પ્રેસનોટ- જાહેરાત

Filter by:
વલ્લભ વિદ્યાનગર શાસ્ત્રી મેદાન ખાતે પ્રભારી મંત્રીશ્રી સંજયસિંહ મહિડાની પ્રેરક ઉપસ્થિતિમાં  સેવા જ્યોતિ યાત્રાનો કાર્યક્રમ યોજાયો

વલ્લભ વિદ્યાનગર શાસ્ત્રી મેદાન ખાતે પ્રભારી મંત્રીશ્રી સંજયસિંહ મહિડાની પ્રેરક ઉપસ્થિતિમાં  સેવા જ્યોતિ યાત્રાનો કાર્યક્રમ યોજાયો

પ્રકાશિત ક્યારે થયું: 08/10/2026

 ‘વિકસિત ભારત સંકલ્પ સભા’ અંતર્ગત વડાપ્રધાનશ્રીના દેશવ્યાપી સંબોધનને નાગરિકોએ વર્ચ્યુઅલી નિહાળ્યુ મંત્રીશ્રી, મહાનુભાવો અને નગરજનો દ્વારા ‘વિકસિત ભારત @ ૨૦૪૭’ માટેનો સામૂહિક સંકલ્પ લેવામાં આવ્યો ચિત્ર, વક્તૃત્વ અને કોલાજ સ્પર્ધાના જિલ્લા કક્ષાના વિજેતા બાળકોનું મહાનુભાવોના હસ્તે સન્માન કરાયું આણંદ, બુધવાર, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી તરીકે તારીખ ૭મી ઓક્ટોબર, ૨૦૦૧ના રોજ રાજ્યનું સુકાન […]

શાસ્ત્રી મેદાન વલ્લભ વિદ્યાનગર ખાતે યોજાનાર સેવા જ્યોતિ યાત્રા, વિકસિત ભારત સંકલ્પ સભાના સુચારુ આયોજન અર્થે જિલ્લા કલેકટર શ્રી એ લીધી સભાસ્થળની મુલાકાત

શાસ્ત્રી મેદાન વલ્લભ વિદ્યાનગર ખાતે યોજાનાર સેવા જ્યોતિ યાત્રા, વિકસિત ભારત સંકલ્પ સભાના સુચારુ આયોજન અર્થે જિલ્લા કલેકટર શ્રી એ લીધી સભાસ્થળની મુલાકાત

પ્રકાશિત ક્યારે થયું: 07/10/2026

આણંદ, મંગળવાર, આણંદ જિલ્લામાં તારીખ 07 ઓક્ટોબર બુધવારના રોજ સવારે 9-00 કલાકે વિકસિત ભારત સંકલ્પ સભા અંતર્ગત સેવા જ્યોતિ યાત્રા યોજાનાર છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર ભાઈ મોદીએ  ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી તરીકે તારીખ 07 ઓક્ટોબર 2001 ના રોજ સત્તાનું સુકાન સંભાળ્યું હતું તે સમયને 25 વર્ષ પૂર્ણ થતા હોય આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. […]

સેવા સંકલ્પ અભિયાન

સેવા સંકલ્પ અભિયાન

પ્રકાશિત ક્યારે થયું: 07/10/2026

વલ્લભ વિદ્યાનગરમાં ‘સેવાના રંગ રાષ્ટ્રના સંગ’ થીમ પર રંગોળી અને કોલાજ સ્પર્ધા યોજાઈ આણંદમાં કલાના માધ્યમથી રાષ્ટ્રભક્તિનો સંદેશ, મોટી સંખ્યામાં સ્પર્ધકો જોડાયા CVM કોલેજ ઓફ ફાઈન આર્ટસ ખાતે જિલ્લા કક્ષાની કલા સ્પર્ધામાં ધારાસભ્ય શ્રી અને કલેક્ટરશ્રીની પ્રેરક ઉપસ્થિતિ આણંદ, મંગળવાર, રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ, ગાંધીનગર તથા જિલ્લા વહીવટી તંત્ર, આણંદના સંયુક્ત ઉપક્રમે આણંદ […]

