પ્રેસનોટ- જાહેરાત
આણંદ જિલ્લામાં બોર્ડની પરીક્ષા
પ્રકાશિત ક્યારે થયું: 16/03/2026આજે ધોરણ-10 ના કુલ 2806 અને ધોરણ 12 ના કુલ 6101 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી ધોરણ 10 માં 11 વિદ્યાર્થીઓ અને ધોરણ 12 માં 85 વિદ્યાર્થીઓ ગેરહાજર આણંદ, શુક્રવાર: આણંદ જિલ્લા શિક્ષણાધિકારીશ્રીની કચેરી ખાતેનાં કંટ્રોલ રૂમ તરફથી આપવામાં આવેલ માહિતી મુજબ આજ રોજ સવારે ધોરણ ૧૦ માં ગુજરાતી વિષયમાં (અંગ્રેજી માધ્યમ) માં કુલ નોંધાયેલા ૨૭૮૮ વિદ્યાર્થીઓ […]
સર્વાઇકલ કેન્સર ફ્રી ઇન્ડિયા રસીકરણ અભિયાન અંતર્ગત આણંદ જિલ્લામાં ૧૪ વર્ષની કિશોરીઓ માટે HPV રસીકરણની કામગીરી પૂરજોશમાં
પ્રકાશિત ક્યારે થયું: 16/03/2026પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લઈ અભિયાન હેઠળ થયેલ કામગીરીની સમીક્ષા કરતા જિલ્લા કલેકટરશ્રી પ્રવીણ ચૌધરી આણંદ જિલ્લામાં અંદાજિત ૧૭૭૮૭ કિશોરીઓને રસી આપવાનો લક્ષ્યાંક આણંદ, શુક્રવાર: ભારતમાં મહિલાઓમાં જોવા મળતા કેન્સરમાં સર્વાઇકલ કેન્સર એ બીજા ક્રમનું સૌથી ગંભીર કેન્સર છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ રાજસ્થાનના અજમેર ખાતેથી દેશની 14 વર્ષની કિશોરીઓને ગર્ભાશયના મુખના કેન્સર સામે રક્ષણ આપવા […]
કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા પરવાનગી વિના ચાલતા પ્રતિભા એકેડેમી ક્લાસીસ શીલ કરાયા
પ્રકાશિત ક્યારે થયું: 16/03/2026આણંદ, શુક્રવાર: કરમસદ આણંદ મહાનગરપાલિકાના કમિશનરશ્રીના સીધા માર્ગદર્શન હેઠળ મનપા વિસ્તારમાં એસ્ટેટ અને ટાઉન પ્લાનિંગ વિભાગ દ્વારા ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ ઝુંબેશ અંતર્ગત કરમસદ આણંદ મહાનગરપાલિકા ના એસ્ટેટ વિભાગ અને ટાઉન પ્લાનિંગ વિભાગના અધિકારીઓ દ્વારા આણંદ વિદ્યાનગર રોડ ઉપર હોટલ એચ ની સામે આવેલ આવિષ્કાર કોમ્પલેક્ષમાં રેસિડેન્શિયલ વિસ્તારમાં ચાલતા પ્રતિભા એકેડેમી ક્લાસીસ […]
આણંદ માં આવેલ જેકે લોટ્સ પાર્ટી પ્લોટમાં જરૂરી પરવાનગી વગર કરેલ બાંધકામ કરમસદ આણંદ મનપા દ્રારા દૂર કરાયું
પ્રકાશિત ક્યારે થયું: 16/03/2026આણંદ, શુક્રવાર: આણંદ શહેરમાં આવેલ જે કે લોટસ પાર્ટી પ્લોટને અગાઉ બિલ્ડીંગ યુઝ અને ફાયર ની જરૂરી પરમિશન ન હોવાથી મહાનગરપાલિકા દ્વારા નોટિસ આપવામાં આવી હતી. અને જરૂરી પુરાવાઓ રજૂ ન કરતા પાર્ટી પ્લોટ સીલ કરવામાં આવ્યો હતો. આ નોટિસ અન્વયે જે કે લોટસ ના માલિકો દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં ગયા હતા. ગુજરાત હાઇકોર્ટ દ્વારા જરૂરી […]
આણંદ જિલ્લામાં ધોરણ 10 અને ધોરણ 12 ની બોર્ડ પરીક્ષા
પ્રકાશિત ક્યારે થયું: 13/03/2026આજે ધોરણ 12 ની યોજાયેલી પરીક્ષામાં 54 વિદ્યાર્થીઓ ગેરહાજર આણંદ, ગુરૂવાર: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ લેવામાં આવતી ધોરણ-૧૦ (SSC) અને ધો. ૧૨ (HSC)ની જાહેર પરીક્ષાઓ આણંદ જિલ્લામાં શાતિપૂર્ણ માહોલમાં ચાલી રહી છે. જિલ્લા શિક્ષણાધિકારીશ્રી, આણંદની કચેરીના પરીક્ષા કંટ્રોલ રૂમ તરફથી પ્રાપ્ત થયેલા અહેવાલો મુજબ આજે યોજાયેલ પરીક્ષામાં ધોરણ 12 માં નોંધાયેલા કુલ […]
