પ્રેસનોટ- જાહેરાત

Filter by:
કોઈ ફોટો નથી

આણંદ ડિવિઝનના પોલીસ મથકો ખાતે જમા વાહનો માટે હકદાવો હોય તો દિન 07 મા જરૂરી આધાર પુરાવા રજૂ કરવા

પ્રકાશિત ક્યારે થયું: 25/03/2026

આણંદ,મંગળવાર આણંદ ડિવિઝન હસ્તકના વિવિધ પોલીસ મથકો આણંદ ટાઉન, આણંદ રૂરલ, વિદ્યાનગર, વાસદ, ખંભોળજ, ઉમરેઠ અને ભાલેજ પોલીસ સ્ટેશન ખાતે તપાસના કામે, ગુનાના કામે, એમ.વી. એક્ટ હેઠળ કે બિનવારસી હાલતમાં કબજે કરાયેલ વાહનોના કિસ્સામાં માલિકોને પોતાના વાહનો જરૂરી આધાર પુરાવા રજૂ કરી દિન 07 સંબંધિત પોલીસ સ્ટેશન ખાતે રૂબરૂમાં સંપર્ક કરવા માટે વિભાગીય પોલીસ અધિકારી […]

કોઈ ફોટો નથી

111-ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી – 2026

પ્રકાશિત ક્યારે થયું: 25/03/2026

તારીખ 30 માર્ચ 2026, સોમવારના રોજ પેટા ચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્ધ કરાશે 2.42 લાખ ઉપરાંત મતદારો ઉમરેઠ વિધાનસભામાં મતદાન કરશે કુલ 306 મતદાન મથકો ઉપર મતદાન યોજાશે આણંદ, મંગળવાર ભારતના ચૂંટણી પંચ દ્વારા 111 ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી – 2026 ની જાહેરાત કરવામાં આવી છે. 111 ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી નું જાહેરનામું આગામી તારીખ 30 મી […]

કરમસદ આણંદ મહાનગર પાલિકા ખાતે તા.19, 21 અને 22 માર્ચ જાહેર રજા ના દિવસોએ નગરજનોએ જમા કરાવ્યો રૂપિયા 31 લાખ ઉપરાંત નો મિલકત વેરો

કરમસદ આણંદ મહાનગર પાલિકા ખાતે તા.19, 21 અને 22 માર્ચ જાહેર રજા ના દિવસોએ નગરજનોએ જમા કરાવ્યો રૂપિયા 31 લાખ ઉપરાંત નો મિલકત વેરો

પ્રકાશિત ક્યારે થયું: 24/03/2026

આણંદ, સોમવાર કરમસદ આણંદ મહાનગરપાલિકાના કમિશનર શ્રી ની સૂચના અને માર્ગદર્શન હેઠળ મનપા વિસ્તારમાં આવેલ મિલકત ધારકો બાકી વેરો ભરી શકે તે માટે માર્ચ મહિના દરમિયાન જાહેર રજા ના દિવસો ખાતે પણ મહાનગરપાલિકા વિસ્તારની તમામ કચેરીઓ ખાતે વેરા શાખા ખુલ્લી રાખવા માટે જણાવવામાં આવ્યું છે, અને આ રીતે જાહેર રજા ના દિવસોએ નગરજનોને બાકી વેરો […]

કોઈ ફોટો નથી

કરમસદ આણંદ મહાનગરપાલિકા વિસ્તારની તમામ કચેરીઓ જાહેર રજા તા. 26, 28, 29 અને 31 માર્ચના રોજ ખુલ્લી રહેશે

પ્રકાશિત ક્યારે થયું: 24/03/2026

જાહેર રજાના દિવસે વેરા વિભાગ સવારે 11-00 થી બપોર બાદ 16-00 કલાક સુધી ખુલ્લુ રહેશે નગરજનોને જાહેર રજા ના દિવસોએ બાકી વેરો ભરવા માટે અનુરોધ આણંદ, સોમવાર  કરમસદ આણંદ મહાનગરપાલિકાના કમિશનર શ્રી એ માર્ચ મહિનો પૂર્ણ થવાની તૈયારી હોય મહાનગરપાલિકા વિસ્તારમાં સમાવિષ્ટ વિસ્તાર ખાતે આવેલી મનપાની કચેરીઓ રવિવાર સહિત જાહેર રજાના દિવસે ખુલ્લી રાખીને નગરજનો […]

કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા મનપા વિસ્તારમાં વસ્તી ગણતરી 2026ની પૂર્વ તૈયારી શરૂ કરાઈ

કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા મનપા વિસ્તારમાં વસ્તી ગણતરી 2026ની પૂર્વ તૈયારી શરૂ કરાઈ

પ્રકાશિત ક્યારે થયું: 24/03/2026

મહાનગરપાલિકા વિસ્તારમાં રહેતા નગરજનોએ મનપાની ટીમ વસ્તી ગણતરી માટે આવે ત્યારે સહકાર આપવા અનુરોધ મહાનગરપાલિકા દ્વારા વસ્તી ગણતરી ની પૂર્વ તૈયારીની કામગીરી માટે 13 જેટલી ટીમો કાર્યરત કરાઈ આણંદ, સોમવાર ભારત સરકાર દ્વારા આયોજિત વસ્તી ગણતરી 2026 ના કાર્યક્રમ અંતર્ગત કરમસદ આણંદ મહાનગરપાલિકાના કમિશનર શ્રી ના માર્ગદર્શન હેઠળ મનપા વિસ્તારમાં વસ્તી ગણતરી સંદર્ભે પૂર્વ તૈયારીના […]

કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા ટી.પી10 ના ફાઈનલ પ્લૉટ નં. 260 માં આવેલ મનપાનો પ્લૉટ ખુલ્લો કરી કબજો પરત મેળવવામાં આવ્યો

કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા ટી.પી10 ના ફાઈનલ પ્લૉટ નં. 260 માં આવેલ મનપાનો પ્લૉટ ખુલ્લો કરી કબજો પરત મેળવવામાં આવ્યો

પ્રકાશિત ક્યારે થયું: 24/03/2026

આણંદ, સોમવાર કરમસદ આણંદ મહાનગરપાલિકાના કમિશનર શ્રી ની સૂચના અનુસાર મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગ દ્વારા ટીપી સ્કીમ 10 નો ફાઇનલ પ્લોટ નંબર 260 માં આવેલ મહાનગરપાલિકાની માલિકીનો પ્લોટ ખાલી કરવા માટે 15 દિવસ અગાઉ મહેતલ આપવામાં આવી હતી. જેમાં પાંચ દુકાનો અને એક છાપરા નું બાંધકામ કરવામાં આવ્યું હતું. કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા આપવામાં આવેલ મહેતલ […]

કોઈ ફોટો નથી

111-ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી-2026

પ્રકાશિત ક્યારે થયું: 24/03/2026

આચારસંહિતા ભંગની ફરિયાદ ટોલ ફ્રી નંબર 1950, 1800-426-2560 ઉપર અને C-vigil એપ દ્વારા ઓનલાઈન કરી શકાય કલેકટર કચેરી ખાતે 24×7 કંટ્રોલરૂમ કાર્યરત આણંદ જિલ્લાની જનતાને C-vigil એપ ઉપર ચૂંટણી લક્ષી, ચૂંટણીને લગતી ગેરરીતિઓ અંગે, આદર્શ આચાર સંહિતા લક્ષી, ચૂંટણી ખર્ચ લક્ષી ફરિયાદ ધ્યાનમાં આવે તો જાણ કરવા અનુરોધ આણંદ, સોમવાર  111- ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી […]

કોઈ ફોટો નથી

આણંદ જિલ્લામાં GUJCET 2026 ની પરીક્ષા તારીખ 29 માર્ચના રોજ યોજાશે

પ્રકાશિત ક્યારે થયું: 24/03/2026

કુલ 4,448 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે આણંદ, સોમવાર આણંદ જિલ્લામાં આગામી 29 મી માર્ચ 2026 ના રોજ GUJCET 2026 ની પરીક્ષા યોજાનાર છે. આ પરીક્ષામાં રાસાયણિક વિજ્ઞાન /ભૌતિક વિજ્ઞાન નો સમય સવારે 10-00 થી બપોરના 12-00 કલાક સુધી, જીવવિજ્ઞાન નો સમય બપોરે 14-00 થી 15-00 કલાક સુધી અને ગણિતનો સમય બપોરે 16-00 થી 17-00 કલાક સુધીનો […]

કોઈ ફોટો નથી

કરમસદ આણંદ મહાનગરપાલિકા વિસ્તારની તમામ કચેરીઓ શનિવાર અને રવિવારે ખુલ્લી રહેશે

પ્રકાશિત ક્યારે થયું: 23/03/2026

તા.21 અને  22 માર્ચ જાહેર રજાના દિવસે વેરા વિભાગ સવારે 11-00 થી બપોર બાદ 16-00 કલાક સુધી ખુલ્લુ રહેશે આણંદ, શુક્રવાર  કરમસદ આણંદ મહાનગરપાલિકાના કમિશનર શ્રી એ માર્ચ મહિના દરમિયાન મહાનગરપાલિકા વિસ્તારમાં સમાવિષ્ટ વિસ્તાર ખાતે આવેલી મનપા ની કચેરીઓ રવિવાર સહિત જાહેર રજાના દિવસે ખુલ્લી રાખીને નગરજનો બાકી વેરો ભરપાઈ કરી શકે તેવી વ્યવસ્થા ગોઠવી […]

કોઈ ફોટો નથી

ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી – ૨૦૨૬

પ્રકાશિત ક્યારે થયું: 23/03/2026

આચારસંહિતા અમલમાં આવતાં જ જાહેર અને ખાનગી મિલકતો પરથી પ્રચારાત્મક સામગ્રીઓ હટાવવાની કામગીરી શરૂ. આચારસંહિતાના અમલીકરણના ભાગરૂપે બેનર્સ અને પોસ્ટર્સ મળી કુલ ૩૨૯ જેટલી પ્રચારાત્મક સામગ્રી હટાવાઈ આણંદ, શુક્રવાર  ભારતીય ચૂંટણી પંચ દ્વારા ઉમરેઠ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીની તારીખ જાહેર થતાંની સાથે જ આણંદ જિલ્લામાં પણ આચારસંહિતાનો ચુસ્તપણે અમલ થાય તે માટે જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીના […]