પ્રેસનોટ- જાહેરાત

Filter by:
પેટલાદ સ્થિત ઇસરામાના 'સેન્ટર ઓફ એક્સેલન્સ' ખાતે ખેડૂતો માટે મધમાખી ઉછેર તાલીમ શિબિર યોજાઈ

પેટલાદ સ્થિત ઇસરામાના ‘સેન્ટર ઓફ એક્સેલન્સ’ ખાતે ખેડૂતો માટે મધમાખી ઉછેર તાલીમ શિબિર યોજાઈ

પ્રકાશિત ક્યારે થયું: 03/03/2026

આણંદ, શુક્રવાર: નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી, આણંદના નિયંત્રણ હેઠળ પેટલાદ તાલુકામા કાર્યરત સેન્ટર ઓફ એક્સેલન્સ ફોર બનાના એન્ડ વેજીટેબલ, ઇસરામા ખાતે ખેડૂતોના સર્વાંગી વિકાસ માટે તાજેતરમાં ‘મધમાખી ઉછેર’ વિષય પર વિશેષ તાલીમનું નાયબ બાગાયત નિયામકશ્રી, આણંદ, ડો. એસ. એસ. પીલ્લાઈના માર્ગદર્શન હેઠળ આયોજન કરવામાં આવ્યું હતું. આ તાલીમ દરમિયાન ખેડૂતોને બાગાયત ખાતાની વિવિધ કલ્યાણકારી યોજનાઓ […]

જિલ્લા કલેક્ટરશ્રી પ્રવીણ ચૌધરીની અધ્યક્ષતામાં જિલ્લા માર્ગ સલામતી સમિતિની બેઠક યોજાઇ

જિલ્લા કલેક્ટરશ્રી પ્રવીણ ચૌધરીની અધ્યક્ષતામાં જિલ્લા માર્ગ સલામતી સમિતિની બેઠક યોજાઇ

પ્રકાશિત ક્યારે થયું: 03/03/2026

આણંદ, શુક્રવાર: જિલ્લા કલેક્ટરશ્રી પ્રવીણ ચૌધરીની અધ્યક્ષતામાં આણંદ ડિસ્ટ્રિક્ટ રોડ સેફ્ટી કમીટીની બેઠક યોજાઈ હતી. બેઠકની શરૂઆતમાં જિલ્લા કલેકટરશ્રીએ અગાઉની માર્ગ સલામતી સમિતિની બેઠકમાં ચર્ચાયેલ મુદ્દાઓ અંગે કરવામાં આવેલી કામગીરીની વિગતવાર સમિક્ષા કરી હતી. આ બેઠકમાં જિલ્લા કલેકટરશ્રી પ્રવીણ ચૌધરીએ જિલ્લાના નાગરિકોની સલામતીને ધ્યાને લઈ રજૂ કરવામાં આવેલા માર્ગ સલામતીના વિવિધ મુદ્દાઓ ઉપર સબંધિત વિભાગો […]

કોઈ ફોટો નથી

કરમસદ આણંદ મહાનગરપાલિકા વિસ્તારમાં રહેતા નગરજનોને માર્ચ મહિનામાં જાહેર રજાના દિવસે મિલકત વેરો ભરવા માટે ખાસ સવલત

પ્રકાશિત ક્યારે થયું: 03/03/2026

તારીખ 1લી માર્ચ રવિવાર ના રોજ નગરજનો બાકી વેરો ભરી શકે તે માટે કચેરી ખુલ્લી રહેશે બાકી વેરો ભરપાઈ કરવા માટે રવિવાર સહિત જાહેર રજા ના દિવસોએ વેરા ઓફિસ ચાલુ રહેશે, બાકી મિલકતવેરો 31 માર્ચ પહેલા ભરવા અનુરોધ નગરજનોની સવલત માટે જાહેર રજા ના દિવસે વેરા વિભાગ સવારે 11-00 થી બપોર બાદ 16-00 કલાક સુધી […]

રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ

રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ

પ્રકાશિત ક્યારે થયું: 03/03/2026

આણંદના એક સામાન્ય સેલ્સમેનની પુત્રીએ 06 નવા આકાશગંગા (ગેલેક્સી) સમુહોને શોધી કાઢી ભારતીય નામોથી નવાજ્યા વૈજ્ઞાનિક બનવા ભાષા કે આર્થિક સમસ્યા નડતી નથી એ સાબિત કરી એકતા શાહે યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા, ડેવિસ (USA) માં પોસ્ટડોક્ટરલ રિસર્ચ ફેલોશિપ દરમિયાન કર્યું અનોખું સંશોધન એકતા શાહે દર્શાવ્યું કે બ્રહ્માંડના બાળપણમાં સમૂહમાં રહેતી ગેલેક્સીઓમાં શક્તિશાળી બ્લેકહોલનું પ્રમાણ એકલી ગેલેક્સીઓ […]

કોઈ ફોટો નથી

આણંદ જિલ્લામાં ધોરણ 10 અને ધોરણ 12 ની બોર્ડની પરીક્ષા શાંતિપૂર્ણ વાતાવરણમાં પ્રારંભ

પ્રકાશિત ક્યારે થયું: 27/02/2026

પ્રથમ દિવસે ધોરણ 10 ગુજરાતી વિષયની પરીક્ષામાં 489 વિદ્યાર્થીઓ ગેરહાજર આણંદ, ગુરુવાર: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આણંદ જિલ્લામાં આજથી ધો.10 અને ધો.12ની બોર્ડ પરીક્ષાનો જિલ્લામાં શાતિપૂર્ણ વાતાવરણમાં પ્રારંભ થયો છે. બોર્ડની પરીક્ષાના પ્રથમ દિવસે જિલ્લા કલેકટર શ્રી પ્રવીણ ચૌધરીએ આણંદ હાઇસ્કુલ ખાતે ધોરણ 10 ની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓને કુમ કુમ તિલક […]

આણંદ ખાતે જિલ્લા કક્ષાનો 'સ્વાગત' ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો

આણંદ ખાતે જિલ્લા કક્ષાનો ‘સ્વાગત’ ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો

પ્રકાશિત ક્યારે થયું: 27/02/2026

જિલ્લા કલેક્ટરશ્રીના અધ્યક્ષસ્થાને કુલ ૦૫ અરજદારોના પ્રશ્નોનું હકારાત્મક નિરાકરણ કરાયું આણંદ, ગુરૂવાર: રાજ્યના નાગરિકોના પ્રશ્નોનું ઝડપી અને અસરકારક નિરાકરણ લાવવાના ઉદ્દેશ્યથી આરંભાયેલ સ્વાગત- ફરિયાદ નિવારણના પ્રજાલક્ષી કાર્યક્રમ અંતર્ગત હજારો અરજદારોના પ્રશ્નોનું સુખદ નિરાકરણ આવ્યું છે. પ્રતિમાસ સ્વાગત કાર્યક્રમ અંતર્ગત રાજ્યમાં તાલુકા, જિલ્લા અને રાજ્ય કક્ષાએ સ્વાગત કાર્યક્રમ યોજાય છે. જે અન્વયે આણંદ જિલ્લાના અરજદારોના પ્રશ્નોનું […]

આણંદ જિલ્લામાં ધોરણ 10 અને ધોરણ 12 ની બોર્ડની પરીક્ષાનો શાંતિપૂર્ણ વાતાવરણમાં પ્રારંભ

આણંદ જિલ્લામાં ધોરણ 10 અને ધોરણ 12 ની બોર્ડની પરીક્ષાનો શાંતિપૂર્ણ વાતાવરણમાં પ્રારંભ

