પ્રેસનોટ- જાહેરાત

Filter by:
કોઈ ફોટો નથી

ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી 2026

પ્રકાશિત ક્યારે થયું: 20/03/2026

જિલ્લા કક્ષાએ કંટ્રોલરૂમ 24×7 કાર્યરત ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી સંબંધી કોઈપણ મતદાર કે નાગરિક ટોલ ફ્રી નંબર 1800 425 2560 ઉપર ફરીયાદ કરી શકશેઆણંદ, બુધવાર ભારતના ચૂંટણી પંચ દ્વારા આણંદ જિલ્લામાં સમાવિષ્ટ 111 – ઉમરેઠ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી જાહેર કરવામાં આવી છે આ પેટા ચૂંટણી નું મતદાન 23 મી એપ્રિલ 2026 ના રોજ યોજનાર […]

કોઈ ફોટો નથી

આણંદ જિલ્લામાં બોર્ડની પરીક્ષા ધોરણ 12 સામાન્ય પ્રવાહ નામાના મૂળતત્વો પેપરમાં 39 વિદ્યાર્થીઓ ગેરહાજર

પ્રકાશિત ક્યારે થયું: 18/03/2026

 આણંદ, સોમવાર આણંદ જિલ્લા શિક્ષણાધિકારીશ્રીની કચેરી ખાતેનાં કંટ્રોલ રૂમ તરફથી આપવામાં આવેલ માહિતી મુજબ આજ રોજ ધોરણ ૧૨ માં નોંધાયેલા કુલ ૬૧૧૨ વિદ્યાર્થીઓ પૈકી ૬૦૭૩ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જેમાં સામાન્ય પ્રવાહ નામાનાં મૂળતત્વો  વિષયમાં ૩૯ વિદ્યાર્થીઓ  ગેરહાજર રહ્યાં હતાં. અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા લેવામાં આવતી […]

આણંદ જિલ્લામાં વસ્તી ગણતરી-૨૦૨૭ ના પ્રથમ તબક્કા અંતર્ગત ૭૦ ફીલ્ડ ટ્રેનર્સની તાલીમ યોજાઈ

આણંદ જિલ્લામાં વસ્તી ગણતરી-૨૦૨૭ ના પ્રથમ તબક્કા અંતર્ગત ૭૦ ફીલ્ડ ટ્રેનર્સની તાલીમ યોજાઈ

પ્રકાશિત ક્યારે થયું: 18/03/2026

આણંદ, મંગળવાર :: ભારત સરકાર દ્વારા આયોજિત આગામી ‘વસ્તી ગણતરી-૨૦૨૭’ ની પૂર્વતૈયારીના ભાગરૂપે આણંદ જિલ્લામાં પ્રથમ તબક્કાની કામગીરી માટે ત્રિ-દિવસીય તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેના પ્રથમ દિવસે જિલ્લા કલેકટરશ્રી પ્રવીણ ચૌધરીએ સ્થળ મુલાકાત લઈ તાલીમાર્થીઓ સાથે સંવાદ સાધી તેમને પ્રોત્સાહિત કર્યા હતા. આણંદ કૃષિ યુનિવર્સિટી હેઠળની કોલેજ ઓફ ફૂડ પ્રોસેસ અને બાયો એનર્જી, […]

ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી-2026 નોડલ અધિકારીઓની બેઠક મળી

ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી-2026 નોડલ અધિકારીઓની બેઠક મળી

પ્રકાશિત ક્યારે થયું: 18/03/2026

નોડલ અધિકારીઓએ ભારતના ચૂંટણી પંચની સુચના મુજબ કામ કરવા અનુરોધ – જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી અને કલેકટર શ્રી પ્રવીણ ચૌધરી આણંદ, મંગળવાર  આણંદ જિલ્લામાં ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણી – 2026 આગામી 23મી એપ્રિલ 2026 ના રોજ યોજનાર છે. આ ચૂંટણી અન્વયે જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી અને કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરીએ જિલ્લામાં વર્ગ-૧ અને વર્ગ-૨ ના […]

કોઈ ફોટો નથી

આણંદ જિલ્લામાં બોર્ડની પરીક્ષા

પ્રકાશિત ક્યારે થયું: 17/03/2026

ધોરણ 10 માં 480 વિદ્યાર્થીઓ અને ધોરણ 12 માં 15 વિદ્યાર્થીઓ ગેરહાજર આણંદ, સોમવાર: આણંદ જિલ્લા શિક્ષણાધિકારીશ્રીની કચેરી ખાતેનાં કંટ્રોલ રૂમ તરફથી આપવામાં આવેલ માહિતી મુજબ આજ રોજ સવારે ધોરણ 10 માં  કુલ વિદ્યાર્થી 25203 જેમાંથી 24723 વિદ્યાર્થીઓએ હાજર રહીને પરીક્ષા આપી હતી જ્યારે 480 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. ધોરણ 12 માં નોંધાયેલા કુલ 8654 […]

ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી

ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી

પ્રકાશિત ક્યારે થયું: 17/03/2026

જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી પ્રવીણ ચૌધરીના અધ્યક્ષસ્થાને આણંદ કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે પત્રકાર પરિષદ યોજાઈ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી પ્રવીણ ચૌધરી ઉમરેઠ વિધાનસભા વિસ્તારમાં ચૂંટણી આદર્શ આચાર સંહિતાનો ચૂસ્તપણે અમલ કરાશે ઉમરેઠ વિધાનસભામાં કુલ ૨,૪૨,૮૩૬ મતદારો નોંધાયેલા છે કુલ ૩૦૬ મતદાન મથકો પર મતદાન યોજાશે વિધાનસભામાં ૧,૦૫,૯૯૦ પુરુષ મતદારો જ્યારે ૧,૦૦,૯૦૯ મહિલા મતદારો મત આપશે ચુંટણી […]

કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા કોર્પોરેશનની મોબાઈલ એપ અને વેબસાઈટ જાહેર જનતા માટે ખુલ્લી મુકાઈ

કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા કોર્પોરેશનની મોબાઈલ એપ અને વેબસાઈટ જાહેર જનતા માટે ખુલ્લી મુકાઈ

પ્રકાશિત ક્યારે થયું: 17/03/2026

આ એપના માધ્યમથી નાગરિકોને ઘેર બેઠા માહિતી મેળવી શકશે નાગરિકો પોતાની ફરિયાદ એપના માધ્યમથી નોંધાવી શકશે નાગરિકો પ્રોપર્ટી ટેક્સ અને પ્રોફેશનલ ટેક્સ ઘરે બેસીને ઓનલાઈન ભરી શકશે આણંદ સોમવાર : કરમસદ આણંદ મહાનગરપાલિકાના કમિશનર શ્રી મિલિંદ બાપનાએ કલેકટર કચેરી આણંદ ખાતે આજે વર્ષ 2026-27 નું અંદાજપત્ર મહાનગરપાલિકાના વહીવટદાર શ્રી અને જિલ્લા કલેકટર શ્રી પ્રવીણ ચૌધરી […]

કરમસદ– આણંદ મહાનગરપાલિકાના બજેટની સાથે સાથે

કરમસદ– આણંદ મહાનગરપાલિકાના બજેટની સાથે સાથે

પ્રકાશિત ક્યારે થયું: 17/03/2026

મહાનગરપાલિકાના મુખ્ય રસ્તાઓ જેવા કે, શહીદ ચોક થી આર્કિટેક્ચર કોલેજ સુધીનો રોડ અને આત્મીય વિદ્યા ધામ થી જલાવાટિકા સોસાયટીનો રોડ આર.સી.સી.રોડ બનાવવામાં આવશે. મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલ 03 રોડ કરમસદ વિદ્યાનગર રોડ, એ.પી.સી સર્કલ થી ગીતા સર્કલ, વિવાહ પાર્ટી પ્લોટ થી રામદેવપીર મંદિર સુધીનો રોડને વાઈટ ટોપીંગ રોડ તરીકે ડેવલોપ કરવામાં આવશે. શહેરના વધતાં જતાં વિસ્તાર […]

કોઈ ફોટો નથી

કરમસદ આણંદ મહાનગરપાલિકાના કમિશનર શ્રી મિલિંદ બાપના દ્વારા વર્ષ 2026-27 નું રૂ. 1115.05 કરોડનું બજેટ રજૂ કરાયું

પ્રકાશિત ક્યારે થયું: 17/03/2026

મહાનગરપાલિકા વિસ્તારમાં સતત બીજા વર્ષે પણ કર અને દરમાં કોઈપણ પ્રકારનો વધારો કરવામાં આવ્યો નથી, હાલના દર યથાવત રહેશે ગત નાણાકીય વર્ષના અંદાજ કરતા 5.66 ટકા વધુ જોગવાઈ આ બજેટમાં નગરજનોની પ્રાથમિક તમામ સુવિધાઓને આવરી લેવામાં આવી છે – મહાનગરપાલિકાના વહીવટદારશ્રી અને જિલ્લા કલેકટર શ્રી પ્રવીણ ચૌધરી મહાનગરપાલિકાનું બજેટ વિકાસલક્ષી છે, નગરજનોને વધુ સુવિધાઓ પૂરી […]

ખાણ ખનીજ વિભાગ દ્વારા આણંદ જિલ્લામાં 07 માસ દરમિયાન બિનઅધિકૃત ખનન કરતા લોકો સામે કાર્યવાહી કરીને રૂપિયા 16.60 કરોડનો જપ્ત કર્યો મુદ્દા માલ

ખાણ ખનીજ વિભાગ દ્વારા આણંદ જિલ્લામાં 07 માસ દરમિયાન બિનઅધિકૃત ખનન કરતા લોકો સામે કાર્યવાહી કરીને રૂપિયા 16.60 કરોડનો જપ્ત કર્યો મુદ્દા માલ

પ્રકાશિત ક્યારે થયું: 16/03/2026

બિનઅધિકૃત ખનન કરતા લોકોની સામે 115 જેટલા કેસ કરીને 2.52 કરોડ રૂપિયાની કરી વસુલાત આણંદ, શુક્રવાર: મદદનીશ ભૂસ્તરશાસ્ત્રીની કચેરી આણંદ દ્વારા મે 2025 થી નવેમ્બર 2025 દરમિયાન આણંદ જિલ્લાના ખનીજસભર વિસ્તારોમાં એટલે કે ખાનપુર, ખેરડા, અહીમા, સીલી, પ્રતાપપુરા, રાજુપુરા, ઈસરવાડા, ઈન્દ્રણજ, વાસદ, વાણીયા કુવા, બોરસદ, સુંદલપુરા, વાસદ- ભેટાસી, ખોરવાડ અને લાલપુરા ગામો ખાતે બિનઅધિકૃત ખનન […]