પ્રેસનોટ- જાહેરાત
111-ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી : 2026
પ્રકાશિત ક્યારે થયું: 22/04/2026મુક્ત અને ન્યાયી વાતાવરણમાં ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થાય તે માટે પોલીસ તંત્ર સજ્જ – જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ગૌરવ જસાણી 02 ડીવાયએસપી, 04 પોલીસ ઇન્સ્પેક્ટર, 500 જેટલા પોલીસ અને હોમગાર્ડના જવાનો ઉપરાંત સીઆરપીએફની 03 કંપની મતદાન મથકો ખાતે ફરજ બજાવશે આણંદ, સોમવાર : 111- ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી અંતર્ગતનું મતદાન આગામી તારીખ 23મી એપ્રિલ ગુરૂવારના […]
111 – ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી : ૨૦૨૬
પ્રકાશિત ક્યારે થયું: 22/04/2026ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી પારદર્શક, મૂક્ત અને ન્યાયી વાતાવરણમાં યોજાય તે માટે ચૂંટણી તંત્ર સજ્જ વિધાનસભા મતદાર વિસ્તારના તમામ ૩૦૬ મતદાન મથકો પર લાઈવ વેબકાસ્ટિંગ કરાશે જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી પ્રવીણ ચૌધરીના દિશાનિર્દેશ હેઠળ ઓડ ખાતેથી તમામ ૩૦૬ મતદાન મથકો ઉપર રખાશે ચાંપતી નજર ઈવીએમ મશીનો અને વીવીપેટ મશીનોનું પરીવહન કરતાં ૭૩ વાહનો અને ૩૬ […]
111-ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી 2026
પ્રકાશિત ક્યારે થયું: 22/04/2026મતદારો મતદાનના દિવસે ચૂંટણી કાર્ડ સિવાયના ભારતના ચૂંટણી પંચ દ્વારા માન્ય 12 દસ્તાવેજો પૈકી કોઈ પણ 01 દસ્તાવેજ રજૂ કરી મતદાન કરી શકશે-જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી પ્રવીણ ચૌધરી આણંદ, સોમવાર ,111 – ઉમરેઠ વિધાનસભા મત વિભાગની પેટા ચૂંટણીમાં મતદાન કરતા પહેલા મતદારે મતદાર ફોટો ઓળખપત્ર એટલે કે એપીક કાર્ડ રજૂ કરી પોતાની ઓળખ પ્રસ્થાપિત કરવાની […]
૧૧૧-ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી ૨૦૨૬
પ્રકાશિત ક્યારે થયું: 22/04/2026આણંદ ખાતે જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી પ્રવીણ ચૌધરીની અધ્યક્ષતામા પ્રેસ કોન્ફરન્સ યોજાઈ તા.૨૩મી એપ્રિલે મતદાન માટે વહીવટી તંત્ર સજ્જ, જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીએ આપી વિસ્તૃત વિગતો ૩૦૬ મતદાન મથકો પર સવારના ૭ થી સાંજના ૬ વાગ્યા સુધી થશે મતદાન, કુલ ૨,૪૫,૬૨૩ મતદારો કરી શકશે પોતાના મતાધિકારનો ઉપયોગ સમગ્ર ચૂંટણી પ્રક્રિયાને સુચારૂ રીતે સંપન્ન કરવા માટે ૧૫૦૦ કર્મચારીઓનો […]
હિટવેવને ધ્યાને લઈ જનરલ હોસ્પિટલ – આણંદ ખાતે ઇમર્જન્સી વોર્ડ તૈયાર
પ્રકાશિત ક્યારે થયું: 22/04/2026આણંદ, સોમવાર , હવામાન વિભાગની આગાહી મુજબ ગરમીનો પારો વધારે જવાની શક્યતા છે, ત્યારે આવા સમયે નાગરિકોને વધુ પડતી ગરમીના કારણે ચક્કર આવવા, માથું દુખવું, બેભાન થઈ જવું, ઝાડા- ઉલટી થવા જેવી અનેક તકલીફો ઊભી થાય છે. જિલ્લા કલેકટર શ્રી પ્રવીણ ચૌધરીના માર્ગદર્શન મુજબ જનરલ હોસ્પિટલ- આણંદ ખાતે ૨૪×૭ મેડીકલ ઓફિસર સહિતની ટીમ તૈનાત કરવામાં […]
સ્થાનિક સ્વરાજ્ય સામાન્ય ચૂંટણી-૨૦૨૬
