નવું શું છે

હર ઘર તિરંગા

હર ઘર તિરંગા” અભિયાન:: આણંદ જિલ્લો

પ્રકાશિત ક્યારે થયું: 12/08/2025

પેટલાદ તાલુકા મથકે ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ પેટલાદ શહેરમાં ભવ્ય તિરંગા યાત્રા રણછોડજી મંદિરના મહંત શ્રી વાસુદેવજી મહારાજની આગેવાની હેઠળ યોજાઇ આણંદ, સોમવાર: “હર ઘર તિરંગા, હર ઘર સ્વચ્છતા : સ્વતંત્રતા સ્વચ્છતા કે સંગ” અભિયાન અંતર્ગત આણંદ જિલ્લામાં વિવિધ કાર્યક્રમોનું આયોજન જિલ્લા કલેકટર શ્રી પ્રવીણ ચૌધરીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું છે. “હર ઘર તિરંગા” અભિયાન […]

હર ઘર તિરંગા અભિયાન:: આણંદ જિલ્લો

હર ઘર તિરંગા અભિયાન:: આણંદ જિલ્લો

પ્રકાશિત ક્યારે થયું: 12/08/2025

આણંદ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં  “હર ઘર તિરંગા અભિયાન”અંતર્ગત તિરંગા પદ યાત્રા યોજાઈ આંકલાવ અને ઓડ નગરપાલિકા વિસ્તારમાં તિરંગા પદ યાત્રા યોજાઈ આણંદ, સોમવાર: હર ઘર તિરંગા,હર ઘર સ્વચ્છતા: સ્વતંત્રતા કા ઉત્સવ,સ્વછતા કે સંગ…ની થીમ અંતર્ગત રાષ્ટ્રીય સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે રાષ્ટ્રધ્વજના સન્માનમાં સ્વતંત્રતા સપ્તાહ દરમિયાન તિરંગા યાત્રા કાર્યક્રમની ઉજવણી સમગ્ર રાજ્યમાં કરવામાં આવી રહી છે. […]

કોઈ ફોટો નથી

આણંદ આરટીઓ કચેરી દ્વારા મોટરીંગ પબ્લીકની સગવડતા માટે પસંદગી નંબરનું ઓનલાઇન REAUCTION શરૂ કરવામાં આવ્યું

પ્રકાશિત ક્યારે થયું: 08/08/2025

પસંદગીના નંબર મેળવવા ઓનલાઇન http://parivahan.gov.in/fancy વેબ લિંક પરથી AUCTION માં ભાગ લઇ શકશે આણંદ, શુક્રવાર:એ.આર.ટી.ઓ.કચેરી, આણંદ દ્વારા મોટરીંગ પબ્લીકની સગવડતા માટે પસંદગી નંબરનું ઓનલાઇન REAUCTION શરૂ કરવામાં આવેલ છે. જેમાં M/CYCLE ની GJ23 EA, EB EC EC ED, EE અને EF નોન ટ્રાન્સપોર્ટ  LMV સીરીઝ GJ-23-CA, CB, CC, CD, CE, CF, CG, CH અને CJ […]

કોઈ ફોટો નથી

ખોરાક અને ઔષધ નિયમન તંત્ર આણંદ દ્વારા જિલ્લામાં ખાસ ડ્રાઇવ કરીને ૩૧ જેટલા ફરાળી ખાદ્ય પદાર્થોના નમુના પૃથકરણ અર્થે લેવામાં આવ્યા

પ્રકાશિત ક્યારે થયું: 08/08/2025

બિન આરોગ્યપ્રદ ખાદ્ય પદાર્થનો ૧૫ કિલો જેટલો જથ્થો સ્થળ પર જ નાશ કરાયો ૫૧ જેટલા મિઠાઇ, ફરસાણ તેમજ ખાધ્ય તેલના નમુનાઓ પૃથ્થકરણ અર્થે લેવામાં આવ્યા નમુનાઓના પૃથ્થકરણ રીપોર્ટ આવેથી એફ.એસ.એસ. એક્ટ -૨૦૦૬ મુજબની કાર્યવાહી કરાશે આણંદ, શુક્રવાર: આણંદ જીલ્લાના ફુડ સેફ્ટી વિભાગ દ્વારા તહેવારોના સમયગાળાને ધ્યાનમાં રાખી જીલ્લા વાસીઓને આરોગ્યપ્રદ આહાર મળી રહે તે હેતુથી […]

કોઈ ફોટો નથી

આણંદ ડિવિઝનની પોસ્ટ ઓફિસ ખાતે

પ્રકાશિત ક્યારે થયું: 08/08/2025

તા.૧૦-૦૮-૨૦૨૫ થી ૨૫-૦૮-૨૦૨૫ દરમિયાન ‘ડાક ચૌપાલ યોજાશે પોસ્ટ ઓફિસ ની વિવિધ યોજનાઓની જાણકારી આપવામાં આવશે આણંદ, શુક્રવાર: ધી ચીફ પોસ્ટ માસ્ટર જનરલ, ગુજરાત સર્કલ, અમદાવાદ અને ધી પોસ્ટ માસ્ટર જનરલ, વડોદરા રીજીયનના માર્ગદર્શન હેઠળ આણંદ પોસ્ટલ ડિવિઝન દ્વારા ૧૫ મી ઓગસ્ટ, સ્વાતંત્ર્ય દિવસની ઉજવણીના ઉપક્રમે આણંદ ડિવિઝનની દરેક પોસ્ટ ઓફિસ, હેડ પોસ્ટ ઓફીસ, સબ પોસ્ટ […]

