પ્રેસનોટ- જાહેરાત
આણંદ જિલ્લાના 3300 જેટલા પ્રાથમિક શિક્ષકોના જી.પી.એફ. ના હિસાબો 1લી એપ્રિલના રોજ આપવામાં આવ્યા
પ્રકાશિત ક્યારે થયું: 04/04/2026નાણાકીય વર્ષ પૂર્ણ થતા બીજા જ દિવસે કોમ્પ્યુટરરાઈઝડ જી.પી.એફ.સ્લીપ શિક્ષકોના હાથમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી ડો. અર્ચનાબેન પ્રજાપતિની આગવી પહેલ આણંદ, બુધવાર, આણંદ જિલ્લામાં આવેલા 08 તાલુકાઓમાં પ્રાથમિક શાળાઓ ખાતે ફરજ બજાવતા શિક્ષકો પૈકી 3300 જેટલા શિક્ષકો જી.પી. ફંડ નું એકાઉન્ટ ધરાવે છે અને શિક્ષકોને આપવામાં આવતા પગારમાંથી નિયમો અનુસાર જીપીએફની કપાત કરવામાં આવે છે. […]
૧૧૧-ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી
પ્રકાશિત ક્યારે થયું: 04/04/2026શ્રમયોગીઓને મતદાન માટે સવેતન રજા આપવા અંગે શ્રમ નિયામકની સૂચના આણંદ, ગુરૂવાર , આણંદ જિલ્લામાં સમાવિષ્ઠ ૧૧૧-ઉમરેઠ વિધાનસભા મતવિભાગની પેટા-ચૂંટણી ૨૦૨૬, આગામી તા. ૨૩ એપ્રિલ ૨૦૨૬, ગુરૂવારના રોજ યોજાનાર છે. આ ચૂંટણીમાં મતવિસ્તારના તમામ શ્રમયોગીઓ અને કર્મચારીઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે ખાસ વ્યવસ્થા કરવા શ્રમ નિયામકશ્રીની યાદીમાં જણાવાયું છે. યાદીમાં વધુમાં જણાવાયું […]
ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી-૨૦૨૬
પ્રકાશિત ક્યારે થયું: 04/04/2026ચૂંટણીલક્ષી જાહેરાત, પાટિયા, બેનર્સ, કટ આઉટ મૂકવા સંબંધી રાજકીય પક્ષો / ઉમેદવારો આ નિયમોનું પાલન કરે આણંદ, ગુરૂવાર , આણંદ જિલ્લામાં ૧૧૧ ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણી-૨૦૨૬ અંતર્ગત તા.૨૩/૦૪/૨૦૨૬ ના રોજ મતદાન થનાર છે. આણંદ જિલ્લામાં ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણી સંદર્ભે ચૂંટણી પ્રક્રિયા દરમિયાન રાજકીય પક્ષો/ઉમેદવારો વિશાળ કટ આઉટ, જાહેરાત, આઇટમો, બેનર્સ વગરે દ્વારા આડંબર યુક્ત […]
ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી-૨૦૨૬
પ્રકાશિત ક્યારે થયું: 04/04/2026રાજકીય પક્ષોના ઉમેદવારો કે અપક્ષ ઉમેદવારોએ ચૂંટણી પ્રચાર માટે હંગામી કચેરી શરૂ કરતાં આટલી બાબતોનું ધ્યાન રાખવું આણંદ, ગુરૂવાર , આણંદ જિલ્લામાં ૧૧૧ ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણી-૨૦૨૬ અંતર્ગત તા. ૨૩/૦૪/૨૦૨૬ના રોજ મતદાન થનાર છે. ભારતીય નિર્વાચન આયોગ, નવી દિલ્હીના પત્ર અનુસાર વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓ વખતે વિવિધ રાજકીય પક્ષોના ઉમેદવારો તથા અપક્ષ ઉમેદવારો દ્વારા સ્થાનિક પ્રચાર […]
આણંદ જિલ્લામાં આર.ટી.ઈ. (RTE) એક્ટ-૨૦૦૯ અંતર્ગત વર્ષ ૨૦૨૬-૨૭ માં વિનામૂલ્યે ધો.૧ માં પ્રવેશ મળશે
પ્રકાશિત ક્યારે થયું: 04/04/2026નબળા અને વંચિત જૂથના બાળકો તા.૧૭-૦૪-૨૦૨૬ સુધીમાં ઓનલાઈન અરજી કરે આણંદ, ગુરૂવાર , ગુજરાત સરકાર દ્વારા ધ રાઇટ ઓફ ચીલ્ડ્રન ટુ ફ્રી એન્ડ કંપલસરી એજયુકેશન એકટ-૨૦૦૯ની કલમ ૧૨ (૧) ક હેઠળ બિન અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓમાં ૨૫% મુજબ વિનામૂલ્યે ધોરણ-૧માં નબળા અને વંચિત જૂથના બાળકોને પ્રવેશ આપવાની યોજના અમલમાં છે. જે બાળકોને ૧ જૂન-૨૦૨૬ના રોજ […]
