નવું શું છે

આણંદ જિલ્લામાં પાવર ગ્રીડની સી.એસ.આર. પહેલ

આણંદ જિલ્લામાં પાવર ગ્રીડની સી.એસ.આર. પહેલ

પ્રકાશિત ક્યારે થયું: 03/09/2025

આણંદ જિલ્લામાં  પાવર ગ્રીડ દ્વારા રૂપિયા ૧.૧૬ કરોડના ખર્ચે ૩૧ સોલાર પાવર આર.ઓ. પ્લાન્ટ સ્થાપિત કરાયા મોગર પ્રાથમિક શાળા ખાતેથી સોલાર પાવર આર.ઓ. પ્લાન્ટનું કરાયું લોકાર્પણ આણંદ, મંગળવાર  – પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ દ્વારા તેમના સીએસઆર ફંડ માંથી વિવિધ પ્રકારની સહાય કરવામાં આવે છે. જે અંતર્ગત આણંદ જિલ્લામાં રૂપિયા ૧.૧૬ કરોડના ખર્ચે ૩૧ […]

કોઈ ફોટો નથી

આણંદ  ખાતે તા.૨૫ સપ્ટેમ્બરના રોજ જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાશે

પ્રકાશિત ક્યારે થયું: 03/09/2025

અરજદારો તા. ૧૦ સપ્ટેમ્બર સુધીમાં પોતાના પ્રશ્નો મોકલી શકશે સ્વાગત પોર્ટલ પર ઓનલાઈન અરજી પણ કરી શકાશે આણંદ, મંગળવાર: આણંદ જિલ્લાનો જિલ્લા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ આગામી તા.૨૫/૦૯/૨૦૨૫ને ગુરૂવારના રોજ સવારે ૧૧-૦૦ કલાકે  કોન્ફરન્સ હોલ, કલેક્ટર કચેરી,આણંદ ખાતે યોજાશે. આણંદ જિલ્લાના નાગરિકો/અરજદારો/પ્રજાજનોએ જિલ્લા કક્ષાના સ્વાગત કાર્યક્રમ માટે આગામી તા. તા.૧૦/૦૯/૨૦૨૫ સુધીમાં સબંધિત કચેરીમાં અરજી મોકલી આપવાની […]

કરમસદ - આણંદ મહાનગરપાલિકા અને સામાજિક વનીકરણ વિભાગના સંયુક્ત ઉપક્રમે ૭૬ મા વન મહોત્સવની ઉજવણી કરાશે

કરમસદ – આણંદ મહાનગરપાલિકા અને સામાજિક વનીકરણ વિભાગના સંયુક્ત ઉપક્રમે ૭૬ મા વન મહોત્સવની ઉજવણી કરાશે

પ્રકાશિત ક્યારે થયું: 03/09/2025

આણંદના સાંગોડપુરા ખાતે તા. ૦૩ સપ્ટેમ્બરના રોજ  વન મહોત્સવ ઉજવણી કાર્યક્રમ યોજાશે આણંદ, મંગળવાર: સામાજિક વનીકરણ વિભાગ, આણંદ અને કરમસદ – આણંદ મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે આજે તા. ૩ જી સપ્ટેમ્બર, બુધવારના રોજ ૭૬ મા વન મહોત્સવની ઉજવણી કરવામાં આવનાર છે. આણંદના સાંગોડપુરા સ્થિત પ્રમુખસ્વામી અર્બન કોમ્યુનિટી હોલ ખાતે સવારના ૧૦-૦૦ કલાકે આણંદના સાંસદ શ્રી મિતેષભાઈ […]

ઓપરેશન સિંદૂરની થીમ આધારીત બનાવેલ ગણેશ પંડાલ

ઓપરેશન સિંદૂરની થીમ આધારીત બનાવેલ ગણેશ પંડાલ “આશી ના મહારાજા’’ ચરોતર પંથકમાં બન્યા આકર્ષણનું કેન્દ્ર

પ્રકાશિત ક્યારે થયું: 03/09/2025

પેટલાદમાં આશી ગામના યુવાનોએ વિઘ્નહર્તાના દર્શનની સાથે દેશના શૌર્યની ઝાંખી દર્શાવતો બનાવ્યો અનોખો ગણેશ પંડાલ પહલગામ આતંકી હુમલાના પ્રત્યુત્તરમાં સૈન્ય દ્વારા હાથ ધરાયેલ ‘‘ઓપરેશન સિંદૂર’’ તથા ‘‘ઓપરેશન મહાદેવ’’ થી લોકોને માહિતગાર કરવાનો સ્તુત્ય પ્રયાસ ગણેશોત્સવમાં ગણપતિ વંદનાની સાથે રાષ્ટ્રવંદના દ્વારા દેશભક્તિના રંગે રંગાતા આશીના ગ્રામજનો આણંદ, મંગળવાર: ભારતવર્ષ એ અનેક સાંસ્કૃતિક વૈવિધ્યતા ધરાવતો પ્રદેશ છે. […]

કોઈ ફોટો નથી

આગામી તહેવારોને અનુલક્ષીને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને ધ્યાને લઈ જાહેરનામું પ્રસિદ્ધ કરાયું

