પ્રેસનોટ- જાહેરાત
તા.09 ઓક્ટોબરના રોજ આણંદ તાલુકાના સારસા, ઉમરેઠ તાલુકાના સૈયદપુરા, પેટલાદ તાલુકાના પાડગોલ, બોરસદ તાલુકાના રાસ,ખંભાત તાલુકાના નગરા અને તારાપુર તાલુકાના વરસડા ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજાશે
પ્રકાશિત ક્યારે થયું: 07/10/2026આણંદ, મંગળવાર, આણંદ જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારોમાં સેવા સેતુ કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો છે. આ કાર્યક્રમના માધ્યમથી સરકારની વિવિધ યોજનાઓના લાભો, સહાય મેળવવા માટે ગ્રામજનોને તાલુકા મથક સુધીના જવું પડે તે માટે ક્લસ્ટર બનાવીને એક ગામ ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજવામાં આવે છે અને આ ગામ ખાતેથી જ આજુબાજુના ગામના રહીશોને સરકારની વિવિધ યોજનાઓના 55 પ્રકારના […]
તા.08 ઓક્ટોબરના રોજ આણંદ તાલુકાના વલાસણ, સોજીત્રા તાલુકાના કાસોર,બોરસદ તાલુકાના દહેમી અને તારાપુર તાલુકાના મિલરામપુરા ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજાશે
પ્રકાશિત ક્યારે થયું: 06/10/2026આણંદ,સોમવાર, આણંદ જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારોમાં સેવા સેતુ કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો છે. આ કાર્યક્રમના માધ્યમથી સરકારની વિવિધ યોજનાઓના લાભો, સહાય મેળવવા માટે ગ્રામજનોને તાલુકા મથક સુધીના જવું પડે તે માટે 7 થી 8 ગામોના ક્લસ્ટર બનાવીને એક ગામ ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજવામાં આવે છે અને આ ગામ ખાતેથી જ આજુબાજુના ગામના રહીશોને સરકારની વિવિધ […]
આણંદ જિલ્લામાં ઉંદર પકડવાની જાળ (ગ્લુટ્રેપ)ના ઉત્પાદન, વેચાણ તથા ઉપયોગ પર પ્રતિબંધ
પ્રકાશિત ક્યારે થયું: 06/10/2026આણંદ, સોમવાર , “ઉંદર પકડવાની જાળ (ગ્લુટ્રેપ)” જેને ગ્લુ-બોર્ડ અથવા સ્ટીકી તરીકે પણ ઓળખવામાં આવે છે અને જેનો ઉપયોગ મોટાભાગે ઉંદરોને પકડવા માટે થાય છે તે પ્રતિબંધિત છે. જ્યારે ઉંદર ગ્લુટ્રેપ વાળી સપાટી પર ચાલે છે અથવા ઉતરે છે ત્યારે ગુંદરની જાળમાં પકડાયા પછી પોતાની રીતે મુક્ત કરવામાં અસમર્થ થઇ જાય છે. જેના પરીણામે ઉંદરને […]
તા.06 ઓક્ટોબરના રોજ બોરસદ તાલુકાના કઠાણા, ખંભાત તાલુકાના ગોલાણા અને આંકલાવ તાલુકાના અંબાલી ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજાશે
પ્રકાશિત ક્યારે થયું: 06/10/2026આણંદ,સોમવાર , આણંદ જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારોમાં સેવા સેતુ કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો છે. જિલ્લા કલેકટર શ્રી પ્રવીણ ચૌધરીના માર્ગદર્શન હેઠળ સરકારની વિવિધ યોજનાઓના લાભો, સહાય મેળવવા માટે ગ્રામજનોને તાલુકા મથક સુધીના જવું પડે તે માટે 7 થી 8 ગામોના ક્લસ્ટર બનાવીને એક ગામ ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજવામાં આવે છે અને આ ગામ ખાતેથી જ […]
EPFO દ્વારા કામદારોની વેતન મર્યાદા ₹15,000થી વધારી ₹25,000 કરાઈ
પ્રકાશિત ક્યારે થયું: 06/10/2026કર્મચારીઓના નિવૃત્તિ ભંડોળમાં થશે વધારો પ્રાદેશિક કચેરી અમદાવાદ દ્વારા કામદારો અને નોકરીદાતાઓને નવી જોગવાઈઓનું પાલન કરવા અનુરોધ આણંદ, સોમવાર, કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) દ્વારા કામદારોના વ્યાપક હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લેતા યોગદાન માટેની વેતન મર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે. લાખો શ્રમિકોની સામાજિક સુરક્ષાના વ્યાપને વધુ મજબૂત બનાવવાના હેતુથી પ્રવર્તમાન વેતન મર્યાદા ₹15,000 પ્રતિ માસથી […]
