પ્રેસનોટ- જાહેરાત

Filter by:
વાસ્મો આણંદ દ્વારા 'વિશ્વ મહિલા દિવસ' જિલ્લા કક્ષાની ઉજવણી અંતર્ગત કાર્યશાળા યોજાઈ

વાસ્મો આણંદ દ્વારા ‘વિશ્વ મહિલા દિવસ’ જિલ્લા કક્ષાની ઉજવણી અંતર્ગત કાર્યશાળા યોજાઈ

પ્રકાશિત ક્યારે થયું: 11/03/2026

પીવાના પાણીના વ્યવસ્થાપનમાં મહિલાઓની ભાગીદારી અને સશક્તિકરણ પર અપાયો ભાર આણંદ, સોમવાર: આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ તા.૮ માર્ચ નિમિત્તે વાસ્મો (WASMO) આણંદ દ્વારા મહિલાઓના ગૌરવ અને સશક્તિકરણને સમર્પિત એક વિશેષ કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભારત સરકાર દ્વારા ‘સુજલામ જળશક્તિ દિવસ’ અને ‘જળ મહોત્સવ’ નો પણ શુભારંભ કરવામાં આવ્યો હતો. કાર્યક્રમ દરમિયાન વક્તાઓએ જણાવ્યું […]

સેન્ટર ઓફ એક્સેલન્સ ફોર બનાના એન્ડ વેજીટેબલ, ઈસરામા ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે તાલીમ કાર્યક્રમ યોજાયો

સેન્ટર ઓફ એક્સેલન્સ ફોર બનાના એન્ડ વેજીટેબલ, ઈસરામા ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે તાલીમ કાર્યક્રમ યોજાયો

પ્રકાશિત ક્યારે થયું: 11/03/2026

આણંદ, સોમવાર: અર્બન હોર્ટિકલ્ચર ડેવલપમેન્ટ સેન્ટર નાયબ બાગાયત નિયામકની કચેરી,આણંદ હેઠળના પેટલાદ તાલુકાના ઈસરામા સ્થિત સેન્ટર ઓફ એક્સેલન્સ ફોર બનાના એન્ડ વેજીટેબલ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી નિમિત્તે પેટલાદ તાલુકાની બહેનો માટે અર્બન હોર્ટીકલ્ચર ડેવલોપમેન્ટ વિષયક તાલીમ કાર્યક્રમ યોજાયો હતો.આ કાર્યક્રમ દરમિયાન બહેનોને આદર્શ કિચન ગાર્ડન, શાકભાજી ધરુ ઉછેર, ટેરેસ ગાર્ડન અને હાઈડ્રોપોનિક્સ ખેતી જેવા […]

કોઈ ફોટો નથી

દર મંગળવારે બોરસદ ચોકડી પાસેના કૃષિ કેન્દ્ર ખાતે બપોરના 3-00 થી 6-00 કલાક દરમિયાન પ્રાકૃતિક ખેત પેદાશો મળશે

પ્રકાશિત ક્યારે થયું: 11/03/2026

આણંદ, સોમવાર: આણંદ જિલ્લાના નગરજનોને પ્રાકૃતિક ખેત પેદાશો મળી રહે તે માટે આણંદ કૃષિ યુનિવર્સિટી તથા આત્મા, આણંદના સહયોગથી બોરસદ ચોકડી પાસેના એટીક ભવન ખાતે પ્રાકૃતિક ખેત પેદાશોનું વેંચાણ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યુ છે. આ કેન્દ્ર ઉપર દર મંગળવારે બપોરે 3-00 થી 6-00 કલાક દરમિયાન આણંદ જિલ્લાના પ્રાકૃતિક ખેતી કરતાં ખેડૂતો દ્વારા ગ્રાહકોને પ્રાકૃતિક કૃષિ […]

તા.10 મી માર્ચ ના રોજ ટાઉનહોલ, આણંદ ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી કરાશે

તા.10 મી માર્ચ ના રોજ ટાઉનહોલ, આણંદ ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી કરાશે

પ્રકાશિત ક્યારે થયું: 11/03/2026

મહિલા ઉત્કર્ષને સમર્પિત સામાજિક સંદેશ આપતું નાટક યોજાશે આણંદ, સોમવાર: આણંદ જિલ્લામાં જિલ્લા સ્તરીય આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી તથા મહિલા ઉત્કર્ષને સમર્પિત અને સામાજિક સંદેશ આપતું નાટકનું આયોજન રાજ્યના મહિલા અને બાળ વિકાસ વિભાગ તથા જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે આજે તારીખ 10 મી માર્ચ 2026, મંગળવારને બપોરે 15-00 કલાકે ધીરજલાલ જે.શાહ, ટાઉનહોલ આણંદ ખાતે […]

આંતરરાષ્ટ્રીય મહિલા દિન વિશેષ

આંતરરાષ્ટ્રીય મહિલા દિન વિશેષ

પ્રકાશિત ક્યારે થયું: 09/03/2026

આણંદની દીકરી શ્વેતા પ્રજાપતિની સફળ ગાથા ટેકનોલોજી અને સનાતન ધર્મનો સંગમ : ‘મેક ઇન ઇન્ડિયા’ના સ્વપ્નને સાકાર કરતું આણંદનું સ્ટાર્ટઅપ ‘સર્બો ટેક’ ડિપ્રેશન સામે જંગ જીતીને અન્ય માટે મશાલચી બનેલા મહિલા ઉદ્યોગ સાહસિક આણંદ, શનિવાર: આંતરરાષ્ટ્રીય મહિલા દિને આજે વાત કરવી છે આણંદના એક મહિલા ઉદ્યોગ સાહસિક શ્વેતાબેન પ્રજાપતિની કે જેમણે પોતાના માનસિક સંઘર્ષોમાંથી બહાર […]

