પ્રેસનોટ- જાહેરાત

Filter by:
કોઈ ફોટો નથી

આણંદ જિલ્લામાં યોજાનાર CUET-GP પરીક્ષાને અનુલક્ષીને જાહેર કરાયેલ પ્રતિબંધો તા.૩૧ માર્ચ સુધી અમલી રહેશે

પ્રકાશિત ક્યારે થયું: 23/03/2026

આણંદ, શુક્રવાર : આણંદના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી ઋતુરાજ દેસાઈએ તેમને મળેલ સત્તાની રૂએ આગામી તા.૩૧/૦૩/૨૦૨૬ સુધી આણંદ જિલ્લામાં રાષ્ટ્રીય પરીક્ષા એજન્સી નવી દિલ્હી દ્વારા યોજાનાર Common University Entrance Test-Post Graduation (CUET-GP)-2026 ની પરીક્ષાને ધ્યાને લઈને પરીક્ષા સમયગાળા દરમિયાન કેટલાંક કૃત્યો કરવા પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું પ્રસિદ્ધ કર્યુ છે. આ જાહેરનામામાં જણાવ્યા પ્રમાણે આણંદ જિલ્લામાં દર્શ […]

કોઈ ફોટો નથી

પ્રાકૃતિક ખેતી – ખાસ લેખ

પ્રકાશિત ક્યારે થયું: 23/03/2026

બાગાયતી ખેતી કરતા ખેડૂતોને આત્મનિર્ભર બનાવી સમૃદ્ધિનો માર્ગ કંડારતી ‘ગૌ-આધારિત’ ખેતી. પ્રાકૃતિક ખેત પદ્ધતિ બાગાયતી ખેતીમાં થતાં ખર્ચને ઘટાડીને ખેડૂતોની આવકને બમણી કરે છે. આણંદ, શુક્રવાર  ગુજરાતનું ‘ચરોતર’ એટલે કે ‘સોનેરી પાનનો મુલક’ તરીકે ઓળખાતો આણંદ જિલ્લો તેની ફળદ્રુપ ‘ગોરાડુ’ જમીન અને શ્વેત ક્રાંતિ માટે વિશ્વવિખ્યાત છે. અહીંની ફળદ્રુપ જમીન અને સિંચાઈની સુવિધા બાગાયતી ખેતી […]

કોઈ ફોટો નથી

આણંદ જિલ્લાની નર્સરી સ્કૂલો/સ્કૂલો/કોલેજો/ટયુશન કલાસીસ તથા મહિલા હોસ્ટેલોની આસપાસના ૫૦ મીટરના જાહેર માર્ગ ઉપર ઉભા રહેવા કે બેસવા પર પ્રતિબંધ

પ્રકાશિત ક્યારે થયું: 23/03/2026

  આણંદ, શુક્રવાર આણંદના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી ઋતુરાજ દેસાઈએ તેમને મળેલ સત્તાની રૂએ એક જાહેરનામા દ્વારા આણંદ જિલ્લામાં આવેલ તમામ નર્સરી સ્કૂલો/સ્કૂલો/કોલેજો/ટયુશન કલાસ તથા મહિલા હોસ્ટેલોની આસપાસના ૫૦ મીટર સુધીના જાહેર માર્ગ ઉપર કોઇપણ પુરૂષ/પુરૂષોએ વ્યાજબી કારણ વગર વાહન સાથે અથવા વાહન વગર ઉભા રહેવા કે બેસવા ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે. આ હુકમ નર્સરી સ્કુલો/સ્કુલો/કોલેજો/ટયુશન […]

કોઈ ફોટો નથી

આણંદ જિલ્લામાં આવેલ તમામ કોચીંગ કલાસ/ટયુશન કલાસના સંચાલકો જોગ સવા૨ના ૦૭-૦૦ કલાક પહેલાં અને રાતના ૦૮-૦૦ કલાક પછીના સમય માટે કોચીંગ/ટયુશન કલાસ ચાલુ રાખી શકાશે નહિં

