પ્રેસનોટ- જાહેરાત
જિલ્લાના રેશનકાર્ડ ધારકો હવે ક્યુઆર કોડ સ્કેન કરીને મેળવી શકશે અનાજ
પ્રકાશિત ક્યારે થયું: 08/06/2026રેશનકાર્ડ સેવાઓમાં ડિજિટલ ક્રાંતિ : હવે ક્યુઆર કોડથી મળશે અનાજ સરકારી અનાજ મેળવવાની પ્રક્રિયા બની વધુ સરળ રેશનકાર્ડમાં નામ ધરાવતા તમામ સભ્યોનું ઇ-કેવાયસી કરાવવું જરૂરી રેશનકાર્ડ ધારકો અનાજની કુપન ઘરે બેઠા ઓનલાઈન જનરેટ કરવા માય રેશન એપ ડાઉનલોડ કરે તે જરૂરી આણંદ,શનિવાર , આણંદ જિલ્લાના રેશનકાર્ડ ધારકો માટે અનાજ વિતરણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને સરળ […]
આણંદ આરટીઓ કચેરી ખાતે વાહનના પસંદગીના નંબર મેળવવા ઓનલાઇન રિઓક્શન શરૂ
પ્રકાશિત ક્યારે થયું: 08/06/2026તા.12 થી 14 જૂન સુધી ઓક્શન માટે રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે આણંદ, શનિવાર , એ.આર.ટી.ઓ કચેરી આણંદ દ્વારા મોટરીંગ પબ્લીકની સગવડતા માટે પસંદગી નંબરનું ઓનલાઇન REAUCTION શરૂ કરવામાં આવ્યું છે. જેમાં નોન ટ્રાન્સપોર્ટ M/CYCLE ની GJ23 EA, EB, EC, ED, EE, EF, EG EH, EJ, EK અને EL, નોન ટ્રાન્સપોર્ટ LMV સીરીઝ GJ-23-CA, CB, CC, CD, […]
બોરસદ તાલુકાના સારોલ ગામે રૂ.17.75 કરોડના ખર્ચે તૈયાર થનાર નવા વીજ સબ-સ્ટેશનનું ભૂમિપૂજન કરાયું
પ્રકાશિત ક્યારે થયું: 08/06/2026મજબૂત વીજ વ્યવસ્થા – સમૃદ્ધ ગામડાં તરફનું એક મહત્વપૂર્ણ પગલું- અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી શ્રી રમણભાઈ સોલંકી આણંદ, શનિવાર, રાજ્ય સરકાર દ્વારા છેવાડાના ગામ સુધી અને પૂરતા પ્રમાણમાં વીજ પુરવઠો મળી રહે તે માટે વિવિધ વિસ્તારોમાં નવા સબ સ્ટેશન નું નિર્માણ કરીને વીજ પુરવઠાની સુવિધા વધુ સુદ્રઢ અને સુવ્યવસ્થિત બનાવવા માટેનું આયોજન હાથ ધરવામાં […]
આણંદ જિલ્લાને રક્તપિત્ત મુક્ત કરવા ૧૦ દિવસીય મેગા સર્વે : ૨.૫૬ લાખ ઘરોમાં થશે તપાસ
પ્રકાશિત ક્યારે થયું: 06/06/2026રક્તપિત્ત નાબૂદી માટે આણંદ જિલ્લામાં ૧૧૮૮ ટીમો સજ્જ : ૮ જૂનથી ૧૮ જૂન સુધી સઘન ઝુંબેશ વહેલા નિદાન અને સચોટ સારવાર દ્વારા રક્તપિત્તને જડમૂળથી ઉખેડવા આણંદ આરોગ્ય વિભાગનું આયોજન આણંદ જિલ્લામાં રક્તપિત્તના વહેલા નિદાન માટે સઘન શોધખોળ અભિયાન આણંદ, શુક્રવાર , આણંદ જિલ્લાને રક્તપિત્ત જેવી ગંભીર બિમારીથી સંપૂર્ણપણે મુક્ત કરવાના મક્કમ નિર્ધાર સાથે જિલ્લા આરોગ્ય […]
પ મી જૂન વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી
પ્રકાશિત ક્યારે થયું: 06/06/2026પેટલાદ ખાતે નાણાં રાજય મંત્રી શ્રી કમલેશભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતમાં ઉજવાયો વિશ્વ પર્યાવરણ દિવસ ધરતીને હરિયાળી બનાવવાનો દ્રઢ સંકલ્પ લેવા અનુરોધ કરતા મંત્રીશ્રી કમલેશભાઈ પટેલ આણંદ, શુક્રવાર , વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી નિમિત્તે પેટલાદ નગરપાલિકા અને તાલુકા ફોરેસ્ટ ઓફિસ પેટલાદના સંયુક્ત ઉપક્રમે તથા પેટલાદ ચેમ્બર ઓફ કોમર્સ, રેડક્રોસ સોસાયટી તેમજ ચરોતર વણકર સમાજ પેટલાદની જન […]
વિશ્વ પર્યાવરણ દિવસ
