પ્રેસનોટ- જાહેરાત
૧૧૧ ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી:૨૦૨૬
પ્રકાશિત ક્યારે થયું: 24/04/2026ઉમરેઠ પેટા ચૂંટણીમાં ૨૦ વર્ષીય ફર્સ્ટ ટાઇમ વોટરથી લઈ ૯૩ વર્ષના વયોવૃદ્ધે કર્યું ઉત્સાહભેર મતદાન ૭૦ વર્ષીય જનકભાઈએ વ્હીલચેર પર મતદાન મથકે આવી મતાધિકારનો ઉપયોગ કર્યો યુવા, દિવ્યાંગ અને વયોવૃદ્ધ મતદારોએ મતદાન કરી અન્ય મતદારો ને મતદાન કરવાની આપી પ્રેરણા આણંદ, ગુરૂવાર , ૧૧૧-ઉમરેઠ વિધાનસભા મતવિસ્તારની પેટા ચૂંટણી ૨૦૨૬ અંતર્ગત આજે થઈ રહેલ મતદાનમાં ઓડ […]
ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી 2026
પ્રકાશિત ક્યારે થયું: 24/04/2026જિલ્લા કક્ષાના કંટ્રોલરૂમ ઉપર વેબ કાસ્ટિંગ દ્વારા જનરલ ઓબ્ઝર્વેર શ્રી અને જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી રાખી રહ્યા છે બારીકાઈથી નજર ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી અન્વયે 306 મતદાન મથકો ખાતે મતદાન ચાલી રહ્યું છે. ઓડ ખાતે જિલ્લા કક્ષાનો કંટ્રોલરૂમ શરૂ કરવામાં આવ્યો છે આ કંટ્રોલ રૂમ ખાતેથી ઉમરેઠ વિધાનસભા મતદાર વિભાગના તમામ મતદાન મથકો ઉપર ચાલી […]
111-ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી- 2026
પ્રકાશિત ક્યારે થયું: 24/04/2026જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરીએ ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી સંદર્ભે આપી પ્રતિક્રિયા આણંદ, ગુરૂવાર 111 ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી નું મતદાન આજે સવારે 7-00 કલાકથી શાંતિપૂર્ણ વાતાવરણમાં પ્રારંભ થયો છે. જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી અને કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરીએ જણાવ્યું કે શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદારો મતદાન કરી રહ્યા છે. ઉમરેઠ વિધાનસભાના 306 મતદાન […]
111-ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી – 2026
પ્રકાશિત ક્યારે થયું: 24/04/2026જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ઉમરેઠ વિધાનસભાના ગામો ખાતે મતદારોને લાવવા લઈ જવા માટે વાહનની સુવિધા ઉપલબ્ધ દિવ્યાંગ અને વયોવૃદ્ધ મતદારોએ વહેલી સવારથી જ ચૂંટણી તંત્ર દ્વારા ઉપલબ્ધ કરાવાયેલ વાહનના ઉપયોગ કરીને મતદાન કર્યું આણંદ, ગુરૂવાર, આણંદ જિલ્લામાં 111 ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણીનું મતદાન આજે વહેલી સવારે 7-00 કલાકથી શરૂ થયું છે. જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી […]
111 – ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણીનો શાંતિપૂર્ણ વાતાવરણમાં પ્રારંભ
પ્રકાશિત ક્યારે થયું: 24/04/2026આણંદ, ગુરૂવાર, આણંદ જિલ્લામાં 111- ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણીનું મતદાન આજે સવારે 7-00 કલાક થી ઉમરેઠ વિધાનસભા મત વિસ્તારના 46 ગામોના 306 મતદાન મથકો ખાતે શાંતિપૂર્ણ વાતાવરણમાં પ્રારંભ થયો છે. આજે સવારે 7-00 કલાકથી મતદાન મથકો ખાતે વહેલી સવારે ઠંડા પહોરે શાંત વાતાવરણમાં પોતાનો મત આપવા માટે મતદારો મતદાન કરવા પહોંચી ગયા છે. ઉમરેઠ વિધાનસભાના […]
ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી 2026
પ્રકાશિત ક્યારે થયું: 24/04/2026જિલ્લા કક્ષાએ કંટ્રોલરૂમ 24×7 કાર્યરત ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી સંબંધી કોઈપણ મતદાર કે નાગરિક ટોલ ફ્રી નંબર 1800 425 2560 ઉપર ફરીયાદ કરી શકશે આણંદ, બુધવાર, ભારતના ચૂંટણી પંચ દ્વારા આણંદ જિલ્લામાં સમાવિષ્ટ 111 – ઉમરેઠ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીનું મતદાન તા. 23 મી એપ્રિલ 2026 ના રોજ યોજાનાર છે. ચૂંટણી પંચની સ્થાયી સૂચના અન્વયે […]
111 – ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી
પ્રકાશિત ક્યારે થયું: 24/04/2026મતદાનના દિવસે શ્રમયોગીઓને સવેતન રજા આપવાની રહેશે શ્રમયોગીઓને મત આપવા માટે રજા આપવામાં ના આવે તો મદદનીશ નિયામક, ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય, આણંદના ફોન નંબર ૦૨૬૯૨ -૨૬૪૩૯૬ ઉપર સંપર્ક કરવો આણંદ, બુધવાર , આણંદ જિલ્લામાં 111-ઉમરેઠ વિધાનસભા મત વિભાગની પેટા ચૂંટણી તા.૨૩/૦૪/૨૦૨૬ ગુરૂવારના રોજ યોજવામાં આવનાર છે. મતદાનનાં દિવસે જે તે વિસ્તારમાં કારખાના ધારા – […]
111-ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી 2026
પ્રકાશિત ક્યારે થયું: 24/04/2026મતદારો મતદાનના દિવસે ચૂંટણી કાર્ડ સિવાયના ભારતના ચૂંટણી પંચ દ્વારા માન્ય 12 દસ્તાવેજો પૈકી કોઈ પણ 01 દસ્તાવેજ રજૂ કરી મતદાન કરી શકશે આણંદ, બુધવાર ,111 – ઉમરેઠ વિધાનસભા મત વિભાગની પેટા ચૂંટણીમાં મતદાન કરતા પહેલા મતદારે મતદાર ફોટો ઓળખપત્ર એટલે કે એપીક કાર્ડ રજૂ કરી પોતાની ઓળખ પ્રસ્થાપિત કરવાની રહે છે. 111-ઉમરેઠ વિધાનસભા પેટા […]
111-ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી – 2026
પ્રકાશિત ક્યારે થયું: 24/04/2026જિલ્લા ચૂંટણી તંત્રની તમામ તૈયારીઓ પૂર્ણ, શાંતિપૂર્ણ અને નિષ્પક્ષ મતદાન માટે જિલ્લા ચૂંટણી તંત્ર સંપૂર્ણ પણે સજજ આજે તારીખ 23 મી એપ્રિલ, ગુરૂવારના રોજ મતદાન યોજાશે 111 – ઉમરેઠ વિધાનસભા બેઠકની પેટાચૂંટણી માટે કુલ 06 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ 2.45 લાખ ઉપરાંત મતદારો ઉમરેઠ વિધાનસભામાં મતદાન કરશે કુલ 306 મતદાન મથકો ઉપર મતદાન યોજાશે સવારના […]
૧૧૧-ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી ૨૦૨૬
પ્રકાશિત ક્યારે થયું: 24/04/2026ઓડ ખાતેના રીસીવિંગ અને ડિસ્પેચિંગ સેન્ટર પરથી ઉમરેઠ વિધાનસભાના ૩૦૬ મતદાન મથકો ખાતે ઇવીએમ લઈ ચૂંટણી સ્ટાફ રવાના જનરલ ઓબ્ઝર્વર શ્રી માતા દિન મીણા અને જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી પ્રવીણ ચૌધરીની ઉપસ્થિતિમાં રીસીવિંગ અને ડિસ્પેચિંગ પ્રક્રિયા સંપન્ન આણંદ, બુધવાર , ભારતના ચૂંટણી પંચ દ્વારા ૧૧૧- ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી જાહેર કરવામાં આવી છે. તેનું મતદાન […]