પ્રકાશિત ક્યારે થયું: 27/02/2026

વિદ્યાર્થીઓને ગુલાબનું ફૂલ આપી આવકારી, મોં મીઠું કરાવી શુભેચ્છા પાઠવતાં જિલ્લા કલેક્ટરશ્રી પ્રવીણ ચૌધરી આણંદ હાઈસ્કૂલ ખાતે બોર્ડની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓને કલેકટર શ્રી એ કર્યા પ્રોત્સાહિત આણંદ, ગુરૂવાર: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવતી ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ની પરીક્ષાનો આજથી પ્રારંભ થયો છે. આ અવસરે આણંદ જિલ્લા કલેકટર શ્રી પ્રવીણ ચૌધરીએ આણંદ […]

કોઈ ફોટો નથી

આણંદ જિલ્લામાં ખાદ્ય પદાર્થોના નમૂના ફેઈલ થતા જાણીતી સંસ્થાઓને લાખોનો દંડ

પ્રકાશિત ક્યારે થયું: 25/02/2026

આણંદ, બુધવાર: આણંદ જિલ્લાના ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા આણંદ જિલ્લામાંથી ચકાસણી અર્થે લેવામાં આવેલા ખાદ્ય પદાર્થોના નમૂનાઓ પરીક્ષણમાં સબ સ્ટાન્ડર્ડ અને મીસ બ્રાન્ડેડ જાહેર થતાં આણંદના એજયુડીકેટીંગ ઓફીસર અને નિવાસી અધિક કલેક્ટરશ્રી ઋતુરાજ દેસાઈ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે. ફુડ સેફટી ઓફીસર દ્વારા લેવામાં આવેલા નમૂનાઓ નિષ્ફળ જતા એજયુડીકેટીંગ ઓફીસરની કોર્ટમાં કેસ […]

આણંદ જિલ્લાને રક્તપિત્ત મુક્ત કરવાના સંકલ્પ સાથે

આણંદ જિલ્લાને રક્તપિત્ત મુક્ત કરવાના સંકલ્પ સાથે “સ્પર્શ લેપ્રસી અવેરનેસ કેમ્પેઈન” (SLAC) ની સફળતાપૂર્વક ઉજવણી કરાઈ

પ્રકાશિત ક્યારે થયું: 25/02/2026

આણંદ, બુધવાર: નેશનલ લેપ્રસી ઈરેડીકેશન પ્રોગ્રામ અંતર્ગત આણંદ જિલ્લાને રક્તપિત્ત મુક્ત કરવાના ઉમદા હેતુથી “Ending Stigma, Embracing Dignity” ના સૂત્ર સાથે ‘સ્પર્શ લેપ્રસી અવેરનેસ કેમ્પેઈન’ (SLAC) ની સફળતાપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. જિલ્લા કલેક્ટર શ્રી પ્રવીણ  ચૌધરી અને જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી દેવાહુતિના માર્ગદર્શન હેઠળ આરોગ્ય વિભાગ દ્વારા તા.૩૦/૦૧/૨૦૨૫ થી તા.૧૩/૦૨/૨૦૨૫ દરમિયાન સમગ્ર જિલ્લામાં વ્યાપક […]

કોઈ ફોટો નથી

તા. 26 ફેબ્રુઆરીથી શરૂ થતી બોર્ડની પરીક્ષાઓ માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ

પ્રકાશિત ક્યારે થયું: 25/02/2026

આણંદ જિલ્લામાં ધોરણ 10 અને ધોરણ 12 ના કુલ 50966 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે આણંદ જિલ્લામાં 59 વિદ્યાર્થીઓને આપવામાં આવી લહિયાની મંજૂરી આણંદ ખાતે જિલ્લા કક્ષાનો કંટ્રોલરૂમ 02692 264153 કાર્યરત બોર્ડનો હેલ્પલાઇન ટોલ ફ્રી નંબર 1800 233 5500 દિવ્યાંગ ઉમેદવારો માટે ગ્રાઉન્ડ ફ્લોર પર અલગ બ્લોકની વ્યવસ્થા દરેક બ્લોક, બિલ્ડીંગ અને ક્લાસરૂમ ખાતે સીસીટીવી કેમેરા કાર્યરત […]