નવું શું છે

કોઈ ફોટો નથી

શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે ધ્યાન, યોગ, પ્રાણાયામ અત્યંત જરૂરી : કલેકટર શ્રી પ્રવીણ ચૌધરી

પ્રકાશિત ક્યારે થયું: 22/08/2025

આણંદ સર્કિટ હાઉસ ખાતે સંકલનની બેઠક પહેલા સરકારી અધિકારીઓ માટે મેડીટેશન સેશન યોજાયું આણંદ, શુક્રવાર: આણંદ સર્કિટ હાઉસ ખાતે યોજાયેલી સંકલનની બેઠક અગાઉ અધિકારીઓ માટે મેડીટેશન યોજવામાં આવ્યું હતું. પ્રમુખસ્વામી મેડિકલ કોલેજ કરમસદના પ્રોફેસર ડોક્ટર ભાલેન્દ્ર વૈષ્ણવે સરકારી અધિકારીઓને મેડીટેશન કરવાથી થતા ફાયદા જણાવ્યા હતા. તેમણે સરકારી અધિકારીઓને અત્યારની ભાગદોડ વાળી લાઇફમાં દિવસમાં ૧૦ મિનિટ […]

આણંદ જિલ્લા કલેકટરશ્રીના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક મળી

આણંદ જિલ્લા કલેકટરશ્રીના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક મળી

પ્રકાશિત ક્યારે થયું: 22/08/2025

આણંદ, શનિવાર: આણંદ જિલ્લા કલેકટર શ્રી પ્રવીણ ચૌધરીના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક આણંદ સર્કિટ હાઉસ ખાતે યોજાઈ હતી. આ બેઠકમાં જન પ્રતિનિધિશ્રીઓએ લોકોને સ્પર્શતા વિવિધ રોડ-રસ્તા, કેનાલ રીપેરીંગને લગતા પ્રશ્નો રજૂ કર્યા હતા. જે અન્વયે જિલ્લા કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરીએ સંબંધિત વિભાગના અધિકારીઓને જનપ્રતિનિધિઓ દ્વારા રજૂ કરાયેલ પ્રશ્નો પરત્વે સત્વરે કાર્યવાહી કરવા […]

આણંદ જિલ્લામાં ગણપતિ ઉત્સવની ઉજવણી

આણંદ જિલ્લામાં ગણપતિ ઉત્સવની ઉજવણી

પ્રકાશિત ક્યારે થયું: 22/08/2025

આણંદ જિલ્લામાં તા.૨૭ મી ઓગસ્ટથી ગણપતિ મહોત્સવ યોજાશે આણંદ જિલ્લાના આયોજકોને ઇકો ફ્રેન્ડલી ગણપતિ ઉત્સવ ઉજવવા કલેકટર શ્રી પ્રવીણ ચૌધરીની અપીલ આણંદ, ગુરૂવાર: આણંદ જિલ્લામાં આગામી તારીખ ૨૭ મી ઓગસ્ટ, બુધવારથી ગણપતિ મહોત્સવ યોજાનાર છે. આ ઉત્સવની ઉજવણી સંદર્ભે જિલ્લા કલેકટર શ્રી પ્રવીણ ચૌધરીએ જિલ્લાના પત્રકાર મિત્રો સાથે કલેકટર કચેરી આણંદ ખાતે પત્રકાર પરિષદ યોજી […]

કોઈ ફોટો નથી

આણંદ જિલ્લામાં માઈક સીસ્ટમ વાળાઓએ ધ્વનિ પ્રદૂષણ અટકાવવાના નિયમોનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે

પ્રકાશિત ક્યારે થયું: 22/08/2025

અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ આણંદ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું તા.૨૦- ૦૯-૨૦૨૫ સુધી અમલમાં રહેશે આણંદ,ગુરુવાર: સામાન્ય રીતે તહેવારો દરમ્યાન અને લગ્ન પ્રસંગો અને મેળાવડા દરમ્યાન લાઉડ સ્પીકર, ડ્રમ,પબ્લિક એડ્રેસ સીસ્ટમ ના ઉપયોગથી ધ્વનિ પ્રદૂષણ ફેલાતું જોવા મળે છે.તેમજ રહેણાંક વિસ્તારમાં થઈ રહેલ ઔધોગિક પ્રવૃતિ,વાહનોની અવરજવર તેમજ હોર્ન વગાડવાના કારણે તેમજ બાંધકામ દરમ્યાન ઉપયોગમા લેવતા સાધનોને કારણે […]

કોઈ ફોટો નથી

આર.ટી.ઓ કચેરી, આણંદ દ્વારા પસંદગીના નંબર મેળવવા માટે ઓનલાઇન NEW AUCTION શરૂ કર્યું

પ્રકાશિત ક્યારે થયું: 22/08/2025

આણંદ, ગુરૂવાર: આણંદ આર.ટી.ઓ કચેરી દ્વારા પસંદગીના નંબર મેળવવા માટે ઓનલાઇન NEW AUCTION શરૂ કરવામાં આવેલ છે. જેમાં ટ્રાન્સપોર્ટ વાહનમાં નવી સિરીઝ GJ-23-AY-0001 થી 9999 રહેશે. પસદગી નંબર મેળવવાની ઇચ્છા ધરાવનાર વાહન માલીકોએ તેઓના વાહનની રજીસ્ટેશન ફી ભરપાઇ કર્યા પછી ONLINE http://parivahan.gov.in/fancy વેબ લીંક પરથી AUCTION માં ભાગ લઇ શકશે. તા.૨૭/૦૮/૨૦૨૫ સમય 4:00 PM થી […]

