પ્રેસનોટ- જાહેરાત

Filter by:
કોઈ ફોટો નથી

આણંદ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી

પ્રકાશિત ક્યારે થયું: 24/04/2026

તા.૨૬/૦૪/૨૦૨૬ના મતદાનના દિવસ માટે મતદાન મથકોના સંદર્ભે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી દ્વારા પ્રતિબંધાત્મક આદેશો કરાયા આણંદ, મંગળવાર , રાજ્ય ચુંટણી આયોગ દ્વારા જાહેર કરાયેલ તાલુકા પંચાયતો, જિલ્લા પંચાયત, મહાનગરપાલિકાઓ અને નગરપાલીકાઓની સામાન્ય તથા પેટા ચૂંટણીઓ અન્વયે આણંદ જિલ્લામાં કરમસદ આણંદ મહાનગર પાલિકા, જિલ્લા પંચાયત, આણંદ જિલ્લામાં સમાવિષ્ટ ૮ (આઠ) તાલુકા પંચાયતો (આણંદ, બોરસદ, પેટલાદ, ઉમરેઠ, ખંભાત, […]

કોઈ ફોટો નથી

111-ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી -2026

પ્રકાશિત ક્યારે થયું: 24/04/2026

85 વર્ષ કરતા વધુ વય ધરાવતા અને દિવ્યાંગ ઉમેદવારોને મતદાન મથક સુધી લાવવા લઈ જવા માટે ટ્રાન્સપોર્ટેશનની સુવિધા કરવામાં આવી છે-જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી પ્રવીણ ચૌધરી ઉમરેઠ વિધાનસભા મત વિસ્તારના ગામો ખાતે 06 વાહનો સમયાંતરે સેવા આપશે જિલ્લા ચૂંટણી તંત્રનો નવતર પ્રયોગ દરેક ગામ ખાતે ગ્રામ પંચાયત ખાતે વાહન ઉપસ્થિત રહેશે આણંદ, મંગળવાર, 111 ઉમરેઠ […]

કોઈ ફોટો નથી

હીટવેવ દરમિયાન થતી બીમારીઓ અને તેનાથી બચવા માટેના જરૂરી ઉપાયો

પ્રકાશિત ક્યારે થયું: 24/04/2026

આણંદ, મંગળવાર ,વર્તમાનમાં વધી રહેલા તાપમાન અને હીટવેવની સ્થિતિને ધ્યાનમાં રાખીને આણંદ આરોગ્ય વિભાગ દ્વારા નાગરિકોને સાવચેત રહેવા અને ગરમીના કારણે થતી વિવિધ બીમારીઓ પ્રત્યે જાગૃત રહેવા અપીલ કરવામાં આવી છે. હીટવેવના કારણે મુખ્યત્વે ચાર પ્રકારની શારીરિક સમસ્યાઓ જોવા મળી શકે છે. હીટ રેશ (અળાઈઓ): ગરમીના કારણે શરીર પર લાલ કલરની નાની ફોલ્લીઓ થવી, શરીર […]

પોષણ પખવાડિયા અંતર્ગત આણંદ જિલ્લામાં આશ્રમ શાળાની દીકરીઓ માટે આરોગ્ય તપાસ અને જાગૃતિ કાર્યક્રમ યોજાયો

પોષણ પખવાડિયા અંતર્ગત આણંદ જિલ્લામાં આશ્રમ શાળાની દીકરીઓ માટે આરોગ્ય તપાસ અને જાગૃતિ કાર્યક્રમ યોજાયો

પ્રકાશિત ક્યારે થયું: 24/04/2026

આણંદ, મંગળવાર  રાજ્યભરમાં ઉજવાઈ રહેલા ‘પોષણ પખવાડિયા’ નિમિત્તે આણંદ જિલ્લામાં કિશોરીઓના સ્વાસ્થ્ય અને પોષણ સ્તરમાં સુધારો લાવવાના ઉમદા હેતુ સાથે ICDS વિભાગ, આરોગ્ય વિભાગ તથા સમાજ સુરક્ષા વિભાગના સંયુક્ત સહયોગથી આશ્રમ શાળાની દીકરીઓ માટે એક કાર્યક્રમ  યોજાયો હતો. આ કાર્યક્રમ દરમિયાન આશ્રમ શાળાની દીકરીઓના સ્વાસ્થ્યનું ઝીણવટભર્યું પરીક્ષણ કરવામાં આવ્યું હતું, જેમાં નિષ્ણાત ટીમ દ્વારા દીકરીઓનું […]

