પ્રેસનોટ- જાહેરાત
આણંદમાં પ્રાકૃતિક ખેતી વેચાણ કેન્દ્રમાં ‘ખેડૂતથી ગ્રાહક સુધી શુદ્ધ ઉત્પાદનોનુ સીધું વેચાણ
પ્રકાશિત ક્યારે થયું: 25/02/2026દર મંગળવારે બોરસદ ચોકડી ખાતે ભરાતા ‘પ્રાકૃતિક બજાર’ને નગરજનોનો અભૂતપૂર્વ પ્રતિસાદ રસાયણમુક્ત શાકભાજી માટે વેચાણ કેન્દ્રનો મહત્તમ લાભ લેવાનો અનુરોધ કરતા મહિલા ગ્રાહકો આણંદ, મંગળવાર: ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ (GPKVB) અને આત્મા પ્રોજેક્ટ, આણંદના સંયુક્ત ઉપક્રમે જિલ્લામાં પ્રાકૃતિક ખેતીને વેગ આપવા માટે એક સ્તુત્ય નિર્ણય લેવામાં આવ્યો છે. જે અંતર્ગત આણંદના બોરસદ ચોકડી સ્થિત […]
કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા લાંભવેલ રોડ ખાતેના ગેરકાયદેસર દબાણ દૂર કરાયા
પ્રકાશિત ક્યારે થયું: 25/02/2026જોગણી માતાના મંદિર પાસેથી ગેરકાયદેસર દબાણો દૂર કરીને 50 ગુંઠા જેટલી જમીન ખુલ્લી કરાઈ આણંદ, મંગળવાર: કરમસદ આણંદ મહાનગરપાલિકાના કમિશનર શ્રી ની સુચના મુજબ મહાનગરપાલિકાના વિસ્તારમાં ગેરકાયદેસર દબાણ દૂર કરવા માટે મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગને કહ્યું છે. કરમસદ આણંદ મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગની ટીમ દ્વારા આજે લાંભવેલ રોડ ઉપર જોગણી માતાના મંદિર પાસે આવેલા લારી ગલ્લાઓ લોખંડની […]
આણંદમાં ખીલ્યુ આશાનું કિરણ, RBSK યોજના થકી દિકરીને મળ્યું નવજીવન
પ્રકાશિત ક્યારે થયું: 25/02/2026“સરકારની યોજના ના કારણે અમોને એક પણ રૂપિયો ખર્ચ થયા વગર સરકારે મારી દિકરી યશવીને નવ જીવન આપ્યુ છે”:- યશવીના પિતા અજયસિંહ ટાંટોડ સરકારની સંવેદના અને વિનામૂલ્યે મળેલ સારવારથી મોતને મ્હાત આપી ફરિથી હસતી થઈ યશવી આણંદ, મંગળવાર: “સરકારની યોજનાને કારણે આજે મારી દીકરી ફરીથી હસતી થઈ છે” – એક દીકરીના સપનાઓ અને એક પિતાના […]
આણંદ જિલ્લામાં ધોરણ 10 અને ધોરણ 12 ની બોર્ડની પરીક્ષા
પ્રકાશિત ક્યારે થયું: 23/02/2026ધોરણ 10 અને ધોરણ 12 ના વિદ્યાર્થીઓએ તેમને મૂંજવતા વિવિધ પ્રશ્નો પૂછીને તેના ઉકેલ મેળવ્યા આણંદ જિલ્લાના વિદ્યાર્થીઓએ નિષ્ણાતો પાસેથી માર્ગદર્શન મેળવ્યું તજજ્ઞો સાથે વાત કરી ટેન્શન મૂકત બનતા બોર્ડના વિદ્યાર્થીઓ આણંદ, સોમવાર: આણંદ જિલ્લામાં આગામી તારીખ 26 ફેબ્રુઆરીથી ધોરણ 10 અને ધોરણ 12 ની બોર્ડની પરીક્ષાઓ શરૂ થનાર છે. જેમાં સમગ્ર જિલ્લામાં ધોરણ 10 […]
ડિઝીટલ ઈન્ડિયા લેન્ડ રેકોર્ડ મોર્ડનાઈઝેશન પ્રોગ્રામ હેઠળ આણંદ જિલ્લામાં NAKSHA પાયલોટ પ્રોજેક્ટ
પ્રકાશિત ક્યારે થયું: 23/02/2026શહેરી વિસ્તારોમાં આધુનિક અને પારદર્શક ભૂમિ સર્વેની દિશામાં મહત્વપૂર્ણ પહેલ આણંદ, સોમવાર: ભારત સરકારના ભૂમિ સંસાધન વિભાગ દ્વારા ડિજિટલ ઈન્ડિયા લેન્ડ રેકોર્ડ મોર્ડનાઈઝેશન પ્રોગ્રામ (DILRMP) હેઠળ NAKSHA (National Geospatial Knowledge–based Land Survey of Urban Habitation) પ્રોજેક્ટ અંતર્ગત આણંદ જિલ્લામાં પાયલોટ પ્રોગ્રામ હાથ ધરવામાં આવનાર છે. આણંદ જિલ્લામાં આ પાયલોટ પ્રોગ્રામના અસરકારક અમલીકરણ અર્થે તાજેતરમાં જિલ્લા […]
આણંદ ખાતે ‘ડિજિટલ એક્સ્ટેન્શન અને ખેડૂત સશક્તિકરણ’ વિષયક રાષ્ટ્રીય સેમિનાર યોજાયો