કોઈ ફોટો નથી

આણંદ જિલ્લામાં ધ્વનિ પ્રદુષણ નિયંત્રણ અને માઇક સિસ્ટમ/લાઉડસ્પીકર ઉપયોગ સંબંધી જાહેરનામુ

પ્રકાશિત ક્યારે થયું: 21/08/2025
રોજગાર ભારતીમેળો બન્યો રોજગારવાછુંઓ માટે આશીર્વાદરૂપ

રોજગાર ભારતીમેળો બન્યો રોજગારવાછુંઓ માટે આશીર્વાદરૂપ

પ્રકાશિત ક્યારે થયું: 20/08/2025

આણંદના અડાસનો ૨૪ વર્ષીય નવયુવાન શિવમ પટેલ બન્યો આત્મનિર્ભર આણંદ,બુધવાર: આણંદની જિલ્લા રોજગાર કચેરી દ્વારા દર મહિને જિલ્લાની  જુદી જુદી શૈક્ષણિક સંસ્થાઓમાં વિવિધ કેટેગરીમાં નિષ્ણાત થયેલ યુવાઓ માટે રોજગાર ભરતી મેળાનું આયોજન હાથ ધરવામાં આવી રહ્યું છે. જિલ્લા રોજગાર કચેરી,આણંદ દ્વારા હાથ ધરાયેલા ભરતી મેળા થકી જિલ્લામાં રોજગાર મેળવવા ઇચ્છુક યુવાઓ માટે આશીર્વાદરૂપ બની રહ્યા […]

કરમસદ આણંદ મહાનગરપાલિકા વિસ્તારને સ્વચ્છ રાખવા માટે લોકોને જાગૃત કરવા વિવિધ વિસ્તારોમાં યોજાયા ભવાઈ અને શેરી નાટક

કરમસદ આણંદ મહાનગરપાલિકા વિસ્તારને સ્વચ્છ રાખવા માટે લોકોને જાગૃત કરવા વિવિધ વિસ્તારોમાં યોજાયા ભવાઈ અને શેરી નાટક

પ્રકાશિત ક્યારે થયું: 20/08/2025

આણંદ, બુધવાર: કરમસદ આણંદ મહાનગરપાલિકાના કમિશનર શ્રી ના માર્ગદર્શન હેઠળ મનપા વિસ્તાર સ્વચ્છ અને સુંદર રહે તે માટે મનપાનો સેનેટરી વિભાગ કામ કરી રહ્યો છે. સ્વચ્છતા કાર્યક્રમ અંતર્ગત લોકોને જાગૃત કરવા માટે આણંદ, વિદ્યાનગર અને કરમસદ ના અલગ અલગ વિસ્તારો ખાતે ભવાઈ અને શેરી નાટક યોજવામાં આવ્યા હતા. મનપાના સેનેટરી વિભાગ દ્વારા સમગ્ર મનપા વિસ્તારમાં […]

વિશ્વ મચ્છર દિવસ અંતર્ગત આણંદ જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારોમાં લોકોને જાગૃત કરવા યોજાઈ રેલી

વિશ્વ મચ્છર દિવસ અંતર્ગત આણંદ જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારોમાં લોકોને જાગૃત કરવા યોજાઈ રેલી

પ્રકાશિત ક્યારે થયું: 20/08/2025

આણંદ, બુધવાર: જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી દેવાહુતી ના માર્ગદર્શન હેઠળ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડોક્ટર પિયુષ પટેલ દ્વારા આણંદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં લોકોને મચ્છરની ઉત્પત્તિ મચ્છરથી થતા રોગ વિશે જાણકારી આપવા માટે ખાસ અભિયાન અંતર્ગત વિશ્વ મચ્છર દિવસે રેલી યોજવામાં આવી હતી. જિલ્લા મેલેરિયા અધિકારી શ્રી ડોક્ટર રાજેશ પટેલે જણાવ્યું હતું કે વિશ્વ મચ્છર […]

નિસરાયા ગામના મીનાબેન ઠાકોરે કુટુંબ કલ્યાણ ની કાયમી પદ્ધતિ અપનાવી જીવન સુરક્ષિત બનાવ્યું

નિસરાયા ગામના મીનાબેન ઠાકોરે કુટુંબ કલ્યાણ ની કાયમી પદ્ધતિ અપનાવી જીવન સુરક્ષિત બનાવ્યું

પ્રકાશિત ક્યારે થયું: 20/08/2025

આરોગ્ય વિભાગની ટીમના સંયુક્ત પ્રયાસ થકી મીનાબેહેને  કુટુંબ કલ્યાણની કાયમી પદ્ધતિ અપનાવી આણંદ,બુધવાર: આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના નિસરાયા ગામમાં આવેલા આયુષ્માન આરોગ્ય મંદિર અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અલારસા ખાતે આરોગ્ય વિભાગની ‘જોખમી સગર્ભા માતા’ યોજનાના માધ્યમથી માતા અને બાળકના આરોગ્યને સુરક્ષિત કરવા માટેનું મહત્વપૂર્ણ પગલું હાથ ધરાયું છે. આ યોજના હેઠળ જોખમી સગર્ભા માતાઓની ઓળખ […]