પ્રેસનોટ- જાહેરાત
૧૧૧ – ઉમરેઠ વિધાનસભા મતવિભાગની પેટા ચૂંટણી, ૨૦૨૬ માટેના ઉમેદવારે શપથ લેવા જરૂરી
પ્રકાશિત ક્યારે થયું: 01/04/2026તા.૦૭-૦૪-૨૦૨૬ પહેલાં જ શપથ કે પ્રતિજ્ઞા લેવાની રહેશે અને તેમાં સહી કરવાની રહેશે ઉમેદવારીપત્ર ભર્યા બાદ તરત જ ઉમેદવાર દ્વારા શપથ લેવામાં આવે તે જરૂરી આણંદ, સોમવાર ૧૧૧-ઉમરેઠ વિધાનસભા મત વિભાગની પેટા ચૂંટણીમાં ઉમેદવારી કરવા ઈચ્છતા તમામ ઉમેદવારોનું ભારતના સંવિધાનની કલમ-૧૭૩ (એ) માં દર્શાવ્યું છે તે મુજબ, સંવિધાનની ત્રીજી અનુસૂચિમાં નકકી થયા મુજબના નમૂનામાં ચૂંટણી […]
તા. 01 એપ્રિલ 2026 થી ટોલ પ્લાઝા પર રોકડમાં ચુકવણી કરવાનું બંધ
પ્રકાશિત ક્યારે થયું: 01/04/2026આણંદ, સોમવાર ભારત સરકારના માર્ગ અને પરિવહન મંત્રાલય દ્વારા ભારતીય રાષ્ટ્રીય રાજમાર્ગને આદેશ આપવામાં આવેલ છે કે આગામી તારીખ 01 એપ્રિલ 2026 થી ટોલ પ્લાઝા પર રોકડમાં ચુકવણી કરવાનું બંધ કરી દેવામાં આવશે. જો તમારે ટોલ પ્લાઝા પરથી પસાર થવું હોય તો તમારી ગાડી માં FASTag થી અથવા UPI જેમકે ગૂગલ પે, ફોન પે તેમજ […]
111 – ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી- 2026નું જાહેરનામું પ્રસિદ્ધ કરાયું
પ્રકાશિત ક્યારે થયું: 01/04/2026તા. 06-04-2026 સુધી જાહેર રજા સિવાય સવારના 11-00 કલાક થી બપોરના 15-00 કલાક વચ્ચે કોરા ઉમેદવારી પત્ર મેળવી શકાશે કોરા ઉમેદવારી પત્ર મામલતદાર કચેરી, ઉમરેઠ ખાતેથી મેળવી શકાશે અને ભરાયેલ ઉમેદવારી પત્ર તે જ સ્થળે રજુ કરી શકાશે આણંદ, સોમવાર,તા. 30-03-2026 નાં રોજ ચૂંટણી અધિકારી, 111 -ઉમરેઠ વિધાનસભા મતદાર વિભાગ અને જીલ્લા પુરવઠા અધિકારી, આણંદ […]
111-ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી- 2026
પ્રકાશિત ક્યારે થયું: 30/03/2026ગુજરાતના મુખ્ય નિર્વાચન અધિકારીશ્રી સંદીપ સાગલેએ આણંદ ખાતે ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણીની તૈયારીઓની સમીક્ષા કરી આણંદના ડેડીકેટેડ ઇવીએમ વેરહાઉસનું કર્યું ત્રિમાસિક ઇન્સ્પેક્શન આણંદ, શુક્રવાર 111- ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી 2026 અંતર્ગત નું મતદાન આગામી તારીખ 23 મી એપ્રિલના રોજ યોજવામાં આવનાર છે. ગુજરાતના મુખ્ય નિર્વાચન અધિકારી શ્રી સંદીપ સાંગલએ આજે આણંદ ખાતે 111-ઉમરેઠ પેટા ચુંટણીને […]
111-ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી – 2026
પ્રકાશિત ક્યારે થયું: 30/03/2026ઉમરેઠ ખાતે સિંગલ વિન્ડો સિસ્ટમ કાર્યરત એક જ જગ્યાએથી તમામ પ્રકારની પરવાનગીઓ મળશે રાજકીય પક્ષના પ્રતિનિધિઓએ એક જ જગ્યાએથી સભા, સરઘસ, રેલી તેમજ વાહન અંગેની મંજૂરીઓ મેળવવાની રહેશે આણંદ, શુક્રવાર ભારતના ચૂંટણી પંચ દ્વારા જાહેર કર્યા મુજબ 111 – ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણી નું ગેજેટ નોટિફિકેશન તારીખ 30 મી માર્ચના રોજ પ્રસિદ્ધ કરવામાં આવશે અને […]
કરમસદ આણંદ મહાનગરપાલિકા વિસ્તારની તમામ કચેરીઓ જાહેર રજા તા. 28, 29 અને 31 માર્ચના રોજ ખુલ્લી રહેશે
