નવું શું છે

કોઈ ફોટો નથી

સાબરમતી નદીમાં છોડવામાં આવી રહેલ પાણી ના કારણે તારાપુર તાલુકાના ૧૧ ગામ અને ખંભાત તાલુકાના ૦૨ ગામોને સાવધ કરાયા

પ્રકાશિત ક્યારે થયું: 08/09/2025

આણંદ,શનિવાર: પુર નિયંત્રણ કક્ષ અમદાવાદ સિંચાઈ યોજના વર્તુળના નાયબ કાર્યપાલક ઇજનેર દ્વારા જણાવ્યા મુજબ સાબરમતી નદી ઉપર સ્થિત ધરોઈ ડેમથી મળેલ સૂચના મુજબ  ધરોઈ ડેમમાંથી સાબરમતી નદીમાં ૬૦,૦૦૦ ક્યુસેક પાણીનો પ્રવાહ છોડવામાં આવી રહેલ છે. સાબરમતી નદી ઉપર સ્થિત સંત સરોવરથી મળેલ સૂચના મુજબ સંત સરોવર હેઠવાસમાં હાલમા ૧૫,૨૭૫ ક્યુસેક્સ પાણીનો જથ્થો સાબરમતી નદીમાં છોડવામાં […]

કોઈ ફોટો નથી

ઉપરવાસમાં ભારે વરસાદના કારણે આવતા પાણીના પ્રવાહને લઈને પાનમ અને કડાણા જળાશયના જળસ્તરમાં સતત વધારો

પ્રકાશિત ક્યારે થયું: 08/09/2025

આણંદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નદી કિનારાના ૨૬  ગામોને સાવચેત કરાયા આણંદ, શનિવાર: પાનમ અને કડાણા જળાશયમાં  ઉપરવાસમાં ભારે વરસાદના કારણે આવતા પાણીના પ્રવાહને લઈને જળાશયની જળસપાટીમાં સતત વધારો થઈ રહેલ છે. હાલમાં પાનમ જળાશયનું રૂલ લેવલ ૧૨૭.૪૧ મીટર છે. પાનમ જળાશયના કેચમેંટ વિસ્તારમાં સતત વરસાદ ચાલુ હોય તથા ભારેથી અતિ ભારે વરસાદ પડવાની આગાહી […]

ભારે વરસાદના કારણે મહી નદીમાં છોડવામાં આવેલ પાણીને ધ્યાને લઈ આણંદ જિલ્લાના નદી કાંઠાના ૨૬ ગામોને વહિવટી તંત્ર દ્વારા સાવચેત કરાયા

ભારે વરસાદના કારણે મહી નદીમાં છોડવામાં આવેલ પાણીને ધ્યાને લઈ આણંદ જિલ્લાના નદી કાંઠાના ૨૬ ગામોને વહિવટી તંત્ર દ્વારા સાવચેત કરાયા

પ્રકાશિત ક્યારે થયું: 08/09/2025

– કલેકટર શ્રી પ્રવીણ ચૌધરી ગ્રામજનોને સાયરન વગાડીને પાણીનો પ્રવાહ વધવા અંગે તથા નદી કિનારે ન જવા તાકીદ કરાઈ આણંદ, શુક્રવાર : ઉપરવાસમાં ભારે વરસાદને કારણે પાનમ અને કડાણા ડેમમાંથી મહી નદીમાં છોડવામાં આવી રહેલા પાણીને કારણે આણંદ જિલ્લાના નદી કાંઠાના ૨૬ ગામોને સાવચેત કરવા માટે જિલ્લા કલેકટર શ્રી પ્રવીણ ચૌધરીએ જિલ્લાના અધિકારીઓને ખાસ સુચના […]

પ્રાથમિક શાળા હાડગૂડના બે શિક્ષકો શિક્ષક દિન એ એક સાથે સન્માનિત થયા

પ્રાથમિક શાળા હાડગૂડના બે શિક્ષકો શિક્ષક દિન એ એક સાથે સન્માનિત થયા

પ્રકાશિત ક્યારે થયું: 08/09/2025

જિલ્લા કક્ષાએ શ્રેષ્ઠ અને તાલુકા કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક મેળવતા એક જ શાળાના બે શિક્ષકો પ્રાથમિક ગુજરાતી શાળા હાડગુડમાં ફરજ બજાવતા શ્રી કોમલબેન રાયજીભાઈ પટેલને વર્ષ ૨૦૨૫ના આણંદ તાલુકા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા  આણંદ, શુક્રવાર: શિક્ષક દિન નિમિત્તે બાકરોલ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં તાલુકા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક પુરસ્કારથી  સન્માનિત શિક્ષક શ્રી કોમલબેન રાયજીભાઈ […]

આણંદ જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષક શ્રી જયશ્રીબેન પંચાલ

આણંદ જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષક શ્રી જયશ્રીબેન પંચાલ

પ્રકાશિત ક્યારે થયું: 08/09/2025

શાલ, પ્રમાણપત્ર તથા રોકડ ઈનામથી સન્માનિત કરાયા જયશ્રીબેન પંચાલે  અંગ્રેજી શિક્ષણ વધુ અસરકારક બને તે માટે ‘અંગ્રેજી ડીક્ષનેરી’ તાથ સંસ્કૃત વિષયના માર્ગદર્શન માટે “સંસ્કૃત સુધા” પુસ્તક પ્રકાશન કાર્ય કર્યું આણંદ, શુક્રવાર: આણંદ તાલુકાની હાડગુડ પ્રાથમિક શાળાના મદદનીશ શિક્ષક શ્રી જયશ્રીબેન મોહનલાલ પંચાલ છેલ્લા ૩૭ વર્ષથી શિક્ષક તરીકે ફરજ બનાવે છે. વર્ષ ૨૦૨૫માં  આણંદ જિલ્લા કક્ષાના […]

