પ્રેસનોટ- જાહેરાત

Filter by:
આણંદ જિલ્લાના ડો. હંસા કુંવરબા રાજને મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે મળ્યો રાજ્ય મહિલા વિકાસ પુરસ્કાર

બિરલા વિશ્વકર્મા મહાવિદ્યાલયના સફાઈ કર્મચારીના પરિવારને SBI દ્વારા ₹10 લાખના જીવન વીમાની સહાય ચૂકવાઇ

પ્રકાશિત ક્યારે થયું: 12/03/2026

કર્મચારીઓના SBI માં સેલરી એકાઉન્ટ હોવાથી ₹10 લાખનું જીવન વીમા કવચ આપમેળે પ્રાપ્ત થાય છે – SBI આણંદના AGM શ્રી વિક્રમસિંહ ઘરિયા આણંદ, બુધવાર: ચારુતર વિદ્યામંડળ સંચાલિત બિરલા વિશ્વકર્મા મહાવિદ્યાલય (BVM) ખાતે ફરજ બજાવતા ચોથા વર્ગના સરકારી અનુદાનિત કર્મચારી સ્વ. ગોવિંદભાઈના પરિવારને સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા (SBI) દ્વારા વીમા કવચ હેઠળ આર્થિક સહાય પૂરી પાડવામાં […]

બોરસદ ચોકડી પાસેના કૃષિ કેન્દ્ર ખાતે દર મંગળવારે ભરાતા પ્રાકૃતિક ખેત પેદાશ વેંચાણ કેન્દ્રમાં ખેત પેદાશનું સારું વેચાણ થાય છે: ખેડૂતો

બોરસદ ચોકડી પાસેના કૃષિ કેન્દ્ર ખાતે દર મંગળવારે ભરાતા પ્રાકૃતિક ખેત પેદાશ વેંચાણ કેન્દ્રમાં ખેત પેદાશનું સારું વેચાણ થાય છે: ખેડૂતો

પ્રકાશિત ક્યારે થયું: 11/03/2026

ગ્રાહકો ધીરે ધીરે જાણકારી મળે તેમ પ્રાકૃતિક વસ્તુઓ લેવા ઉમટે છે : મિહિરભાઈ અમીન આણંદ, મંગળવાર: આણંદ જિલ્લાના નગરજનોને પ્રાકૃતિક ખેત પેદાશો મળી રહે તે માટે આણંદ કૃષિ યુનિવર્સિટી તથા આત્મા, આણંદના સહયોગથી બોરસદ ચોકડી પાસેના એટીક ભવન ખાતે પ્રાકૃતિક ખેત પેદાશોનું વેંચાણ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યુ છે. આ કેન્દ્ર ઉપર દર મંગળવારે બપોરે 3-00 […]

કોઈ ફોટો નથી

આણંદ જિલ્લામાં ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજનાના લાભાર્થીઓએ તા.31 માર્ચ સુધીમાં બેંક ખાતે આધાર સીડિંગ કરાવવું ફરજિયાત

પ્રકાશિત ક્યારે થયું: 11/03/2026

આણંદ, મંગળવાર: આણંદ જિલ્લામાં ગંગાસ્વરૂપા આર્થિક સહાય યોજના હેઠળ લાભ મેળવતા લાભાર્થીઓને મામલતદાર શ્રી આણંદ ગ્રામ્ય દ્વારા જણાવવામાં આવ્યું છે કે લાભાર્થીઓ તેઓના બેન્ક ખાતામાં તારીખ 31 માર્ચ 20026 સુધીમાં ફરજિયાત આધાર સીડિંગની કાર્યવાહી પૂર્ણ કરે તે ખૂબ જ જરૂરી છે. વધુમાં તેમણે જણાવ્યું છે કે જે લાભાર્થીઓના એનએસએપી પોર્ટલ ઉપર આધારકાર્ડ સીડીંગ થયેલ ન […]

કોઈ ફોટો નથી

આણંદ જિલ્લામાં યોજાનાર ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ ની પરીક્ષાને અનુલક્ષીને જાહેર કરાયેલ પ્રતિબંધો 18 માર્ચ સુધી અમલી રહેશે

પ્રકાશિત ક્યારે થયું: 11/03/2026

આણંદ, મંગળવાર: આણંદના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી ઋતુરાજ દેસાઈએ તેમને મળેલ સત્તાની રૂએ આગામી તા.૧૮/૦૩/૨૦૨૬ સુધી આણંદ જિલ્લામાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા યોજાનાર ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ (સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહ) ની પરીક્ષાને ધ્યાને લઈને પરીક્ષાના દિવસ દરમિયાન કેટલાંક કૃત્યો કરવા પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું પ્રસિદ્ધ કર્યુ છે. આ જાહેરનામામાં જણાવ્યા […]

કોઈ ફોટો નથી

આણંદ જિલ્લામાં ધોરણ 10 અને ધોરણ 12 ની બોર્ડ પરીક્ષા

પ્રકાશિત ક્યારે થયું: 11/03/2026

આજે ધોરણ 12 માં 153 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યાં આણંદ, મંગળવાર: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા સમગ્ર રાજ્ય સહિત આણંદ જિલ્લામાં ધોરણ-૧૦ (SSC) અને ધો. ૧૨ (HSC)ની જાહેર પરીક્ષાઓ જિલ્લામાં શાતિપૂર્ણ માહોલમાં ચાલી રહી છે. જિલ્લા શિક્ષણાધિકારીશ્રી, આણંદની કચેરીના પરીક્ષા કંટ્રોલ રૂમ તરફથી પ્રાપ્ત થયેલા અહેવાલો મુજબ આજે યોજાયેલ પરીક્ષામાં ધોરણ 12 માં […]

આણંદ જિલ્લાના કામદાર અને નોકરીદાતાઓને “હીટવેવ (લૂ)” થી બચવા માટે જરૂરી સૂચનો પાલન કરવા અનુરોધ

આણંદ જિલ્લાના કામદાર અને નોકરીદાતાઓને “હીટવેવ (લૂ)” થી બચવા માટે જરૂરી સૂચનો પાલન કરવા અનુરોધ

પ્રકાશિત ક્યારે થયું: 11/03/2026

આણંદ, મંગળવાર: આગામી સમયમાં જિલ્લામાં હિટવેવ સર્જાવાની શક્યતાને ધ્યાને લઈને આણંદના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી દ્વારા જિલ્લામાં કામદારો અને નોકરીદાતાઓને હીટવેવ સામે રક્ષણ મેળવવા માટે એક માર્ગદર્શિકા બહાર પાડી કેટલાંક જરૂરી સૂચનોનું પાલન કરવા અનુરોધ કરાયો છે. કામદાર અને નોકરીદાતાઓએ આટલું કરવું નોકરીદાતાઓએ કાર્યના સ્થળે કામદારો માટે પીવાના ઠંડા શુધ્ધ પાણીની વ્યવસ્થા તેમજ કામદારો દર […]

કોઈ ફોટો નથી

ધોરણ-૧૦ ગુજરાતી માધ્યમ અને અંગ્રેજી માધ્યમ કુલ- ૧૫૨૧ સ્ટાન્ડર્ડ ગણિતના વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી

પ્રકાશિત ક્યારે થયું: 11/03/2026

ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહ આંકડાશાસ્ત્ર વિષયના કુલ  ૫૦૬૫ અને વિજ્ઞાનપ્રવાહ ગણિત વિષયના કુલ ૧૫૧૬ વિધાર્થીઓએ પરીક્ષા આપી આણંદ, સોમવાર: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા સમગ્ર રાજ્ય સહિત આણંદ જિલ્લામાં ધોરણ-૧૦ (SSC) અને ધો. ૧૨ (HSC)ની જાહેર પરીક્ષાઓ જિલ્લામાં શાતિપૂર્ણ માહોલમાં ચાલી રહી છે. જિલ્લા શિક્ષણાધિકારીશ્રી, આણંદના પરીક્ષા કંટ્રોલ રૂમ તરફથી આપવામાં આવેલી […]