આંતરરાષ્ટ્રીય મહિલા દિન વિશેષ અહેવાલ

આંતરરાષ્ટ્રીય મહિલા દિન વિશેષ અહેવાલ

પ્રકાશિત ક્યારે થયું: 09/03/2026

ચરોતરના વિકાસ માટે કટિબધ્ધ મહિલા અધિકારીઓ આણંદ જિલ્લામાં રાજ્ય સરકારની યોજનાઓને વેગ આપતા વિવિધ વિભાગોમાં સેવારત મહિલા અધિકારીઓ આણંદ, શનિવાર : આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ એટલે સ્ત્રીના અસ્તિત્વ અને સામર્થ્યનો ઉત્સવ. આ અવસરે ગુજરાતનું શ્વેતક્રાંતિનું કેન્દ્ર ગણાતું આણંદ આજે વહીવટી ક્ષેત્રે ‘નારી શક્તિ’ના ઉત્કૃષ્ટ ઉદાહરણ તરીકે ઉભરી આવ્યું છે. જિલ્લા પંચાયતથી લઈને કલેકટર કચેરી ખાતે મહત્ત્વના […]

આણંદ ખાતે જિલ્લા કક્ષાની ‘બાલિકા પંચાયત’ પ્રશિક્ષણ તાલીમ યોજાઈ

આણંદ ખાતે જિલ્લા કક્ષાની ‘બાલિકા પંચાયત’ પ્રશિક્ષણ તાલીમ યોજાઈ

પ્રકાશિત ક્યારે થયું: 09/03/2026

આણંદ, શનિવાર: કમિશ્નરશ્રી મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા પ્રેરિત અને મહિલા તથા બાળ વિકાસ વિભાગ, ICDS વિભાગ તેમજ આરોગ્ય વિભાગ આણંદના સંયુક્ત ઉપક્રમે ‘બાલિકા પંચાયત’ તાલીમ મોડ્યુલ અંતર્ગત જિલ્લા પંચાયત કચેરીના મહિસાગર હોલ ખાતે પ્રશિક્ષકો માટેની ત્રિ-દિવસીય તાલીમ યોજાઈ હતી.        તાલીમ દરમિયાન માસ્ટર ટ્રેનર્સ દ્વારા બાલિકા પંચાયતનું મહત્વ, જીવન કૌશલ્ય (Life Skills), બાળ અધિકારો, […]

આણંદના ગામડી ખાતે ઘરેલું હિંસા અધિનિયમ ૨૦૦૫ અંતર્ગત માર્ગદર્શન સેમિનાર યોજાયો

આણંદના ગામડી ખાતે ઘરેલું હિંસા અધિનિયમ ૨૦૦૫ અંતર્ગત માર્ગદર્શન સેમિનાર યોજાયો

પ્રકાશિત ક્યારે થયું: 09/03/2026

આણંદ, શનિવાર: કમિશ્નરશ્રી મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા પ્રેરિત અને જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી, આણંદ દ્વારા કોમ્યુનિટી ડેવેલોપમેન્ટ સોસાઈટી (CDS), ગામડી ખાતે જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રી તથા દહેજ પ્રતિબંધક અધિકારી સહ રક્ષણ અધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ ઘરેલું હિંસા અધિનિયમ-૨૦૦૫ અંતર્ગત એક વિશેષ માર્ગદર્શન સેમિનાર યોજવામા આવ્યો હતો. આ તકે દહેજ પ્રતિબંધક અધિકારી […]

કોઈ ફોટો નથી

આણંદ ખાતે તા.૨૦ માર્ચના રોજ જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક મળશે

પ્રકાશિત ક્યારે થયું: 09/03/2026

આણંદ, શનિવાર: જિલ્લા કલેકટરશ્રી પ્રવીણ ચૌધરીના અધ્યક્ષસ્થાને આગામી તા.૨૦ માર્ચ, ૨૦૨૬ના શુક્રવારના રોજ સવારના ૧૧-૦૦ કલાકે સરકીટ હાઉસ, આણંદ ખાતેના સભાખંડમાં જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક મળશે.  ઉકત સંકલન અને ફરિયાદ સમિતિની ભાગ-૧ ની બેઠક યોજાયા બાદ તરત જ સંકલન સમિતિ ભાગ-૨ ની બેઠક યોજાશે. જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની મળનાર આ બેઠકમાં સંબંધિત […]

કોઈ ફોટો નથી

આણંદ જિલ્લામાં ધોરણ 10 અને ધોરણ 12 ની બોર્ડ પરીક્ષા

પ્રકાશિત ક્યારે થયું: 06/03/2026

ધોરણ 10 માં 554 વિદ્યાર્થીઓ, ધોરણ 12 માં 111 વિદ્યાર્થીઓ ગેરહાજર આણંદ, શુક્રવાર: આણંદ જિલ્લા શિક્ષણાધિકારીશ્રીની કચેરી ખાતેનાં કંટ્રોલ રૂમ તરફથી આપવામાં આવેલ માહિતી મુજબ પાંચમાં  દિવસે સવારે ધોરણ ૧૦ માં  વિષય, ગણિત બેઝિક  વિષયમાં કુલ વિદ્યાર્થી ૨૯૬૬૩ જેમાંથી હાજર વિદ્યાર્થી ૨૯૧૦૯, ગેરહાજર ૫૫૪ અને ધોરણ ૧૨ માં  સંસ્કૃત પ્રથમ વિજ્ઞાન વિષયમાં કુલ ૨૮ વિદ્યાર્થીઓ […]