પ્રેસનોટ- જાહેરાત

Filter by:
પ્રજાલક્ષી કામો ઝડપથી પૂર્ણ કરવા અને શિક્ષણ-આંગણવાડી પર વિશેષ ભાર મૂકતા મહીસાગર જિલ્લા પ્રભારી સચિવશ્રી કે. એલ. બચાણી

પ્રજાલક્ષી કામો ઝડપથી પૂર્ણ કરવા અને શિક્ષણ-આંગણવાડી પર વિશેષ ભાર મૂકતા મહીસાગર જિલ્લા પ્રભારી સચિવશ્રી કે. એલ. બચાણી

પ્રકાશિત ક્યારે થયું: 16/05/2026

“શિક્ષણનો પાયો મજબૂત હશે તો જ આગળ વધી શકાશે”: પ્રભારી સચિવશ્રી કે એલ બચાણી કલેક્ટર કચેરી ખાતે જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ સાથે પ્રભારી સચિવશ્રીના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઈ ચોમાસા પૂર્વેની તૈયારીઓ (પ્રિ-મોન્સુન) અને ડેટા આધારિત આગોતરા આયોજન અંગે અપાઈ મહત્વપૂર્ણ સૂચનાઓ મહીસાગર જિલ્લા પ્રભારી સચિવશ્રી કે. એલ. બચાણીના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ […]

કોઈ ફોટો નથી

‘પરિવહન’ પોર્ટલમાં ટેકનિકલ ખામી સર્જાતા આરટીઓ સેવાઓ પ્રભાવિત, સર્વર અપગ્રેડેશનની કામગીરી ચાલુ

પ્રકાશિત ક્યારે થયું: 16/05/2026

આણંદ, શુક્રવાર , કેન્દ્ર સરકારના “પરિવહન (Parivahan)” પોર્ટલના સર્વરમાં છેલ્લા ૨-૩ દિવસથી ટેકનિકલ ખામી સર્જાવાના કારણે દેશના તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો સહિત ગુજરાતમાં પણ ઓનલાઇન સેવાઓ પર વ્યાપક અસર પડી છે. આ ટેકનિકલ અવરોધના લીધે રાજ્યભરની આરટીઓ (RTO) કચેરીઓમાં વાહન માલિકો, ડીલરો અને સામાન્ય નાગરિકોને વાહન નોંધણી (Registration), ટેક્સની ભરપાઈ તેમજ અન્ય મહત્વની ઓનલાઇન […]

તારાપુર CMTC ખાતે કુપોષિત બાળકોની માતાઓ માટે ‘લાઈવ વાનગી નિદર્શન’ અને ‘પોષણ ટોપલી’ વિતરણનો કાર્યક્રમ યોજાયો

તારાપુર CMTC ખાતે કુપોષિત બાળકોની માતાઓ માટે ‘લાઈવ વાનગી નિદર્શન’ અને ‘પોષણ ટોપલી’ વિતરણનો કાર્યક્રમ યોજાયો

પ્રકાશિત ક્યારે થયું: 16/05/2026

બાળકોને કુપોષણમુક્ત કરવા સ્થાનિક અનાજ, કઠોળ અને મિલેટ્સના ઉપયોગ અંગે અપાયું માર્ગદર્શન આણંદ, શુક્રવાર, મહિલા અને બાળ વિકાસ વિભાગ અંતર્ગત તારાપુર તાલુકાના CMTC ખાતે CDPOશ્રીના માર્ગદર્શન હેઠળ બાળકોમાં કુપોષણ નિવારણ અર્થે એક વિશેષ જનજાગૃતિ અને નિદર્શન કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ખાસ કરીને SAM  અને MAM શ્રેણીમાં આવતા બાળકોની માતાઓને પોષણક્ષમ આહાર અંગે પ્રાયોગિક સમજ […]

કોઈ ફોટો નથી

આણંદ જિલ્લામાં વેકેશન દરમિયાન શૈક્ષણિક કાર્ય શરૂ રાખતી શાળાઓ સામે કાર્યવાહીની સૂચના

