નવું શું છે

કોઈ ફોટો નથી

દિન વિશેષ : ૨૦ ઓગસ્ટ

પ્રકાશિત ક્યારે થયું: 20/08/2025

વિશ્વ મચ્છર દિવસ સરકારે વર્ષ ૨૦૩૦ સુધીમાં દેશને મેલેરિયા મુક્ત કરવાનું લક્ષ્ય રાખ્યું છે આણંદ, બુધવાર: વૈશ્વિક સ્તરે વિશ્વ મચ્છર દિવસ ૨૦૧૫ થી દર વર્ષે ૨૦ મી ઓગસ્ટના રોજ મનાવવામાં આવે છે. આ દિવસની ઉજવણી સર રોનાલ્ડ રોસ કે જેઓએ ૧૮૯૭ માં મનુષ્યમાં માદા મચ્છરોને કારણે મેલેરિયા સંક્રમિત થવાની શોધ કરી હતી, તેમના સ્મરણાર્થે ઉજવવામાં […]

કોઈ ફોટો નથી

ઉમરેઠ તાલુકાના દાગજીપુરા ગામે ફળ અને શાકભાજી પરીરક્ષણની તાલીમ યોજાઇ

પ્રકાશિત ક્યારે થયું: 20/08/2025

આણંદ, મંગળવાર: નાયબ બાગાયત નિયામકની કચેરી, આણંદ દ્વારા આણંદ જિલ્લાના ઉમરેઠ તાલુકાના દાગજીપુરા ગામ ખાતે મહિલા સશક્તિકરણના હેતુ સાથે બે દિવસીય ફળ અને શાકભાજી પરિક્ષણની મહિલા વૃત્તિકા તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તાલીમમાં કિચન કેનીગ યોજના હેઠળ કુલ ૩૩ તાલીમાર્થી મહિલાઓને પ્રતિદિન રૂ. ૨૫૦/- સ્ટાઈપેંડ સાથે વિવિધ વાનગીઓ બનાવટ શીખવવામાં આવે છે. આ તાલીમમાં […]

કોઈ ફોટો નથી

શિક્ષણમાં જન સમુદાયની ભાગીદારી વધારવા SMCના કાર્યો બાબતે નાગરીકો પાસેથી સૂચનો મંગાવાશે

પ્રકાશિત ક્યારે થયું: 20/08/2025

નાગરીકો ૪૫ દિવસ સુધીમાં smcgujarat@ssguj.in મેઈલ આઈ ડી પર પોતાના સૂચનો મોકલી શકશે સંવાદ અને પુનઃરચનાથી SMCને વધુ અસરકારક બનાવવાની રાજ્ય સરકારની પહેલ શિક્ષણમાં જન સમુદાયની ભાગીદારી વધારવા શાળા વ્યવસ્થાપન સમિતિ(SMC)ના કાર્યો બાબતે નાગરીકો પાસેથી સૂચનો મંગાવવાનો મહત્વનો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યો છે. રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓમાં ‘રાઈટ ટુ એજ્યુકેશન’-RTE ની જોગવાઇ મુજબ […]

કોઈ ફોટો નથી

વડોદરામાં તા.૨૭ ઓગસ્ટ થી વાયુસેનામાં અગ્નિવીરની ભરતી પ્રક્રિયા યોજાશે

પ્રકાશિત ક્યારે થયું: 20/08/2025

વાયુસેનામાં અગ્નિવીર બનવા માટે સમગ્ર ગુજરાતના યુવાનો માટે આવી અમૂલ્ય તક આ ભરતી રેલી વડોદરાના દરજીપુરા એરફોર્સ સ્ટેશન ખાતે યોજાશે આણંદ, મંગળવાર:ભારતીય વાયુસેના દ્વારા ગુજરાત રાજ્ય તથા બે કેન્દ્રશાસિત પ્રદેશના અપરણીત પુરુષ અને મહિલા ઉમેદવારો માટે અગ્નિવીર વાયુની ઓપન ભરતી રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. આ ભરતી રેલી વડોદરાના દરજીપુરા એરફોર્સ સ્ટેશન ખાતે યોજાશે. ભરતી […]

હર ઘર તિરંગા અભિયાન:: આણંદ જિલ્લો

હર ઘર તિરંગા અભિયાન:: આણંદ જિલ્લો

પ્રકાશિત ક્યારે થયું: 12/08/2025

સોજીત્રાના ધારાસભ્ય શ્રી વિપુલ પટેલના  અધ્યક્ષપદે તારાપુર  નગરપાલિકા વિસ્તારમાં  તિરંગા પદ યાત્રા યોજાઈ રક્ષા શક્તિ સ્કૂલના વિદ્યાર્થીઓએ સૈન્ય કર્મીના યુનિફોર્મ પહેરીને તિરંગા યાત્રાને બનાવી યાદગાર આણંદ, સોમવાર: રાષ્ટ્રધ્વજના સન્માનમાં સ્વતંત્રતા સપ્તાહ દરમિયાન તિરંગા યાત્રા કાર્યક્રમની ઉજવણી સમગ્ર રાજ્યમાં કરવામાં આવી રહી છે. જે અન્વયે આણંદ જિલ્લામાં તારાપુર  નગરપાલિકામાં સોજીત્રાના ધારાસભ્ય શ્રી વિપુલભાઈ પટેલના અધ્યક્ષપદે  હર […]

