પ્રેસનોટ- જાહેરાત

Filter by:
કોઈ ફોટો નથી

111- ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી – 2026

પ્રકાશિત ક્યારે થયું: 16/04/2026

તારીખ 23મી એપ્રિલના રોજ મતદાન યોજાશે 2,45,623 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે 18 થી 19 વર્ષના 4,174 મતદારો પ્રથમ વખત મતદાન કરશે 85 વર્ષ કરતા વધુ વયના સુપર સિનિયર સિટીઝન 1644 મતદારો આ ચૂંટણીમાં મતદાન કરશે આણંદ, બુધવાર, 111- ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણીનું મતદાન ભારતના ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયા મુજબ આગામી 23મી એપ્રિલ ગુરૂવારના […]

કોઈ ફોટો નથી

111- ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી 2026

પ્રકાશિત ક્યારે થયું: 16/04/2026

ઉમરેઠ વિધાનસભા મતવિસ્તારમાંથી લાઇસન્સ વાળા 110 હથિયારો જમા લેવામાં આવ્યા આણંદ, બુધવાર 111- ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી 2026 અંતર્ગત ભારતના ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયા મુજબ તા.23મી એપ્રિલના રોજ મતદાન થનાર છે. ઉમરેઠ વિધાનસભા મત વિભાગમાં 117 જેટલા લાયસન્સ વાળા હથિયાર ના પરવાના આપવામાં આવ્યા છે.  પેટા ચૂંટણી પહેલા આ હથિયારો જમા કરાવવા માટે પરવાનેદાર […]

111 - ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી 2026

111 – ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી 2026

પ્રકાશિત ક્યારે થયું: 16/04/2026

ખર્ચ ઓબ્ઝર્વર શ્રી અનંગ રાવતએ ચેક પોસ્ટ ઉપર કરવામાં આવતી કામગીરીનું આકસ્મિક ચેકિંગ કર્યું આણંદ, બુધવાર , ભારતના ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયા મુજબ 111 – ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી 2026 નું મતદાન આગામી તારીખ 23 મી એપ્રિલ 2026 ના રોજ યોજાનાર છે. આ અન્વયે જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી અને કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરી દ્વારા […]

૧૧૧ ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી ૨૦૨૬

૧૧૧ ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી ૨૦૨૬

પ્રકાશિત ક્યારે થયું: 15/04/2026

ઉમરેઠના વયોવૃદ્ધ અને દિવ્યાંગ મતદાતાઓના ઘર આંગણે પહોંચ્યું જિલ્લા ચૂંટણી તંત્ર ઉમરેઠ વિધાનસભા વિસ્તારના ૧૦૫ જેટલા ૮૫ વર્ષથી વધુ વયના અને દિવ્યાંગ મતદારો માટે હોમ વોટીંગ સુવિધા ૮૫ થી વધુની ઉંમરના વૃદ્ધ તથા દિવ્યાંગ હોય તેવા કુલ ૯૭ નાગરિકોએ ઘરે બેઠા કર્યો મતાધિકારનો ઉપયોગ આણંદ, સોમવાર , ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી અંતર્ગત વધુમાં વધુ મતદાન થાય […]

સ્થાનિક સ્વરાજ અને નગરપાલિકાની ચૂંટણીઓ અંતર્ગત તારાપુર શહેરી વિસ્તારમાં પોલીસનું ફૂટ પેટ્રોલિંગ

સ્થાનિક સ્વરાજ અને નગરપાલિકાની ચૂંટણીઓ અંતર્ગત તારાપુર શહેરી વિસ્તારમાં પોલીસનું ફૂટ પેટ્રોલિંગ

પ્રકાશિત ક્યારે થયું: 15/04/2026

આણંદ, સોમવાર , આગામી સમયમાં યોજાનાર નગરપાલિકા તથા સ્થાનિક સ્વરાજની ચૂંટણી-૨૦૨૬ના સુચારુ આયોજન અને કાયદો તથા વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે હેતુથી તારાપુર પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં તારાપુર પોલીસ કાફલા દ્વારા સઘન ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. તારાપુર શહેરના મુખ્ય વિસ્તારમાં આગામી સ્થાનિક સ્વરાજ અને નગરપાલિકાની ચૂંટણીઓ અંતર્ગત સાંજે ૧૭:૩૦ થી ૧૮:૦૦ કલાક દરમિયાન ફ્લેગ […]

મુક્ત, ન્યાયી અને પારદર્શક ચૂંટણીઓ યોજવા માટે સુરક્ષિત વાતાવરણ પૂરું પાડવા ગુજરાત પોલીસ સંકલ્પબધ્ધ: રાજ્યના પોલીસ વડા ડો. કે. એલ. એન. રાવ

મુક્ત, ન્યાયી અને પારદર્શક ચૂંટણીઓ યોજવા માટે સુરક્ષિત વાતાવરણ પૂરું પાડવા ગુજરાત પોલીસ સંકલ્પબધ્ધ: રાજ્યના પોલીસ વડા ડો. કે. એલ. એન. રાવ

