પ્રેસનોટ- જાહેરાત
આણંદ ખાતે ઇન્ચાર્જ જિલ્લા કલેક્ટર સુશ્રી દેવાહુતીના અધ્યક્ષસ્થાને ‘જિલ્લા સ્વાગત’ ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો
પ્રકાશિત ક્યારે થયું: 30/05/2026ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં ઉપસ્થિત ૬ અરજદારોના પ્રશ્નોનું કરાયું હકારાત્મક નિરાકરણ આણંદ, શુક્રવાર , રાજ્યના નાગરિકોના પ્રશ્નોનું ઝડપી અને હકારાત્મક નિરાકરણ લાવવાના ઉદ્દેશ્યથી સમગ્ર રાજ્યમાં પ્રતિમાસ તાલુકા, જિલ્લા અને રાજ્ય કક્ષાએ સ્વાગત કાર્યક્રમ યોજાય છે. ગુજરાતમાં યોજાઈ રહેલા આ સ્વાગત- ફરિયાદ નિવારણના પ્રજાલક્ષી કાર્યક્રમ અંતર્ગત હજારો અરજદારોના પ્રશ્નોનું સુખદ નિરાકરણ થયું છે. ‘જિલ્લા સ્વાગત’ ફરિયાદ નિવારણ […]
વાસદની ઔદ્યોગિક તાલીમ સંસ્થા (આઇ.ટી.આઇ) ખાતે પ્રવેશસત્ર-૨૦૨૬ માટેની પ્રવેશ પ્રક્રિયા શરૂ
પ્રકાશિત ક્યારે થયું: 30/05/2026ઇચ્છુક વિદ્યાર્થીઓ તારીખ ૨૩ જૂન સુધીમાં ઓનલાઇન પોર્ટલ પર જઈ પ્રવેશફોર્મ ભરી શકશે આણંદ, શુક્રવાર , આણંદ જિલ્લાના વાસદમાં પાયલ સિનેમાની પાછળ આવેલ ઔદ્યોગિક તાલીમ સંસ્થા (ITI), વાસદ ખાતે શૈક્ષણિક વર્ષ ૨૦૨૬ના પ્રવેશસત્ર માટેના ઓનલાઇન પ્રવેશફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. સંસ્થાના વિવિધ કોર્સોમાં પ્રવેશ મેળવવા ઈચ્છતા ઉમેદવારોએ નિયત સમયમર્યાદામાં ઓનલાઇન પોર્ટલ itiadmission.gujarat.gov.in […]
નાગરિકોની સુરક્ષા અને હવામાનની ચોક્કસ માહિતી પૂરી પાડતી ભારત સરકારની ‘સચેત’, ‘દામિની’, અને ‘મોસમ’ મોબાઈલ એપ્લિકેશન
પ્રકાશિત ક્યારે થયું: 29/05/2026આણંદ, ગુરૂવાર , આજના ઝડપથી બદલાઈ રહેલા ડિજિટલ યુગમાં મોબાઇલ એપ્લિકેશનો એ આપત્તિ વ્યવસ્થાપનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે. કુદરતી આફતોના સમયમાં આપત્તિ પૂર્વે લોકોને સમયસર ચેતવણી, હવામાનની સચોટ માહિતી અને સુરક્ષા માર્ગદર્શન મળી રહે તે માટે ભારત સરકારના વિવિધ વિભાગો દ્વારા વિવિધ ડિજિટલ મોબાઇલ એપ્લિકેશન્સ કાર્યરત કરવામાં આવી છે. દેશના નાગરિકોમાં ડિઝાસ્ટર બાબતે જાગૃતિ […]
આણંદ જિલ્લામાં ખેડૂતોના કલ્યાણ અર્થે સતત પ્રયાસરત ‘આત્મા’ પ્રોજેક્ટ
પ્રકાશિત ક્યારે થયું: 27/05/2026ખેડૂતોને વૈજ્ઞાનિક ખેત પદ્ધતિઓથી અવગત કરવા વર્ષ દરમિયાન ૧૧૫૦ ખેડૂતોને તાલીમ આપવામાં આવી કુલ ૧૮૬૫ ખેડૂતોને રૂપિયા ૬.૬૪ લાખ ના ખર્ચે કરાવાયો પ્રેરણા પ્રવાસ આત્મા પ્રોજેક્ટ દ્વારા તાલીમ, કૃષિ નિદર્શન અને પ્રેરણા પ્રવાસના નિયમિત આયોજનથી જિલ્લાના હજારો ખેડૂતો થયા લાભાન્વિત આણંદ, મંગળવાર , આણંદ જિલ્લામાં ખેતીવાડી અને સંલગ્ન ક્ષેત્રોના આધુનિકીકરણ તેમજ ખેડૂતોની આવક બમણી કરવાના […]
તારાપુરની ઔદ્યોગિક તાલીમ સંસ્થા (આઈ.ટી.આઈ)ખાતે પ્રવેશસત્ર-૨૦૨૬ માટે પ્રવેશ પ્રક્રિયા શરૂ
પ્રકાશિત ક્યારે થયું: 26/05/2026ઇચ્છુક વિદ્યાર્થીઓ તારીખ ૨૩ જૂન સુધીમાં પ્રવેશ પ્રક્રિયામાં ભાગ લઈ શકશે આણંદ, સોમવાર , તારાપુરની ઔદ્યોગિક તાલીમ સંસ્થા (આઈ.ટી.આઈ), તારાપુર દ્વારા વર્ષ-૨૦૨૬ માટે વિવિધ ટેકનિકલ ટ્રેડમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવી હોવાનું સંસ્થાના સંચાલક મંડળ દ્વારા એક યાદીમાં જણાવવામાં આવ્યું છે. ટેકનિકલ શિક્ષણ દ્વારા યુવાનોને રોજગારલક્ષી તાલીમ પૂરી પાડવાના હેતુસર સંસ્થા દ્વારા અનેક વ્યવસાયલક્ષી કોર્સ […]
