બંધ

નવું શું છે

પોષણ ઉત્સવ ૨૦૨૫ : આણંદ

પ્રકાશિત ક્યારે થયું: 30/09/2025

આણંદ ખાતે પૌષ્ટિક વાનગી સ્પર્ધા તથા માતા યશોદા એવોર્ડ  વિતરણ કાર્યક્રમ યોજાયો આણંદ, મંગળવાર: આણંદ જિલ્લા પંચાયતની આઈ.સી.ડી.એસ. શાખા તથા આણંદ કૃષિ યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે પોષણ ઉત્સવ : ૨૦૨૫ અંતર્ગત ટી.એચ.આર.( માતૃ શક્તિ, બાલશક્તિ, પૂર્ણાશક્તિ) અને મિલેટમાંથી બનતી પૌષ્ટિક વાનગી સ્પર્ધા તથા માતા યશોદા એવોર્ડ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. આણંદ કૃષિ યુનિવર્સિટીના ઓડિટોરિયમ હોલ ખાતે […]

વધુ

આંતરરાષ્ટ્રીય સહકારિતા વર્ષ – 2025ની ઉજવણીમાં આણંદ જિલ્લાના પશુપાલકો અને સહકારી સભ્યોનો ઉત્સાહ

પ્રકાશિત ક્યારે થયું: 29/09/2025

સહકારી ક્ષેત્રને સુદૃઢ બનવા માટે જીએસટી સુધારાને વધાવ્યો આણંદ,સોમવાર: આણંદ જિલ્લામાં આંતરરાષ્ટ્રીય સહકારિતા વર્ષ – 2025ના ઉપલક્ષ્યમાં પશુપાલકો અને સહકારી મંડળીના સભ્યોએ  વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના GST સુધારા અને સ્વદેશી અભિયાનને વેગ આપવાના હિતલક્ષી નિર્ણયની પ્રશંસા કરાઈ રહી છે. આ નિર્ણયના સમર્થનમાં આણંદ  જિલ્લાના સહકારી સભ્યો અને પશુપાલકોએ પોસ્ટકાર્ડ અભિયાન દ્વારા વડાપ્રધાનશ્રી પ્રત્યે આભાર વ્યક્ત […]

વધુ

જીએસટી નો દર ઘટવાથી ખેતી ખર્ચ ઓછો થશે અને આવક વધશે-વેરાખાડી ગામના ખેડૂત શ્રી શૈલેષભાઈ પટેલ

પ્રકાશિત ક્યારે થયું: 29/09/2025

જીએસટી નો દર ઘટાડવા બદલ આણંદ જિલ્લાના ખેડૂતે વડાપ્રધાન શ્રી ને પોસ્ટકાર્ડ લખ્યો આણંદ, સોમવાર: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર ભાઈ મોદી દ્વારા જીએસટી ના દરોમાં ઘટાડો કરવાથી ખેડૂતો અને પશુપાલકોને ખરીદ કરવાના થતા ખાતર,બિયારણ, દવા અને ખેતીના સાધનો ખરીદવામાં આર્થિક રીતે ઘણો ફાયદો થશે. આણંદ જિલ્લાના વેરાખાડી ગામના ખેડૂત શ્રી શૈલેષભાઈ પટેલે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ […]

વધુ

જીએસટીના દરમાં ઘટાડો

પ્રકાશિત ક્યારે થયું: 29/09/2025

આણંદ તાલુકાની અજરપુરા દૂધ મંડળીના સભ્યોએ સામૂહિક એકઠા થઈને વડાપ્રધાનશ્રીને પોસ્ટ કાર્ડ લખી જી. એસ. ટી.નો દર ઘટાડવા બદલ આભાર વ્યક્ત કર્યો સહકાર ક્ષેત્રના માળખાને સક્ષમ બનાવવામાં સરકારની મહત્વની ભૂમિકા:અજરપુરા દૂધ ઉત્પાદક મંડળીના ચેરમેન શ્રીમતિ ગાયત્રી બેન આણંદ, સોમવાર: આણંદ જિલ્લામાં અમુલ સાથે સંકળાયેલ વિવિધ  દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓના સભ્યઓએ પદાધિકારીઓએ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીને પોસ્ટ […]

વધુ

જીએસટીના દરોમાં ઘટાડો

પ્રકાશિત ક્યારે થયું: 29/09/2025

આણંદ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી હસમુખભાઈ પટેલે વડાપ્રધાન શ્રી ને પોસ્ટકાર્ડ લખી વ્યક્ત કર્યો આભાર આણંદ, સોમવાર: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર ભાઈ મોદી દ્વારા જી.એસ.ટી.ના દરો ઘટાડવાથી ખેડૂતો અને પશુપાલકોને થનાર આર્થિક ફાયદા માટે આણંદ જિલ્લાના દૂધ મંડળીના સભાસદોએ વડાપ્રધાન શ્રી ને પોસ્ટકાર્ડ લખીને આભારની લાગણી વ્યક્ત કરી રહ્યા છે અને પોસ્ટકાર્ડ લખવાની આ ઝુંબેશ માં […]

વધુ

કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા સ્ટ્રીટ ફૂડ શેરી ફેરિયાઓ માટે તાલીમ કાર્યક્રમ યોજાયો

પ્રકાશિત ક્યારે થયું: 29/09/2025

આણંદ, શુક્રવાર: શહેરી વિકાસ વર્ષ-૨૦૨૫ અંતર્ગત કેન્દ્ર સરકારની “પી.એમ.સ્વનિધિ” યોજના અન્વયે શહેરી વિસ્તારમાં ખાણી-પીણીની લારી ચલાવતા શહેરી ફેરિયાઓ માટે કરમસદ આણંદ મહાનગરપાલિકા અને ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરીટી ઓફ ઇન્ડિયા (FSSAI) ના સંયુક્ત ઉપક્રમે મહાનગરપાલિકાના કમિશ્નરશ્રીના માર્ગદર્શન હેઠળ ધીરજલાલ જે.શાહ, ટાઉન હોલ,આણંદ ખાતે ખોરાક સલામતી અને સ્વચ્છતા અંગે તાલીમ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. મનપાના મેડીકલ […]

વધુ