નવું શું છે
દિવાળીના તહેવાર દરમ્યાન આણંદ શહેર ,ગ્રામ્ય તથા ઉમરેઠ તાલુકામાં દારૂખાનું વેચવા હંગામી પરવાના મેળવવા તા. ૩૦ સપ્ટેમ્બર સુધી અરજી કરી શકાશે
પ્રકાશિત ક્યારે થયું: 16/09/2025આણંદ, સોમવાર: આણંદના સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટશ્રીની એક અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે આગામી દિવાળીના તહેવારોને ધ્યાને લઈ આણંદ ગ્રામ્ય, શહેર તથા ઉમરેઠ તાલુકામાં દિવાળીના તહેવાર નિમિત્તે છુટક દારૂખાનું વેચવા ઈચ્છતા હોય તેવા લોકોને છુટક દારૂખાનું વેંચવા માટેનો હંગામી પરવાનો મેળવવા માટે નિયત નમૂનામાં દસ્તાવેજી પુરાવાઓ સાથે ચાર નકલમાં તા. ૩૦ સપ્ટેમ્બર ૨૦૨૫ સુધીમાં આણંદ સબ ડીવીઝનલ […]
આણંદ જિલ્લામાં તા.૧૭ સપ્ટેમ્બર થી તા.૦૨ ઓક્ટોબર સુધી “સ્વસ્થ નારી સશકત પરિવાર અભિયાન”ની ઉજવણી કરાશે
પ્રકાશિત ક્યારે થયું: 16/09/2025તા.૧૭ સપ્ટેમ્બરના રોજ સામુહિક આરોગ્ય કેન્દ્ર સારસા ખાતે થી શુભ શરૂઆત કરવામાં આવશે આ કેમ્પમાં નિષ્ણાત ડોક્ટરો દ્વારા બ્લડપ્રેશર, ડાયાબીટીસ, કેન્સર, ટીબી,સિકલસેલ એનેમિયા તથા કુપોષિત બાળકોની તપાસ કરાશે જિલ્લાના નાગરિકોને આ કેમ્પનો લાભ લેવા અનુરોધ આણંદ, સોમવાર: આણંદ જિલ્લામાં આરોગ્ય અને પરિવાદ કલ્યાણ વિભાગ દ્વારા તા.૧૭ સપ્ટેમ્બર થી તા. ૦૨ ઓક્ટોબર સુધી “સ્વસ્થ નારી, સશકત […]
આજે તા.૧૬ સપ્ટેમ્બર ના રોજ આણંદ જિલ્લામાં તમામ તાલુકા મથકો ખાતે રકતદાન કેમ્પ યોજાશે
પ્રકાશિત ક્યારે થયું: 16/09/2025જિલ્લા કલેકટરશ્રી એ જિલ્લાના નાગરિકોને રકતદાન કરવા કર્યું આહવાન આણંદ, સોમવાર: ગુજરાત રાજ્યમાં તારીખ ૧૬ મી સપ્ટેમ્બર, મંગળવારના રોજ ૩૩૦ થી વધુ કેન્દ્રો ખાતે રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જે અન્વયે આણંદ જિલ્લામાં તમામ તાલુકા મથકો ખાતે સવારે ૮-૦૦ કલાકે ૦૮ જગ્યાએ રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આણંદમાં સરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટના […]
ચિખોદરા ચોકડી થી સારસા સુધીનો માર્ગ નવો બનાવવામાં આવશે – કાર્યપાલક ઇજનેર શ્રી હિતેશ ગઢવી
પ્રકાશિત ક્યારે થયું: 16/09/2025હાલ વરસાદ બંધ થયો હોવાથી હોટમીક્ષ મટીરીયલથી આ રસ્તા ઉપર પેચવર્કની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી આણંદ, સોમવાર: આણંદ જિલ્લામાં ચીખોદરા ચોકડીથી સારસા ગામને જોડતો રસ્તો ૭ કિ.મી. લંબાઈનો ૧૦ મીટર પહોળાઈ ધરાવતો રાજ્ય ધોરીમાર્ગ છે. આ રસ્તા પર ચાલુ વષૅ ના ચોમાસામાં પડેલ ભારે વરસાદને કારણે પડેલ ખાડામાં સમયાંતરે માર્ગ અને મકાન વિભાગ […]
તા.૧૭ સપ્ટેમ્બર ના રોજ પેટલાદ ખાતે મેદસ્વિતા યોગ શિબિર યોજાશે
પ્રકાશિત ક્યારે થયું: 16/09/2025નગરજનોને મેદસ્વિતા યોગ શિબિર માં ભાગ લેવા જાહેર આમંત્રણ આણંદ, સોમવાર: સ્વસ્થ ગુજરાત મેદસ્વિતા મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત સમગ્ર રાજ્યમાં આગામી તારીખ ૧૭ મી સપ્ટેમ્બર થી ૧૬ મી ઓક્ટોબર સુધી મેદસ્વિતા ઘટાડવા માટે ૭૫ સ્થળો ખાતે ૩૦ દિવસીય રીઝલ્ટ ઓરી એન્ટેડ મેદસ્વિતા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ અંતર્ગત આણંદ જિલ્લામાં તારીખ ૧૭ મી […]