આણંદ જિલ્લામાં ચોમાસા પૂર્વેની આગોતરી તૈયારીઓ માટે જિલ્લા કલેકટરશ્રી પ્રવીણ ચૌધરીના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ

આણંદ જિલ્લામાં ચોમાસા પૂર્વેની આગોતરી તૈયારીઓ માટે જિલ્લા કલેકટરશ્રી પ્રવીણ ચૌધરીના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ

પ્રકાશિત ક્યારે થયું: 11/03/2026

પ્રિમોન્સૂન એક્ટિવિટીમાં કોઈ કામ બાકી રહી ન જાય તે જોવા જિલ્લા કલેકટરશ્રીનો વિવિધ વિભાગના અધિકારીઓને અનુરોધ આણંદ, સોમવાર: આણંદ જિલ્લામાં ચોમાસા પૂર્વે (પ્રિ-મોન્સુન) તેમજ ચોમાસામાં સંભવિત પૂર,વાવાઝોડું,ભારે વરસાદની પરિસ્થિતિને  પહોંચી વળવા માટે પૂર્વ તૈયારીઓના ભાગરૂપે જિલ્લા કલેક્ટરશ્રી પ્રવીણ ચૌધરીના અધ્યક્ષ સ્થાને જિલ્લા કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરીના અધ્યક્ષસ્થાને સર્કિટ હાઉસ, આણંદ ખાતે બેઠક યોજાઈ હતી. જિલ્લા […]

આણંદ જિલ્લાના મહિલા અધિકારીઓ દ્વારા આયોજિત આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી

આણંદ જિલ્લાના મહિલા અધિકારીઓ દ્વારા આયોજિત આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી

પ્રકાશિત ક્યારે થયું: 11/03/2026

આણંદ ખાતે જિલ્લા કક્ષાની ઉજવણી અંતર્ગત મહિલા અધિકારીઓ-કર્મચારીઓ માટે વિશેષ કાર્યક્રમ યોજાયો આણંદ, સોમવાર:  પ્રત્યેક વર્ષે તા.૦૮ માર્ચના દિવસે મહિલાઓના સમાજ માટેના યોગદાનને સન્માનવા અર્થે   આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી વિશ્વભરમાં કરવામાં આવે છે. જેની આણંદ જિલ્લા કક્ષાની ઉજવણીના ભાગરૂપે આણંદ જિલ્લાના મહિલા અધિકારીઓ દ્વારા સંચાલિત  એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લાની તમામ […]

આણંદ જિલ્લાના નાગરિકોએ ગરમીમાં લૂ (હીટ સ્ટ્રોક) થી રક્ષણ મેળવવા આટલુ ધ્યાને રાખવુ

આણંદ જિલ્લાના નાગરિકોએ ગરમીમાં લૂ (હીટ સ્ટ્રોક) થી રક્ષણ મેળવવા આટલુ ધ્યાને રાખવુ

પ્રકાશિત ક્યારે થયું: 11/03/2026

નાના બાળકો, સગર્ભા સ્ત્રીઓ, વૃધ્ધો અને બહાર કામ કરતા લોકો તેમજ બીમાર હોય તેમની વિશેષ કાળજી લેવી આણંદ,સોમવાર: ગરમીની ઋતુમાં હિટવેવને કારણે જિલ્લાના નાગરિકોને સાવચેતીના પગલારૂપે આણંદના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી દ્વારા હીટવેવ સામે રક્ષણ મેળવવા માટે એક માર્ગદર્શિકા બહાર પાડી કેટલાંક જરૂરી સૂચનોનું પાલન કરવા અનુરોધ કરાયો છે. જે મુજબ જિલ્લામાં હિટવેવને કારણે કોઈપણ […]