નવું શું છે

ચિખોદરા ચોકડી થી સારસા સુધીનો માર્ગ ઉપર

ચિખોદરા ચોકડી થી સારસા સુધીનો માર્ગ ઉપર

પ્રકાશિત ક્યારે થયું: 24/09/2025

 પેચવર્ક પેવર પટ્ટાની કામગીરી પૂર જોશ માં આણંદ, મંગળવાર: આણંદ જિલ્લામાં ચીખોદરા ચોકડીથી સારસા ગામને જોડતો રસ્તો ૭ કિ.મી. લંબાઈનો ૧૦ મીટર પહોળાઈ ધરાવતો રાજ્ય ધોરી માર્ગ છે. આ રસ્તા પર ચાલુ વષૅ ના ચોમાસામાં થયેલ ભારે વરસાદને કારણે પડેલ ખાડામાં સમયાંતરે માર્ગ અને મકાન વિભાગ દ્વારા વેટમીક્ષ/હોટમીક્ષ/કોંક્રીટ મટીરીયલ્સથી પેચવર્ક કરવામાં આવેલ છે. આ રસ્તા […]

ઉમેટા ગામના એક વર્ષીય સિધ્ધરાજ માટે શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમ બન્યો આશીર્વાદ સમાન

ઉમેટા ગામના એક વર્ષીય સિધ્ધરાજ માટે શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમ બન્યો આશીર્વાદ સમાન

પ્રકાશિત ક્યારે થયું: 24/09/2025

હૃદયની બિમારીનું વિનામૂલ્યે કરાયું ઓપરેશન સરકારની આરોગ્યલક્ષી  યોજના થકી મારા દીકરાને નવજીવન મળ્યું: સિધ્ધરાજ ના પિતા શ્રી સતીષભાઈ આણંદ,મંગળવાર:: આણંદ જિલ્લાના આંકલાવ તાલુકાના ઉમેટા ગામના સતિષભાઈના ત્યાં એક વર્ષ અગાઉ  દીકરા સિદ્ધરાજનો જન્મ થયો હતો. સતિષભાઈ ના પત્ની પ્રસુતિ બાદ પોતાના પિયર બોરસદ તાલુકાના દહેમી ખાતે ગયા હતા.ત્યાં નાનકડા સિદ્ધરાજને  હૃદયની તકલીફ ઊભી થતાં સ્થાનિક […]

પોષણ અભિયાન અંતર્ગત આણંદ વાસ્મો દ્વારા ગ્રામ્ય કક્ષાએ ફિલ્ડ ટેસ્ટ કીટ અપાઈ

પોષણ અભિયાન અંતર્ગત આણંદ વાસ્મો દ્વારા ગ્રામ્ય કક્ષાએ ફિલ્ડ ટેસ્ટ કીટ અપાઈ

પ્રકાશિત ક્યારે થયું: 24/09/2025

આંગણવાડી કેન્દ્રો ખાતે પાણીની ગુણવત્તા ચેક કરવાની  કીટનું નિદર્શન કરાયું આણંદ, મંગળવાર: સમગ્ર રાજ્યમાં પોષણ  પખવાડિયાની ઉજવણી કરાઈ રહી છે,જે અન્વયે આણંદ જિલ્લામાં જિલ્લા કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરી અને જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી દેવાહુતીના દિશા નિર્દેશ મુજબ  આણંદ જિલ્લાના વિવિધ ગામોમાં વાસ્મો દ્વારા પીવાના પાણીની ગુણવતા માટે ખાસ ધ્યાન આપવામાં આવેલ છે l. જેમાં ફિલ્ડ […]

કોઈ ફોટો નથી

તા.૨૫ સપ્ટેમ્બર ના રોજ બોરસદ તાલુકાના કઠાણા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે યોજાશે આરોગ્ય શિબિર અને નિદાન કેમ્પ

પ્રકાશિત ક્યારે થયું: 24/09/2025

આણંદ, મંગળવાર: આણંદ જિલ્લામાં જિલ્લા કલેકટર શ્રી પ્રવીણ ચૌધરી અને જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી દેવાહુતીના માર્ગદર્શન હેઠળ તા.૧૭ સપ્ટેમ્બરથી તારીખ ૦૨ ઓક્ટોબર સુધી સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાનની ઉજવણી કરવામાં આવી રહી છે. સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન અંતર્ગત આણંદ જિલ્લાના સામૂહિક આરોગ્ય કેન્દ્ર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, આયુષ્માન આરોગ્ય મંદિર તથા શહેરી આયુષ્માન આરોગ્ય મંદિર […]

કોઈ ફોટો નથી

સ્વસ્થ નારી – સશક્ત પરિવાર અભિયાન

પ્રકાશિત ક્યારે થયું: 22/09/2025

“બ્રેસ્ટ કેન્સરથી બચાવ માટે પહેલું પગલું: માહિતી અને નિદાન” “બ્રેસ્ટ કેન્સર જાણો, સમજો અને સમયસર પગલાં ભરો” “આજની તપાસ, આવતીકાલની સુરક્ષા – બ્રેસ્ટ કેન્સર સામે જાગૃતિ અનિવાર્ય” આણંદ, સોમવાર: મહિલાનું આરોગ્ય એ માત્ર એક વ્યક્તિનું નહીં, આખા પરિવારના ઉજળા ભવિષ્યનું આધારસ્તંભ છે. “સ્વસ્થ નારી – સશક્ત પરિવાર” એ સંદેશ છે કે જ્યારે નારી તંદુરસ્ત હોય […]