પ્રકાશિત ક્યારે થયું: 06/06/2026અખંડ ભારત ઉદ્યાન કરમસદ ખાતે પ્રભારી મંત્રીશ્રી સંજયસિંહ મહિડાની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો પ્રકૃતિનું જતન અને પર્યાવરણની જાળવણી એ આપણા સૌની જવાબદારી – મંત્રી શ્રી સંજયસિંહ મહિડા આણંદ, શુક્રવાર , કરમસદ આણંદ મહાનગરપાલિકા અને સામાજિક વનીકરણ વિભાગ, આણંદના સંયુક્ત ઉપક્રમે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે અખંડ ભારત ઉદ્યાન- કરમસદ ખાતે આણંદ જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી સંજયસિંહ […]
આણંદ જિલ્લાને રક્તપિત્ત મુક્ત કરવાનો સંકલ્પ: ૧૧૮૮ ટીમો ૨.૫૬ લાખ ઘરોમાં કરશે સઘન સર્વે
પ્રકાશિત ક્યારે થયું: 05/06/2026તા. ૮ જૂનથી આણંદમાં ‘રક્તપિત્ત કેસ ડિટેક્શન કેમ્પેઈન’નો પ્રારંભ: શંકાસ્પદ દર્દીઓની શોધ કરી તાત્કાલિક નિદાન અને સારવાર અપાશે ૧૦ દિવસીય ઝુંબેશ હેઠળ ઔદ્યોગિક એકમો, ઈંટોના ભઠ્ઠા અને શ્રમિક વસાહતોને પણ આવરી લેવાશે સમયસર નિદાન અને MDT સારવાર દ્વારા રક્તપિત્તનું સંપૂર્ણ નિવારણ અને વિકૃતિ અટકાવવી શક્ય આણંદ, ગુરૂવાર , આણંદ જિલ્લાને રક્તપિત્તની બિમારીમાંથી સંપૂર્ણપણે મુક્ત કરવાના […]
આણંદ જિલ્લામાં રૂપિયા 2.25 કરોડના ખર્ચે નવનિર્મિત આયુષ્યમાન આરોગ્ય મંદિરનું લોકાર્પણ કરાયું
પ્રકાશિત ક્યારે થયું: 05/06/2026છેવાડાના માનવીને શ્રેષ્ઠ આરોગ્યલક્ષી સુવિધા ગામ ખાતે જ મળી રહે તે માટે રાજ્ય સરકાર કટિબદ્ધ – નાણાં રાજ્ય મંત્રી શ્રી કમલેશભાઈ પટેલ આણંદ, ગુરૂવાર , રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા પેટલાદ તાલુકાના ઈસરામા, મહેળાવ, સિહોલ, સીમરડા અને બોરસદ તાલુકાના કાવીઠા ગામ ખાતે અંદાજિત રૂપિયા 2.25 કરોડ ઉપરાંતના ખર્ચે નિર્માણ પામેલ આરોગ્ય મંદિર નું […]
આણંદ જિલ્લાના અનુસૂચિત જાતિના ખેડૂતોને વિનામુલ્યે શાકભાજી પાકોના હાઈબ્રીડ બિયારણના ઈનપુટ કિટ્સનો લાભ લેવા અનુરોધ
પ્રકાશિત ક્યારે થયું: 05/06/2026આણંદ, ગુરૂવાર , નાયબ બાગાયત નિયામકશ્રી, આણંદની એક અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે આણંદ જિલ્લાના અનુસૂચિત જાતિના ખેડૂતો માટે ચાલતી ખાસ અંગભુત યોજના અંતર્ગત હાઇબ્રીડ શાકભાજી પાકોની ખેતી કરવા માટે અનુસુચિત જાતિના ખેડૂત ખાતેદારને વર્ષ ૨૦૨૬-૨૭ માં ૧૦ ગુંઠાની એક એવી મહત્તમ બે કીટ્સ વિનામુલ્યે આપવાની થાય છે. આ યોજના અંતર્ગત અનુસુચિત જાતિના જે ખેડૂતો હાઈબ્રીડ […]
બાગાયત વિભાગ દ્વારા અગાસ ગામે ફળ અને શાકભાજી પરીક્ષણની મહિલા વૃત્તિકા તાલીમ યોજાઇ
પ્રકાશિત ક્યારે થયું: 05/06/2026આઇ ખેડૂત પોર્ટલ પર મહિલાઓને તાલીમ લેવા પોર્ટલ ખુલ્લું હોય અરજીઓ કરવા અનુરોધ આણંદ, ગુરૂવાર , નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી, આણંદ દ્વારા આણંદ જિલ્લાના પેટલાદ તાલુકાના અગાસ ગામે મહિલા સશક્તિકરણ અને કુપોષણના હેતું સાથે બે દિવસીય ફળ અને શાકભાજી પરિક્ષણ અંગે મહિલા વૃતિકા તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતુ. આ તાલીમ દરમિયાન ૨૭ તાલીમાર્થી મહિલાઓને પ્રતિદિન […]