પ્રેસનોટ- જાહેરાત
111 – ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી – 2026
પ્રકાશિત ક્યારે થયું: 02/04/2026થામણા ખાતે મતદાતા જાગૃતિ અભિયાન અંતર્ગત મહેંદી સ્પર્ધાનો કાર્યક્રમ યોજાયો આણંદ, બુધવાર 111 – ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણીનું મતદાન આગામી તારીખ 23 એપ્રિલ ના રોજ યોજાનાર છે. જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી અને કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરીના માર્ગદર્શન હેઠળ સ્વીપ કાર્યક્રમ ના નોડલ ઓફિસર અને જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી કામિનીબેન ત્રિવેદીએ મતદારોને જાગૃત કરવા મતદારો મતદાન […]
ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી-૨૦૨૬
પ્રકાશિત ક્યારે થયું: 02/04/2026સરકારી-જાહેર સાહસોના ગેસ્ટ હાઉસ-રેસ્ટ હાઉસમાં રોકાણ કરવા ઉપર પ્રતિબંધ આણંદ, બુધવાર , આણંદ જિલ્લામાં ૧૧૧ ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણી-૨૦૨૬ અંતર્ગત તા.૨૩/૦૪/૨૦૨૬ ના રોજ મતદાન થનાર છે. ભારતના નિર્વાચન આયોગના પત્રથી જણાવ્યા મુજબ ચૂંટણી પ્રક્રિયા દરમિયાન સરકારી/ જાહેર સાહસોના ગેસ્ટ હાઉસ/રેસ્ટ હાઉસમાં ચૂંટણી સાથે સંકળાયેલ સ્ટાફ તથા નિરીક્ષકશ્રીઓને રોકાણ માટે રૂમ મળી રહે તે માટે આણંદના […]
ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી-૨૦૨૬
પ્રકાશિત ક્યારે થયું: 02/04/2026ઉમરેઠ વિધાનસભા મત વિસ્તારમાં લાયસન્સવાળા શસ્ત્રોની હેરાફેરી પર પ્રતિબંધ આણંદ, બુધવાર , ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણી-૨૦૨૬ અંતર્ગત તા.૨૩/૦૪/૨૦૨૬ ના રોજ મતદાન થનાર છે. જેને ધ્યાને લઈ આ સમગ્ર ચૂંટણી પ્રક્રિયા દરમિયાન કાયદો અને વ્યવસ્થાતની પરિસ્થિતિ જળવાઇ રહે તથા કોઇ અનિચ્છનીય બનાવ ન બને અને તેના કોઇ પ્રત્યાઘાત ન પડે તેમજ મત ગણતરી શાંતિ રીતે પૂર્ણ […]
ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી-૨૦૨૬
પ્રકાશિત ક્યારે થયું: 01/04/2026સક્ષમ અધિકારીની પરવાનગી સિવાય ચૂંટણી પ્રચાર માટે વાહનોનો ઉપયોગ કરી શકાશે નહીં આણંદ, સોમવાર, આણંદ જિલ્લામાં 111- ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણી-૨૦૨૬ અંતર્ગત તા.૨૩/૦૪/૨૦૨૬ ના રોજ મતદાન થનાર છે, જેને ધ્યાને લઈ ભારતીય નિર્વાચન આયોગ, નવી દિલ્હીના પત્ર અનુસાર ઉમેદવારો તથા રાજકીય પક્ષો દ્વારા સક્ષમ અધિકારીશ્રીની પરવાનગી મેળવ્યા સિવાય ચૂંટણી પ્રચાર માટે વાહનોનો અનઅધિકૃત રીતે ઉપયોગ […]
કરમસદ આણંદ મહાનગરપાલિકાની કચેરીઓ ખાતે તા.28 અને 29 માર્ચ જાહેર રજાના દિવસોએ નગરજનોએ જમા કરાવ્યો રૂપિયા 39 લાખ ઉપરાંતનો મિલકત વેરો
પ્રકાશિત ક્યારે થયું: 01/04/2026આણંદ, સોમવાર, કરમસદ આણંદ મહાનગરપાલિકાના કમિશનર શ્રી ની સૂચના અને માર્ગદર્શન હેઠળ મનપા વિસ્તારમાં આવેલ મિલકત ધારકો બાકી વેરો ભરી શકે તે માટે માર્ચ મહિના દરમિયાન જાહેર રજાના દિવસો ખાતે પણ મહાનગરપાલિકા વિસ્તારની તમામ કચેરીઓ ખાતે વેરા શાખા ખુલ્લી રાખવા માટે જણાવવામાં આવ્યું છે, અને આ રીતે જાહેર રજાના દિવસોએ નગરજનોને બાકી વેરો જમા કરાવવા […]
