નવું શું છે
બોરસદ ખાતે સંકલ્પ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વુમેન અંતર્ગત ૧૦ દિવસીય જાગૃતિ અભિયાનનો કાર્યક્રમ યોજાયો
પ્રકાશિત ક્યારે થયું: 11/09/2025આણંદ,બુધવાર: મહિલા અને બાળ અધિકારીની કચેરી-આણંદ તથા આઈ.સી.ડી.એસ. ના સંયુક્ત ઉપક્રમે “સંકલ્પ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વુમેન” દ્વારા ૧૦ દિવસીય જાગૃતિ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે જે તા. ૧૨ મી સપ્ટેમ્બર સુધી ચાલશે. આ કાર્યક્રમ અંતર્ગત ‘PC-PNDT 1994 થીમ આધારિત આઈ.સી.ડી.એસ. કચેરીના આંગણવાડી વર્કર અને હેલ્પર બહેનો માટે બોરસદ મામલતદાર કચેરી, મીટીંગ હોલ ખાતે કાર્યક્રમ […]
કસુંબાડ ગામના નવજાત શિશુને કમરના ભાગમાં આવેલી ગાંઠની સારવાર કરાઈ
પ્રકાશિત ક્યારે થયું: 11/09/2025આર.બી.એસ.કે. ટીમની મદદથી મારા દીકરાનું ઓપરેશન વિનામૂલ્યે થયું : હીનાબેન પઢીયાર આણંદ, બુધવાર: રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત જિલ્લાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે આર.બી.એસ.કે. ની ટીમ એમ્બ્યુલન્સ વાન સહિત ઉપલબ્ધ હોય છે. જે અંતર્ગત મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ આણંદ જિલ્લામાં આર.બી.એસ.કે. ની ટીમ દ્વારા નવજાત શિશુ થી લઈને […]
દેશી ગાય આધારિત સંપૂર્ણ પ્રાકૃતિક કૃષિ કરતાં ખેડૂત કુટુંબની એક ગાય નિભાવ ખર્ચમાં સહાય મળશે
પ્રકાશિત ક્યારે થયું: 11/09/2025આઈ ખેડૂત ૨.૦ પોર્ટલ ઓનલાઇન તા.૧૭ સપ્ટેમ્બર સુધી અરજી કરો આણંદ,મંગળવાર: આણંદમાં પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધે તે માટે પ્રાકૃતિક કૃષિ માટે જરૂરી એવી દેશી ગાયના નિભાવ ખર્ચમાં સહાય માટે ‘’દેશી ગાય આધારિત સંપૂર્ણ પ્રાકૃતિક કૃષિ કરતાં ખેડૂત કુટુંબની એક ગાય નિભાવ ખર્ચમાં સહાય” વાળી યોજના અમલમાં મૂકવામાં આવી છે. જે અંતર્ગત ખેડૂતો ઓછામાં ઓછા ૪૦ […]
દિવાળીના તહેવાર દરમ્યાન પેટલાદ તથા સોજીત્રા તાલુકામાં દારૂખાનું વેચવા હંગામી પરવાના મેળવવા તા. ૩૦ સપ્ટેમ્બર સુધી અરજી કરી શકાશે
પ્રકાશિત ક્યારે થયું: 11/09/2025આણંદ, મંગળવાર : પેટલાદના સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટશ્રીની એક અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે આગામી દિવાળીના તહેવારોને ધ્યાને લઈ પેટલાદ અને સોજીત્રા તાલુકામાં દિવાળીના તહેવાર નિમિત્તે છુટક દારૂખાનું વેચવા ઈચ્છતા હોય તેવા લોકોને છુટક દારૂખાનું વેંચવા માટેનો હંગામી પરવાનો મેળવવા માટે નિયત નમૂનામાં દસ્તાવેજી પુરાવાઓ સાથે ચાર નકલમાં તા. ૩૦ સપ્ટેમ્બર ૨૦૨૫ સુધીમાં પેટલાદ સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટની […]
પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ અને આણંદ આત્મા પ્રોજેક્ટની પ્રાકૃતિક કૃષિ સંદર્ભે ઉમદા પહેલ
પ્રકાશિત ક્યારે થયું: 11/09/2025આણંદ જિલ્લાની ગ્રામપંચાયતો ખાતે “પ્રાકૃતિક ખેતી એટલે કે પોષણસભર ખેતી” વિષયક પ્રેરણાત્મક પોસ્ટરો લગાવાયા આણંદ, મંગળવાર: આણંદ જિલ્લામાં પ્રાકૃતિક ખેતીની મહિમા અને તેની અગત્યતા અંગે જાગૃતિ ફેલાવવા માટે પ્રાકૃતિક કૃષિ બોર્ડ અને આણંદ આત્મા પ્રોજેક્ટ દ્વારા ઉમદા અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. આણંદ જિલ્લામાં યોજાયેલ આ અભિયાન અંતર્ગત દરેક તાલુકાના દરેક ગામની ગ્રામ પંચાયત ખાતે […]