મધ્ય પૂર્વ ક્ષેત્રમાં બદલાતી પરિસ્થિતિને કારણે રાજ્યમાં ઘરેલું જરૂરીયાત માટેનો પૂરતો એલ.પી.જી નો જથ્થો ઉપલબ્ધ
પ્રકાશિત ક્યારે થયું: 13/03/2026જાહેરક્ષેત્રની ઓઈલ માર્કેટીંગ કંપનીઓ દ્વારા એક જ ગ્રાહક દ્વારા બે એલ.પી.જી. સિલિન્ડરના બુકીંગ વચ્ચે 25 દિવસનો સમયગાળો રાખવા નિર્ણય મધ્ય પૂર્વ ક્ષેત્રમાં બદલાતી પરિસ્થિતિને કારણે ઉદભવતા વર્તમાન સંજોગોમાં સમગ્ર રાજ્યમાં LPG સિલિન્ડરોના અવિરત વિતરણને સુનિશ્ચિત કરવા માટે કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકાર દ્વારા સતત પ્રયત્નો તથા મોનિટરીગ કરવામાં આવી રહ્યું છે. મધ્ય પૂર્વમાં ચાલી રહેલા […]
આણંદ જિલ્લા પુરવઠા અધિકારીએ ગેસ એજન્સીના સંચાલકો સાથે કરી બેઠક
પ્રકાશિત ક્યારે થયું: 13/03/2026ગેસ સિલિન્ડરના કાળાબજાર ના થાય અને સપ્લાય નિયમિત રાખવા સૂચના ગ્રાહકોને પણ બિનજરૂરી સંગ્રહ નહીં કરવા અપીલ કરાઈ આણંદ, ગુરુવાર: આણંદ જિલ્લા કલેકટરશ્રી પ્રવીણ ચૌધરીની સુચના અને માર્ગદર્શન હેઠળ વર્તમાન પરિસ્થિતિને ધ્યાને રાખીને જીલ્લાના તમામ તાલુકા મામલતદારશ્રીઓ અને ડીસ્ટ્રીક નોડલ IOCL અને HPCL સાથેની એલ.પી.જી. (LPG) ગેસનો પુરવઠો જળવાઈ રહે તે માટે એક મહત્વપૂર્ણ સમીક્ષા […]
આણંદ જીલ્લાની તમામ સરકારી કચેરીઓના મુખ્યગેટની આસપાસના ૧૦૦ મીટરની ત્રિજયાના વિસ્તારમાં બિન-અધિકૃત વ્યક્તિઓના પ્રવેશ/ઉભા રહેવા તેમજ કચેરીમાં પ્રવેશવા પર પ્રતિબંધ
પ્રકાશિત ક્યારે થયું: 12/03/2026આણંદ, બુધવાર: આણંદ જિલ્લાના કાર્યક્ષેત્ર હેઠળના વિસ્તારમાં આવેલ સરકારી કચેરીમાં ગેરકાયદેસર એજન્ટ તથા ટોળી બનાવીને કચેરીમાં પ્રવેશતા અરજદાર/નાગરિકોને ઉલટી-સીધી વાતો કરી ભોળવીને/લલચાવીને તેમજ ગેરમાર્ગે દોરીને વચેટીયા (એજન્ટ) તરીકે કામ કરાવી આપવાનું જણાવી, જાહેર જનતાના પૈસા લઇ ભાગી જતા હોવાનું તથા છેતરપીંડી કરતા હોવાનું ધ્યાન પર આવેલ છે. આથી બિન-અધિકૃત વ્યક્તિઓના પ્રવેશ અટકાવવા જરૂરી છે. જિલ્લાની […]
જનરલ હોસ્પિટલ આણંદ અને આરોગ્ય વિભાગ દ્વારા કલેક્ટર કચેરી ખાતે યોજાયો ‘આરોગ્ય તપાસ કેમ્પ’
પ્રકાશિત ક્યારે થયું: 12/03/2026વિવિધ કચેરીઓના અધિકારીઓ અને કર્મચારીઓએ આરોગ્યની કરાવી તપાસણી આણંદ, બુધવાર: સરકારી અધિકારીઓ કર્મચારીઓ કચેરી કામગીરીની સતત વ્યસ્તતાને કારણે ઘણીવાર કર્મચારીઓ પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે દુર્લક્ષ સેવતા હોય છે. જે ધ્યાને લઈને આણંદ જિલ્લા કલેક્ટરશ્રી પ્રવિણ ચૌધરીના માર્ગદર્શન હેઠળ કલેક્ટર કચેરી,આણંદના બીજા માળે આજે જિલ્લાના વહીવટી તંત્રના અધિકારીઓ અને કર્મચારીઓની આરોગ્ય અને સ્વાસ્થ્યની જાળવણીના હેતુથી જનરલ હોસ્પિટલ,આણંદ […]
આણંદ આરટીઓ કચેરી ખાતે વાહનના પસંદગીના નંબર મેળવવા ઓનલાઇન રિઓક્શન શરૂ કરવામાં આવ્યું
પ્રકાશિત ક્યારે થયું: 12/03/2026તા. ૧૭ થી ૧૯ માર્ચ સુધી ઓક્શન માટે રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે આણંદ, બુધવાર: એ.આર.ટી.ઓ કચેરી આણંદ દ્વારા મોટરીંગ પબ્લીકની સગવડતા માટે પસંદગી નંબરનું ઓનલાઇન REAUCTION શરૂ કરવામાં આવ્યું છે. જેમાં નોન ટ્રાન્સપોર્ટ M/CYCLE ની GJ23 EA, EB EC EC ED, EE, EF, EG EH, EJ અને EK, નોન ટ્રાન્સપોર્ટ LMV સીરીઝ GJ-23-CA, CB, CC, CD, […]