પ્રકાશિત ક્યારે થયું: 22/04/2026જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી પ્રવીણ ચૌધરીએ ચૂંટણીલક્ષી કામગીરી અને પ્રક્રિયા અંગે વિસ્તૃત જાણકારી આપી જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી પ્રવીણ ચૌધરી સંપૂર્ણ ન્યાયપૂર્ણ વાતાવરણમાં અને સુચારૂ ઢબે ચૂંટણી પ્રક્રિયા હાથ ધરાય તે માટે જિલ્લા ચૂંટણીતંત્ર સજ્જ મતદાન કેન્દ્ર ખાતે પીવાનું પાણી, બેસવા માટે ખુરશીઓ, છાંયડો રહે તે માટે શેડની વ્યવસ્થા સહિતની સુવિધાઓ ઉપલબ્ધ થશે સ્થાનિક સ્વરાજ્યની […]
ઉમરેઠમાં સ્વીપ અંતર્ગત યુવાઓનું મતદાર જાગૃતિ અભિયાન
પ્રકાશિત ક્યારે થયું: 20/04/2026વૃક્ષારોપણ’ થકી પર્યાવરણના જતનની સાથે ‘મતદાન જાગૃતિ’ નો અનોખો સંદેશ ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી અન્વયે ૨૩મી એપ્રિલે યોજાનાર મતદાન પ્રક્રિયામાં વધુમાં વધુ મતદાન કરવા યુવા મતદારોની અપીલ આણંદ, શનિવાર , આણંદ જિલ્લાની ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણી આગામી તા.૨૩મી એપ્રિલના રોજ યોજાનાર છે. આ પેટા ચૂંટણીમાં ઉમરેઠ વિધાનસભાના મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરે તે માટે જિલ્લા […]
૧૧૧-ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી ૨૦૨૬
પ્રકાશિત ક્યારે થયું: 20/04/2026ઉમરેઠમાં SNDT ગ્રાઉન્ડ ખાતે દીપોત્સવ દ્વારા મતદાર જાગૃતિનો અનોખો પ્રયાસ મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત ૭૦૦ દીવડાઓના તેજ સાથે ‘ઉમરેઠ કરશે મતદાન’નો સંદેશ અપાયો આણંદ, શનિવાર , ૧૧૧-ઉમરેઠ વિધાનસભા મત વિભાગની પેટા ચૂંટણી તા. ૨૩/૦૪/૨૦૨૬, ગુરૂવારના રોજ યોજાનાર છે. આ લોકશાહીના પર્વમાં મતદારોની મહત્તમ ભાગીદારી સુનિશ્ચિત કરવા માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા સઘન ‘મતદાર જાગૃતિ અભિયાન’ […]
હિટ વેવના કારણે જોવા મળતી સામાન્ય બીમારીઓ અને તેના ઉપાયો
પ્રકાશિત ક્યારે થયું: 20/04/2026લૂ લાગવાથી બચીએ, તકેદારીના પગલાં લેવા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીનો અનુરોધ પૂરતા પ્રમાણમાં પાણી પીતા રહેવું, પ્રવાહીની માત્રા ઓછી ન થાય તે માટે ઓ.આર.એસ. દ્રાવણ અથવા છાશ, લસ્સી, લીંબુ પાણી સહિતના પીણાનો ઉપયોગ મહત્તમ કરવો આણંદ, શનિવાર , ચાલુ વર્ષની શરૂઆતમાં જ દિવસના તાપમાનમાં વધારો થઈ રહયો છે. ગરમીના વધારાના કારણે શરીરમાં લુ લાગવા (સન […]
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ૨૦૨૬
પ્રકાશિત ક્યારે થયું: 20/04/2026આણંદ ખાતે દીવડા પ્રગટાવી ‘આણંદ કરશે મતદાન‘નો અપાયો સંદેશ આણંદ, શનિવાર , સ્થાનિક સ્વરાજ્યની વર્ષ ૨૦૨૬ની ચૂંટણીઓ જાહેર થતાની સાથે જ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા લોકશાહીના આ પર્વમાં નાગરિકોની સહભાગીદારી વધારવા માટેના પ્રયાસો તેજ કરવામાં આવ્યા છે. આ અંતર્ગત કરમસદ આણંદ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ચૂંટણી અધિકારી શ્રી દ્વારા ‘મતદાર જાગૃતિ અભિયાન’ (SVEEP) હેઠળ વિવિધ રચનાત્મક પ્રવૃત્તિઓ […]