પ્રેસનોટ- જાહેરાત

Filter by:
બોરસદ તાલુકાના નામણ ગામે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો

બોરસદ તાલુકાના નામણ ગામે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો

પ્રકાશિત ક્યારે થયું: 06/03/2026

સેવા સેતુ ના માધ્યમથી છેવાડાના માનવીને ઘર આંગણે રાજ્ય સરકારની વિવિધ યોજનાઓના લાભો પહોંચે તે જ મુખ્ય આશય – નાણા રાજ્ય મંત્રી શ્રી કમલેશભાઈ પટેલ સેવા સેતુ કાર્યક્રમમાં વિવિધ વિભાગોને લગતી સેવાઓની 3955 જેટલી અરજીઓનો કરાયો હકારાત્મક નિકાલ 10 ગામના લોકોએ મેળવ્યા સ્થળ ઉપર જ સરકારી લાભ આણંદ, શુક્રવાર: સેવા સેતુ 2.0 કાર્યક્રમ અંતર્ગત ગ્રામ્ય […]

કોઈ ફોટો નથી

ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહના કુલ 1986 વિદ્યાર્થીઓએ મનોવિજ્ઞાન સહિતના વિષયની પરીક્ષા આપી

પ્રકાશિત ક્યારે થયું: 05/03/2026

આણંદ, ગુરૂવાર: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આણંદ જિલ્લામાં ધોરણ-10 અને ધો. 12 ની પરીક્ષાઓ જિલ્લામાં શાતિપૂર્ણ વાતાવરણમાં ચાલી રહી છે. જિલ્લા શિક્ષણાધિકારીશ્રીની કચેરીના પરીક્ષા કંટ્રોલ રૂમ તરફથી પ્રાપ્ત થયેલા અહેવાલો મુજબ આજે તા.05 માર્ચના રોજ એચ.એસ.સી.ની સામાન્ય પ્રવાહના ગુજરાતી અને અંગ્રેજી માધ્યમમાં મનોવિજ્ઞાન સહિતના વિષયમાં નોંધાયેલા કુલ 2013 વિદ્યાર્થીઓ પૈકી 1986 […]

કોઈ ફોટો નથી

આણંદ  ખાતે તા. 25 માર્ચ ના રોજ જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાશે

પ્રકાશિત ક્યારે થયું: 05/03/2026

અરજદારો તા. 10 મી માર્ચ સુધીમાં પોતાના પ્રશ્નો મોકલી શકશે સ્વાગત પોર્ટલ પર ઓનલાઈન અરજી પણ કરી શકાશે જે કચેરી નો પ્રશ્ન હોય ત્યાં પ્રથમ અરજી કરેલ હોવી જરૂરી આણંદ, ગુરુવાર: આણંદ જિલ્લાનો જિલ્લા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ આગામી તા.25/03/2026 ને બુધવારના રોજ સવારે ૧૧-૦૦ કલાકે  કોન્ફરન્સ હોલ, કલેક્ટર કચેરી,આણંદ ખાતે યોજાશે. આણંદ જિલ્લાના નાગરિકો/અરજદારો/પ્રજાજનોએ જિલ્લા […]

કોઈ ફોટો નથી

કરમસદ આણંદ મહાનગરપાલિકા વિસ્તારમાં રહેતા નગરજનોને બાકી મિલકત વેરો તા.31 માર્ચ પહેલા ભરવા અનુરોધ

પ્રકાશિત ક્યારે થયું: 05/03/2026

તારીખ 08 માર્ચ રવિવારના રોજ નગરજનો બાકી વેરો ભરી શકે તે માટે વેરા વિભાગ સવારે 11-00 થી બપોર બાદ 16-00 કલાક સુધી ખુલ્લુ રહેશે આણંદ, કરમસદ, વિદ્યાનગર, મોગરી, ગામડી, જીટોડીયા અને લાંભવેલ ખાતેની કચેરીઓ જાહેર રજા ના દિવસે વેરો સ્વીકારશે આણંદ, ગુરુવાર: કરમસદ આણંદ મહાનગરપાલિકાના કમિશનર શ્રી એ માર્ચ મહિના દરમિયાન મહાનગરપાલિકા વિસ્તારમાં સમાવિષ્ટ તમામ […]