111 – ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી -2026
પ્રકાશિત ક્યારે થયું: 01/04/2026આણંદ ખાતે મીડિયા મોનિટરીંગ સેન્ટરની મુલાકાત લેતા ખર્ચ ઓબ્ઝર્વર શ્રી અનંગ રાવત આણંદ, સોમવાર , 111- ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી – 2026 અંતર્ગત કલેકટર કચેરી, બીજા માળે, આણંદ ખાતે ઇલેક્ટ્રોનિક મીડિયા મોનિટરિંગ સેન્ટર શરૂ કરવામાં આવેલ છે. મીડિયા સર્ટીફિકેશન એન્ડ મોનિટરીંગ કમિટી અંતર્ગત આ સેન્ટર ખાતે ઇલેક્ટ્રોનિક મીડિયામાં આવતા પેઈડ ન્યૂઝ,જાહેરાતો સહિત આચારસંહિતા ભંગ અંગેના […]
ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી-૨૦૨૬
પ્રકાશિત ક્યારે થયું: 01/04/2026ત્રણથી વધુ વાહનોના બનેલા કાફલામાં કાર/વાહનમાં જવા ઉપર પ્રતિબંધ આણંદ, સોમવાર ૧૧૧ ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણી-૨૦૨૬ અંતર્ગત તા.૨૩/૦૪/૨૦૨૬ ના રોજ મતદાન થનાર છે. ભારતના ચુંટણી પંચની ગાઇડલાઇન્સ મુજબ વાહનોના ઉપયોગ સંબંધી આચારસંહિતા બહાર પાડવામાં આવી છે. જે ધ્યાને લેતાં ત્રણથી વધુ વાહનો કાફલારૂપે જવા પર પ્રતિબંધ ફરમાવવા તેમજ મુકત અને ન્યાયી વાતાવરણમાં ચૂંટણી યોજાય તે […]
ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી-૨૦૨૬
પ્રકાશિત ક્યારે થયું: 01/04/2026ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણી મુકત અને ન્યાયી વાતાવરણમાં યોજાય તે માટે જાહેરનામું પ્રસિદ્ધ ચૂંટણીની લગતી કોઇપણ જોગવાઇઓનો ભંગ થાય તેવા પ્રકારના વાંધાજનક એસએમએસ (SMS) પર પ્રતિબંધ આણંદ, સોમવાર , ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણી-૨૦૨૬ અંતર્ગત આણંદ જિલ્લામાં તા. ૨૩/૦૪/૨૦૨૬ ના રોજ મતદાન થનાર છે.ભારતના ચુંટણી પંચની માર્ગદર્શિકા મુજબ વિધાનસભાની સામાન્ય ચૂંટણી દરમિયાન કેટલાંક સ્થાપિત હિતો દ્વારા […]
ઉમરેઠ વિધાનસભાના ગામોમાં મતદાન જાગૃતિ રેલી અને નાટક યોજાયા
પ્રકાશિત ક્યારે થયું: 01/04/2026આણંદ, સોમવાર 111 – ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણીનું મતદાન આગામી 23મી એપ્રિલ ના રોજ થશે. ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી સંદર્ભે 46 જેટલા ગામોમાં મતદારોને પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે જાગૃત કરવા વિવિધ કાર્યક્રમો કરવા સ્વીપ કાર્યક્રમના નોડલ અધિકારી શ્રી અને જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી કામિનીબેન ત્રિવેદીની નિમણૂક જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી અને કલેક્ટરશ્રી પ્રવીણ ચૌધરી […]
111 – ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી -2026
પ્રકાશિત ક્યારે થયું: 01/04/2026ફ્લાઈંગ સ્ક્વોડની 03 ટીમ એક્શન મોડમાં ઉમરેઠ જતા 03 મુખ્ય એન્ટ્રી પોઇન્ટ ઉપર વાહનોના આકસ્મિક ચેકિંગ હાથ ધરાયા 24×7 વાહનોના ચેકિંગ કરવામાં આવી રહ્યા છે – ચૂંટણી અધિકારી જે. એસ. પટેલ આણંદ, સોમવાર ભારતના ચૂંટણી પંચ દ્વારા 111- ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી – 2026 ની જાહેરાત કરવામાં આવી છે, તે મુજબ મતદાન આગામી તારીખ 23મી […]