પ્રેસનોટ- જાહેરાત
આણંદ શહેર અને તાલુકાના વિધવા અને વૃદ્ધ સહાય યોજનાના લાભાર્થીઓએ હયાતીની ખરાઈ કરાવવી જરૂરી
પ્રકાશિત ક્યારે થયું: 02/06/2026મામલતદાર કચેરી આણંદ શહેર ખાતે હયાતીની ખરાઈ કરાઈ શકાશે તા.05 જૂનના રોજ નગર પ્રાથમિક શાળા નંબર 02 ખાતે ખાસ કેમ્પ યોજાશે આણંદ, સોમવાર, રાજ્ય સરકારની વિધવા સહાય અને વૃદ્ધ સહાય યોજનાના લાભાર્થીઓએ હયાતીની ખરાઈ કરાવવી આવશ્યક છે. લાભાર્થીઓને એક સ્થળે હયાતીની ખરાઈ કરાવવાની સુવિધા મળી રહે તેવા હેતુથી આણંદ શહેરમાં આગામી તા.05 જૂનના રોજ નગર […]
આણંદ જિલ્લામાં વસ્તી ગણતરીનો પ્રારંભ
પ્રકાશિત ક્યારે થયું: 02/06/2026વસ્તી ગણતરી માટે અધિકારી /કર્મચારીઓ તમારા ઘરે આવે ત્યારે સચોટ માહિતી આપવા અપીલ જનગણનાથી જન કલ્યાણ’ના મંત્ર સાથે આણંદ જિલ્લામાં ડિજિટલ વસ્તી ગણતરીનો પ્રારંભ દેશના વિકાસ માટે પોતાની સાચી વિગતો આપજો – આણંદ જિલ્લાના નગરજનોને કલેકટરશ્રીની અપીલ જિલ્લામાં 2884 ગણતરીદારો અને 442 સુપરવાઈઝર આણંદ જિલ્લાના નગરજનોની માહિતી એકત્રિત કરશે તા. ૧ જૂન થી ૩૦ જૂન […]
રાષ્ટ્રીય વસ્તી ગણતરી – ૨૦૨૭
પ્રકાશિત ક્યારે થયું: 01/06/2026આણંદ જિલ્લાના મહાનુભાવોએ જાતે ‘સ્વ-ગણતરી’ કરી નાગરિકોને સ્વ ગણતરી પ્રક્રિયા પૂર્ણ કરવા અપીલ કરી દેશની પ્રથમ ડિજિટલ “સ્વ-ગણતરી” અન્વયે આણંદ જિલ્લામાં અત્યારસુધીમાં કુલ ૧૯,૫૭૫ પરિવારોએ પોતાની સફળતાપૂર્વક પોતાની સ્વ ગણતરી પૂર્ણ કરી આજે તારીખ ૩૧મી મે નો દિવસ ‘સ્વ ગણતરી’ પ્રક્રિયામાં સહભાગી થઈ જાતે પોતાની વિગતો ભરવાનો છેલ્લો દિવસ આણંદ, શુક્રવાર , ભારતની સર્વપ્રથમ સંપૂર્ણ […]
“વિશ્વ તમાકુ મુક્ત દિવસ”ની ઉજવણી અન્વયે આણંદ જિલ્લામાં જનજાગૃતિ રેલી, નાટક અને શિબિરોનું આયોજન
પ્રકાશિત ક્યારે થયું: 01/06/2026તમાકુ મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત આણંદની ૧૦૬૩ શાળાઓ તમાકુ મુક્ત જાહેર કરાઇ અને કાયદાભંગ કરનારાઓ પાસેથી રૂ.૮૪,૯૬૦ નો દંડ વસૂલાયો આણંદ, શનિવાર , આણંદ જિલ્લા વિકાસ અધિકારીશ્રી દેવાહૂતિ અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ. પિયુષ પટેલના સીધા માર્ગદર્શન હેઠળ તેમજ એપેડેમીક મેડિકલ ઓફિસરશ્રી ડૉ. રાજેશ પટેલના કુશળ આયોજન દ્વારા તમામ સ્તરેથી આરોગ્ય કર્મચારીઓ દ્વારા વિવિધ […]
કરમસદ આણંદ મહાનગરપાલિકાના મેયર શ્રી દીપિકાબેન પટેલની અધ્યક્ષતામાં પ્રિ મોનસુન કામગીરીની સમીક્ષા કરવામાં આવી
પ્રકાશિત ક્યારે થયું: 01/06/2026આણંદ, શનિવાર, કરમસદ આણંદ મહાનગરપાલિકા ખાતે આજે મહાનગરપાલિકાના મેયર શ્રી દીપિકાબેન પટેલની અધ્યક્ષતામાં અને કસદ આણંદ મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર કમલેશ ડાભી તથા કારોબારી ચેરમેન શ્રી મયુર સુથાર તથા મહાનગરપાલિકાના નાયબ મ્યુનિસિપલ કમિશનર શ્રી એસ કે. ગરવાલ વિશેષ ઉપસ્થિતપ્રિમોન્સૂન કામગીરી અંગે કરવાની થતી કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. મહાનગરપાલિકાના મેયર શ્રી દીપિકાબેન પટેલે જણાવ્યું હતું કે […]
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકારનો શિક્ષણ ક્ષેત્રે ઐતિહાસિક નિર્ણય, રાજ્યમાં નવી ૯૮ સરકારી શાળાઓ મંજૂર કરાઈ