પ્રકાશિત ક્યારે થયું: 16/05/2026

આણંદ, શુક્રવાર , જિલ્લા શિક્ષણાધિકારી કચેરી, આણંદ દ્વારા એક યાદીમાં જણાવવામાં આવ્યું છે કે, જિલ્લાની અમુક શાળાઓમાં ઉનાળુ વેકેશન દરમિયાન પણ શૈક્ષણિક કાર્ય શરૂ હોવાનું ધ્યાન પર આવ્યું છે. સરકારના નિયમો અનુસાર, તા. ૦૪/૦૫/૨૦૨૬ થી તા. ૦૭/૦૬/૨૦૨૬ સુધી વેકેશન જાહેર કરવામાં આવ્યુ છે, જે દરમિયાન કોઈપણ શાળામાં શૈક્ષણિક કાર્ય શરૂ રાખી શકાય નહીં. આથી, જિલ્લાની […]

કોઈ ફોટો નથી

આણંદ જિલ્લાના પેટલાદ ખાતે આરોગ્ય વિષયક સુવિધાઓનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાશે

પ્રકાશિત ક્યારે થયું: 15/05/2026

આણંદ, ગુરૂવાર , ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા આણંદ જિલ્લાના પેટલાદ ખાતે આરોગ્ય સેવાઓના સુદ્રઢીકરણ અર્થે આગામી તારીખ ૧૬/૦૫/૨૦૨૬ના રોજ સવારે ૦૯-૦૦ કલાકે પેટલાદની એસ.એસ. હોસ્પિટલ ખાતે વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાનાર છે. આ કાર્યક્રમમાં ગુજરાત સરકારના  રાજ્યકક્ષાના મંત્રી અને પેટલાદ વિધાનસભાના ધારાસભ્ય શ્રી કમલેશભાઈ પટેલના વરદ્ હસ્તે એસ.એસ. હોસ્પિટલમાં […]

કોઈ ફોટો નથી

આણંદ જિલ્લાના પેટલાદ ખાતે આરોગ્ય વિષયક સુવિધાઓનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાશે

પ્રકાશિત ક્યારે થયું: 15/05/2026

આણંદ, ગુરૂવાર , ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા આણંદ જિલ્લાના પેટલાદ ખાતે આરોગ્ય સેવાઓના સુદ્રઢીકરણ અર્થે આગામી તારીખ ૧૬/૦૫/૨૦૨૬ના રોજ સવારે ૦૯-૦૦ કલાકે પેટલાદની એસ.એસ. હોસ્પિટલ ખાતે વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાનાર છે. આ કાર્યક્રમમાં રાજ્ય મંત્રી શ્રી કમલેશભાઈ પટેલના વરદ્ હસ્તે એસ.એસ. હોસ્પિટલમાં કાર્યરત થનાર ૪૨ બેડના આધુનિક પીડિયાટ્રિક […]

ભારતની પ્રથમ ડિજિટલ વસ્તી ગણતરી: આણંદ જિલ્લામાં ૧૭ મેથી ‘સ્વ-ગણતરી’ પોર્ટલનો પ્રારંભ થશે

ભારતની પ્રથમ ડિજિટલ વસ્તી ગણતરી: આણંદ જિલ્લામાં ૧૭ મેથી ‘સ્વ-ગણતરી’ પોર્ટલનો પ્રારંભ થશે

પ્રકાશિત ક્યારે થયું: 15/05/2026

આણંદ જિલ્લામા ડિજિટલ વસ્તી ગણતરી અંગે મુખ્ય જિલ્લા વસ્તી ગણતરી અધિકારી અને જિલ્લા કલેક્ટરશ્રીના અધ્યસ્થાને પ્રેસ કોન્ફરન્સ યોજાઈ આણંદના નાગરિકો તા. ૧૭ મે થી સત્તાવાર પોર્ટલથી કરી શકશે સ્વ-ગણતરી (Self-Enumeration) આણંદ જિલ્લામાં ૩૧૮૪ ગણતરીદારો અને ૪૮૮ સુપરવાઇઝરો દ્વારા ઘરની ગણતરી કરવામાં આવશે જિલ્લા કલેક્ટરશ્રી પ્રવીણ ચૌધરીનો નાગરિકોને ઓનલાઈન પોર્ટલ દ્વારા ગણતરી પ્રક્રિયામાં સહભાગી બનવા અનુરોધ […]