અખબારી યાદી

અખબારી યાદી

પ્રકાશિત ક્યારે થયું: 07/10/2026

આણંદ ખાતે બાલરક્ષક પ્રતિષ્ઠાન દ્વારા ‘નેશનલ એજ્યુકેશન ગ્લોરી એવોર્ડ’ સમારોહ યોજાયો ખંભાતની વટાદરા પ્રાથમિક કન્યા શાળાના શિક્ષિકા શીતલબેન ક્રિસ્ટીને તેમના સર્જનાત્મક અને નોંધપાત્ર શૈક્ષણિક યોગદાન બદલ ‘રાષ્ટ્રમાતા જીજાબાઈ નેશનલ એજ્યુકેશન ગ્લોરી એવોર્ડ-૨૦૨૬’ એનાયત કરવામાં આવ્યો આણંદ: શિક્ષણ અને સમાજ સેવા ક્ષેત્રે કાર્યરત પ્રતિષ્ઠિત સંસ્થા બાલરક્ષક પ્રતિષ્ઠાન દ્વારા આણંદના ભાનુભાઈ આઈ. પટેલ એલિકોન હોલ ખાતે ‘નેશનલ […]

કોઈ ફોટો નથી

દિવેલાના પાકમાં ચુસિયા પ્રકારની જીવાતોના સંકલિત વ્યવસ્થાપન અંગે ખેડૂતો માટે માર્ગદર્શિકા જાહેર

પ્રકાશિત ક્યારે થયું: 07/10/2026

ચુસિયા જીવાતોના ઉપદ્રવથી દિવેલાના ઊભા પાકને થતું નુકસાન અટકાવવા આટલુ કરવુ આણંદ, મંગળવાર , આણંદના જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી દ્વારા એક યાદીમાં જણાવ્યા અનુસાર દિવેલા (એરંડા) ના પાકમાં વિવિધ પ્રકારની ચુસિયા જીવાતોના ઉપદ્રવથી પાકને થતું નુકસાન અટકાવવા અને ગુણવત્તાયુક્ત ઉત્પાદન મેળવવા માટે ખેતીવાડી ખાતા દ્વારા ખેડૂતો માટે સંકલિત કીટ વ્યવસ્થાપન અંગેની મહત્વની સલાહ અને માર્ગદર્શિકા જાહેર […]

કોઈ ફોટો નથી

જવાહર નવોદય વિદ્યાલય, ભાદરણમાં ધોરણ-૯ અને ૧૧માં પ્રવેશ માટે ઓનલાઈન ફોર્મ ભરવાની તા.૧૫ મી ઓક્ટોબર ૨૦૨૬ સુધી લંબાવાઈ

પ્રકાશિત ક્યારે થયું: 07/10/2026

આણંદ, મંગળવાર , આણંદ જિલ્લામાં આવેલ પીએમ શ્રી સ્કૂલ, જવાહર નવોદય વિદ્યાલય, ભાદરણના આચાર્યશ્રી દ્વારા એક યાદીમાં જણાવ્યા મુજબ શૈક્ષણિક સત્ર ૨૦૨૭-૨૮ માટે ધોરણ ૯ અને ધોરણ ૧૧ માં પીએમ શ્રી સ્કૂલ, જવાહર નવોદય વિદ્યાલય, ભાદરણ ખાતે પ્રવેશ મેળવવા ઓનલાઈન અરજી કરવાની અંતિમ તારીખ અગાઉ ૩૦ મી સપ્ટેમ્બર ૨૦૨૬ નક્કી કરવામાં આવી હતી, પરંતુ વહીવટી […]

