નવું શું છે

કોઈ ફોટો નથી

જનરલ હોસ્પિટલ આણંદ ખાતે છેલ્લા બે વર્ષ દરમિયાન ઘૂંટણના ૩૫ ઓપરેશન કરાયા

પ્રકાશિત ક્યારે થયું: 30/08/2025

ઓર્થોપેડિક સર્જન દર મંગળવાર અને શનિવારે ઉપલબ્ધ આણંદ, શનિવાર: રાજ્ય સરકાર દ્વારા તમામ લોકોને આરોગ્ય લક્ષી સેવાઓ મળી રહે તે માટે જિલ્લા કક્ષાએ સિવિલ હોસ્પિટલ / જનરલ હોસ્પિટલ નું નિર્માણ કરવામાં આવ્યું છે. આણંદ ખાતેની જનરલ હોસ્પિટલ ખાતે આવતા દર્દીઓને કોઈપણ પ્રકારની તકલીફ ન પડે તે માટે નું ધ્યાન રાખવામાં આવે છે. દર્દીઓ માટે શુદ્ધ […]

કોઈ ફોટો નથી

ઉપરવાસમાં વરસાદના કારણે આવતા પાણીના પ્રવાહને લઈને પાનમ જળાશયમાં સતત વધારો

પ્રકાશિત ક્યારે થયું: 30/08/2025

આણંદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નદી કિનારાના ગ્રામ્ય વિસ્તારોને સાવચેત કરાયા આણંદ, શનિવાર: પાનમ જળાશયમાં  ઉપરવાસમાં વરસાદના કારણે આવતા પાણીના પ્રવાહને લઈને જળાશયની જળ સપાટી માં સતત વધારો થઈ રહેલ છે. હાલમાં પાનમ જળાશયનું રૂલ લેવલ ૧૨૭.૩૧ મીટર છે. પાનમ જળાશયના કેચમેંટ વિસ્તારમાં સતત વરસાદ ચાલુ હોય તથા ભારેથી અતિ ભારે વરસાદ પડવાની આગાહી છે […]

પાળજ ખાતે રૂ. ૭૫ લાખ ના ખર્ચે નવી પ્રાથમિક શાળા બનાવવા માટેનું ખાતમુહૂર્ત  કરાયું

પાળજ ખાતે રૂ. ૭૫ લાખ ના ખર્ચે નવી પ્રાથમિક શાળા બનાવવા માટેનું ખાતમુહૂર્ત  કરાયું

પ્રકાશિત ક્યારે થયું: 30/08/2025

આણંદ, શુક્રવાર: પેટલાદ તાલુકાના પાળજ તાબે આવેલ સરસ્વતી વર્ગ પ્રાથમિક શાળા ના ૦૬ નવા વર્ગો સાથે રૂપિયા ૭૫ લાખ ના ખર્ચે નવી શાળા બનાવવા માટે નું ખાતમુહૂર્ત  આણંદ જિલ્લા પંચાયત પ્રમુખશ્રી હસમુખભાઈ પટેલ, પેટલાદ વિધાનસભાના  ધારાસભ્ય શ્રી કમલેશભાઈ પટેલ, આણંદ જિલ્લા શિક્ષણ સમિતિ ચેરમેન શ્રી સુનિલભાઈ સોલંકી દ્વારા કરવામાં આવ્યું હતું. જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી […]

ખંભાત ખાતે માધવલાલ શાહ હાઇસ્કુલ અને કેન્દ્રીય વિદ્યાલય ઓએનજીસી ખાતે  નેશનલ સ્પોર્ટસ ડે ની ઉજવણી કરાઈ

ખંભાત ખાતે માધવલાલ શાહ હાઇસ્કુલ અને કેન્દ્રીય વિદ્યાલય ઓએનજીસી ખાતે  નેશનલ સ્પોર્ટસ ડે ની ઉજવણી કરાઈ

પ્રકાશિત ક્યારે થયું: 30/08/2025

આણંદ, શુક્રવાર: હોકીના જાદુગર ખેલરત્ન મેજર ધ્યાનચંદજીની જન્મજયંતિના અવસરે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત તથા તાલુકા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે નેશનલ સ્પોર્ટ્સ ડે નિમિત્તે તાલુકા કક્ષાની વિવિધ રમતોનું ભવ્ય આયોજન ખંભાતના પ્રાંત અધિકારી શ્રી કુંજલ શાહના માર્ગદર્શન હેઠળ શ્રી માધવલાલ શાહ હાઈસ્કૂલ, ખંભાત અને કેન્દ્રીય વિદ્યાલય, ઓએનજીસી ખાતે કરવામાં આવ્યું હતું. આ અવસરે પ્રાંત અધિકારી શ્રી […]

કરમસદ આણંદ મહાનગરપાલિકાની સંકલન સમિતિની બેઠક કમિશનર શ્રી મિલિંદ બાપનાના અધ્યક્ષસ્થાને યોજાઈ

કરમસદ આણંદ મહાનગરપાલિકાની સંકલન સમિતિની બેઠક કમિશનર શ્રી મિલિંદ બાપનાના અધ્યક્ષસ્થાને યોજાઈ