પ્રકાશિત ક્યારે થયું: 30/03/2026નગરજનોને જાહેરરજા ના દિવસોએ બાકી વેરો ભરવા માટે અનુરોધ તારીખ 31 માર્ચ સુધીમાં મિલકત વેરો ન ભરનાર સામે કરવામાં આવશે કાયદેસરની કાર્યવાહી આણંદ, શુક્રવાર કરમસદ આણંદ મહાનગરપાલિકાના કમિશનર શ્રી એ માર્ચ મહિનો પૂર્ણ થવાની તૈયારી હોય મહાનગરપાલિકા વિસ્તારમાં સમાવિષ્ટ વિસ્તાર ખાતે આવેલી મનપાની કચેરીઓ રવિવાર સહિત જાહેર રજાના દિવસે ખુલ્લી રાખીને નગરજનો બાકી વેરો ભરપાઈ […]
111 – ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી
પ્રકાશિત ક્યારે થયું: 30/03/2026ફ્લાઈંગ સ્ક્વોડની ટીમ દ્વારા વાહનોના આકસ્મિક ચેકિંગ હાથ ધરાયા આણંદ, શુક્રવાર ભારતના ચૂંટણી પંચ દ્વારા નક્કી કરાયા મુજબ 111- ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી – 2026 નું મતદાન આગામી તારીખ 23મી એપ્રિલના રોજ યોજાનાર છે. ચૂંટણી ની જાહેરાત થતા જ આદર્શ આચારસંહિતા લાગુ થઈ છે. જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી અને કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરીએ 111 – […]
111 – ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી – 2026
પ્રકાશિત ક્યારે થયું: 30/03/2026વિદ્યાર્થીઓ દ્વારા વાલીઓને મતદાન કરવા પત્ર લખાયા આણંદ, શુક્રવાર ભારતના ચૂંટણી પંચ દ્વારા 111- ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. પેટા ચૂંટણીનું મતદાન આગામી 23મી એપ્રિલ 2026 ગુરૂવારના રોજ યોજાનાર છે. જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી અને કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરી દ્વારા ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણીમાં મહત્તમ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરે તે માટે […]
111 – ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી – 2026
પ્રકાશિત ક્યારે થયું: 27/03/2026ચૂંટણી સાથે સંકળાયેલ અધિકારી/કર્મચારીઓને ત્રણ તબક્કામાં તાલીમ આપવામાં આવશે તારીખ 2 એપ્રિલના રોજ ડી.એમ. પટેલ કોલેજ, ઓડ ખાતે ચૂંટણીલક્ષી તાલીમ આપવામાં આવશે તારીખ 4, 10,11, અને 22 એપ્રિલ ના રોજ ડી. એમ. પટેલ કોલેજ, ઓડ ખાતે તાલીમ યોજાશે આણંદ, બુધવાર 111 – ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી નું મતદાન આગામી તારીખ 23 મી એપ્રિલ 2026 ના […]
૧૧૧-ઉમરેઠ વિધાનસભા બેઠકની પેટાચૂંટણી
પ્રકાશિત ક્યારે થયું: 27/03/2026પ્રચાર માધ્યમો માટે ‘ઍક્ઝિટ પોલ’ અને ‘ઓપિનિયન પોલ’ અંગે ભારતના ચૂંટણી પંચની માર્ગદર્શક સૂચના તા.૨૯ એપ્રિલ, ૨૦૨૬ના રોજ સાંજના ૦૬:૩૦ વાગ્યા સુધી ‘ઍક્ઝિટ પોલ’ પર પ્રતિબંધ ઉમરેઠ બેઠકની પેટાચૂંટણીના મતદાનનો સમય સમાપ્ત થતા પૂર્વેના ૪૮ કલાક દરમિયાન ‘ઓપિનિયન પોલ’ પર પણ પ્રતિબંધ આણંદ, બુધવાર ૧૧૧-ઉમરેઠ વિધાનસભા બેઠકની પેટાચૂંટણી સંદર્ભે ભારતના ચૂંટણી પંચ દ્વારા મીડિયામાં ‘ઍક્ઝિટ […]