નવું શું છે

કોઈ ફોટો નથી

આણંદ જિલ્લાના આરોગ્ય શાખામાં આરોગ્ય લક્ષી કામગીરી વધુ સુદ્રઢ બને તે માટે  નવી નિમણૂક અપાઈ

પ્રકાશિત ક્યારે થયું: 30/07/2025

૮ જેટલા ઉમેદવારોને નિમણૂક પત્રો એનાયત કરાયા. આણંદ,મંગળવાર:  જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી દેવાહુતી ના માર્ગદર્શન હેઠળ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી પિયુષ પટેલ દ્વારા આણંદ જિલ્લાના આરોગ્ય શાખામાં આરોગ્ય લક્ષી કામગીરી વધુ સુદ્રઢ બને તે માટે ૧- જિલ્લા એકાઉન્ટ,૧- ન્યુટ્રિશન આસિસ્ટન્ટ ,૬- એકાઉન્ટ કમ કોમ્પ્યુટર નવા નિમણૂક પત્રો જિલ્લા આરોગ્ય  સમિતિના ચેરમેન શ્રી પ્રકાશભાઈ પટેલ […]

કોઈ ફોટો નથી

અખિલ ભારતીય શિક્ષા સમાગમ 2025નું જીવંત પ્રસારણ વલ્લભ વિદ્યાનગર સ્થિત કેન્દ્રિય વિદ્યાલયના વિદ્યાર્થીઓએ નિહાળ્યું

પ્રકાશિત ક્યારે થયું: 30/07/2025

આજે 29 જુલાઈ, 2025ના રોજ શિક્ષણ મંત્રાલય દ્વારા ભારત મંડપમ ખાતે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (એનઈપી) 2020ની 5મી વર્ષગાંઠના ઉપલક્ષ્યમાં આયોજિત અખિલ ભારતીય શિક્ષા સમાગમ (એબીએસએસ) 2025નું લાઇવ ટેલિકાસ્ટ કરવામાં આવ્યું હતું.  કેન્દ્રીય વિદ્યાલય, વલ્લભ વિદ્યાનગરના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને અન્ય હિતધારકો આ ટેલિકાસ્ટના સાક્ષી બન્યા હતા. પ્રાચાર્ય શ્રી રાજેશ ત્રિવેદીએ જણાવ્યું કે, આ એક દિવસીય વિચાર-મંથન […]

કોઈ ફોટો નથી

પેટલાદ તાલુકાના ચાંગા ગામમાં કમળાના રોગચાળાને  ડામવા  આરોગ્ય વિભાગની  ૦૯ ટીમ કાર્યરત

પ્રકાશિત ક્યારે થયું: 30/07/2025

૩ મેડિકલ ઓફિસર સહિત ૨૪ જેટલા પેરા મેડિકલ સ્ટાફ ખડેપગે  તૈનાત રહીને અસરગ્રસ્તોની કરી સેવા-સુશ્રુશા. આરોગ્યની ટીમ દ્વારા ૪૯૯૬  ક્લોરીન ટેબલેટ તથા ૮૭ જેટલા ORS પાવડરનું કરાયું વિતરણ. આણંદ, મંગળવાર:: પેટલાદ તાલુકાના ચાંગા ગામમાં કમળા (હિપેટાઈટીસ-એ) ના કેસ મળી આવતા જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી દેવાહુતી ના માર્ગદર્શન હેઠળ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડોક્ટર પિયુષ […]

કોઈ ફોટો નથી

આણંદ જિલ્લાના સફાઈ કામદારો અને તેમના આશ્રિતોને સ્વરોજગારી પૂરી પડવાના હેતુથી ધિરાણ મેળવવા તા.૧૪ ઓગષ્ટ ૨૦૨૫ સુધી અરજી કરો

પ્રકાશિત ક્યારે થયું: 30/07/2025

https://esamajkalyan.gujarat.gov.in  પર ઓનલાઇન અરજી કરવાની રહેશે આણંદ, મંગળવાર: આણંદ જિલ્લાના  સફાઈ કામદારો અને તેમના આશ્રિતોને સ્વરોજગારી પુરી પાડવાના હેતુથી ગુજરાત સફાઇ કામદાર વિકાસ નિગમ,ગાંધીનગર દ્વારા સફાઈ કામદારો અને તેમના આશ્રિતોને ધિરાણ આપવા માટેની મુદતમાં વધારો કરી આગામી તા.૧૪ ઓગષ્ટ ૨૦૨૫ સુધી લંબાવવામાં આવી છે. આ  યોજનાનો લાભ મેળવવા માટે નિગમની વેબ સાઇટ https://esamajkalyan.gujarat.gov.in પર ઓનલાઇન […]

કોઈ ફોટો નથી

આણંદ જિલ્લાના ખેડૂતો મીની ટ્રેક્ટર માટે આઇ ખેડૂત પોર્ટલ ૨.૦ પર તા.૮ ઓગસ્ટ  સુધીમાં અરજી કરી શકાશે

પ્રકાશિત ક્યારે થયું: 30/07/2025

આણંદ, મંગળવાર: આણંદ જિલ્લાના ખેડૂતોને બાગાયત ખાતાની વિવિધ સહાયલક્ષી યોજનાઓ હેઠળ સહાય/ લાભ મેળવવા માટે વર્ષ 2025- 26 માટે કૃષિ યાંત્રિકરણમાં ખેડૂતોને પ્રોત્સાહિત કરવાના કાર્યક્રમ હેઠળ મીની ટ્રેકટરમાં મહત્તમ રૂપિયા ૭૫ હજાર પ્રતિ એકમ અને રોટાવેટરમાં રૂ.૪૦ હજાર પ્રતિ એકમ,અને પાણીનું ટેન્કરમાં રૂપિયા ૪૦,૦૦૦ પ્રતિ એકમ સહાય આપવામાં આવશે. જે માટે જિલ્લાના દરેક ખેડૂતો માટે […]

કોઈ ફોટો નથી

આણંદ જિલ્લામાં ગણેશોત્સવ પર્વે ૯ ફૂટથી વધારે ઊંચાઈની મૂર્તિ બનાવવા કે વેચવા પર પ્રતિબંધ

પ્રકાશિત ક્યારે થયું: 30/07/2025

તા.૫ સપ્ટેમ્બર સુધી પ્લાસ્ટર ઓફ પેરિસ તથા કેમિકલયુક્ત રંગોથી બનતી મૂર્તિઓ પર પ્રતિબંધ મૂકતું જાહેરનામું. આણંદ,મંગળવાર:  જિલ્લામાં ગણેશ મહોત્સવના તહેવારની ઉજવણી કરવામાં આવનાર છે. ગણેશ મહોત્સવની ઉજવણી માટે તૈયાર કરવામાં આવતી ગણેશ પ્રતિમા સ્થાપના બાદ પ્રચલીત રીત-રીવાજ મુજબ નદી, તળાવમાં વિસર્જન કરવામાં આવે છે. આવી રીતે વિસર્જીત કરી દેવા માટેની હંગામી સ્થાપન કરેલ મુર્તીઓ સામાન્ય […]

કોઈ ફોટો નથી

સરદાર પટેલ હાઇસ્કુલ, બોરીયાવી ખાતે આણંદ જિલ્લા શિક્ષણાધિકારીશ્રીના હસ્તે ૭૮ શિક્ષણ સહાયકોને નિમણૂક પત્રો એનાયત કરાયા

પ્રકાશિત ક્યારે થયું: 30/07/2025

આણંદ, મંગળવાર: રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ સહાયક ભરતી- ૨૦૨૪ અંતર્ગત બિનસરકારી અનુદાનિત માધ્યમિક શાળાઓમાં નિમણૂક પ્રક્રિયા કરવામાં આવી હતી. આ ભરતી પ્રક્રિયા ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શૈક્ષણિક સ્ટાફ ભરતી સમિતિ, ગાંધીનગર દ્વારા મેરીટ કમ પ્રેફરન્સના ધોરણે કેન્દ્રીયકૃત પદ્ધતિથી કરવામાં આવી હતી અને આણંદ જિલ્લામાં ઓનલાઈન શિક્ષણ સહાયકો ફાળવવામા આવ્યા હતા. આણંદ જિલ્લામાં સરદાર […]

કોઈ ફોટો નથી

પી.ઓ.પી. અને કેમિકલયુક્ત મૂર્તિ વિસર્જન અંગે જાહેરનામું – ગણેશ મહોત્સવ ૨૦૨૫

પ્રકાશિત ક્યારે થયું: 29/07/2025
કોઈ ફોટો નથી

જળાશયોમાં ન્હાવા પ્રતિબંધ અંગે જાહેરનામું

પ્રકાશિત ક્યારે થયું: 29/07/2025
કોઈ ફોટો નથી

વર્ગ૩ (ગૃપ-A અને B) સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા માટે આણંદ જિલ્લાના કેન્દ્રો પર જાહેરનામું

પ્રકાશિત ક્યારે થયું: 29/07/2025