નવું શું છે
આણંદ ખાતે પ્રભારી સચિવશ્રીના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક મળી
પ્રકાશિત ક્યારે થયું: 19/07/2025જિલ્લા કલેકટરશ્રી તથા મ્યુ.કમિશનરશ્રી સહિત જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા. આણંદ,શનિવાર: આણંદ જિલ્લાના પ્રભારી સચિવશ્રી મોહમ્મદ શાહીદના અધ્યક્ષપદે જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક આણંદ સર્કિટ હાઉસ ખાતે યોજાઈ હતી. બેઠકમાં જન પ્રતિનિધિશ્રીઓએ જિલ્લામાં રોડ,રસ્તાની મરામત ,સ્કૂલ, આંગણવાડી તથા ગ્રામ પંચાયત મકાનના જર્જરીત ઓરડા તથા નવા ઓરડા મંજૂર કરાવા તદ્ઉપરાંત માર્ગ અને મકાન વિભાગ હસ્તકના […]
બોરીયાવી નગરપાલિકા વિસ્તારમાં ભારે વાહન અવરજવર પ્રતિબંધ અને વૈકલ્પિક માર્ગ વ્યવસ્થા અંગે જાહેરનામું
પ્રકાશિત ક્યારે થયું: 19/07/2025
આંકલાવ તાલુકાના ભેટાસી ગામ ખાતે નાણાકીય સાક્ષરતા અભિયાન અંતર્ગત મેગા કેમ્પ યોજાયો
પ્રકાશિત ક્યારે થયું: 19/07/2025આણંદ, શુક્રવાર: આણંદ જિલ્લાના આંકલાવ તાલુકાના ભેટાસી ગામ ખાતે નાગરિકોમાં નાણાકીય જાગૃતિ કેળવાય તેમજ નાણાકીય વ્યવહારો અંગે તાલીમ મળી રહે તેવા હેતુ સાથે બેન્ક ઓફ બરોડા દ્વાર “નાણાકીય સાક્ષરતા સમુદાયિક પ્રશિક્ષણ” અને “નાણાકીય સાક્ષરતા જનજાગૃતિ”નો મેગા કેમ્પ યોજાયો હતો. જેમાં બેંક ઓફ બરોડાના રિજીયોનલ મેનેજર શ્રી સુજીત કુમાર, નાબાર્ડ ના અધિકારી શ્રી રાહુલ જેજુલકર, પોલીસ […]
તા. ૨૨ મી જુલાઈ ના રોજ આણંદ ડિવિઝન ખાતેની પોસ્ટ ઓફિસ ખાતે આઇટી 2.0 સોફ્ટવેરનો પ્રારંભ કરાશે
પ્રકાશિત ક્યારે થયું: 19/07/2025તા.૨૧ મી જુલાઈ ના દિવસે આણંદ ડિવિઝન ખાતેની તમામ પોસ્ટ ઓફિસો ખાતે સાદી ટપાલ સિવાયની કામગીરી બંધ રહેશે- સુપ્રિટેન્ડેન્ટ ઓફ પોસ્ટ, આણંદ. આણંદ, શુક્રવાર: આણંદ ડિવિઝનના સુપ્રિટેન્ડેન્ટ ઓફ પોસ્ટ શ્રી અશોકભાઈ જે. પરમારના જણાવ્યા મુજબ સમગ્ર ગુજરાતની સાથે આણંદ ડિવિઝન ખાતેની તમામ ટપાલ કચેરીઓમાં આગામી તા.૨૨ મી જુલાઈ મંગળવારના રોજ થી એડવાન્સ પોસ્ટલ ટેકનોલોજી એપ્લિકેશન […]
મેદસ્વિતા: કારણો, અસરો અને નિવારણ
પ્રકાશિત ક્યારે થયું: 19/07/2025આણંદ,શુક્રવાર: મેદસ્વિતા નિવારણ માટે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પોતાના “મન કી બાત” કાર્યક્રમમાં પણ દર મહિને ૧૦ ટકા તેલના વપરાશ પર કાપ મૂકવા દેશની જનતાને અપીલ કરી છે.જે અન્વયે રાજ્ય સરકારે પણ “મેદસ્વિતા મુક્ત ગુજરાત અભિયાન”ની શરૂઆત કરીને રાજયના નાગરિકો મેદસ્વિતા પ્રત્યે જાગૃતિ કેળવે તે માટે વિવિધ માધ્યમો દ્વારા સમજ પૂરી પાડવામાં આવી રહી છે. […]
કરમસદ – આણંદ મહાનગરપાલિકા દ્વારા મનપા વિસ્તારમાં રોડ પર પડેલા ખાડા તથા તૂટેલ રોડ ને રીસરફેસિંગ ની કામગીરી કરવામાં આવી
