નવું શું છે

કોઈ ફોટો નથી

આણંદ ખાતે મધ્યઝોનના ૧૫ થી ૩૫ વર્ષની વયમર્યાદા ધરાવતા યુવક-યુવતીઓ માટે ઝોન કક્ષાની નિવાસી શિબિર યોજાશે

પ્રકાશિત ક્યારે થયું: 25/09/2025

જિલ્લાના ઇચ્છુકોએ તા.૧૦ ઓકટોબર સુધીમાં જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, આણંદ ખાતે અરજી કરવાની રહેશે આણંદ,બુધવાર:  રમત ગમત,યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, વિભાગના યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ગાંધીનગર કચેરી દ્વારા અને જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, આણંદ સંચાલિત મધ્યઝોનના ૧૫ થી ૩૫ વર્ષની વયમર્યાદા ધરાવતા યુવક-યુવતીઓ માટે શારીરિક ક્ષમતા વધે અને સહાસિક અને […]

કોઈ ફોટો નથી

આણંદ જિલ્લામાંથી પસાર થતાં દાંડી માર્ગ બોરસદ થી રાસ જતા રસ્તા પર હોટ મિક્સ ડામર થી પેચવર્કની  કામગીરી શરૂ કરાઈ

પ્રકાશિત ક્યારે થયું: 25/09/2025

આણંદ, બુધવાર: આણંદ જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદના કારણે જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઇવે દાંડીમાર્ગ બોરીયાવી થી બોરસદ રાસ  કંકાપુરા સુધીના જે રસ્તાઓને નૂકશાની થઈ હતી, તે રસ્તાઓના સમારકામની કામગીરી રાષ્ટ્રીય ધોરી માર્ગ, પેટા વિભાગ, આણંદ (દાંડી માર્ગ વિભાગ, આણંદ) દ્વારા હાથ ધરવામાં આવી છે, તેમ દાંડી માર્ગના નાયબ કાર્યપાલક ઇજનેર શ્રી અભિજીત દેશમુખે જણાવ્યું […]

કોઈ ફોટો નથી

દિવાળીના તહેવાર દરમ્યાન ખંભાત તથા તારાપુર તાલુકામાં  દારૂખાનું વેચવા હંગામી પરવાના મેળવવા તા. ૨૬ સપ્ટેમ્બર સુધી અરજી કરી શકાશે

પ્રકાશિત ક્યારે થયું: 25/09/2025

આણંદ, બુધવાર: ખંભાતના સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટશ્રીની એક અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે આગામી દિવાળીના તહેવારોને ધ્યાને લઈ ખંભાત અને તારાપુર તાલુકામાં દિવાળીના તહેવાર નિમિત્તે છુટક દારૂખાનું વેચવા ઈચ્છતા હોય તેવા લોકોને છુટક દારૂખાનું વેંચવા માટેનો હંગામી પરવાનો મેળવવા માટે નિયત નમૂનામાં દસ્તાવેજી પુરાવાઓ સાથે ચાર નકલમાં તા. ૨૬ સપ્ટેમ્બર ૨૦૨૫ સુધીમાં ખંભાત સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટની કચેરીને […]

તા.૨૬ સપ્ટેમ્બર ના રોજ આંકલાવ, મહેળાવ અને તારાપુર સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે આરોગ્ય શિબિર અને નિદાન કેમ્પ યોજાશે

તા.૨૬ સપ્ટેમ્બર ના રોજ આંકલાવ, મહેળાવ અને તારાપુર સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે આરોગ્ય શિબિર અને નિદાન કેમ્પ યોજાશે

પ્રકાશિત ક્યારે થયું: 25/09/2025

આણંદ, બુધવાર: આણંદ જિલ્લામાં જિલ્લા કલેકટર શ્રી પ્રવીણ ચૌધરી અને જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી દેવાહુતીના માર્ગદર્શન હેઠળ તા.૧૭ સપ્ટેમ્બરથી તારીખ ૦૨ ઓક્ટોબર સુધી સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાનની ઉજવણી કરવામાં આવી રહી છે.  મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડોક્ટર પિયુષ પટેલ દ્વારા સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન અંતર્ગત આણંદ જિલ્લાના સામૂહિક આરોગ્ય કેન્દ્ર, પ્રાથમિક આરોગ્ય […]

આંકલાવ ખાતે જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી દેવાહુતીના અધ્યક્ષસ્થાને તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાયો

આંકલાવ ખાતે જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી દેવાહુતીના અધ્યક્ષસ્થાને તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાયો

પ્રકાશિત ક્યારે થયું: 25/09/2025

૨૫ પ્રશ્નોનો કરાયો હકારાત્મક નિકાલ આણંદ, બુધવાર: રાજ્ય સરકાર દ્વારા ગ્રામ્ય વિસ્તારના છેવાડાના માનવીના પ્રશ્નોનો તાલુકા કક્ષાએ જ ઉકેલ આવે તે માટે દર મહિને જે તે તાલુકાની મામલતદાર કચેરી ખાતે તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજવામાં આવે છે. આ તાલુકા સ્વાગત કાર્યક્રમમાં જિલ્લા કક્ષાએથી ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહે છે. આંકલાવ મામલતદાર કચેરી ખાતે જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી […]