આણંદ જિલ્લામાં મહાત્મા ગાંધી નરેગા યોજનાના લોકપાલ નિમાયા

આણંદ જિલ્લામાં મહાત્મા ગાંધી નરેગા યોજનાના લોકપાલ નિમાયા

પ્રકાશિત ક્યારે થયું: 22/09/2025

શ્રી સુનિલકુમાર રામસ્વરૂપ વિજયવર્ગીય એ   ચાર્જ સંભાળ્યો આણંદ જિલ્લામાં મનરેગા હેઠળ કામ કરતા શ્રમિકોને કોઈપણ પ્રકારની સમસ્યા હોય, અનિયમિત વેતન મળતું હોય, ગેરરીતિ કે ભ્રષ્ટાચાર બાબતની કોઈપણ ફરિયાદ હોય તો સંપર્ક કરવા અનુરોધ આણંદ, સોમવાર: આણંદ જિલ્લામાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા મહાત્મા ગાંધી નરેગા યોજના હેઠળની કરવામાં આવતી કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવે છે. જેના […]

કોઈ ફોટો નથી

આણંદ જિલ્લામાં સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાનની ઉજવણી

પ્રકાશિત ક્યારે થયું: 22/09/2025

તા.૨૩ સપ્ટેમ્બર ના રોજ આણંદ તાલુકાના વાસદ અને પેટલાદ તાલુકાના ધર્મજ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે યોજાશે આરોગ્ય શિબિર આણંદ, સોમવાર: આણંદ જિલ્લામાં જિલ્લા કલેકટર શ્રી પ્રવીણ ચૌધરી અને જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી દેવાહુતીના માર્ગદર્શન હેઠળ તા.૧૭ સપ્ટેમ્બરથી તારીખ ૦૨ ઓક્ટોબર સુધી સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાનની ઉજવણી કરવામાં આવી રહી છે. સ્વસ્થ નારી સશક્ત પરિવાર […]

આણંદ જિલ્લામાં સર્પદંશ જાગૃતિ દિવસ યોજાયો

આણંદ જિલ્લામાં સર્પદંશ જાગૃતિ દિવસ યોજાયો

પ્રકાશિત ક્યારે થયું: 20/09/2025

વિવિધ પ્રકારના સાપ ની જાણકારી આપવાના હેતુસર આરોગ્ય કેન્દ્ર ખાતે ૧૨૦ શિબીર અને શાળાઓ ખાતે ૨૦ જાગૃતિ કાર્યક્રમ યોજાયા આણંદ,  શુક્રવાર: ૧૯ મી સપ્ટેમ્બર ના દિવસે સર્પદંશ જાગૃતિ દિવસ એટલે કે સ્નેક બાઈટ ડે તરીકે ઉજવવામાં આવે છે. આ સર્પદંશ જાગૃતિ દિવસ અંતર્ગત મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડોક્ટર પિયુષ પટેલના માર્ગદર્શન હેઠળ આણંદ જિલ્લામાં […]

કોઈ ફોટો નથી

ખાસ લેખ – સ્વસ્થ નારી – સશક્ત પરિવાર અભિયાન

પ્રકાશિત ક્યારે થયું: 20/09/2025

કિશોરીઓમાં માસિક ધર્મ સમયે સ્વચ્છતા અને સલામતી ખૂબ જરૂરી મહિલાઓ માસિક ધર્મ દરમિયાન સ્વસ્થ આહારને જ પ્રાધાન્ય આપે આ અભિયાન અંતર્ગત કિશોરીઓ (૧૦ થી ૧૯ વર્ષ) ના સ્વાસ્થ્ય પર વિશેષ ભાર મૂકાશે આણંદ, શુક્રવાર: “સ્વસ્થ નારી, સશક્ત પરિવાર” એક સશક્ત વિચાર છે જે સમજાવે છે કે એક નારીના શારીરિક, માનસિક અને સામાજિક સ્વાસ્થ્યનું સંચાલન માત્ર […]

સ્વચ્છતા હી સેવા - 2025

સ્વચ્છતા હી સેવા – 2025

પ્રકાશિત ક્યારે થયું: 20/09/2025

કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા આણંદ ખાતે યોગ શિબિર યોજાઈ આણંદ, શુક્રવાર: કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છતા હી સેવા 2025 અંતર્ગત સ્વચ્છતા પખવાડિયા અભિયાન ચાલી રહ્યું છે જે અંતર્ગત આજે સાંગોડપુરા સ્થિત પ્રમુખસ્વામી અર્બન કોમ્યુનિટી હોલ ખાતે યોગ શિબિર નો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ યોગ શિબિરમાં ઉપસ્થિતોને યોગ કરાવવામાં આવ્યા હતા અને યોગ ને અપનાવવાથી […]