પ્રકાશિત ક્યારે થયું: 23/03/2026

આણંદ, શુક્રવાર આણંદ જિલ્લામાં આવેલ કોચીંગ તથા ટયુશન કલાસીસમાં જતી વિદ્યાર્થીનીઓ શાંતિપુર્વક અને નિર્ભય થઈને ટ્યુશન કલાસીસ કે કોચીંગ કલાસમાં જઈ શકે તેમજ હરીફરી શકે તેમજ કેટલાક અનિષ્ટ તત્વો ટયુશન કલાસીસ કે કોચીંગ કલાસના કામે એકલી જતી છાત્રા – મહિલાઓનો પીછો કરી તેમના ઉપર હુમલો કરતાં હોય, તેવા ગંભીર બનાવો બનતા અટકાવવા માટે જિલ્લામાં આવેલ […]

કોઈ ફોટો નથી

111 – ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી 2026

પ્રકાશિત ક્યારે થયું: 20/03/2026

પેટા ચૂંટણી સંબંધે ભારતના ચૂંટણી પંચ દ્વારા  જનરલ ઓબ્ઝર્વર, પોલીસ ઓબ્ઝર્વર અને ખર્ચ ઓબ્ઝર્વરની નિમણૂક કરાઈ આણંદ સર્કિટ હાઉસ ખાતે જનરલ ઓબ્ઝર્વરશ્રી અને પોલીસ ઓબ્ઝર્વરશ્રી સોમવાર અને મંગળવારે 11-00 થી 12-00 કલાક દરમિયાન મળી શકશે ખર્ચ ઓબ્ઝર્વરશ્રી આણંદ સર્કિટ હાઉસ ખાતે તારીખ 18 થી 20 માર્ચ દરમિયાન સવારે 9:30 થી 10:30 કલાક દરમિયાન મળશે આણંદ, […]

કોઈ ફોટો નથી

સાયબર કાફેની મુલાકાત લેતા દરેક વ્યકિત/બ્રાઉઝરનું રજીસ્ટર નિભાવવા અંગે જાહેરનામું પ્રસિદ્ધ કરાયું

પ્રકાશિત ક્યારે થયું: 20/03/2026

આણંદ, બુધવાર  આણંદના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી ઋતુરાજ દેસાઈએ તેમને મળેલ સત્તાની રૂએ આણંદ જિલ્લાના સાયબર કાફે માલિક, સંચાલક કે નોકરને સાયબર કાફેની મુલાકાત લેતા દરેક વ્યકિત/બ્રાઉઝરનું રજીસ્ટર નિભાવવા એક જાહેરનામા દ્વારા હુકમ કરેલ છે. આ જાહેરનામામાં જણાવ્યા મુજબ આણંદ જિલ્લામાં આવેલ સાયબર કાફેના માલિક, સંચાલક કે નોકરે સાયબર કાફેની મુલાકાત લેતા દરેક વ્યકિત/બ્રાઉઝર પાસેથી જરૂરી […]

કોઈ ફોટો નથી

રાષ્ટ્રીય ધોરીમાર્ગ-૬૪ પર બોરસદ ગામે સુર્યમંદિર પાસે આવેલ માઇનોર બ્રીજ ઉપરથી પસાર થતા તમામ પ્રકારના વાહનોની અવર-જવર ઉપર તા.૧૬/૦૪/૨૦૨૬ સુધી સંપૂર્ણ પ્રતિબંધ

પ્રકાશિત ક્યારે થયું: 20/03/2026

વાહનોને પ્રતિબંધિત માર્ગોને સ્થાને વૈકલ્પિક રૂટ પર અવરજવર કરવાનો જાહેરનામું પ્રસિદ્ધ કરાયું આણંદ, બુધવાર  આણંદ જિલ્લાના બોરસદ ગામે સુર્યમંદિર પાસે આવેલ માઇનોર બ્રીજ અતિભારે વરસાદથી નુકશાન થવાને કારણે જુનુ સ્ટ્રક્ચરનું સંપુર્ણ ડેમોલીશન કરવાનું હોય, આણંદ જિલ્લાના અધિક જીલ્લા મેજીસ્ટ્રેટશ્રી ઋતુરાજ દેસાઇએ તેમને મળેલ સત્તાની રૂઇએ એક જાહેરનામા દ્વારા તા.૧૬/૦૪/૨૦૨૬ સુધી રાષ્ટ્રીય ધોરીમાર્ગ-૬૪ પર આણંદ જિલ્લાના […]