કોઈ ફોટો નથી

૧૧૧- ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી:૨૦૨૬

પ્રકાશિત ક્યારે થયું: 24/04/2026

વિધાનસભા મતવિસ્તાર હેઠળના મતદારો મતદાન કરી શકે તે માટે તા.૨૩ એપ્રિલના રોજ ઉમરેઠ વિધાનસભા મતવિસ્તારમાં જાહેર રજા આણંદ, મંગળવાર :આણંદ જિલ્લામાં ૧૧૧- ઉમરેઠ વિધાનસભા મત વિભાગની આગામી પેટા-ચૂંટણી માટે તા.૨૩/૦૪/૨૦૨૬, ગુરુવારના રોજ મતદાન થનાર છે. આ ચૂંટણીમાં ઉમરેઠ વિધાનસભા મતવિસ્તારમાં તમામ મતદારો મતદાન કરી શકે તે માટે તંત્ર દ્વારા અસરકારક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. […]

કોઈ ફોટો નથી

111-ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી 2026

પ્રકાશિત ક્યારે થયું: 24/04/2026

 તારીખ 22 મી એપ્રિલે ઉમરેઠ વિધાનસભાના 306 મતદાન મથકો ખાતે ઇવીએમ રવાના કરાશે ડી એમ પટેલ આર્ટસ કોલેજ અને એસ એસ પટેલ કોમર્સ કોલેજ, ઓડ રીસીવિંગ અને ડિસ્પેચિંગ સેન્ટર નક્કી કરાયા આણંદ, મંગળવાર,ભારતના ચૂંટણી પંચ દ્વારા 111- ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી જાહેર કરવામાં આવી છે. તેનું મતદાન આગામી તારીખ 23મી એપ્રિલ 2026 ના ગુરૂવારના રોજ […]

કોઈ ફોટો નથી

111-ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી -2026

પ્રકાશિત ક્યારે થયું: 24/04/2026

ચૂંટણીલક્ષી ફરિયાદ કે રજૂઆત હોય તો ઓડ ખાતેના કંટ્રોલરૂમ નંબર 02692-298071 ઉપર સંપર્ક કરવા અનુરોધ આણંદ, મંગળવાર,  111 – ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણીનું મતદાન આગામી તારીખ 23મી એપ્રિલ, ગુરૂવારના રોજ સવારના 7-00 કલાકથી સાંજના 18-00 કલાક સુધી યોજનાર છે. આ ચૂંટણીમાં કોઈપણ વ્યક્તિને ચૂંટણી લક્ષી ફરિયાદ કે રજૂઆત કરવી હોય તો જિલ્લા કક્ષાએ ટોલ ફ્રી […]

111 - ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી 2026

111 – ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી 2026

પ્રકાશિત ક્યારે થયું: 24/04/2026

આણંદ ખાતે જિલ્લા કક્ષાના ફરીયાદ નિવારણ કેન્દ્ર અને મીડિયા મોનીટરીંગ સેન્ટરની મુલાકાત લેતા ખર્ચ ઓબ્ઝર્વર શ્રી અનંગ રાવત 1950 ટોલ ફ્રી નંબર ઉપર ચૂંટણીને લગતી 284 જેટલી વિવિધ પ્રકારની ચૂંટણીલક્ષી ઇલેક્શન કાર્ડ ને સંબંધિત ઇન્કવાયરીઓ આવી આણંદ, શુક્રવાર , ભારતના ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયા મુજબ 111 – ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી 2026 નું મતદાન […]

કોઈ ફોટો નથી

૧૧૧-ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી ૨૦૨૬

પ્રકાશિત ક્યારે થયું: 24/04/2026

૧૧૧-ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણીમાં શ્રમિકો અને કર્મચારીઓને મતદાન માટે સવેતન રજા જાહેર આણંદ, મંગળવાર , આણંદ જિલ્લાના ૧૧૧-ઉમરેઠ વિધાનસભા મતદાર વિભાગની આગામી પેટા ચૂંટણી અન્વયે તા.૨૩ મી એપ્રિલના રોજ મતદાન થનાર છે. આ પેટા ચૂંટણી-૨૦૨૬ મુક્ત અને ન્યાયી વાતાવરણમાં યોજાય તેમજ મહત્તમ મતદાન થાય તે હેતુથી વહીવટી તંત્ર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. શ્રમ […]

કોઈ ફોટો નથી

111-ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી 2026

પ્રકાશિત ક્યારે થયું: 24/04/2026

ચૂંટણી ફરજમાં રોકાયેલા અધિકારી/કર્મચારીઓને આરોગ્યલક્ષી સારવાર માટે ઝાયડસ હોસ્પિટલ, આણંદ અને શ્રી ક્રિષ્ના હોસ્પિટલ- કરમસદ ખાતે  કેસલેસ સુવિધા મળશે- જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી પ્રવીણ ચૌધરી ચૂંટણી ફરજમાં રોકાયેલા અધિકારી/કર્મચારીઓના આરોગ્યની ચિંતા કરતુ જિલ્લા ચૂંટણી તંત્ર આરોગ્યલક્ષી સારવાર માટે અધિકારી/કર્મચારી કે અન્ય સ્ટાફ દ્વારા કોઈપણ પ્રકારનું શુલ્ક ચૂકવવાનું રહેશે નહિ આણંદ, મંગળવાર , ભારતના ચૂંટણી પંચ […]