111 – ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી 2026
પ્રકાશિત ક્યારે થયું: 02/04/2026આણંદ ખાતે મીડિયા મોનિટરીંગ સેન્ટરની મુલાકાત લેતા જનરલ ઓબ્ઝર્વર શ્રી માતા દિન મીણા આણંદ, બુધવાર , ભારતના ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયા મુજબ 111 – ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી 2026 નું મતદાન આગામી તારીખ 23 મી એપ્રિલ 2026 ના રોજ યોજાનાર છે. આ અન્વયે ઉમરેઠ વિધાનસભા મત વિસ્તાર માટે કલેકટર કચેરી, બીજા માળે, આણંદ ખાતે […]
ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી-૨૦૨૬
પ્રકાશિત ક્યારે થયું: 02/04/2026સરકારી કે જાહેર નાણાંના ખર્ચે જાહેરાતો કરવા પર પ્રતિબંધ આણંદ, બુધવાર , આણંદ જિલ્લામાં ૧૧૧ ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણી-૨૦૨૬ અંતર્ગત તા. ૨૩/૦૪/૨૦૨૬ના રોજ મતદાન થનાર છે. ભારતીય નિર્વાચન આયોગ, નવી દિલ્હીના પત્ર અનુસાર આચારસંહિતાના પરિપાલનના ભાગરૂપે સરકારી તિજોરી/રાજય ભંડોળમાંથી જાહેરાત કરવા ઉપર જરૂરી પ્રતિબંધ મૂકવા જરૂરી હોઇ, કેન્દ્ર અથવા રાજય સરકાર કક્ષાએ સત્તાધારી પક્ષના હિતોને […]
૧૧૧-ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી – ૨૦૨૬
પ્રકાશિત ક્યારે થયું: 02/04/2026દિવ્યાંગ અને વયોવૃદ્ધ મતદારો માટે “લોકશાહીના પર્વમાં સહભાગી બનીએ” સૂત્ર હેઠળ વિશેષ મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો શારિરીક મર્યાદાઓ ક્યારેય મતાધિકારના ઉપયોગમાં અવરોધ ન બનવી જોઈએ : જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી પ્રવીણ ચૌધરી આણંદ, બુધવાર , આણંદ જિલ્લામાં ૧૧૧ ઉમરેઠ વિધાનસભા મતવિસ્તારની પેટા ચૂંટણી આગામી તા.૨૩/૦૪/૨૦૨૬ને ગુરુવારના રોજ યોજાનાર છે. આ ચૂંટણીમાં મહત્તમ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ […]
111 – ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી 2026
પ્રકાશિત ક્યારે થયું: 02/04/2026આજે એક પણ ઉમેદવારી પત્ર ન ભરાયા આજે વધુ 04 ઉમેદવારો દ્વારા 11 ઉમેદવારી પત્ર મેળવવામાં આવ્યા આણંદ, બુધવાર , 111- ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી અન્વયે તા. 23 મી એપ્રિલ ના રોજ મતદાન થનાર છે. તે માટે 111- ઉમરેઠ વિધાનસભા ના ચૂંટણી અધિકારી શ્રી અને જિલ્લા પુરવઠા અધિકારી શ્રી દ્વારા તારીખ 30 માર્ચના રોજ ઉમેદવારી […]
ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી-૨૦૨૬
પ્રકાશિત ક્યારે થયું: 02/04/2026ઉમેદવારી કરવાના સમયે માત્ર ત્રણ જ વાહનો ચૂંટણી અધિકારીની કચેરીની ૧૦૦ મીટરની ત્રિજયામાં પ્રવેશ મેળવી શકશે આણંદ, બુધવાર , આણંદ જિલ્લામાં ૧૧૧ ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણી-૨૦૨૬ અંતર્ગત તા.૨૩/૦૪/૨૦૨૬ ના રોજ મતદાન થનાર છે. ભારતીય નિર્વાચન આયોગ, નવી દિલ્હીના પત્ર અનુસાર ઉમેદવારી કરતી વખતે ચૂંટણી અધિકારીશ્રીના કાર્યાલય ઉપર ઉમેદવારો દ્વારા મોટી સંખ્યામાં વાહનો તથા તેમના સમર્થકો […]