નવું શું છે
કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા લોક કલ્યાણ મેળો યોજાયો
પ્રકાશિત ક્યારે થયું: 20/09/2025ફેરીયાઓને બેંકની વિવિધ યોજનાઓની જાણકારી અપાઈ ૦૫ ફેરિયાઓને પીએમ સ્વનિધિ યોજનાના મંજૂરી પત્ર અને વેન્ડર્સને પરિચય બોર્ડનું વિતરણ કરાયું આણંદ, શુક્રવાર: કરમસદ આણંદ મહાનગરપાલિકા ના એન્યુએલએમ વિભાગ દ્વારા મુખ્ય કુમાર શાળા ખાતે લોક કલ્યાણ મેળો યોજવામાં આવ્યો હતો. આ લોક કલ્યાણ મેળાનો મૂળ હેતુ મનપા વિસ્તારમાં રહેતા અને ફેરી કરીને રોજીરોટી મેળવતા લોકોને બેંક દ્વારા […]
કરમસદ આણંદ મહાનગરપાલિકા વિસ્તારમાં નવરાત્રી આયોજક દ્વારા કરેલ આયોજનમાં જાહેર સલામતી અર્થે ફાયર સેફટીની માર્ગદર્શિકા જાહેર કરાઈ
પ્રકાશિત ક્યારે થયું: 19/09/2025નવરાત્રી સંચાલકોએ સરકારશ્રીની વેબસાઈટ https://gujfiresafetycop.in/ પર અરજી કરી ફાયર NOC મેળવવાનું રહેશે આગ અસ્માતનાં કેસમાં ફાયર વિભાગનાં નંબર ૧૦૧/૦૨૬૯૨-૨૪૩૧૦૧ નંબર ઉપર તાકીદે સંપર્ક કરવા અનુરોધ આણંદ, ગુરૂવાર: કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા નવરાત્રીમાં આયોજક દ્વારા કરવામાં આવેલ આયોજનમાં જાહેર સલામતી અર્થે ફાયર સેફટીની માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે તે મુજબ મનપા વિસ્તારમાં નવરાત્રી આયોજક દ્વારા કોઈપણ […]
આણંદ જિલ્લામાં સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાનની ઉજવણી
પ્રકાશિત ક્યારે થયું: 19/09/2025તા.૧૯ સપ્ટેમ્બર ના રોજ આણંદ તાલુકાના ઓડ અને ખંભાત તાલુકાના ઉંદેલ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે યોજાશે આરોગ્ય શિબિર અને નિદાન કેમ્પ આણંદ, ગુરુવાર: આણંદ જિલ્લામાં જિલ્લા કલેકટર શ્રી પ્રવીણ ચૌધરી અને જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી દેવાહુતીના માર્ગદર્શન હેઠળ તા.૧૭ સપ્ટેમ્બરથી તારીખ ૦૨ ઓક્ટોબર સુધી સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાનની ઉજવણી કરવામાં આવી રહી છે. સ્વસ્થ […]
“સ્વચ્છતા હી સેવા – ૨૦૨૫” આણંદ જિલ્લો
પ્રકાશિત ક્યારે થયું: 19/09/2025જિલ્લાના વિવિધ ગામો ખાતે વિદ્યાર્થીઓ દ્વારા યોજાઈ સ્વચ્છતા રેલી ગામના જાહેર રસ્તા, આંગણવાડી કેન્દ્રોની સફાઈ કરવામાં આવી આણંદ, ગુરુવાર: “સ્વચ્છતા હી સેવા ૨૦૨૫” અંતર્ગત જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી ના નિયામક શ્રીના માર્ગદર્શન હેઠળ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ અંતર્ગત સ્વચ્છતા ઝુંબેશના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. તા.૧૭ સપ્ટેમ્બર ૨૦૨૫ થી તા. ૨ […]
સ્વચ્છતા હી સેવા પખવાડિયા અભિયાન
પ્રકાશિત ક્યારે થયું: 19/09/2025આણંદ શહેરમાં સ્વચ્છતા રેલી યોજાઈ નગરને સ્વચ્છ રાખવામાં નગરજનોનો સહયોગ ખૂબ જ જરૂરી – ધારાસભ્યશ્રી યોગેશભાઈ પટેલ આણંદ, ગુરુવાર: રાજ્ય સરકાર દ્વારા “સ્વચ્છતા હી સેવા – 2025” અંતર્ગત કરમસદ આણંદ મહાનગરપાલિકા વિસ્તારને સ્વચ્છ અને સુંદર રાખવા માટે સ્વચ્છતા પખવાડિયા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ અંતર્ગત કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા આણંદ શહેરી વિસ્તારમાં સ્વચ્છતા […]