કોઈ ફોટો નથી

આણંદ જિલ્લાના અસ્થિવિષયક દિવ્યાંગોને ટુ-વ્હિલર ખરીદવા રૂપિયા ૨૫ હજારની આર્થિક સહાય આપતી દિવ્યાંગ સાધન સહાય યોજના

પ્રકાશિત ક્યારે થયું: 14/05/2026

૧૮ થી ૨૫ વર્ષની વયના જિલ્લાના દિવ્યાંગજનો તા.૩૦ મી જૂન સુધીમાં  ઓનલાઈન પોર્ટલ પર અરજી કરી શકશે આણંદ બુધવાર , ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ હેઠળના નિયામક સમાજ સુરક્ષા ખાતાની દિવ્યાંગ સાધન સહાય યોજના અંતર્ગત રાજ્યના અસ્થિવિષયક દિવ્યાંગજનો માટે ટુ-વ્હિલર ખરીદવા માટે મહત્તમ રૂપિયા ૨૫,૦૦૦/- ની આર્થિક સહાય આપવા માટે રાજ્ય સરકાર દ્વારા […]

કોઈ ફોટો નથી

આણંદ જિલ્લાના લોકપાલશ્રી તા. ૧૪ મે ના રોજ ખંભાત અને તા.૧૫ મે ના રોજ પેટલાદ તાલુકાની મુલાકાત લેશે

પ્રકાશિત ક્યારે થયું: 14/05/2026

લોકપાલશ્રી દ્વારા ખંભાત અને પેટલાદ તાલુકામાં મનરેગા યોજના સંદર્ભેની ફરિયાદો સાંભળવામાં આવશે આણંદ, બુધવાર ,આણંદ જિલ્લાના લોકપાલ (મનરેગા) એસ. આર. વિજયવર્ગીય દ્વારા ખંભાત અને પેટલાદ તાલુકાની મુલાકાત લેવામાં આવનાર છે. આ મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ્ય મનરેગા યોજના અંતર્ગત ગ્રામજનોને પડતી મુશ્કેલીઓ અને ફરિયાદોનું નિરાકરણ લાવવાનો છે. જે ગ્રામજનોને મનરેગા હેઠળ ઓછું વેતન મળતું હોય, વેતન ન […]

બોરસદ ચોકડી ખાતે કાર્યરત પ્રાકૃતિક ખેત પેદાશ વેચાણ કેન્દ્રની મુલાકાત લેતા જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી

બોરસદ ચોકડી ખાતે કાર્યરત પ્રાકૃતિક ખેત પેદાશ વેચાણ કેન્દ્રની મુલાકાત લેતા જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી

પ્રકાશિત ક્યારે થયું: 14/05/2026

જિલ્લા કલેક્ટરશ્રી પ્રવીણ ચૌધરી અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી દેવાહુતીએ ખેડૂતો સાથે સંવાદ સાધ્યો આગામી મંગળવારથી પ્રાકૃતિક કૃષિ વેચાણ કેન્દ્ર સાંજના ૪-૦૦ કલાક થી ૭-૦૦ કલાક સુધી કાર્યરત રહેશે પ્રાકૃતિક કૃષિ વેચાણ કેન્દ્ર દ્વારા આણંદના નગરજનો મેળવી રહ્યા છે રાસાયણિક ખાતરથી મુક્ત ખેત પેદાશો આણંદ, બુધવાર , આણંદ જિલ્લાના નગરજનોને પ્રાકૃતિક ખેત પેદાશો મળી રહે તે […]