તા.08 ઓક્ટોબરના રોજ બોરસદ અને ખંભાત નગરપાલિકા ખાતે યોજાશે સેવા સેતુ કાર્યક્રમ
પ્રકાશિત ક્યારે થયું: 06/10/2026આણંદ,સોમવાર, આણંદ જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારોમાં અને નગરપાલિકા વિસ્તારોમાં શહેરી કક્ષાનો 12 માં તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો છે. જિલ્લા કલેકટર શ્રી પ્રવીણ ચૌધરીના માર્ગદર્શન હેઠળ સેવા સેતું કાર્યક્રમના માધ્યમથી સરકારની વિવિધ યોજનાઓના લાભો, સહાય મેળવવા માટે ગ્રામજનોને તાલુકા મથક સુધી ના જવું પડે તે માટે 7 થી 8 ગામોના ક્લસ્ટર બનાવીને એક ગામ […]
ઉમરેઠ તાલુકામાં પ્રાકૃતિક કૃષિ ઉત્પાદન વેચાણ કેન્દ્રોનું લોકાર્પણ
પ્રકાશિત ક્યારે થયું: 06/10/2026ખેડૂતોને મળશે શુદ્ધ ઉત્પાદનોનું યોગ્ય બજાર અને ગ્રાહકોને મળશે કેમિકલ મુક્ત સ્વાસ્થ્યવર્ધક આહાર રાજ્યવ્યાપી અભિયાન અંતર્ગત આણંદ જિલ્લાના ઉમરેઠ ખાતે વિશેષ કાર્યક્રમનું આયોજન આણંદ, સોમવાર : આણંદ જિલ્લાના ઉમરેઠ તાલુકા ખાતે ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ અને આત્મા પ્રોજેક્ટના સંયુક્ત ઉપક્રમે પ્રાકૃતિક કૃષિ ઉત્પાદન વેચાણ કેન્દ્રનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો. રાજ્યપાલશ્રી અને મુખ્યમંત્રીશ્રી દ્વારા સમગ્ર […]
આણંદ જિલ્લાના બાગાયતી ખેતી કરતાં અને કરવા માંગતા ખેડૂતો માટે આઈ-ખેડુત પોર્ટલ ખુલ્લુ મુકાયુ
પ્રકાશિત ક્યારે થયું: 05/10/2026બાગાયત ખાતાની વિવિધ સહાયલક્ષી યોજનામાં લાભ મેળવવા તા.૧૫ મી ઓકટોબર સુધીમાં અરજી કરવાની રહેશે આણંદ, શનિવાર , આણંદ જિલ્લાના નાયબ બાગાયત નિયામકશ્રીએ એક યાદિમાં જણાવ્યા અનુસાર આણંદ જિલ્લામાં બાગાયતી પાકોની ખેતી કરતાં અને કરવા માંગતા જિલ્લાના તમામ ખેડૂતોને બાગાયત ખાતાની વિવિધ સહાયલક્ષી યોજનાઓ હેઠળ સહાય/લાભ મેળવવા માટે I-khedut પોર્ટલ ખુલ્લું મુકવામાં આવ્યુ છે. જે અન્વયે […]
આણંદ જિલ્લામાં સેવા સેતુ કાર્યક્રમ
પ્રકાશિત ક્યારે થયું: 05/10/2026તા. 06 ઓક્ટોબરના રોજ આંકલાવ તાલુકાના અંબાલી ગામે આજુબાજુના 12 ગામો માટે સવારે 9:00 કલાકથી સેવા સેતુ કાર્યક્રમ શરૂ થશે આણંદ,શનિવાર, આણંદ જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારોમાં અને નગરપાલિકાઓ ખાતે શહેરી કક્ષાનો 12 માં તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમ યોજાઈ રહે છે. આ કાર્યક્રમ અંતર્ગત આગામી 06 ઓક્ટોબરના રોજ આંકલાવ તાલુકાના અંબાલી ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજાશે. આ […]
આણંદ જિલ્લામાં સેવા સેતુ કાર્યક્રમ
પ્રકાશિત ક્યારે થયું: 05/10/2026તા. 05 ઓક્ટોબરના રોજ આણંદ તાલુકાના વાસદ, ઉમરેઠ તાલુકાના શીલી, બોરસદ તાલુકાના દહેમી અને બોરસદ નગરપાલિકા ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજાશે આણંદ, શનિવાર , આણંદ જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારોમાં અને નગરપાલિકાઓ ખાતે શહેરી કક્ષાનો 12 માં તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો છે. આ કાર્યક્રમના માધ્યમથી સરકારની વિવિધ યોજનાઓના લાભો, સહાય મેળવવા માટે ગ્રામજનોને તાલુકા […]