મોગર બેંક ઓફ બરોડા શાખા દ્વારા મોગર ખાતે નાણાકીય યોજનાઓ માટે મેગા કેમ્પ યોજાયો

મોગર બેંક ઓફ બરોડા શાખા દ્વારા મોગર ખાતે નાણાકીય યોજનાઓ માટે મેગા કેમ્પ યોજાયો

પ્રકાશિત ક્યારે થયું: 12/08/2025

આણંદ, સોમવાર: મોગર બેંક ઓફ બરોડા શાખા દ્વારા મોગર ખાતે નાણાકીય યોજનાઓ માટે મેગા કેમ્પ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ભારતીય રિઝર્વ બેંકના ડેપ્યુટી જનરલ મેનેજર શ્રીમતી પૂર્ણિમા લાકરાએ નિષ્ક્રિય ખાતાઓના ફરીથી કેવાયસી કરવા અંગે ગામ બીસી સાથે વાર્તાલાપ કર્યો હતો. પ્રધાનમંત્રી શ્રી જન ધન ખાતાઓ અને કેવાયસી અંગે સંદેશ ઓડિયો ક્લિપ વગાડીને આપવામાં આવ્યો હતો. […]

સ્વાતંત્ર પર્વ અંતર્ગત પખવાડિયાની ઉજવણી

સ્વાતંત્ર પર્વ અંતર્ગત પખવાડિયાની ઉજવણી

પ્રકાશિત ક્યારે થયું: 12/08/2025

મત્સ્ય પ્રવૃતિ સાથે સંકળાયેલ માછીમારો, ગામ તળાવ ઇજારદારોને ખાતાની વિવિધ યોજનાઓની જાણકારી અપાઇ આણંદ, સોમવાર: સ્વાતંત્ર પર્વ અંતર્ગત પખવાડિયા ઉજવણીના કાર્યક્રમો નિમિત્તે મદદનીશ મત્સ્યોદ્યોગ નિયામકની કચેરી, આણંદ દ્વારા મત્સ્ય પ્રવૃતિ સાથે સંકળાયેલ માછીમારો, પગડિયા માછીમારો તેમજ ગામ તળાવ ઇજારદારોને ખાતાની વિવિધ યોજનાઓ એનએફડીપી પોર્ટલ રજીસ્ટ્રેશન, આઇ ખેડુત પોર્ટલમાં રજીસ્ટ્રેશન બાબતે, કેસીસી બાબતે સમજણ મળી રહે […]

હર ઘર તિરંગા

હર ઘર તિરંગા” અભિયાન :: આણંદ જિલ્લો

પ્રકાશિત ક્યારે થયું: 12/08/2025

કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા વિવિધ ૧૫  વિસ્તારોમાં હર ઘર તિરંગા સેલ્ફી પોઇન્ટ મુકાયા યુવાઓ હર ઘર તિરંગા સેલ્ફી પોઇન્ટ ઉપર સેલ્ફી લેવા ઊંમટી પડ્યા આણંદ, સોમવાર: આણંદ જિલ્લામાં રાષ્ટ્રીય સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે રાષ્ટ્રધ્વજના સન્માનમાં “હર ઘર તિરંગા હર ઘર સ્વચ્છતા” સ્વતંત્રતા કા ઉત્સવ સ્વચ્છતા કે સંગ”ની થીમ આધારિત વિવિધ કાર્યક્રમો યોજાનાર છે. જિલ્લા કલેકટર […]

હર ઘર તિરંગા અભિયાન:: આણંદ જિલ્લો

હર ઘર તિરંગા અભિયાન:: આણંદ જિલ્લો

પ્રકાશિત ક્યારે થયું: 12/08/2025

નાયબ મુખ્ય દંડક શ્રી રમણભાઈ સોલંકીના અધ્યક્ષપદે બોરસદ નગર પાલિકા વિસ્તારમાં  “હર ઘર તિરંગા અભિયાન”અંતર્ગત તિરંગા પદ યાત્રા યોજાઈ આણંદ, સોમવાર: રાષ્ટ્રીય સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે રાષ્ટ્રધ્વજના સન્માનમાં સ્વતંત્રતા સપ્તાહ દરમિયાન તિરંગા યાત્રા કાર્યક્રમની ઉજવણી સમગ્ર રાજ્યમાં કરવામાં આવી રહી છે. જે અન્વયે આણંદ જિલ્લામાં બોરસદ નગરપાલિકામાં નાયબ મુખ્ય દંડક શ્રી રમણભાઈ સોલંકીના અધ્યક્ષપદે  હર […]

કોઈ ફોટો નથી

તા.૧૨ મી ઓગસ્ટ ના રોજ બપોરે ૧૬-૦૦ કલાકે આણંદ ખાતે ભવ્ય તિરંગા યાત્રા યોજાશે

પ્રકાશિત ક્યારે થયું: 12/08/2025

આ તિરંગા યાત્રામાં નગરજનોને જોડાવા અનુરોધ કરતા જિલ્લા કલેકટર શ્રી પ્રવીણ ચૌધરી આણંદ, સોમવાર: આણંદ જિલ્લામાં રાષ્ટ્રીય સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે રાષ્ટ્રધ્વજના સન્માનમાં “હર ઘર તિરંગા હર ઘર સ્વચ્છતા” સ્વતંત્રતા કા ઉત્સવ સ્વચ્છતા કે સંગ”ની થીમ આધારિત વિવિધ કાર્યક્રમો યોજાનાર છે. આ કાર્યક્રમ અંતર્ગત આણંદ જિલ્લા કલેકટર શ્રી પ્રવીણ ચૌધરીએ આજે તારીખ ૧૨ મી ઓગસ્ટ, […]