ઝારોલા ખાતે મહિલા અને બાળ આરોગ્ય દિવસની ઉજવણી કરાઈ

ઝારોલા ખાતે મહિલા અને બાળ આરોગ્ય દિવસની ઉજવણી કરાઈ

પ્રકાશિત ક્યારે થયું: 08/08/2025

આણંદ, શુક્રવાર: મહિલા અને બાળ અધિકારીની કચેરી, આઈ.સી.ડી.એસ. કચેરી અને જિલ્લા આરોગ્ય અધિકારીની કચેરીના સંયુક્ત ઉપક્રમે બોરસદ તાલુકાના ઝારોલા ગામની એચ.જે.પરીખ હાઈસ્કુલ ખાતે નારી વંદન સપ્તાહ અંતર્ગત મહિલા અને બાળ આરોગ્ય દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જિલ્લા મહિલા બાળ અધિકારી નિલેશ્વરીબા ગોહિલના માર્ગદર્શન હેઠળ નારી વંદન સપ્તાહ નિમિત્તે આણંદ જિલ્લામાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું […]

કરમસદની પીએમ શ્રી સજના તલાવડી પ્રાથમિક શાળામાં  સંસ્કૃતોત્સવની ઉજવણી કરવામાં આવી

કરમસદની પીએમ શ્રી સજના તલાવડી પ્રાથમિક શાળામાં  સંસ્કૃતોત્સવની ઉજવણી કરવામાં આવી

પ્રકાશિત ક્યારે થયું: 08/08/2025

આણંદ, શુક્રવાર: ગુજરાત રાજ્ય સંસ્કૃતિ બોર્ડ, ગાંધીનગર દ્વારા સંસ્કૃત સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે, જે અંતર્ગત કરમસદની પીએમ શ્રી સજના તલાવડી પ્રાથમિક શાળા ખાતે જિલ્લા શિક્ષણ અધિકારીશ્રી ની કચેરી, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીશ્રી ની કચેરી તથા જિલ્લા શિક્ષણ તાલીમ ભવન વલાસણના સંયુક્ત ઉપક્રમે સંસ્કૃતોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. શાસનાધિકારી શ્રી તેજેન્દ્રસિંહ સોલંકીએ જણાવ્યું હતું […]

હર ઘર તિરંગા કાર્યક્રમ અંતર્ગત દેશના વીર જવાનોને પોસ્ટકાર્ડ દ્વારા શુભેચ્છા પાઠવતા શાળાના વિદ્યાર્થીઓ

હર ઘર તિરંગા કાર્યક્રમ અંતર્ગત દેશના વીર જવાનોને પોસ્ટકાર્ડ દ્વારા શુભેચ્છા પાઠવતા શાળાના વિદ્યાર્થીઓ

પ્રકાશિત ક્યારે થયું: 08/08/2025

જિલ્લાભરની શાળાઓ ખાતે તિરંગા થીમ ઉપર રંગોલી સ્પર્ધા, ક્વીઝ કોમ્પિટિશન, ચિત્ર સ્પર્ધા, દેશભક્તિ રેલી યોજાઈ આણંદ, શુક્રવાર: આણંદ જિલ્લામાં રાષ્ટ્રીય સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે રાષ્ટ્રધ્વજના સન્માનમાં “હર ઘર તિરંગા હર ઘર સ્વચ્છતા” સ્વતંત્રતા કા ઉત્સવ સ્વચ્છતા કે સંગ”ની થીમ આધારિત વિવિધ કાર્યક્રમો યોજાનાર છે. જિલ્લા કલેકટર શ્રી પ્રવીણ ચૌધરીના માર્ગદર્શન હેઠળ આણંદ જિલ્લામાં હર ઘર […]

ભારતીય જ્ઞાન પરંપરાના અભ્યાસ માટે સંસ્કૃત શીખવું જરૂરી : પ્રોફે. નિરંજન પટેલ

ભારતીય જ્ઞાન પરંપરાના અભ્યાસ માટે સંસ્કૃત શીખવું જરૂરી : પ્રોફે. નિરંજન પટેલ

પ્રકાશિત ક્યારે થયું: 08/08/2025

સમગ્ર ભારતમાં પ્રાચીન સમયમાં સંસ્કૃત ભાષા જનભાષા હતી : ડૉ. કૃષ્ણપ્રસાદ નિરૌલા અનુસ્નાતક સંસ્કૃત વિભાગ, સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા ‘‘સંસ્કૃત દિનમ્’’ નો કાર્યક્રમ યોજાયો આણંદ, શુક્રવાર: ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ તથા અનુસ્નાતક સંસ્કૃત વિભાગ સરદાર પટેલ યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે યોજના પંચકમ્ અંતર્ગત ‘‘સંસ્કૃત દિનમ્’’ કાર્યક્રમ સરદાર પટેલ યુનિવર્સિટી, વલ્લભ વિદ્યાનગર ખાતે યોજાયો હતો. આ પ્રસંગે […]

કોઈ ફોટો નથી

ઉમરેઠ-સુંદલપુરા રાજ્ય ધોરીમાર્ગ પર બેચરી ગામ પાસેના જોખમી બ્રીજ પર વાહન અવરજવર પ્રતિબંધ તથા ટ્રાફિક ડાયવર્ઝન અંગે સુધારિત જાહેરનામું

પ્રકાશિત ક્યારે થયું: 07/08/2025