“સ્વસ્થ નારી, સશક્ત પરિવાર અભિયાન”: આણંદ

પ્રકાશિત ક્યારે થયું: 25/09/2025

સામુહિક આરોગ્ય કેન્દ્ર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, આયુષ્માન આરોગ્ય મંદિર ખાતે આરોગ્ય શિબિર અને સર્વ રોગનિદાન કેમ્પ યોજાયા આણંદ,બુધવાર: આણંદ જીલ્લા ખાતે ” સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન”ની ઉજવણી તમામ સામુહિક આરોગ્ય કેન્દ્ર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, આયુષ્માન આરોગ્ય મંદિર ખાતે આરોગ્ય શિબિર અને સર્વ રોગનિદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે.  જે અંતર્ગત સામુહિક આરોગ્ય કેન્દ્ર વાસદ […]

સ્વચ્છતા હી સેવા : આણંદ જિલ્લો

સ્વચ્છતા હી સેવા : આણંદ જિલ્લો

પ્રકાશિત ક્યારે થયું: 25/09/2025

આણંદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં સ્વચ્છોત્સવ યોજાયો આણંદ, બુધવાર:: સ્વચ્છતા હી સેવા- 2025 અંતર્ગત  આણંદ જિલ્લાના વિવિધ ગામોમાં ગ્રામ પંચાયત કક્ષાએ અમૃત સરોવરો,જળાશયો, તળાવો,નાળાઓ વગેરેની ગામનાસરપંચશ્રીઓ ,ચૂંટાયેલા સભ્યશ્રીઓ,તલાટી કમ મંત્રીશ્રીઓ, ગ્રામજનો અને સફાઈ કામદારો દ્વારા સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી હતી. સ્વચ્છતા હી સેવા અંતર્ગત વિવિધ સંપ્રદાયના ધાર્મિક આગેવાનો દ્વારા સ્વચ્છતાને નૈતિક અને આધ્યાત્મિક જવાબદારી તરીકે […]

કરમસદ આણંદ મહાનગરપાલિકા વિસ્તારમાં ખરાબ થયેલ રોડ રસ્તાઓનું કામ હાથ ધરાયું

કરમસદ આણંદ મહાનગરપાલિકા વિસ્તારમાં ખરાબ થયેલ રોડ રસ્તાઓનું કામ હાથ ધરાયું

પ્રકાશિત ક્યારે થયું: 25/09/2025

આણંદ, બુધવાર: આણંદ જિલ્લામાં ગત દિવસો દરમિયાન થયેલ ભારે વરસાદને કારણે મહાનગરપાલિકા વિસ્તારમાં રોડ રસ્તાઓ ખરાબ થયા હતા. હાલમાં વરસાદે વિરામ લેતા કરમસદ આણંદ મહાનગરપાલિકા ના રોડ વિભાગ દ્વારા યુદ્ધ ના ધોરણે વરસાદ ને કારણે નુકશાન પામેલ રસ્તાઓ ને હોટમિક્સ મટિરિયલ દ્વારા રોડ રીપેરીંગ ની કામગીરી શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત શહેર ના મુખ્ય […]

બોરસદ ખાતે પોષણ માહ અંતર્ગત '' પોષણ ઉત્સવ'' ર૦રપ ધટક કક્ષાની પોષ્ટિક વાનગી સ્પર્ધા યોજાઈ

બોરસદ ખાતે પોષણ માહ અંતર્ગત ” પોષણ ઉત્સવ” ર૦રપ ધટક કક્ષાની પોષ્ટિક વાનગી સ્પર્ધા યોજાઈ

પ્રકાશિત ક્યારે થયું: 24/09/2025

જિલ્લામાં કોઈ પણ બાળક કુપોષિત ન રહે તે સંબંધી કામ કરવા અનુરોધ- શ્રી રમણભાઈ સોલંકી આણંદ, મંગળવાર: આઈ.સી.ડી.એસ. મહિલા અને બાળ વિકાસ વિભાગ, ધટક–ર અને ધટક–૩ બોરસદ ખાતે પોષણ માહ અંતર્ગત ” પોષણ ઉત્સવ” ર૦રપ ધટક કક્ષાની પોષ્ટિક વાનગી સ્પર્ધા ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી રમણભાઈ સોલંકીની વિશેષ ઉપસ્થિતિમાં એપીએમસી બોરસદ ખાતે યોજવામાં આવી […]

તા.૨૮ મી સપ્ટેમ્બર ના રોજ સરદાર પટેલ યુનિવર્સિટી ખાતે એક દિવસીય નેશનલ સેમિનાર યોજાશે

તા.૨૮ મી સપ્ટેમ્બર ના રોજ સરદાર પટેલ યુનિવર્સિટી ખાતે એક દિવસીય નેશનલ સેમિનાર યોજાશે

પ્રકાશિત ક્યારે થયું: 24/09/2025

આણંદ, મંગળવાર: સરદાર પટેલ યુનિવર્સિટી, ડો.બાબાસાહેબ આંબેડકર ચેર, વલ્લભ વિદ્યાનગર ખાતે એમ.પી. ઓડિટોરિયમમાં આગામી તા. ૨૮ મી સપ્ટેમ્બર ના રોજ સવારે ૧૦-૩૦ કલાકે એક દિવસીય નેશનલ સેમિનાર યોજાશે. આ સેમિનારમાં મુખ્ય મહેમાન તરીકે ડોક્ટર સંજય જોશી (IAS) એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર ઇન્ડેક્સ સી, ગાંધીનગર અને સરદાર પટેલ યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ ડોક્ટર હરીશ પાઢ હાજર રહેશે જ્યારે કી […]