ખંભાતના શકરપુર ગામે અકીક ઉદ્યોગના શ્રમયોગીઓ માટે “સિલિકોસિસ યોજના” અંતર્ગત જનજાગૃતિ સેમિનાર અને નિ:શુલ્ક આરોગ્ય તપાસ કેમ્પ યોજાયો
પ્રકાશિત ક્યારે થયું: 26/05/2026આણંદ, સોમવાર , શ્રમ તંત્ર દ્વારા ગુજરાત ગ્રામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ, ગાંધીનગર સંચાલિત સિલિકોસિસ યોજના અંગે આણંદ જિલ્લાના ખંભાત તાલુકાના શકરપુર ગામ ખાતે “સિલિકોસિસ પીડિતો અને મૃત્યુના કિસ્સામાં વારસદારો માટે ગુજરાત ગ્રામ શ્રમયોગી કલ્યાણ બોર્ડની યોજના” અંતર્ગત ગુજરાત ગ્રામ શ્રમયોગી કલ્યાણ બોર્ડના સભ્ય સચિવશ્રી તથા અધિક શ્રમ આયુક્તશ્રીની વિશેષ ઉપસ્થિતિમાં શ્રમ આયુક્ત તંત્ર, આરોગ્ય વિભાગ […]
રાષ્ટ્રીય વસ્તી ગણતરી – ૨૦૨૭
પ્રકાશિત ક્યારે થયું: 26/05/2026દેશની પ્રથમ ડિજિટલ ‘સ્વ-ગણતરી’ પ્રક્રિયા અન્વયે આણંદ જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ ૧૬,૬૩૬ પરિવારોએ ડિજિટલ પોર્ટલ પર નોંધણી કરાવી જિલ્લાવાસીઓને તારીખ ૩૧ મે સુધીમાં સ્વ ગણતરી પોર્ટલ દ્વારા જાતે વિગતો ભરવા વહીવટી તંત્રની અપીલ આણંદ, સોમવાર , મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાષ્ટ્રીય સ્તરે અત્યંત મહત્વપૂર્ણ એવી ‘જનગણના ૨૦૨૭’ અંતર્ગત શરૂ કરાયેલી ‘સ્વ-ગણતરી’ (Self Enumeration) પ્રક્રિયાનો રાજ્ય […]
આણંદ જિલ્લાના અસ્થિવિષયક દિવ્યાંગો જોગ
પ્રકાશિત ક્યારે થયું: 26/05/2026ટુ-વ્હિલર ખરીદવા રૂપિયા ૨૫ હજારની આર્થિક સહાય આપતી રાજ્ય સરકારની દિવ્યાંગ સાધન સહાય યોજના તા.૩૦ મી જૂન સુધીમાં જિલ્લાના ૧૮ થી ૨૫ વર્ષની વયજૂથના દિવ્યાંગજનો ઓનલાઈન પોર્ટલ પર અરજી કરી શકશે આણંદ, સોમવાર , ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ હેઠળના નિયામક સમાજ સુરક્ષા ખાતાની દિવ્યાંગ સાધન સહાય યોજના અંતર્ગત રાજ્યના અસ્થિવિષયક દિવ્યાંગજનો માટે […]
રાષ્ટ્રીય વસ્તી ગણતરી – ૨૦૨૭
પ્રકાશિત ક્યારે થયું: 25/05/2026આણંદ જિલ્લામાં 13055 થી વધુ નાગરિકોએ સફળતાપૂર્વક સ્વ-ગણતરી પૂર્ણ કરી શું તમે તમારી સ્વ-ગણતરી પૂર્ણ કરી? સ્વ-ગણતરી કરવાની છેલ્લી તારીખ: ૩૧ મે પોર્ટલ: se.census.gov.in આજે જ સ્વ-ગણતરી પૂર્ણ કરો અને રાષ્ટ્રના મહત્વપૂર્ણ કાર્યમાં સહભાગી બનો આણંદ, શુક્રવાર,મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જનગણના 2027 અન્વયે શરૂ થયેલી સ્વ-ગણતરીનો રાજ્ય વ્યાપી પ્રારંભ કરાવ્યો હતો. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે […]
આણંદના નિવાસી અધિક કલેકટરશ્રી ઋતુરાજ દેસાઈ એ વસ્તી ગણતરીની ‘સ્વ-ગણતરી’ (Self Enumeration) પ્રક્રિયા પૂર્ણ કરી
પ્રકાશિત ક્યારે થયું: 25/05/2026આણંદ જિલ્લાના નાગરિકોને રાષ્ટ્રહિતના આ મહાઅભિયાનમાં જોડાઈને ઓનલાઈન નોંધણી કરાવવા કરી અપીલ આણંદ, શુક્રવાર, ભારત સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલ રાષ્ટ્ર નિર્માણની અત્યંત મહત્વપૂર્ણ પ્રક્રિયા એવી વસ્તી ગણતરી-૨૦૨૭ (Census 2027) અંતર્ગત ગુજરાત રાજ્યમાં સ્વ-ગણતરી (Self Enumeration) પ્રક્રિયાનો પ્રારંભ થયો છે. જે અંતર્ગત આણંદ જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રી ઋતુરાજ દેસાઈ એ વસ્તી ગણતરીના સત્તાવાર ઓનલાઈન પોર્ટલ […]