પાંચમી સપ્ટેમ્બર : શિક્ષક દિન

પાંચમી સપ્ટેમ્બર : શિક્ષક દિન

પ્રકાશિત ક્યારે થયું: 08/09/2025

સમાજ જીવનને યોગ્ય દિશામાં લઈ જવાની વિશેષ જવાબદારી શિક્ષકની છે : નાયબ મુખ્ય દંડકશ્રી આણંદ ખાતે જિલ્લા અને તાલુકા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષકોને પારિતોષિક એનાયત કરાયા બાકરોલની બી.એ.પી.એસ. સ્વામિનારાયણ વિદ્યાલય ખાતે શિક્ષક દિનની ઉજવણી કરાઈ આણંદ, શુક્રવાર : આણંદ ખાતે ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનની જન્મ જયંતી નિમિત્તે શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી હતી. જિલ્લાના બાકરોલ સ્થિત બી.એ.પી.એસ. […]

ઓપરેશન સિંદૂર, વોકલ ફોર લોકલ, મેક ઈન ઈન્ડીયા જેવા વિવિધ થીમ આધારીત ગણેશ પંડાલ આણંદ પંથકમાં બન્યા આકર્ષણનું કેન્દ્ર

ઓપરેશન સિંદૂર, વોકલ ફોર લોકલ, મેક ઈન ઈન્ડીયા જેવા વિવિધ થીમ આધારીત ગણેશ પંડાલ આણંદ પંથકમાં બન્યા આકર્ષણનું કેન્દ્ર

પ્રકાશિત ક્યારે થયું: 08/09/2025

આણંદના બ્લોક બ્લસ્ટર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા  ગણપતિ વંદનમાં ઓપરેશન સિંદૂર, વોકલ ફોર લોકલ, મેક ઈન ઈન્ડીયા જેવા વિવિધ થીમ થકી લોકોને સંદેશો આપવામાં આવ્યો ગણેશોત્સવમાં ગણપતિ વંદનાની સાથે રાષ્ટ્રવંદના દ્વારા દેશભક્તિના રંગે રંગાતા આણંદના યુવાનો આણંદ,ગુરુવાર:  ભારતવર્ષ એ અનેક સાંસ્કૃતિક વૈવિધ્યતા ધરાવતો પ્રદેશ છે. ભારતની આ ભૂમિમાં ધાર્મિક સહિષ્ણુતાની સાથે ઉત્સવોની એક આગવી પરંપરા રહી […]

આજે તારીખ પાંચમી સપ્ટેમ્બર શિક્ષક દિન

આજે તારીખ પાંચમી સપ્ટેમ્બર શિક્ષક દિન

પ્રકાશિત ક્યારે થયું: 08/09/2025

આણંદ ખાતે જિલ્લા અને તાલુકા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષકોને પારિતોષિક એનાયત કરાશે બી.એ.પી. એસ.સ્વામિનારાયણ વિદ્યાલય,બાકરોલ ખાતે નાયબ મુખ્ય દંડક શ્રી રમણભાઈ સોલંકીની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાશે આણંદ, ગુરુવાર: તા. ૦૫ મી સપ્ટેમ્બર એટલે ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ અને શિક્ષક એવા ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનની જન્મ જયંતી નિમિત્તે સમગ્ર દેશમાં શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ અંતર્ગત શ્રેષ્ઠ શિક્ષકોનું […]

તારાપુરના ખેડાસા ગામે પ્રાકૃતિક ખેતીની જીવંત પાઠશાળા

તારાપુરના ખેડાસા ગામે પ્રાકૃતિક ખેતીની જીવંત પાઠશાળા

પ્રકાશિત ક્યારે થયું: 08/09/2025

બોરસદ તાલુકાના શાળા આચાર્યશ્રીઓ માટે અનોખો તાલીમ કાર્યક્રમ – ખેતરમાંથી જ મળ્યો પ્રેરણાનો સંદેશ આણંદ,ગુરૂવાર: ખેડૂતોને આર્થિક સ્વતંત્રતા, જમીનની ઉપજાઉ શક્તિમાં વધારો અને પર્યાવરણ સંરક્ષણ – આ ત્રિપુટિ હાંસલ કરવા માટે પ્રાકૃતિક ખેતી એક મજબૂત વિકલ્પ બની રહ્યું છે. બોરસદ તાલુકાની તમામ શાળાના આચાર્યશ્રીઓને આ વિષય પ્રત્યે પ્રેરણા આપવા અને વાસ્તવિક અનુભવ કરાવવા માટે વિશેષ […]

૭૬ મો જિલ્લાકક્ષાનો વન મહોત્સવ: આણંદ

૭૬ મો જિલ્લાકક્ષાનો વન મહોત્સવ: આણંદ

પ્રકાશિત ક્યારે થયું: 08/09/2025

આણંદ જિલ્લામાં કુદરતી જંગલો નથી છતાં સામાજિક વનીકરણ થકી ગુજરાતમાં સૌથી વધુ પ્રતિ હેક્ટર વૃક્ષારોપણનો રેકોર્ડ: નાયબ મુખ્ય દંડકશ્રી ઉમરેઠના થામણા ખાતે  જિલ્લાકક્ષાના વન મહોત્સવની ઊજવણી કરાઈ આણંદ જિલ્લામાં તા ૧૭ સપ્ટેમ્બરથી તા. ૨ ઓક્ટોબર સુધી શાળાઓ તથા વિવિધ સંસ્થાઓમાં વૃક્ષારોપણ અભિયાન હાથ ધરાશે આણંદ, ગુરુવાર: મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં નડિયાદના ગળતેશ્વર ખાતે ૭૬ મો […]