નવું શું છે
૫ મી સપ્ટેમ્બર : શિક્ષણ દિન વિશેષ
પ્રકાશિત ક્યારે થયું: 04/09/2025એક સમયે શાળાના વિદ્યાર્થી કમલેશભાઈ પટેલ આજે તે જ શાળાના શ્રેષ્ઠ આચાર્ય સાબિત થયા શિક્ષકદિનના અવસરે રાજયકક્ષાના “શ્રેષ્ઠ આચાર્ય”નો પારિતોષિક ખંભાતના રાલેજની શ્રીમતી કે.ડી. પટેલ હાઇસ્કુલ ના આચાર્ય શ્રી કમલેશભાઈ પટેલને એનાયત કરાશે દેશના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનના શિક્ષક તરીકેના ઉત્કૃષ્ટ પ્રદાનને યાદ કરતા તેમના જન્મદિવસ પાંચમી સપ્ટેમ્બરને દેશભરમાં શિક્ષકદિન તરીકે ઉજવવામાં આવે છે. […]
૫મી સપ્ટેમ્બર – શિક્ષક દિન વિશેષ
પ્રકાશિત ક્યારે થયું: 04/09/2025આણંદ તાલુકાની ચિખોદરા ગામની હાઇસ્કુલના બહુપ્રતિભાશાળી શિક્ષક શ્રી મુકેશકુમાર મહિડાને રાજ્યકક્ષાના શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિકથી સન્માનિત કરાશે શિક્ષક, લેખક, તજજ્ઞ, સાહિત્યકાર, સંપાદક શ્રી મુકેશકુમાર મહિડાનું વિશિષ્ટ યોગદાન પોતાના પિતાજીના આદર્શોને વરેલા નખશિખ શિક્ષક, નિષ્ઠા અને પ્રમાણિકતાથી શિક્ષણની જ્યોત વધારનાર મુકેશકુમાર મહિડા એટલે તપસ્વી શિક્ષક આણંદ, બુધવાર: દેશના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ, બીજા રાષ્ટ્રપતિ અને એક મહાન શિક્ષક તરીકે […]
આણંદ જિલ્લાના રમતવીરો ખેલ મહાકુંભ-૨૦૨૫માં ભાગ લેવા ઈચ્છુક ખેલાડીઓ ૨૨ સપ્ટેમ્બર સુધી ઓનલાઇન અરજી કરી શકશે
પ્રકાશિત ક્યારે થયું: 04/09/2025https://khelmahakumbh.gujarat.gov.in વેબસાઇટ પર ઑનલાઇન રજીસ્ટ્રેશન કરવાનું રહેશે આણંદ,બુધવાર: આણંદ જિલ્લાના રમતવીરો ખેલ મહાકુંભ-૨૦૨૫માં ભાગ લેવા ઈચ્છુક હોય તો તા.૨૨ સપ્ટેમ્બર ૨૦૨૫ સુધી ઓનલાઇન અરજી કરી શકશે. ખેલ મહાકુંભ-૨૦૨૫માં ભાગ લેવા માટે નિયત વયજૂથના તમામ ખેલાડીઓ દ્વારા ફરજિયાત https://khelmahakumbh.gujarat.gov.in વેબસાઈટ પર ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. પ્રત્યેક ખેલાડી મહત્તમ બે રમતમાં જ ભાગ લઇ શકશે. કોઈ પણ […]
તારીખ પાંચમી સપ્ટેમ્બર શિક્ષક દિન
પ્રકાશિત ક્યારે થયું: 04/09/2025આણંદ ખાતે જિલ્લા અને તાલુકા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષકોને પારિતોષિક એનાયત કરાશે બી.એ.પી. એસ.સ્વામિનારાયણ વિદ્યાલય,બાકરોલ ખાતે નાયબ મુખ્ય દંડક શ્રી રમણભાઈ સોલંકીની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાશે આણંદ, બુધવાર: તારીખ પાંચમી સપ્ટેમ્બર એટલે ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ અને શિક્ષક એવા ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનની જન્મ જયંતી નિમિત્તે સમગ્ર દેશમાં શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ અંતર્ગત શ્રેષ્ઠ શિક્ષકોનું રાજ્ય […]
આણંદ જિલ્લાના ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓ તા.૩૦ મી સપ્ટેમ્બર સુધી વિનામૂલ્યે એલપીજી સિલિન્ડર મેળવી શકશે
પ્રકાશિત ક્યારે થયું: 04/09/2025આણંદ,બુધવાર:પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના તમામ તબક્કાના લાભાર્થીઓ તથા રાજ્ય સરકારની પીએનજી / એલપીજી સહાય યોજનાના લાભાર્થીઓ મળી રાજ્યના કુલ ૪૩.૩૦ લાખ લાભાર્થીઓને ચાલુ નાણાકીય વર્ષમાં ઘરગથ્થુ વપરાશ માટે વિનામુલ્યે વર્ષ માં બે વખત ગેસ સીલીન્ડર ફ્રી રીફીલીંગ કરી આપવા માટે “Extended રાજય PNG/LPG” સહાય યોજના હેઠળ એપ્રિલ -૨૫ થી સપ્ટેમ્બર- ૨૫ ના પ્રથમ ક્વાર્ટર અને ઓક્ટોબર-૨૫ […]