કોઈ ફોટો નથી

આણંદ જિલ્લામાં તા.24 માર્ચ ના  રોજ તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાશે

પ્રકાશિત ક્યારે થયું: 05/03/2026

અરજદારો તા.10 માર્ચ સુધીમાં પોતાના પ્રશ્નો મોકલી શકશે સ્વાગત પોર્ટલ swagat.gujarat.gov.in પર ઓનલાઈન અરજી પણ કરી શકાશે આણંદ, ગુરૂવાર: આણંદ જિલ્લામાં માર્ચ મહિનાનો તાલુકા કક્ષાનો તાલુકા સ્વાગત કાર્યક્રમ આગામી તા.૨૪/૦૩/૨૦૨૬ ને મંગળવારના રોજ સવારે ૧૧-૦૦ કલાકે સંબંધિત તાલુકાની મામલતદાર કચેરીઓ ખાતે તેમજ આણંદ તાલુકા શહેર/ગ્રામ્ય કક્ષાનો કાર્યક્રમ તાલુકા પંચાયત કચેરી, આણંદ ખાતે યોજાશે. આણંદ જિલ્લાના […]

આણંદ જિલ્લા પંચાયતના સિંચાઈ વિભાગ હસ્તક કરવામાં આવતા બાંધકામમાં ઉપયોગ થનાર મટીરીયલનું પરીક્ષણ લેબોરેટરી મારફતે થાય છે - કાર્યપાલક ઇજનેર સિંચાઈ વિભાગ

આણંદ જિલ્લા પંચાયતના સિંચાઈ વિભાગ હસ્તક કરવામાં આવતા બાંધકામમાં ઉપયોગ થનાર મટીરીયલનું પરીક્ષણ લેબોરેટરી મારફતે થાય છે – કાર્યપાલક ઇજનેર સિંચાઈ વિભાગ

પ્રકાશિત ક્યારે થયું: 03/03/2026

આણંદ, મંગળવાર: જિલ્લા પંચાયત આણંદ ના સિંચાઈ વિભાગના કાર્યપાલક ઇજનેર શ્રી દ્વારા જણાવવામાં આવ્યું છે કે તેમના હસ્તક બાંધકામ અંગેની જિલ્લામાં કરવામાં આવતી કોઈપણ કામગીરી માટે કામ શરૂ કરતા પહેલા કામમાં ઉપયોગ થનાર મટીરીયલ નું પરીક્ષણ લેબોરેટરી મારફતે કરવામાં આવે છે અને જે તે મટીરીયલ યોગ્ય ગુણવત્તા વાળું જણાય પછી જ તેનો ઉપયોગ કરવામાં આવે […]

આણંદ જિલ્લાના ખેડૂતો જોગ

આણંદ જિલ્લાના ખેડૂતો જોગ

પ્રકાશિત ક્યારે થયું: 03/03/2026

ઓનલાઇન બીલ/ક્લેમ કરવાની અરજી તા.૦૫ મી માર્ચ સુધીમાં કરવાની રહેશે આણંદ, સોમવાર: આણંદના નાયબ બાગાયત નિયામકશ્રીની એક યાદીમાં બાગાયત ખાતાની વ્યક્તિલક્ષી સહાયની યોજનાઓના વિવિધ ઘટકોમાં ikhedut 2.0 (આઇખેડૂત ૨.૦) પોર્ટલ પરથી ઓનલાઇન અરજી કરેલ હોય તેમજ ઓનલાઇન મંજુરી મળેલ હોય તેવા ખેડૂત લાભાર્થીઓને તેમની અરજી ઓનલાઇન બીલ/ક્લેમ કરવાની અંતિમ તારીખ તા.૦૫/૦૩/૨૦૨૬ સુધીમાં કરવાની રહેશે અન્યથા […]

