાર્યક્રમ માટે આગામી તા. તા.૧૦/૦૭/૨૦૨૫ સુધીમાં […]
સુણાવના મૃતકના પરિવારને ₹. ૨.૦૦ લાખની વીમાની રકમ અપાઈ
પ્રકાશિત ક્યારે થયું: 02/07/2025પ્રધાનમંત્રી જીવન સુરક્ષા વીમા યોજના હેઠળ સહાયનો ચેક આપતા સાંસદ શ્રી મિતેશભાઇ પટેલ. આણંદ, મંગળવાર: પ્રધાનમંત્રી જીવન સુરક્ષા વીમા યોજના અંતર્ગત જે ૧૮ વર્ષથી વધુ ની વય ધરાવતા નાગરિક બેંકમાં પોતાનું ખાતું ધરાવે છે, અને વાર્ષિક રૂપિયા ૪૩૬/- નો પ્રધાનમંત્રી જીવન જ્યોત વીમા યોજના અંતર્ગત વીમો લીધેલો હોય તેવા બેન્ક ધારક અકસ્માતમાં મૃત્યુ પામે અથવા […]
તારાપુર હાઈવે પર આવેલ ન્યુ માયા ઇસરવાડાનો હાઇવે હોટલ નો પરવાનો તત્કાલિક અસરથી રદ કરાયો
પ્રકાશિત ક્યારે થયું: 02/07/2025આણંદ,સોમવાર: એસ.ટી.નિગમ દ્વારા અમરેલી – ફેદરા- વડોદરા હાઈવે પર હોટલ ન્યુ માયા ઇસરવાડા તારાપુર ખાતે નિગમની એક્સપ્રેસ બસોમાં મુસાફરોની પ્રાથમિક સુવિધા જળવાઈ રહે તે હેતુસર નિગમ દ્વારા હાઇવે હોટલની નિયુક્ત કરેલ કરારની તમામ શરતો અને જોગવાઈઓને આધિન પસંદગી કરવામાં આવેલ હતી. ન્યુ માયા ઈસરવાડા હોટલ ખાતે તારીખ ૩૦ જૂન ૨૦૨૫ના રોજ અંદાજિત રાત્રે ૦૧:૦૦ કલાકની […]
કાર્યસ્થળ પર જ કેટલીક હકારાત્મક ટેવોને અપનાવીને મેદસ્વીપણા સામે અસરકારક રીતે લડી શકાય
પ્રકાશિત ક્યારે થયું: 02/07/2025આણંદ, મંગળવાર: આજની ઝડપી જીવનશૈલીમાં મોટાભાગનાં લોકો દિવસનો મોટાભાગનો સમય પોતાનાં કામનાં સ્થળે જ પસાર કરે છે. સતત બેસી રહેવું, તણાવ અને બિનઆરોગ્યપ્રદ આહારની ટેવોને કારણે મેદસ્વીપણું એ એક સામાન્ય એક સમસ્યા બની ગઈ છે. મેદસ્વીપણું એ માત્ર એક શારીરિક સમસ્યા નથી, પરંતુ તે ઘણાં ગંભીર રોગો જેવાં કે હાઈ બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, હૃદયરોગ અને […]