પ્રકાશિત ક્યારે થયું: 30/08/2025

આણંદના ધારાસભ્યશ્રી અને સંસદસભ્યશ્રીના સૂચનો કોર્પોરેશન ના વિકાસ માટે ખૂબ જ જરૂરી- કમિશનર શ્રી મિલિંદ બાપના કોર્પોરેશન વિસ્તારમાં નલ સે જલ યોજના દ્વારા પીવાનું પાણી અને જે વિસ્તારમાં ગટર લાઈન નથી ત્યાં ગટર લાઈનનું કામ કરવા  ખાસ રજૂઆત- ધારાસભ્ય શ્રી યોગેશભાઈ પટેલ આણંદ, શુક્રવાર: કરમસદ આણંદ મહાનગરપાલિકાની સંકલન સમિતિની બેઠક મહાનગરપાલિકાના કમિશનર શ્રી મિલિંદ બાપનાના […]

નેશનલ સ્પોર્ટ્સ ડે સેલિબ્રેશન :: આણંદ જિલ્લો

નેશનલ સ્પોર્ટ્સ ડે સેલિબ્રેશન :: આણંદ જિલ્લો

પ્રકાશિત ક્યારે થયું: 30/08/2025

બાળકોના સ્વાસ્થ્ય માટે સ્પોર્ટ્સ ખૂબ જ જરૂરી: નાયબ મુખ્ય દંડક શ્રી નાયબ મુખ્ય દંડક શ્રી રમણભાઈ સોલંકીના  અધ્યક્ષપદે જિલ્લા કક્ષાના નેશનલ સ્પોર્ટ્સ ડે ની ઉજવણી કરાઇ આણંદ,શુક્રવાર:  ખેલરત્ન મેજર ધ્યાનચંદની જન્મજયંતિના અવસરે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને જિલ્લા વહીવટીતંત્ર ,આણંદના સંયુક્ત ઉપક્રમે નાયબ મુખ્ય દંડક શ્રી રમણભાઈ સોલંકી ના અધ્યક્ષપદે આણંદના બાકરોલ સ્થિત યુગપુરુષ વિવેકાનંદ […]

કોઈ ફોટો નથી

PROACTIVE DISCLOSURE DPO OFFICE ANAND – 2025

પ્રકાશિત ક્યારે થયું: 30/08/2025
જિલ્લા કલેકટરશ્રીની અધ્યક્ષતામાં રોડ સેફ્ટી કાઉન્સિલની બેઠક યોજાઈ

જિલ્લા કલેકટરશ્રીની અધ્યક્ષતામાં રોડ સેફ્ટી કાઉન્સિલની બેઠક યોજાઈ

પ્રકાશિત ક્યારે થયું: 22/08/2025

વાહન ચાલકોની સલામતી માટે જરૂરી સાઈન બોર્ડ, સ્પીડ બ્રેકર, રેડિયમ, માર્કિંગ પટ્ટા લગાવવા સહિતની બાબતોની ચર્ચા કરાઈ આણંદ,શુક્રવાર: આણંદ જિલ્લા કલેક્ટરશ્રી પ્રવિણ ચૌધરીના અધ્યક્ષસ્થાને જિલ્લા માર્ગ સલામતી સમિતિની બેઠક યોજાઈ હતી. જેમાં કલેક્ટરશ્રીએ માર્ગ સલામતીની કામગીરીની સમીક્ષા કરતાં વાહન ચાલકોની સલામતી માટે સંબંધિત અધિકારીશ્રીઓને જરૂરી દિશાનિર્દેશ આપ્યાં હતાં. આણંદ કલેક્ટર કચેરી ખાતે યોજાયેલ આ બેઠકમાં […]

બી. એન. પટેલ કોલેજ, આણંદ ખાતે આરોગ્ય વિભાગ દ્વારા મચ્છરની ઉત્પત્તિ સ્થાન અંગે શિક્ષણ અપાયું

બી. એન. પટેલ કોલેજ, આણંદ ખાતે આરોગ્ય વિભાગ દ્વારા મચ્છરની ઉત્પત્તિ સ્થાન અંગે શિક્ષણ અપાયું

પ્રકાશિત ક્યારે થયું: 22/08/2025

આણંદ, શુક્રવાર: આણંદ જિલ્લામાં વિશ્વ મચ્છર દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી દેવાહુતી ના માર્ગદર્શન હેઠળ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડોક્ટર પિયુષ પટેલ દ્વારા આણંદ જિલ્લામાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા પંચાયત આણંદના આરોગ્ય વિભાગના જિલ્લા મેલેરીયા અધિકારી શ્રી ડોક્ટર રાજેશ પટેલ દ્વારા વિશ્વ મચ્છર દિવસ ની ઉજવણી […]

કોઈ ફોટો નથી

પોસ્ટલ સેવાઓના નવા ડિજિટલ યુગની શરૂઆત

પ્રકાશિત ક્યારે થયું: 22/08/2025

આઈ.ટી. 2.0 – એડવાન્સ્ડ પોસ્ટલ ટેકનોલોજીનું રોલઆઉટ: ઈન્ડિયા પોસ્ટની ડિજિટલ ઈન્ડિયા તરફની યાત્રામાં એક માઈલસ્ટોન- સંચાર પ્રધાન શ્રી જ્યોતિરાદિત્ય સિંધિયા આણંદ, શુક્રવાર: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝન હેઠળ અને સંચાર મંત્રી શ્રી જ્યોતિરાદિત્ય સિંધિયાના માર્ગદર્શન હેઠળ પોસ્ટ વિભાગ દ્વારા આઈ.ટી. 2.0 – એડવાન્સ્ડ પોસ્ટલ ટેકનોલોજીનું દેશવ્યાપી અમલીકરણ કરવામાં આવ્યું છે. આ ઐતિહાસિક ડિજિટલ સુધારો દેશભરના […]