કોઈ ફોટો નથી

પ્રાકૃતિક ખેતી – આણંદ જિલ્લો

પ્રકાશિત ક્યારે થયું: 03/03/2026

બોરસદ ચોકડી સ્થિત ATIC “પ્રાકૃતિક વેચાણ કેન્દ્ર” : ખેડૂતની પ્રગતીનો નવો આયામ પ્રાકૃતિક ખેતી થકી આણંદમાં સફળતાની મહેક પ્રસરાવતા આસોદરના ખેડૂત લાલસિંહ પઢિયાર સરકાર દ્વારા વિનામૂલ્યે પ્રાકૃતિક વેચાણ કેન્દ્રની  જગ્યા આપીને ‘ફાર્મ ટુ કન્ઝ્યુમર’નો ખ્યાલ સાકાર કરાયો આણંદ, સોમવાર:  વર્તમાન સમયમાં જ્યારે રાસાયણિક ખેતીના ગંભીર દુષ્પરિણામો સામે આવી રહ્યા છે, ત્યારે આણંદ જિલ્લામાં ‘બેક ટુ […]

કોઈ ફોટો નથી

તા. 28 મી એ સર્વાઇકલ કેન્સર ફ્રી ઇન્ડિયા રસીકરણ અભિયાનનો રાજ્યવ્યાપી પ્રારંભ થશે

પ્રકાશિત ક્યારે થયું: 03/03/2026

આણંદ  જિલ્લામાં અંદાજિત 17787 કિશોરીઓને HPV વેક્સિન અપાશે રાજસ્થાનના અજમેર ખાતેથી મહિલાઓમાં ગર્ભાશય મુખના કેન્સર વિરોધી રસીકરણ અભિયાનનો વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી રાષ્ટ્રવ્યાપી પ્રારંભ કરાવશે આણંદ, શુક્રવાર : વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી તારીખ 28 મી ફેબ્રુઆરી, શનિવારના રોજ રાજસ્થાનના અજમેર ખાતેથી મહિલાઓમાં ગર્ભાશય મુખના કેન્સર વિરોધી HPV રસીકરણનો રાષ્ટ્રવ્યાપી શુભારંભ કરાવશે. આ સાથે જ ગુજરાતમાં મુખ્યમંત્રી […]

સેન્ટર ઓફ એક્સેલન્સ ફોર બનાના એન્ડ વેજીટેબલ, ઈસરામા ખાતે ખેડૂતો માટે એક દિવસીય તાલીમ કાર્યક્રમ યોજાયો

સેન્ટર ઓફ એક્સેલન્સ ફોર બનાના એન્ડ વેજીટેબલ, ઈસરામા ખાતે ખેડૂતો માટે એક દિવસીય તાલીમ કાર્યક્રમ યોજાયો

પ્રકાશિત ક્યારે થયું: 03/03/2026

આણંદ, શુક્રવાર : નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી, આણંદના નિયંત્રણ હેઠળ પેટલાદ તાલુકામા કાર્યરત સેન્ટર ઓફ એક્સેલન્સ ફોર બનાના એન્ડ વેજીટેબલ, ઈસરામા ખાતે નાયબ બાગાયત નિયામકશ્રી, આણંદ, ડો. એસ. એસ. પીલ્લાઈના માર્ગદર્શન હેઠળ એક દિવસીય ખેડૂત તાલીમ યોજાઈ હતી. જેમા બાગાયતી પાકો દ્વારા ખેડૂતો પોતાની આવક કેવી રીતે વધારી શકે અને ગુણવત્તાયુક્ત ઉત્પાદન કેવી રીતે મેળવી […]