કોઈ ફોટો નથી

આણંદ જિલ્લામાં વાહનોની લે-વેચ કરનાર બ્રોકર/એજન્ટોએ નિયત રજીસ્ટર નિભાવવાનું રહેશે

પ્રકાશિત ક્યારે થયું: 20/03/2026

આણંદ, બુધવાર :આણંદ જિલ્લામાં સાયકલ, થ્રી વ્હીલર, ટુ વ્હીલર, ફોર વ્હીલર તથા વિદ્યુતથી ચાલતાં વાહનો સહિતના તમામ વાહનોની લે-વેચ કરનાર, બ્રોકર, કમિશન એજન્ટ તેમજ ભાડે આપનાર વેપારીઓને આણંદના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી ઋતુરાજ દેસાઈએ તેમને મળેલ સત્તાની રૂએ એક જાહેરનામા દ્વારા રજીસ્ટર નિભાવવા હુકમ કરેલ છે.આ જાહેરનામા મુજબ આણંદ જિલ્લાના વાહનો વેચનાર, લે-વેચ કરનાર, બ્રોકરો/કમિશન એજન્ટો […]

કોઈ ફોટો નથી

આણંદ જિલ્લામાં વધુ અવર જવર વાળા અગત્યના સ્થળોએ સી.સી.ટી.વી. કેમેરા લગાવવા અર્થે જાહેરનામું પ્રસિદ્ધ કરાયું

પ્રકાશિત ક્યારે થયું: 20/03/2026

આણંદ, બુધવાર  આણંદ જિલ્લામાં બનતા લૂંટ તથા ચોરીના ગુનાઓ, શાળા કોલેજોમાં બનતા અપહરણ – છેડતીના બનાવો અટકાવવા તેમજ વણશોધાયેલ ગુનાઓ શોધવામાં મદદરૂપ થાય તે હેતુથી વધુ અવરજવર વાળા ધંધાના સ્થળો ઉપર સીસીટીવી કેમેરા (નાઈટ વિઝન તથા હાઈ ડેફીનેશન) વીથ રેકોર્ડીંગ મુકવામાં આવે તો ગુનેગારો તથા ગુનામાં વપરાયેલ વાહનો આઈડેન્ટીફાઈ કરીને ગુનેગાર વિરૂધ્ધ કોર્ટ સમક્ષ સબળ […]

કોઈ ફોટો નથી

આણંદ જિલ્લાના જાહેર – ખાનગી હોટલ, ગેસ્ટ હાઉસ, લોજ, ધર્મશાળાના સંચાલકોએ મુલાકાતીઓનું રેકર્ડ નિભાવવાનું રહેશે

પ્રકાશિત ક્યારે થયું: 20/03/2026

આણંદ, બુધવાર આણંદ જિલ્લામાં આવેલ જાહેર – ખાનગી હોટલ, ગેસ્ટહાઉસ, લોજ તેમજ ધર્મશાળાઓમાં મુલાકાતી, મહેમાનો, યાત્રાળુઓ રોકાણ કરે છે. જે વ્યકિતઓ પૈકી કેટલાક આતંકવાદી ભાંગફોડીયા પ્રવૃત્તિ કરી આતંક ફેલાવવા સક્રિય થાય છે. આવા રાષ્ટ્રવિરોધી તત્વો સરળતાથી ચોકકસ જગ્યાએ રોકાઇ લોકોમાં ભય અને આતંકની લાગણી ફેલાવી, પોતાને ઉપયોગી માહિતી, હકીકતો, દસ્તાવેજો, ફોટોગ્રાફ એકઠા કરી સ્થાનિક સંપર્કો […]