પ્રકાશિત ક્યારે થયું: 19/07/2025આણંદ, શુક્રવાર: કરમસદ- આણંદ મહાનગરપાલિકાના કમિશનર શ્રી ની સુચના અને માર્ગદર્શન હેઠળ મહાનગરપાલિકા વિસ્તારમાં ગત દિવસોમાં પડેલ ભારે વરસાદને કારણે ખરાબ થયેલ રસ્તાઓ, રસ્તાઓ ઉપર પડેલ ખાડાઓ પૂરીને રોડ રીસરફેસિંગની પેચ વર્કની કામગીરી કરી રસ્તાઓ મોટરેબલ બનાવવા માટે જણાવવામાં આવ્યું છે. જે અંતર્ગત આણંદ મહાનગરપાલિકા ના રોડ વિભાગ દ્વારા રોડ રસ્તા રીપેરીંગ ની કામગીરી અંતર્ગત […]
કરમસદ આણંદ મહાનગરપાલિકાની ટીમ દ્વારા આણંદ શહેરી વિસ્તારમાંથી ૧૨ જેટલા પશુઓને પકડીને પાંજરાપોળ મોકલાયા
પ્રકાશિત ક્યારે થયું: 19/07/2025આણંદ, શુકવાર: કરમસદ – આણંદ મહાનગરપાલિકાના કમિશનર શ્રીની સુચના મુજબ મનપા વિસ્તારમાં જાહેર રસ્તાઓ ઉપર ફરતા પશુઓને કારણે આમ જનતાને તકલીફ નો સામનો કરવો પડતો હોય છે, જે ધ્યાને લઈ તાત્કાલિક અસરથી મનપાની ટીમ દ્વારા આવા પશુઓને પકડીને પાંજરાપોળ ખાતે મોકલી આપવા જણાવવામાં આવ્યું છે. કરમસદ- આણંદ મહાનગરપાલિકાની ટીમ દ્વારા આજે આણંદ શહેરી વિસ્તારના ઈસ્માઈલનગર, […]
આણંદ જિલ્લામાં ભારે વરસાદને કારણે ખરાબ થયેલ રસ્તાઓ મોટરેબલ બનાવવા માટે ખાસ ઝુંબેશ
પ્રકાશિત ક્યારે થયું: 19/07/2025આણંદ, શુક્રવાર: આણંદ જિલ્લામાં ગત દિવસોમાં પડેલ ભારે વરસાદને કારણે ખરાબ થયેલ ગ્રામ્ય અને શહેરી વિસ્તાર તથા નેશનલ હાઇવે ના રસ્તાઓ ના રીપેરીંગ અંગે જિલ્લા કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરી ની સૂચના મુજબ માર્ગ અને મકાન વિભાગ દ્વારા ખાસ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. માર્ગ અને મકાન વિભાગ આણંદ ના કાર્યપાલક ઇજનેર શ્રી હિતેશ ગઢવીના જણાવ્યા […]
તા.૨૫ જુલાઈ ના રોજ અમદાવાદ ખાતે ભૂતપૂર્વ સૈનિકો માટે રોજગાર મેળો યોજાશે
પ્રકાશિત ક્યારે થયું: 19/07/2025આણંદ, શુક્રવાર: ગુજરાતના વસવાટ કરતા માજી સૈનિકો માટે રોજગાર મેળા નું આયોજન આગામી તારીખ ૨૫ મી જુલાઈ શુક્રવારના રોજ સવારે ૯-૦૦ કલાક થી બપોરના ૧૩-૦૦ કલાક સુધી અમદાવાદ કેન્ટ ખાતે કરવામાં આવ્યું છે. આ રોજગાર મેળા નો લાભ લેવા માટે ઓનલાઇન પોર્ટલ પર www.esmhire.com નોંધણી કરવાની રહેશે. આ રોજગાર મેળા સંબંધી વધુ માહિતી માટે જોઈન્ટ […]
બોરસદ તાલુકાના સારોલ ગામે ઓઇલપામ માટે મેગા પ્લાન્ટેશન ડ્રાઇવ યોજાઈ
પ્રકાશિત ક્યારે થયું: 19/07/2025આણંદ, શુક્રવાર: આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના સારોલ ગામ ખાતે “નેશનલ મિશન ઓન એડિબલ ઓઇલ્સ ઓઇલ પામ” અંતર્ગત બાગાયત વિભાગ અને પતંજલિ ફૂડ લિમિટેડના સંયુક્ત ઉપક્રમે મેગા ઓઇલ પામ પ્લાન્ટેશન ડ્રાઇવ યોજાઈ હતી. આ ડ્રાઇવ અંતર્ગત સારોલ ગામના પ્રગતિશીલ ખેડૂત શ્રી હિમંતસિહ ખોડાભાઇ જાદવના ખેતરમાં ટેનેરા જાતના કુલ ૨૮૬ થી વધુ ઓઇલ પામના રોપાઓનું ૨.૦ હેક્ટર […]