પ્રકાશિત ક્યારે થયું: 23/02/2026‘National Seminar – Souvenir 2026’નું વિમોચન કરવામાં આવ્યું આણંદ, સોમવાર: સોસાયટી ઓફ એક્સ્ટેંશન એજ્યુકેશન ગુજરાત (SEEG) અને આણંદ કૃષિ યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે તાજેતરમાં ‘Digital Extension and Farmer Empowerment: Pathway to Viksit Bharat’ વિષય પર બે દિવસીય રાષ્ટ્રીય સેમિનારનું આણંદ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનારમાં દેશભરની કૃષિ યુનિવર્સિટીઓના ૨૦૦થી વધુ વૈજ્ઞાનિકો અને નિષ્ણાતોએ ઉત્સાહભેર […]
આણંદ આરટીઓ કચેરી ખાતે વાહનના પસંદગીના નંબર મેળવવા ઓનલાઇન ન્યુ ઓક્શન શરૂ કરાયું
પ્રકાશિત ક્યારે થયું: 23/02/2026તા. ૨૮ ફેબ્રુઆરીથી તા. ૪ માર્ચ સુધી ઓક્શન માટે રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે આણંદ, શનિવાર: એ.આર.ટી.ઓ કચેરી, આણંદ દ્વારા મોટરીંગ પબ્લીકની સગવડતા માટે પસંદગી નંબરનું ઓનલાઇન NEW AUCTION શરૂ કરવામાં આવ્યું છે. જેમાં નોન ટ્રાન્સપોર્ટ M/CYCLE ની NEW SERIES GJ23-EK-0001 થી 9999 તથા LMV(મોટર કાર) NEW SERIES GJ23-CK-0001 થી 9999 શરૂ કરવામાં આવી છે. પસદગીના નંબર […]
આણંદ જિલ્લાના નાગરિકની સુરક્ષા માટે હંમેશા સતર્ક, સંવેદનશીલ અને જવાબદાર રક્ષા કવચ : નેત્રમ કમાન્ડ એન્ડ કન્ટ્રોલ રૂમ
પ્રકાશિત ક્યારે થયું: 23/02/2026આણંદના નેત્રમ કમાન્ડ એન્ડ કંટ્રોલરૂમ ખાતેથી ૨૫૦ કરતાં વધુ કેમેરા દ્વારા નાગરીકોની સુરક્ષા માટે કરાતું સતત 24×7 મોનિટરિંગ નેત્રમ કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમ ગંભીર ગુનાઓ ઉકેલવામાં મદદરૂપ બન્યા : ગુમ થયેલ વ્યક્તિઓને શોધવામાં મદદરૂપ બન્યુ ‘‘નેત્રમ’’ ગત વર્ષે નેત્રમના માધ્યમથી ગુમ થયેલો ૧૬ લાખનો મુદ્દામાલ પરત મેળવીને અરજદારોને સોંપવામાં આવ્યો હતો વધુ 550 કેમેરા આણંદ […]
આણંદ ખાતે ધોરણ ૧૦ અને ૧૨ ની બોર્ડ પરીક્ષાના સુચારૂ સંચાલન માટે સ્થળ સંચાલકો અને સરકારી પ્રતિનિધિઓની બેઠક યોજાઈ
પ્રકાશિત ક્યારે થયું: 23/02/2026આણંદ, શનિવાર: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા આગામી તા. ૨૬ ફેબ્રુઆરી થી શરૂ થનારી ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ ની મુખ્ય પરીક્ષાઓના સુદ્રઢ આયોજનના ભાગરૂપે આણંદના બાકરોલ સ્થિત નોલેજ હાઈસ્કૂલ ખાતે જિલ્લા શિક્ષણાધિકારી શ્રી અર્ચનાબેન પ્રજાપતિના અધ્યક્ષસ્થાને માર્ગદર્શક બેઠક યોજાઈ હતી. બેઠકમાં જિલ્લા શિક્ષણાધિકારીશ્રી અર્ચનાબેન પ્રજાપતિએ જિલ્લામાં પરીક્ષા ભયમુક્ત, પારદર્શી અને […]
જિલ્લા વિકાસ અધિકારીશ્રી દેવાહુતીના અધ્યક્ષસ્થાને આણંદ ખાતે જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ
પ્રકાશિત ક્યારે થયું: 23/02/2026નાગરિકોના પડતર પ્રશ્નોનો ઝડપી અને યોગ્ય નિકાલ કરવા સબંધિત અધિકારીઓને તાકીદ કરાઇ આણંદ, શનિવાર: જિલ્લા વિકાસ અધિકારીશ્રી દેવાહુતીના અધ્યક્ષસ્થાને સર્કિટ હાઉસ,આણંદના સભાખંડ ખાતે જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લાના જન પ્રતિનિધિઓ દ્વારા રજૂ કરવામાં આવેલ એમજીવીસીએલ, માર્ગ અને મકાન, પાણી પુરવઠા, આંગણવાડી, શિક્ષણ સહિત વિવિધ વિભાગને લગતી પ્રજાલક્ષી બાબતો અંગે […]