પ્રકાશિત ક્યારે થયું: 03/09/2025

આણંદ, સોમવાર: આગામી દિવસોમાં ઈદ- એ -મિલાદ તથા ગણેશ વિસર્જનનો તહેવાર ઉજવવામાં આવનાર હોય તેમજ જિલ્લાની પરિસ્થિતિને ધ્યાને લઈ કાયદો અને વ્યવસ્થાની જળવાઈ રહે તે હેતુસર આણંદના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી ઋતુરાજ દેસાઈએ  જાહેરનામું પ્રસિદ્ધ કર્યુ છે. જે અનુસાર હથિયાર,તલવાર,ભાલા, ધોકા ,લાકડી કે લાઠી, સળગતી મશાલ અથવા બીજા હથિયારો કે જેનાથી શારીરિક ઈજા કરી શકાય તે […]

ઉપરવાસમાં ભારે વરસાદ કારણે મહીસાગર નદીના જળસ્તરમાં વધારો થવાથી  કાંઠા  વિસ્તારના લોકોને આણંદ ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા એલર્ટ કરાયા

ઉપરવાસમાં ભારે વરસાદ કારણે મહીસાગર નદીના જળસ્તરમાં વધારો થવાથી  કાંઠા  વિસ્તારના લોકોને આણંદ ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા એલર્ટ કરાયા

પ્રકાશિત ક્યારે થયું: 03/09/2025

અધિકારીઓએ  ગામોની  રૂબરૂ મુલાકાત લઈ ગ્રામજનોને સાવચેત કર્યા આણંદ,સોમવાર: પાનમ અને કડાણા જળાશયમાં  ભારે વરસાદના કારણે પાણીના પ્રવાહને લઈને જળ સપાટીમાં વધારો થતા તેમાંથી છોડવામાં આવતા પાણીના પ્રવાહને કારણે મહીસાગર નદીના જળસ્તરમાં વધારો થયો છે. જેના પગલે જિલ્લા કલેકટર શ્રી ની સુચના અને માર્ગદર્શન હેઠળ નદી કિનારાના ગામડાઓમાં ઉચ્ચ અધિકારીઓએ રૂબરૂ જઈને ગ્રામજનોને સાવચેત કરાયા […]

કોઈ ફોટો નથી

ઉપરવાસમાં ભારે વરસાદના કારણે આવતા પાણીના પ્રવાહને લઈને પાનમ અને કડાણા જળાશયના જળસ્તરમાં સતત વધારો

પ્રકાશિત ક્યારે થયું: 03/09/2025

આણંદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નદી કિનારાના ૨૬ ગામના લોકોને સાવચેત કરાયા આણંદ, સોમવાર: પાનમ અને કડાણા જળાશયમાં ઉપરવાસમાં ભારે વરસાદના કારણે આવતા પાણીના પ્રવાહને લઈને જળાશયની જળસપાટીમાં સતત વધારો થઈ રહેલ છે. હાલમાં પાનમ જળાશયનું રૂલ લેવલ ૧૨૭.૪૧ મીટર છે. પાનમ જળાશયના કેચમેંટ વિસ્તારમાં સતત વરસાદ ચાલુ હોય તથા ભારેથી અતિ ભારે વરસાદ પડવાની […]

કોઈ ફોટો નથી

Pro active disclosure P M Poshan scheme(MDM) Branch Anand -2025

પ્રકાશિત ક્યારે થયું: 03/09/2025
કોઈ ફોટો નથી

આણંદ કૃષિ યુનિવર્સિટી ખાતે “ખાધ સુરક્ષા ધોરણો અને નિયમન” વિષય પર તાલીમ કાર્યક્રમ યોજાયો

પ્રકાશિત ક્યારે થયું: 30/08/2025

આણંદ, શનિવાર: આણંદ કૃષિ યુનિવર્સિટી અને આણંદ ખોરાક અને ઔષધ નિયમન તંત્રની કચેરીના સંયુક્ત ઉપક્રમે “ખાદ્ય સુરક્ષા ધોરણો અને અને નિયમન” વિષય પર એક દિવસીય તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતું. આ તાલીમ કાર્યક્રમમાં આણંદ કૃષિ યુનિવર્સિટીના અધિકારીશ્રીઓ, જુદી જુદી કોલેજના રેક્ટરશ્રીઓ, મદદનીશ રેક્ટરશ્રીઓ,હોસ્ટેલ સુપરવાઈઝર તેમજ હોસ્ટેલ વોર્ડન, જુદી જુદી હોસ્ટેલમાં ચાલતી મેસના મુખ્ય કર્મી […]

કોઈ ફોટો નથી

જિલ્લા વિકાસ અધિકારીશ્રી દેવાહુતીના હસ્તે ઓછા વજનવાળા ૧૦૧૮ સગર્ભાબેનોને પોષણ કીટનું કરાયું વિતરણ

પ્રકાશિત ક્યારે થયું: 30/08/2025

આણંદ, શનિવાર: આણંદ જિલ્લામાં સગર્ભા માતાઓના સ્વાસ્થ્ય માટે તેમજ માતા મરણ અને બાળ મરણ અટકાવવા માટે જીલ્લા વિકાસ અધિકારી સુશ્રી દેવાહુતી ના માર્ગદર્શન હેઠળ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડોક્ટર પિયુષ પટેલ દ્વારા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે તેમજ જનજાગૃતિ  અંગે કામગીરી કરવામાં આવે છે. જીલ્લા વિકાસ અધિકારી શ્રી દ્વારા આશાબેનો સાથે સંપ-પરામર્શ તેમજ સગર્ભા […]