સ્વચ્છ ભારત મિશનના ૧૧ વર્ષની ઉજવણીના ભાગરૂપે સ્વચ્છોત્સવ તરીકે કરાશે ઉજવણી
પ્રકાશિત ક્યારે થયું: 16/09/2025તા.૧૭ સપ્ટેમ્બર થી તા.૨ જી ઓક્ટોબર ૨૦૨૫ સુધી સ્વચ્છતા ઉત્સવ યોજાશે સંકલન સમિતિના અધિકારીઓને તેમના હસ્તકની કામગીરી ઉપરાંત રચનાત્મક કામગીરી કરવા ભાર મૂકતા જિલ્લા વિકાસ અધિકારીશ્રી આણંદ,સોમવાર: ભારત સરકાર દ્વારા તા.૨ જી ઓક્ટોબરના રોજ મહાત્મા ગાંધીની જન્મજયંતીને અવસરે સમગ્ર દેશમાં સ્વચ્છતા માટેના જન આંદોલનની ઉજવણી કરવામાં આવી રહી છે.જે અન્વયે આ વર્ષે સ્વચ્છ ભારત મિશનના […]
દિવ્યાંગ બહેનોને પગભર થઈ સમાજના મુખ્ય પ્રવાહમાં જોડવાનો પ્રયાસ
પ્રકાશિત ક્યારે થયું: 12/09/2025ભારત સરકારના શ્રમ અને રોજગાર મંત્રાલય( ડી.જી.ઈ.) દ્વારા દિવ્યાંગ બહેનો માટે નિ:શુલ્ક ધોરણે ચાલતા નેશનલ કરિયર સર્વિસ સેંટર આણંદ, શુક્રવાર: ભારત સરકારના શ્રમ અને રોજગાર મંત્રાલય( ડી.જી.ઈ.) દ્વારા વડોદરાના પેંશનપુરા સ્થિત ઠક્કર બાપા હોસ્ટેલ પરિસર ચાલતા દિવ્યાંગો માટે નેશનલ કરિયર સર્વિસ સેંટર (મહિલા) માં દિવ્યાંગ મહિલા કે જેની અપંગતા ૪૦ ટકા કે તેથી વધુ હોય […]
પેટલાદના સેન્ટર ઓફ એક્સલેન્સ ફોર બનાના એન્ડ વેજીટેબલ્સ ખાતે એક દિવસીય તાલીમ કાર્યક્રમ યોજાયો
પ્રકાશિત ક્યારે થયું: 12/09/2025ખેડૂતોને પોષણ અભિયાન અને ગ્રો મોર કેમ્પિયન હેઠળ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવવા કરાઈ અપીલ આણંદ શુક્રવાર: આણંદ જિલ્લાના પેટલાદ પાસે આવેલ ઈસરામાના સેન્ટર ઓફ એક્સેલન્સ ફોર બનાના એન્ડ વેજીટેબલ્સ ખાતે આણંદ જિલ્લાના અનુસૂચિત જાતિના ખેડૂતો માટે એક દિવસીય તાલીમ કાર્યક્રમ યોજાયો હતો. આ તાલીમ દરમિયાન નાયબ બાગાયત નિયામકશ્રી ડૉ.સ્મિતા પિલ્લાઈ દ્વારા ખેડૂતોને બાગાયત વિભાગની વિવિધ […]
તા.૧૪ સપ્ટેમ્બર ના રોજ આણંદ જિલ્લામાં રેવન્યુ તલાટી ની પરીક્ષા યોજાશે
પ્રકાશિત ક્યારે થયું: 12/09/2025રેવન્યુ તલાટી માટે ૧૬૯૮૭ જેટલા ઉમેદવારો પરીક્ષા આપશે જિલ્લા કલેક્ટરશ્રીએ શાંતિપૂર્ણ વાતાવરણમાં પરીક્ષા યોજાય તે માટે સંલગ્ન અધિકારીઓને માર્ગદર્શિત કર્યા આણંદ, શુક્રવાર: આગામી તારીખ ૧૪ સપ્ટેમ્બર રવિવારના રોજ બપોરના ૧૪-૦૦ કલાકથી ૧૭-૦૦ કલાક સુધી મહેસુલી તલાટી વર્ગ – ૩ની સીધી ભરતીની પ્રાથમિક પરીક્ષા અંગે જિલ્લા કલેકટર શ્રી પ્રવીણ ચૌધરી ની અધ્યક્ષતામાં આણંદની ડી.ઝેડ.પટેલ હાઇસ્કુલ ખાતે […]
આણંદમાં બાગાયત ખાતાની યોજનાઓ અંતર્ગત હાઇબ્રિડ શાકભાજીના બિયારણની કીટનું વિતરણ કરાયું
પ્રકાશિત ક્યારે થયું: 12/09/2025ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ અપનાવવા અનુરોધ કરાયો આણંદ,ગુરુવાર: વર્ષ ૨૦૨૫-૨૬ માટે બાગાયત ખાતાની વિવિધ યોજના હેઠળ “અનુસૂચિત જાતિ” ના ખેડૂતોને આણંદ નાયબ બાગાયત નિયામકશ્રી ડૉ સ્મિતા પિલ્લાઈની ઉપસ્થિતિમાં હાઈબ્રિડ શાકભાજીના બિયારણની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પેટલાદ, સોજીત્રા, બોરસદ, અને ખંભાત તાલુકાના ખેડૂતો હાજર રહ્યા હતા. તેઓને બાગાયતી યોજનાઓની માહિતી આપવામાં આવી હતી.તદ્ઉપરાંત અનુસૂચિત […]