તા.૧૬ સપ્ટેમ્બર ના રોજ આણંદ જિલ્લામાં તમામ તાલુકા મથકો ખાતે રકતદાન કેમ્પ યોજાશે
પ્રકાશિત ક્યારે થયું: 11/09/2025જિલ્લા સમાહર્તાએ જિલ્લાના નાગરિકોને રકતદાન કરવા કર્યું આહવાન આણંદ,મંગળવાર: સમગ્ર દેશમાં ઓપરેશન સિંદૂર ની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે ગુજરાત રાજ્યમાં આગામી તારીખ ૧૬ મી સપ્ટેમ્બર, મંગળવારના રોજ ૩૩૦ થી વધુ કેન્દ્રો ખાતે રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જે અન્વયે આણંદ જિલ્લામાં પણ ૮ જગ્યાએ રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આણંદમાં […]
કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા રસ્તા બંધ/ડાઈવર્ઝન માટે નગરજનોને જાણકારી
પ્રકાશિત ક્યારે થયું: 08/09/2025જય અંબે હિન્દુ હોટલ થી લોટિયા ભાગોળ ભાથીજી મંદિર તરફ જતાં અને દાંડી માર્ગને જોડતો રોડ તા.૧૧/૦૯/૨૦૨૫ થી તા.૧૦/૧૦/૨૦૨૫ સુધી સંપૂર્ણ પણે બંધ રહેશે આણંદ, સોમવાર: કરમસદ આણંદ મહાનગરપાલિકાના નાયબ મ્યુનિસિપલ કમિશનર શ્રી એસ.કે ગરવાલના જણાવ્યા મુજબ આણંદ શહેરની જાહેર જનતાને જણાવાયુ છે કે, કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા ટાવર બજાર અશોક સ્થંભ પાસે કપાસિયા બજાર […]
દિવાળીના તહેવાર દરમ્યાન બોરસદ અને આંકલાવ તાલુકામાં દારૂખાનું વેચવા હંગામી પરવાના મેળવવા તા. ૨૬ સપ્ટેમ્બર સુધી અરજી કરી શકાશે
પ્રકાશિત ક્યારે થયું: 08/09/2025આણંદ, સોમવાર: બોરસદના સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટશ્રીની એક અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે આગામી દિવાળીના તહેવારોને ધ્યાને લઈ બોરસદ અને આંકલાવ તાલુકામાં દિવાળીના તહેવાર નિમિત્તે છુટક દારૂખાનું વેચવા ઈચ્છતા હોય તેવા લોકોને છુટક દારૂખાનું વેંચવા માટેનો હંગામી પરવાનો મેળવવા માટે નિયત નમૂનામાં દસ્તાવેજી પુરાવાઓ સાથે ચાર નકલમાં તા. ૨૬ સપ્ટેમ્બર ૨૦૨૫ સુધીમાં બોરસદ સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટની કચેરીને […]
પેટલાદ ખાતે ટીબી મુક્ત ભારત અભિયાનનો કાર્યક્રમ યોજાયો
પ્રકાશિત ક્યારે થયું: 08/09/2025પેટલાદ તાલુકાની ચાર ગ્રામ પંચાયતને ટીબી મુક્ત પંચાયત જાહેર કરવામાં આવી આણંદ, સોમવાર: નેશનલ ટીબી એલીમીનેશન પ્રોગ્રામ અંતર્ગત પેટલાદ તાલુકા હેલ્થ કચેરી ખાતે ટીબી મુક્ત ભારત અભિયાનનો કાર્યક્રમ પેટલાદના ધારાસભ્ય શ્રી કમલેશભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં યોજવામાં આવ્યો હતો. ધારાસભ્ય શ્રી કમલેશભાઈ પટેલે જણાવ્યું હતું કે ટીબીના કોઈ પણ લક્ષણો ધરાવતા વ્યક્તિ એ ટીબી ની વેહલી […]
આણંદ ખાતે પા.. પા.. પગલી પ્રોજેક્ટ અંતર્ગત ભૂલકા મેળો યોજાયો
પ્રકાશિત ક્યારે થયું: 08/09/2025પા..પા.. પગલી પ્રોજેક્ટ ભૂલકાઓના સર્વાંગી વિકાસ માટે અનોખો મંચ પૂરું પાડે છે: જિલ્લા પંચાયત પ્રમુખ આણંદ,સોમવાર: આણંદ જિલ્લા પંચાયતની આઈ.સી.ડી.એસ શાખા દ્વારા પા.. પા.. પગલી પ્રોજેક્ટ અંતર્ગત ભૂલકા મેળાનું આયોજન જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી દેવાહુતીના માર્ગદર્શન હેઠળ આણંદના સંગોડપુરા સ્થિત પ્રમુખ સ્વામી અર્બન કમ્યુનિટી હોલ ખાતે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખશ્રી હસમુખભાઈ […]