પ્રકાશિત ક્યારે થયું: 15/04/2026

સોશિયલ મીડિયા દ્વારા અફવાઓ ફેલાવનારા તત્વો સામે સાયબર સેલને સતત સક્રિય રહેવા અને ચૂંટણી પ્રક્રિયામાં ખલેલ પહોંચાડતા કન્ટેન્ટ સામે તુરંત કડક કાર્યવાહી કરવા આદેશ ઉમરેઠ વિધાનસભા પેટાચૂંટણી સંદર્ભે રાજ્ય પોલીસ વડા ડો. કે. એલ. એન. રાવની અધ્યક્ષતામાં સુરક્ષા વ્યવસ્થા અંગે સર્વગ્રાહી સમીક્ષા બેઠક યોજાઇ ડો. રાવે સંપૂર્ણ ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે માટે […]

કોઈ ફોટો નથી

૧૧૧-ઉમરેઠ વિધાનસભા પેટાચૂંટણી – ૨૦૨૬

પ્રકાશિત ક્યારે થયું: 13/04/2026

આણંદ જિલ્લાની ૧૧૧-ઉમરેઠ વિધાનસભા બેઠકની પેટાચૂંટણી અન્વયે ઇવીએમ-વીવીપેટ મશીન્સનું સેકન્ડ રેન્ડમાઈઝેશન સંપન્ન રાજકીય પક્ષોના પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં પારદર્શક રીતે રેન્ડેમાઈઝેશનની પ્રક્રિયા પૂર્ણ કરાઈ આણંદ જિલ્લાની ૧૧૧- ઉમરેઠ વિધાનસભા બેઠકની પેટાચૂંટણી અન્વયે ઇવીએમ-વીવીપેટ મશીનોનું ફર્સ્ટ રેન્ડમાઈઝેશન EMS સોફ્ટવેર મારફત ઓબ્ઝર્વરશ્રી તથા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રીની ઉપસ્થિતિમાં માન્યતા પ્રાપ્ત રાજકીય પક્ષોના પ્રતિનિધિશ્રીઓની ઉપસ્થિતિમાં પારદર્શક રીતે કરવામાં આવ્યું […]

કોઈ ફોટો નથી

તા. ૨૬ એપ્રિલના રોજ યોજાનાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં મતદાન માટે આવનાર ૧૧૧ – ઉમરેઠ મતદાર વિભાગના મતદારો માટે અવિલોપ્ય શાહીની નિશાની કરવા અંગે માર્ગદર્શિકા જાહેર

પ્રકાશિત ક્યારે થયું: 13/04/2026

આણંદ, શુક્રવાર , રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા રાજ્યની નગરપાલિકા/મહાનગરપાલિકા/જિલ્લા-તાલુકા પંચાયતોની સામાન્ય/પેટા ચૂંટણી યોજવા તા.૦૧-૦૪-૨૦૨૬ના રોજ કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. ગુજરાત નગરપાલિકા (ની ચૂંટણી કરવા) બાબતના નિયમો, ૧૯૯૪ના નિયમ-૩૦ અને ગુજરાત પંચાયત ચૂંટણી નિયમો-૧૯૯૪ના નિયમ-૩૮ની જોગવાઈ અનુસાર મતદાન સમયે મતદાન મથકો પર મતદાન કરવા આવતા મતદારના ડાબા હાથની તર્જની (forefinger) પર અવિલોપ્ય શાહીની નિશાની કરવાની […]

કોઈ ફોટો નથી

ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી ૨૦૨૬

પ્રકાશિત ક્યારે થયું: 13/04/2026

૧૧૧- ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી દરમિયાન લાઉડસ્પીકરના ઉપયોગ અંગે જાહેરનામું પ્રસિદ્ધ જાહેરમાં લાઉડસ્પીકર વગાડવા અંગે પ્રતિબંધાત્મક આદેશો જાહેર આણંદ, શુક્રવાર , આણંદ જિલ્લામાં ૧૧૧-ઉમરેઠ વિધાનસભા મત વિસ્તારની પેટા ચૂંટણી તા.૨૩/૦૪/૨૦૨૬ના રોજ યોજાનાર હોઈ આણંદ જિલ્લામાં વિધાનસભાની પેટા ચૂંટણી દરમ્યાન જાહેરમાં લાઉડસ્પીકર ધ્વારા જાહેર જનતાને ત્રાસ, જોખમ, ભય અથવા નુકશાન થતું અટકાવવા તેના ઉપયોગ માટે નિયંત્રણ […]

કોઈ ફોટો નથી

ઉમરેઠ વિધાનસભા પેટાચૂંટણી-૨૦૨૬

પ્રકાશિત ક્યારે થયું: 13/04/2026

૧૧૧-ઉમરેઠ વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા પ્રતિબંધાત્મક આદેશો જાહેર ઉશ્કેરણીજનક ભાષણો અને કૃત્યો પર પ્રતિબંધ મૂકતું જાહેરનામું પ્રસિદ્ધ આણંદ, શુક્રવાર, આણંદ જિલ્લામાં ૧૧૧-ઉમરેઠ વિધાનસભા મતવિસ્તારની પેટા ચૂંટણી-૨૦૨૬ દરમ્યાન આણંદ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તથા જિલ્લામાં ૧૧૧-ઉમરેઠ વિધાનસભા મતવિસ્તારમાં સંવેદનશીલ અને અતિસંવેદનશીલ વિસ્તારોમાં કોઈ અવળા પ્રત્યાઘાત ન […]