આણંદ આરટીઓ કચેરી દ્વારા મોટરીંગ પબ્લીકની સગવડતા માટે પસંદગી નંબરનું ઓનલાઇન REAUCTION શરૂ કરવામાં આવ્યું
પ્રકાશિત ક્યારે થયું: 19/09/2025પસંદગીના નંબર મેળવવા ઓનલાઇન http://parivahan.gov.in/fancy વેબ લિંક પરથી AUCTION માં ભાગ લઇ શકશે આણંદ, ગુરુવાર: એ.આર.ટી.ઓ.કચેરી, આણંદ દ્વારા મોટરીંગ પબ્લીકની સગવડતા માટે પસંદગી નંબરનું ઓનલાઇન REAUCTION શરૂ કરવામાં આવેલ છે. જેમાં M/CYCLE ની GJ23 EA, EB EC EC ED, EE અને EF નોન ટ્રાન્સપોર્ટ LMV સીરીઝ GJ-23-CA, CB, CC, CD, CE, CF, CG, CH અને […]
આણંદ જિલ્લામાં ૦૮ જગ્યાઓ ઉપર યોજાયેલી રક્તદાન કેમ્પમાં ૧૨૨૧ યુનિટ રક્ત એકત્ર થયું
પ્રકાશિત ક્યારે થયું: 16/09/2025આણંદ, મંગળવાર: વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના જન્મ દિવસ નિમિત્તે આણંદ શહેર અને જિલ્લામાં ૦૮ તાલુકાઓ ખાતે કર્મચારી મહામંડળ દ્વારા યોજાયેલા રક્તદાન શિબિર દરમિયાન ૧૨૨૧ યુનિટ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું. આ શિબિરોમાં જિલ્લા ભરના શિક્ષકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ કાર્યક્રમનું પ્રારંભ આણંદના ધારાસભ્ય શ્રી યોગેશભાઈ પટેલ, સરદાર પટેલ યુનિવર્સિટીના કુલપતિ શ્રી નિરંજનભાઇ પટેલ, પીપલ્સ […]
પેટલાદના નાનકડા અલી માટે આશીર્વાદરૂપ બન્યો શાળા આરોગ્ય કાર્યક્રમ
પ્રકાશિત ક્યારે થયું: 16/09/2025ખાનગી હોસ્પિટલમાં રૂપિયા ચાર લાખ રૂપિયાના ખર્ચમાં થતા કોકલીયર ઈમ્પ્લાન્ટ ઓપરેશન વિનામૂલ્યે થયું RBSK ની યોજના ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારો માટે આશીર્વાદરૂપ : પિતા સમીરભાઈ આણંદ, મંગળવાર: રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત શાળાઓ ખાતે અભ્યાસ કરતા ભૂલકાઓના આરોગ્યની તપાસ નિયમિત કરવામાં આવે છે. આ તપાસ દરમિયાન જે બાળકોને મોટી તકલીફ […]
આણંદ કૃષિ યુનિવર્સિટી ખાતે ‘પ્રાકૃતિક કૃષિ’ તાલીમ કાર્યક્રમ યોજાયો
પ્રકાશિત ક્યારે થયું: 16/09/2025આણંદ,સોમવાર: આણંદ કૃષિ યુનિવર્સિટી દ્વારા પાંચ દિવસીય પ્રાકૃતિક કૃષિ અંતર્ગત ખેડૂતો માટેનો તાલીમ કાર્યક્રમ આણંદ કૃષિ યુનિવર્સિટીના કુલપતિશ્રી ડો. કે. બી. કથીરીયાના માર્ગદર્શન હેઠળ યોજવામાં આવ્યો હતો. આ તાલીમમાં જુનાગઢ જિલ્લાના વડાલ ગામના અને અમદાવાદ જીલ્લાના બોપલ ગામના પ્રાકૃતિક કૃષિમાં રસ ધરાવતા ૨૩ ભાઈઓ તથા ૧૪ મહિલાઓ મળી કુલ ૩૭ ખેડૂતોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. […]
આણંદ જિલ્લામાં તા.૧૭ સપ્ટેમ્બર થી તા.૨ ઓક્ટોબર દરમિયાન સ્વચ્છોત્સવ ઉજવાશે
પ્રકાશિત ક્યારે થયું: 16/09/2025અઠવાડિયા તથા દૈનિક ધોરણે સ્વછતાલક્ષી પ્રવૃત્તિઓ હાથ ધરાશે આણંદ, સોમવાર: આણંદ જિલ્લામાં તારીખ ૧૭ સપ્ટેમ્બર થી તા. ૦૨ ઓક્ટોબર સુધી ઉજવાઈ રહેલા “સ્વચ્છતા હિ સેવા સેવા” પખવાડિયા દરમિયાન અઠવાડિયાની થીમ મુજબ તથા દિવસ મુજબ વિવિધ સ્વચ્છતાલક્ષી વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવશે તા.૧૭ થી તા.૨૨ સપ્ટેમ્બર ના અઠવાડિયા દરમિયાન પબ્લિક ટ્રાન્સપોર્ટ હબ અને હાઈવેની સફાઈની થીમ […]