કોઈ ફોટો નથી

આણંદ જિલ્લામાં ૧૨ ઓક્ટોબરે ‘NPS સંચય યાત્રા’નું આગમન

પ્રકાશિત ક્યારે થયું: 07/10/2026

નાગરિકોને સુરક્ષિત ભવિષ્ય અને પેન્શન આયોજન માટે અપાશે માર્ગદર્શન લીડ બેન્ક આણંદ દ્વારા NPS અંગે જનજાગૃતિ ફેલાવવા વિશેષ અભિયાન: અમૂલ ડેરી, આણંદ શહેરના વિવિધ સ્થળો અને દૂધ મંડળીઓ ખાતે યોજાશે કાર્યક્રમ આણંદ, મંગળવાર,  આણંદ જિલ્લામાં આગામી ૧૨ ઓક્ટોબર, ૨૦૨૬ના રોજ નેશનલ પેન્શન સિસ્ટમ (NPS) અંગે વ્યાપક જનજાગૃતિ ફેલાવવાના ઉદ્દેશ્ય સાથે ‘NPS સંચય યાત્રા’નું આગમન થઈ […]

કોઈ ફોટો નથી

આણંદ ખાતે નિઃશુલ્ક ‘સુવર્ણપ્રાશન કેમ્પ’ યોજાયો

પ્રકાશિત ક્યારે થયું: 07/10/2026

આણંદ કૃષિ યુનિવર્સિટી ખાતે યોજાયેલ ‘સુવર્ણપ્રાશન કેમ્પ’ માં ૧૩૪ બાળકોને મળ્યો લાભ આણંદ, મંગળવાર , આણંદ સ્થિત આણંદ કૃષિ યુનિવર્સિટી અને ન્યુ વલ્લભ વિધાનગર ખાતે આવેલ  એસ.જી.પટેલ આયુર્વેદ હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે આણંદ કૃષિ યુનિવર્સિટી સ્થિત હેલ્થ સેન્ટર ખાતે નિઃશુલ્ક ‘સુવર્ણપ્રાશન કેમ્પ’ યોજાયો હતો. વિદ્યાર્થી કલ્યાણ પ્રવૃત્તિઓના નિયામકશ્રી ડૉ. ડી. એચ. પટેલના માર્ગદર્શન હેઠળ આયોજિત આ […]

આણંદ જિલ્લામાં ૧૯૬૨ 'કરુણા એનિમલ એમ્બ્યુલન્સ' સેવાનો ૧૦મા વર્ષમાં મંગળ પ્રવેશ

આણંદ જિલ્લામાં ૧૯૬૨ ‘કરુણા એનિમલ એમ્બ્યુલન્સ’ સેવાનો ૧૦મા વર્ષમાં મંગળ પ્રવેશ

પ્રકાશિત ક્યારે થયું: 07/10/2026

આણંદ પશુ દવાખાના ખાતે ૧૯૬૨ સેવાના ૯ વર્ષની સફળ કામગીરીની ઉજવણી કરાઈ નવ વર્ષમાં ૨૦ હજારથી વધુ અબોલ જીવોને નવજીવન આપી જીવદયાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યુ આણંદ, મંગળવાર , રાજ્ય સરકારના પશુપાલન વિભાગ અને GVK EMRIના સંયુક્ત ઉપક્રમે કાર્યરત ૧૯૬૨ ‘કરુણા એનિમલ એમ્બ્યુલન્સ’ સેવાએ તા.૦૬ ઓક્ટોબર, ૨૦૨૬ના રોજ સફળતાપૂર્વક ૯ વર્ષ પૂર્ણ કરી ૧૦મા વર્ષમાં […]

કોઈ ફોટો નથી

આજે શાસ્ત્રી મેદાન વલ્લભ વિદ્યાનગર ખાતે સેવા જ્યોતિ યાત્રા યોજાશે

પ્રકાશિત ક્યારે થયું: 07/10/2026

આણંદ જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી સંજયસિંહ મહિડા ઉપસ્થિત રહેશે આણંદ, મંગળવાર , પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના તારીખ 7 મી ઓક્ટોબર 2026 ના રોજ રાજકીય સફરના 25 વર્ષ પૂર્ણ થતા હોય જેની ઉજવણીના ભાગરૂપે તા. ૭-૧૦-૨૦૨૬ ને બુધવારના રોજ સવારે ૯-૦૦ કલાકે આણંદ જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી સંજયસિંહ મહિડાની ઉપસ્થિતિમાં સેવા જ્યોતિ યાત્રા તથા વિકસિત ભારત સંકલ્પ સભાનો […]