આણંદ ખાતે ૭૬ મો વનમહોત્સવ ઉજવાયો
પ્રકાશિત ક્યારે થયું: 04/09/2025રાજ્યમાં આણંદ જિલ્લો વૃક્ષારોપણમાં પ્રથમ સ્થાન જાળવશે તેવી આશા વ્યક્ત કરતા સાંસદશ્રી મિતેષભાઈ પટેલ આણંદ,બુધવાર: સમગ્ર રાજ્યમાં ૭૬ માં વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે આણંદમાં સાંસદશ્રી મિતેશભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં ૭૬ માં વન મહોત્સવ આણંદના સાંગોડપુરા સ્થિત પ્રમુખસ્વામી અર્બન કોમ્યુનિટી હોલ ખાતે ઉજવાયો હતો. આ પ્રસંગે સાંસદશ્રી મિતેશભાઈ પટેલ જણાવ્યું હતું કે, […]
આણંદ ખાતે તા.૨૦ સપ્ટેમ્બરના રોજ જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક મળશે
પ્રકાશિત ક્યારે થયું: 04/09/2025આણંદ, બુધવાર: જિલ્લા કલેકટરશ્રી પ્રવીણ ચૌધરીના અધ્યક્ષસ્થાને આગામી તા.૨૦ સપ્ટેમ્બર ૨૦૨૫ના શનિવારના રોજ સવારના ૧૧-૦૦ કલાકે સરકીટ હાઉસ ,આણંદ ખાતેના સભાખંડમાં જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક મળશે. સંકલન અને ફરિયાદ સમિતિની ભાગ-૧ ની બેઠક યોજાયા બાદ તરત જ સંકલન સમિતિના ભાગ-૨ ની બેઠક યોજાશે. જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની મળનાર આ બેઠકમાં સંબંધિત તમામ […]
આણંદ જિલ્લામાં શ્રેષ્ઠ શિક્ષક પુરસ્કાર-૨૦૨૫ જાહેર
પ્રકાશિત ક્યારે થયું: 04/09/2025જિલ્લા કક્ષાએ ૦૩ અને તાલુકા કક્ષાએ ૦૭ શિક્ષકોની પસંદગી આણંદ, ખંભાત, આકલાવ, બોરસદ અને ઉમરેઠ તાલુકાના શિક્ષકોનો સમાવેશ આણંદ તાલુકાની હાડગુડ પ્રાથમિક શાળાના બે શિક્ષકો એક તાલુકા કક્ષાએ શ્રેષ્ઠ અને એક જિલ્લા કક્ષાએ શ્રેષ્ઠ પસંદગી પામ્યા આણંદ, બુધવાર: આણંદ જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા વર્ષ ૨૦૨૫ માટે શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિકની જાહેરાત કરવામાં આવી છે. શિક્ષણ ક્ષેત્રે […]
દર્દીઓને શ્રેષ્ઠ આરોગ્યલક્ષી સેવાઓ મળી રહે તે માટે પેટલાદ એસ.એસ.હોસ્પિટલ કટિબધ્ધ – ડો. ગિરીશ કાપડિયા
પ્રકાશિત ક્યારે થયું: 03/09/2025પેટલાદની એસ.એસ.હોસ્પિટલ ખાતે જુલાઈ અને ઓગસ્ટ-૨૦૨૫ ના બે માસની કુલ ઓ.પી.ડી. ૪૧૮૯૩ નોંધાઈ આયુષ્યમાન યોજના હેઠળ આવતા દર્દીઓને છેલ્લા બે માસ દરમિયાન વિવિધ સારવાર પુરી પાડવામાં આવી, આ યોજના અંતર્ગત ૧૧૮૦ કેસ ના રૂ. ૧.૨૪ કરોડ ઉપરાંત ના કલેમ કરવામાં આવ્યા આણંદ, મંગળવાર: રાજ્ય સરકાર દ્વારા સંચાલિત શ્રી સયાજી હોસ્પિટલ (એસ.એસ.હોસ્પિટલ), પેટલાદ ખાતે દર્દીઓને શ્રેષ્ઠ […]
આણંદ જિલ્લામાં તા. ૨૪ સપ્ટેમ્બરના રોજ તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાશે
પ્રકાશિત ક્યારે થયું: 03/09/2025અરજદારો તા. ૧૦ સપ્ટેમ્બર સુધીમાં પોતાના પ્રશ્નો મોકલી શકશે સ્વાગત પોર્ટલ swagat.gujarat.gov.in પર ઓનલાઈન અરજી પણ કરી શકાશે આણંદ, મંગળવાર: આણંદ જિલ્લામાં તાલુકા કક્ષાનો તાલુકા સ્વાગત કાર્યક્રમ આગામી તા.૨૪/૦૯/૨૦૨૫ ને બુધવારના રોજ સવારે ૧૧-૦૦ કલાકે સંબંધિત તાલુકાની મામલતદાર કચેરીઓ ખાતે તેમજ આણંદ તાલુકા શહેર/ગ્રામ્ય કક્ષાનો કાર્યક્રમ તાલુકા પંચાયત કચેરી, આણંદ ખાતે યોજાશે. આણંદ જિલ્લાના નાગરિકો/અરજદારો/પ્રજાજનોએ […]