પ્રકાશિત ક્યારે થયું: 01/06/2026રાજ્યમાં વહીવટી અને શિક્ષણ સહાયકોની નવી જગ્યાઓ ઊભી કરવા બજેટમાં રૂ. ૪.૪૩ કરોડની જોગવાઈ કરાઈ પેટલાદ તાલુકાના મોરડ અને સંજાયા ગામમાં માધ્યમિક શાળાને મંજૂરી મળતા હવે વિદ્યાર્થીઓને ગામમાં જ મળશે માધ્યમિક શિક્ષણની સુવિધા આણંદ, શનિવાર , ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના સક્ષમ નેતૃત્વમાં તથા નાણામંત્રીશ્રી કનુભાઈ દેસાઈ અને રાજ્યકક્ષાના નાણામંત્રીશ્રી કમલેશભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ શિક્ષણ […]
કરમસદ આણંદ મહાનગરપાલિકાના કમિશનર શ્રી આર. એન. ડોડીયા પ્રિમોન્સૂન કામગીરી અંતર્ગત એક્શન મોડમાં
પ્રકાશિત ક્યારે થયું: 01/06/2026ચોમાસા દરમિયાન ભારે વરસાદ પડે તો પણ નાગરિકોને કોઈપણ પ્રકારની હાલાકી નો સામનો ન કરવો પડે તેવુ આયોજન કરવા તાકીદ આણંદ, શનિવાર, કરમસદ આણંદ મહાનગરપાલિકાના કમિશનરશ્રી આર એન. ડોડીયા એ આજે મહાનગરપાલિકાના નાયબ મ્યુનિસિપલ કમિશનર શ્રી એસ.કે.ગરવાલ સાથે પ્રિમોન્સૂન કામગીરી અંતર્ગત મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલ વિવિધ તળાવોમાં ગોયા તળાવ, કનોળ તળાવ, અખંડ ભારત ઉદ્યાન લેક, મોગરીમાં […]
વસ્તી ગણતરી અંતર્ગત સ્વ-ગણતરી પ્રક્રિયામાં પેટલાદની એસ.એસ. હોસ્પિટલના અધિકારી-કર્મચારીઓ બન્યા સહભાગી
પ્રકાશિત ક્યારે થયું: 30/05/2026રાષ્ટ્રીય વસ્તી ગણતરી–૨૦૨૭ અંતર્ગત પ્રથમ તબક્કામાં ઓનલાઈન સ્વ-ગણતરી પૂર્ણ કરવાની છેલ્લી તા. ૩૧ મે, ૨૦૨૬ આણંદ, શુક્રવાર : ગુજરાત રાજ્યમાં રાષ્ટ્રીય વસ્તી ગણતરી-૨૦૨૭ અંતર્ગત પ્રથમ તબક્કામાં હાલ ‘સ્વ-ગણતરી’ (Self-Enumeration) અભિયાન ઉત્સાહભેર ચાલી રહ્યું છે. ગત દિવસોમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા આ અભિયાનનો ડિજિટલ પ્રારંભ કરાવવામાં આવ્યો હતો. અભિયાન હેઠળ પ્રથમ તબક્કામાં નાગરિકોને સત્તાવાર પોર્ટલ […]
રાષ્ટ્રીય વસ્તી ગણતરી – ૨૦૨૭
પ્રકાશિત ક્યારે થયું: 30/05/2026દેશની પ્રથમ ડિજિટલ ‘સ્વ-ગણતરી’ પ્રક્રિયા અન્વયે આણંદ જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ ૧૮,૬૩૯ પરિવારોએ સફળતાપૂર્વક પોતાની સ્વ-ગણતરી (SE Completed) પૂર્ણ કરી જિલ્લાવાસીઓને તારીખ ૩૧, મે સુધીના છેલ્લા બે દિવસમાં સ્વ ગણતરી પોર્ટલ દ્વારા જાતે વિગતો ભરવા વહીવટી તંત્રની અપીલ આણંદ, શુક્રવાર : રાષ્ટ્રીય સ્તરે અત્યંત મહત્વપૂર્ણ એવી ‘જનગણના ૨૦૨૭’ અંતર્ગત મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગત દિવસોમાં […]
બાગાયતી ખાતાની નવીન સહાયલક્ષી યોજનાઓમાં લાભ મેળવવા માંગતા આણંદ જિલ્લાના ખેડૂતો જોગ
પ્રકાશિત ક્યારે થયું: 30/05/2026નવીન સહાયલક્ષી યોજનાઓમાં લાભ લેવા ખેડૂતો આગામી તા.૧૯/૦૬/૨૦૨૬ સુધીમાં આઈ-ખેડૂત પોર્ટલ 2.0 પર અરજી કરી શકશે આણંદ, શુક્રવાર , આણંદ જિલ્લામાં બાગાયતી પાકોની ખેતી કરતાં અને કરવા માંગતા જિલ્લાના તમામ ખેડૂત મિત્રો માટે બાગાયત ખાતાની નવીન યોજનાઓ હેઠળ સહાય અને લાભ મેળવવા માટે ચાલુ વર્ષ ૨૦૨૬-૨૭ અંતર્ગત ‘આઈ-ખેડૂત પોર્ટલ ૨.૦’ (I-khedut Portal) ખુલ્લું મૂકવામાં આવ્યું […]